Main Menu

Saturday, April 29th, 2017

 

અમરેલીમાં આઇકોનિક બસપોર્ટનું ખાતમુહૂર્ત

અમરેલી,   રાજકોટ બાદ આજે અમરેલી ખાતે કેંદ્ર અને રાન્નયના મંત્રીઓના હસ્‍તે આઇકોનિક બસ પોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. આ સાથે ઊણા અને કોડિનારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા બસ ડેપોનું પણ અમરેલીથી રિમોટ કન્‍ટ્રોલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. અમરેલીમાં બનનારા આઇકોનિક બસપોર્ટમાં હાલ અમદાવાદ અને વડોદરામાં છે તેવી અઘ્‍યતન પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે જે સામાન્‍ય રીતે એઅરપોર્ટમાં અપાતી હોય છે.   અમરેલી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે યોજાયેલા આ કાર્યઠ્ઠમમાં અમરેલીના સપુત અને કેંદ્રીય મંત્રી પરશોત્તામ રુપાલાએ જણાવ્‍યું કે, અમરેલીમાં બસપોર્ટ શરુ કરવા માટે અમરેલીના જ એક વ્‍યક્‍તિ રાન્નયના મંત્રી બનીને આજે અમરેલીમાં આવ્‍યા હોય તેવો આ અદભૂત પ્રસંગ છે. અમરેલીને નેશનલ હાઇ-વેના ટાઇટલ સાથે જોડવા 70 વર્ષ લાગ્‍યા છે. બ્રોડગેજ પણ હવે મંજૂર થઈ, બસપોર્ટ પણ મળ્‍યું. હવે જે પાયાની સમસ્‍યાઓ છે એ તરફ ઘ્‍યાન આપવાનું છે. અમરેલીથી સુરત માટે રોજની પ0 ખાનગી બસો ચાલે છે તોએસ.ટી. કેમ નહીં? લોકોની જરુર મુજબનું ટાઇમ ટેબલ અને માગણી મુજબની સુવિધાઓ આપવાની જરુર છે. અગાઉના શાસનમાં તો ખાનગી સેક્‍ટર સાથે મળીને રીતસર એસ.ટી. નિગમને ખોટના ખાડામાં ઊતારવાની કામગીરી થતી હતી. ટાયર નહોતા, નિગમની ખોટ વધતી જતી હતી. એસ.ટી. બંધ થઈ જશે તેવી સ્‍થિતિ હતી. હવે ભાજપ સરકારમાં એસ.ટી. તંત્ર પ્રગતિ કરી રભ્‍ું છે. એરપોર્ટમાં જેવી સુવિધા છે તેવી સુવિધા બસ સ્‍ટેશનમાં પણ હોવી જોઇએ તેવું વડાપ્રધાનનું સ્‍વ્‍પ્‍ન સાકાર થઈ રભ્‍ું છે. રુપાલાએ અમરેલી ડેપોમાં પોતે નિયમિત બસમાં ઇશ્‍વરીયાથી અમરેલી અપડાઉન કરતા તે સંસ્‍મરણો પણ વાગોળ્‍યા હતા.  