Main Menu

Sunday, February 19th, 2017

 

અમરેલીમાં સાણંદ મામલે કોંગ્રેસનો આક્નમક મીજાજ : તપાસની માંગ

અમરેલી,2017ની ચૂંટણી પહેલા, કોંગ્રેસ ભાજપ સરકાર સામેની એકય તક જતી નહિ કરે અને આક્નમતાથી લડત ચલાવે તેવા સંકેતો મળી રહ્યા છે.

આજે અમરેલીમાં સાણંદ મામલે કોંગ્રેસે આક્નમક મીઝાજ બતાવી તપાસની માંગ કરી છે. નલિયા દુષ્‍કર્મ અને સાણંદની તપાસ હાઇકોર્ટના સીટીંગ જજની પેનલ દ્વારા થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહિ કરવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.વિવિધ તેર મુદાઓ માટે આવેદન પત્ર કોેંગ્રેસ દ્વારા આપવામાં આવ્‍યું હતુ. અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલ આવેદન સમયે ધારાસભ્‍ય શ્રી પરેશભાઇ ધાનાણી, શ્રી પંકજ કાનાબારની ઉપસ્‍થિતિ

 


19-02-2017

thumbnail of 19-2-17