Username
Password
Remember Me
એક્ટ્રેસ કેહકશાં પટેલના પતિ અને પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડના હેડ આરીફ પટેલનું મુંબઈમાં મોડી રાત્રે મૃત્યુ થયું છે. ૪૭ વર્ષીય આરીફનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. તે મુંબઈના ઘણાવધુ વાંચો
સુશાંત િંસહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘છિછોરેમાં બધા કેરેક્ટર્સ બે અલગ-અલગ ટાઈમલાઈનમાં દૃેખાશે. ફિલ્મનો એક પોર્શન ૧૯૯૨માં સેટ છે જ્યારે બીજા પોર્શનમાં એ જ કેરેક્ટર્સ ૨૦૧૯માં દૃેખાશે. ફિલ્મનુંવધુ વાંચો
આરએસએસ સાથે જોડાયેલા ભારતીય ચિત્ર સાધના દ્વારા ત્રીજા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન અમદૃાવાદૃમાં કરવામાં આવશે. ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી વચ્ચે થનારા આ ફિલ્મ ફેસ્ટિવલમાં જાણીતા નિર્માતા નિર્દૃેશક સુભાષ ઘાઈ સહિત ઘણાવધુ વાંચો
ગુજરાતના ભૂજમાં શુિંટગ કરવા આવેલા સુપરસ્ટાર અજય દૃેવગન સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. માંડવીમાં આવેલ પ્રસિદ્ધ અને પૌરાણિક નાગનાથ મહાદૃેવ મંદિૃરમાં અજય દૃેવગને બરમુડા શોર્ટસ પહેરીને શિવમંદિૃરમાં દૃર્શન કર્યા હતા.વધુ વાંચો
પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોના રિલીઝમાં હવે એક મહિનો જ બાકી છે. આવામાં ફિલ્મનું બીજું અને અત્યંત રોમેન્ટિક સોન્ગ ઈન્ની સોનીનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝર રિલીઝ થતાવધુ વાંચો
હોલિવૂડ એનિમેશન ફિલ્મ ‘ધ લાયન િંકગએ બોક્સ-ઓફિસ પર ઈતિહાસ રચી દૃીધો છે. ફિલ્મે માત્ર ૧૦ દિૃવસમાં જ ૧૦૦ કરોડની કમાણી કરી છે. આ સાથે જ વર્ષ ૨૦૧૯માં ‘ધ લાયન િંકગવધુ વાંચો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એવી જગ્યા છે, જ્યાં કોઈ પણ હૈશટેગ વાઈરલ થવામાં વાર નથી લાગતી. સાઉથના સુપર સ્ટાર વિજયને લઈને એક હૈશટેગ ચલાવવામાં આવ્યું અને તે થોડી મિનીટોમાં ટ્વિટરવધુ વાંચો
સલમાન ખાન અત્યારે ‘દૃબંગ ૩ના છેલ્લા શેડ્યૂલ માટે શૂિંટગ કરી રહૃાો છે. જે ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે. બીજી તરફ આલિયા ભટ્ટ પણ ટૂંક સમયમાં ‘બ્રહ્માસ્ત્ર અને ‘સડક ૨ માટેનીવધુ વાંચો
ધનુષે આ પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં કન્ફર્મ કર્યું હતું કે, તેની ફિલ્મ ‘રાંઝનાના ડિરેક્ટર આનંદૃ એલ. રાય સાથે વધુ એક ફિલ્મ માટે તેની વાતચીત ચાલી રહી છે. તેણે એ સમયેવધુ વાંચો
બોલિવૂડના જાણીતા પ્લે-બેક િંસગર ઉદિૃત નારાયણને છેલ્લાં એક મહિનાથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ઉદિૃત નારાયણે બે અઠવાડિયા પહેલાં જ પોલીસ ફરિયાદૃ કરી હતી. તેમણે કહૃાું હતું કેવધુ વાંચો