રાન્નયના વાહન વ્‍યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયાના હસ્‍તે આઇકોનિક બસ પોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ યોજાયેલા કાર્યઠ્ઠમમાં રાન્નયના વાહન વ્‍યવહારમંત્રી વલ્લભભાઇ કાકડીયાએ જણાવ્‍યું કે, અમરેલીમાં આ બસ પોર્ટથી મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધા મળશે. અગાઉ એસ.ટી. તંત્રની હાલત અત્‍યંત ખરાબ હતી ન્નયારે હાલની સરકાર દ્વારા એસ.ટી. નિગમને સહાય આપવાનું શરુ કરાયું છે જે અંતર્ગત સાડા ચાર હજાર બસોના પ(ખુલતો મોટો કા!સ)ઐસા એસ.ટીંએ રાન્નય સરકારે આપ્‍યા હતા. અગાઉના બજેટમાં 1600 બસો મંજૂર કરાઇ હતી અને આ બજેટમાં ફરી નવી1600 બસો મંજૂર કરાઇ છે. આમ નવી 3ર00 બસો એસ.ટીંએ મળશે. 3000 ડ્રાઇવરો અને 1700 કંડક્‍ટરોની ભરતી માટે પણ કાર્યવાહી ચાલી રહી છે. નવી જે બસો આવશે તેમાં લોકોની જરુરીયાતો અને માગણીઓને ઘ્‍યાને રાખીને સુધારા વધારા કરવામાં આવશે. હવે એસ.સી. વાળી સ્‍લીપર બસો પણ આવશે. લોકલ રુટો કે જેમાં મુસાફરોની સંખ્‍યા ઓછી હોય છે તેમાં મીની બસો ચલાવવામાં આવશે.  અમરેલીમાં બનનારા બસપોર્ટનું નિર્માણ પીપીના ધોરણે થઈ રભ્‍ું છે.
નીલા કન્‍ટ્રક્‍શનને કોન્‍ટ્રાક્‍ટ અપાયો છે. 30 વર્ષ સુધી બસ પોર્ટની સફાઇથી માંડીને તમામ પ્રકારનું મેન્‍ટેઇન્‍સ આ એજન્‍સી જ કરશે. આ બધુ એજન્‍સી કરશે અને ઉપરથી એસ.ટીં.ને 310 કરોડ મળશે.  અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ જણાવ્‍યું કે, અમરેલીને આ બસપોર્ટ મળ્‍યું, વર્ષોથી બ્રોડગેજ નહોતી તે મંજૂર થઈ, સુરતની ટ્રેન મળી, હવાઇ સેવા પણ આ વર્ષે શરુ થઈ છે. ઉપરાંત અમરેલીને નવા ત્રણ નેશનલ હાઇ-વેની કનેક્‍ટીવીટી મળી છે. આમ હવે અમરેલીનો વિકાસ અત્‍યંત ઝડપી ગતિથી થઈ રભે છે. આ બધી પાયાની વર્ષોથી અણ ઉકેલ સમસ્‍યાઓ હતી જે ઉકેલાઇ રહી છે. માજી મંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્‍યું કે, આધુનિક યુગમાં માહિતેરે અને પ્રવાસન બન્ને પાયાની જરુરીયાતો છે. અમરેલીને એરપોર્ટજેવું બસ પોર્ટ તો મળી ગયું પરંતુ હવે તેની જાળવણી કરવાની જવાબદારી આપણા સૌની છે. કાર્યઠ્ઠમમાં આભારવિધિ અમરેલીના વિભાગીય નિયામકએસ.પીંઆત્રોજાના હસ્‍તે કરવામાં આવી હતી.


