રાજ્યભરમાં હવે સ્વયંભૂ ચાલુ થઈ છે જમીનસુધારણા ઝુંબેશ જે ઓર્ગેનિક કૃષિનો પ્રતાપ છે

રાજ્યભરમાં હવે સ્વયંભૂ ચાલુ થઈ છે જમીનસુધારણા ઝુંબેશ જે ઓર્ગેનિક કૃષિનો પ્રતાપ છે

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકાર અને એનજીઓ દ્વારા વિદેશી બાવળના વૃક્ષોનું ઉચ્છેદન કરવાનો કાર્યક્રમ તડામાર ચાલે છે. એને સમાંતર એક પરિપત્ર દ્વારા રાજ્ય સરકારે તેની તમામ સરકારી ઓફિસોના પટાંગણમાંથી જમીનને નુકસાન કરનારા વૃક્ષો દૂર કરવાનો હુકમ જારી કર્યો છે. જે બાવળ દૂર કરવામાં આવે છે તેને સળગાવીને તેનું ખાતર બનાવવામાં આવે છે જેને બાયોચાર કહેવાય છે. […]

Read More
કુંકાવાવનાં લાખાપાદર વાડીનાં કુવામાંથી લાશ મળી

કુંકાવાવનાં લાખાપાદર વાડીનાં કુવામાંથી લાશ મળી

અમરેલી, વડીયા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે કુકાવાવ તાલુકાના લાખાપાદર ગામે વાડી મા 80 ઉંડા કુવામાં કોઈ અજાણી વ્યકિત ડુબી ગયેલ છે. તેના અનુસંઘાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની રાહબરી નીચે અમરેલી ફાયર ટીમ તુંરત ઘટના સ્થળપર પહોંચી 80 ફુટ કુવામાં અંદર ઉતરી 2 કલાકની મહેનત બાદ અજાણી વ્યકિતની બોડીને […]

Read More

રાજુલા નજીક વિકટર મજાદર રોડ ઉપર બોલેરોએ બાઇકને હડફેટે લેતા પ્રૌઢનું મોત

અમરેલી, રાજુલા તાલુકાના વિકટર મજાદર રોડ ઉપર શિયાળબેટ ગામના શિવાભાઇ શામજીભાઇ બાલધીયા ઉ.વ.30ના પિતા શામજીભાઇ પોતાનું બાઇક લઇ તેના ઘર તરફ આવતા હોય. ત્યારે બપોરના આશરે 2 વાગ્યાના અરસામાં વિકટર ગામ નજીક રોડ ઉપર પહોંચતા સામેથી આવતા એક અજાણ્યા બોલેરોના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી શામજીભાઇના બાઇક સાથે ભટકાવી […]

Read More
બાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા ગજાવતા ભરત સુતરીયા

બાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા ગજાવતા ભરત સુતરીયા

અમરેલી, લોકસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ફરી એકવાર મોદી સરકાર બને તે માટે પ્રચાર પ્રસાર શરૂ થયો છે ત્યારે 14 અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુતરીયા દ્વારા બાબરા તાલુકાના 18 ગામડાઓમાં સભાઓ ગજવી હતી જામ બરવાળા, નાની કુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડા પીઠા, ઊંટવડ, ચરખા, અમરાપરા, લુણકી, ધરાઈ, ચમારડી, ઘુઘરાળા, લોનકોટડા, બળેલ […]

Read More
શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 6 સભાઓ યોજી 15 બેઠકોને આવરી લેશે

શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 6 સભાઓ યોજી 15 બેઠકોને આવરી લેશે

અમરેલી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં બે દિવસના વિજળી વેગી ચુંટણી પ્રવાસનું આયોજન થયુ છે તેમાં ગુજરાતમાં 6 સભાઓ અને 15 બેઠકો પહેલી અને બીજી મે એ સૌરાષ્ટ્રની8 બેઠકો માટે સભાઓ ગજવશે. તે માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. શ્રી મોદીની 6 સભાઓ લોકસભાની 15 બેઠકોને આવરી લે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે અને તડામાર […]

Read More
અમરેલી જિલ્લામાં વધુ ત્રણ ને પાસામાં ધકેલાયા : છ તડીપાર

અમરેલી જિલ્લામાં વધુ ત્રણ ને પાસામાં ધકેલાયા : છ તડીપાર

અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ […]

Read More
અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની બેઠક મળી

અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની બેઠક મળી

અમરેલી, આગામી તારીખ 10/05/2024 શુક્રવારના રોજ હિન્દુ સનાતન ધર્મ પરંપરા માં છઠા અવતાર એવા ભગવાન ના અવતરણ ના દિવસ છે.તેથી આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને ગત તા 20/04/2024 ના શનિવારે રાત્રે 9 કલાકે શ્રી પરશુરામ ધામ મંદિર અમરેલી ખાતે મળેલ હતી આ […]

Read More
અમરેલી સારહી તપોવન આશ્રમને 25 હજારનું દાન અપાયું

અમરેલી સારહી તપોવન આશ્રમને 25 હજારનું દાન અપાયું

અમરેલી,સેવાને સરનામે ઉમળકા સાથે ડાયાભાઈ મનજીભાઈ કાબરીયા (હાલ સુરત) દ્વારા સારહી તપોવન આશ્રમ માં સેવા ની કામગીરી થી પ્રભાવિત થઈ ને 25,000/- રૂ. નુ અનુદાન આપવામાં આવેલ (હસ્તક હરિભાઈ કાબરીયા) આશ્રમ માં સેવા ની જ્યોત નેં જોય પ્રભાવિત થઈ નેં આપેલ અને દર વર્ષે અનુદાન કરવાની જાહેરાત કરી.સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં […]

Read More