અમરેલીમાં પરશુરામ જયંતીની ભવ્‍ય ઉજવણી

અમરેલી,
અમરેલીમાં સમસ્‍ત બ્રહમ સમાજ દ્વારા આરઘ્‍ય દેવ અને ભગવાન વિષ્‍ણુના અવતાર ભગવાન પરશુરામના પ્રાગટ્‍ય દિનની હારે ધામધૂમ સાથે ઊજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પૂજન અર્ચન, શોહાયાત્રા, બ્રહ્મહોજન સહિતના કાર્યઠ્ઠમો યોજાયા હતા. અમરેલીમાં પ્રથમ વખત બની રહેલા ભાગવાન પરશુરામના મંદિરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્‍યું હતું.
સમસ્‍ત બ્રહ્મ સમાજના આરાઘ્‍ય દેવ ભગવાન વિષ્‍ણુના અવતાર પરશુરામનું અક્ષય તૃતિયાના દિવસે પ્રાગટ્‍ય થયું હતું. તેમણે અભિમાની બની ગયેલા રાજાઓનું અભિમાન ઊતારવા માટે ર1 વખત પૃથ્‍વીને નક્ષત્રી કરી હતી અને અધર્મનો નાશ કરીને ધર્મની પુનઃ સ્‍થાપના કરી હતી. અમરેલી જિલ્લા સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા ભારે ધામધૂમથી પરશુરામ જયંતીની ભવ્‍ય ઊજવણિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલીમાં સવારે 8:30 વાગ્‍યાના અરસામાં રેલ્‍વે સ્‍ટેશનની સામે આવેલા પરશુરામ ઉદ્યાન ખાતે પ્રથમ વખત અમરેલીમાં ભગવાન પરશુરામનું મંદિર બની રહેલું છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. શાસ્ત્રોક્‍ત વિધિવિધાન સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી. ત્‍યારબાદ બપોરે અમરેલીના રાજકમલ ચોકમાં સ્‍ટોલ નાખીને લોકોને પીવાનું પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્‍યું હતું જેના પ્રારંભે અમરેલીના ધારાસ્‍ભ્‍ય પરેશ ધાનાણી, પૂર્વ સાંસદ વીરજીભાઇ ઠુંમર, જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેને ઠુંમર સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં ભગવાન પરશુરમની ભવ્‍ય રીતે આરતી ઊતારવામાં આવી હતી. ત્‍યાર બાદ સંજે 4 કલાકે લક્ષ્મીનારાયણ મંદિર અમરેલી ખાતેથી વાજતે ગાજતે ભવ્‍ય શોહાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા અમરેલીના રાજકમલ ચોકમાં થઈને મુખ્‍ય માર્ગો પર ફરી હતી. જેમાં વિવિધ ફલોટ્‍સ આકર્ષણનું કેંદ્ર બન્‍યા હતા. શહેરભરમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો અને કાર્યકરો આ શોહાયાત્રામાં જોડાયા હતા.
આ સમગ્ર કાર્યઠ્ઠમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ પરેશભાઇ આચાર્ય, ઉપપ્રમુખ ઉદયનભાઇ ત્રિવેદી, મહામંત્રી દિલીપહાઇ મહેતા તેમજ અમરેલી શહેર સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજભાઇ ભઢ્ઢ, ઉપપ્રમુખ રોહિતહાઇ મહેતા, મહામંત્રી રાજુભાઇ વ્‍યાસ વગેરેએ જહેમત ઊથાવી હતી.


લુખ્‍ખાને પાઠ ભણાવવાની માંગ સાથે વડીયાએ બે કલાકનો બંધ પાળ્‍યો

વડીયા,વડીયામાં એક લુખ્‍ખાનો રીત સર આંતક દુકાન સળગાવી વડીયાના સુરગપરા વિસ્‍તારમાં એક દરજીની દુકાનમાં પેટ્રોલિ જેવું પદાર્થ નાખી દુકાન સળગાવી દુકાનની તમામ ાસ્‍તુ લાવીને ખાંખ લાખો રૂપીયાનું નુકશાન વડીયાનો શુનીલ ધરમશી પ્રપ્‍તાણી અને કોળી પોતે  ગઇ કાલે સુરગપરા વિસ્‍તારમાં કિશન પ્રવિણભાઇ સરવૈયા જાતે કુંભારના દરજી કામ દુકાનદારો કિશને દાના કામી કરતા શુનિલે ઉશ્‍કેરી ગાળો આપી અને જાનથી મારીનાખવાની ધમકી આપેલ તેમજ સ્‍ત્રીના સમયે અંદાજે બેવાગ્‍યાની આસપાસ દુકાનોમાં પીટ્રોલ જેવું પદાર્થ નાખી આગ ચંપી કરેલ જેમા કપડા સીલાઇ મશીન જેવીતમામ ચીજવસ્‍તુ બવીને આંખી થઇ ગયેલ દુકાનદાર કિશનના જણાવ્‍યા મુજબ સીલાઇ મશીન 1 કિ.મી. 17000 અવરલોકમશીન 4500 તેમજ ગ્રાહકોના કપડા 25 જોડી 55000-શુટ શેરવાની 1025 કુલ મળીને ટોટલ 2,15000 નું નુકશાન કરેલ છે. આ અંગે વડીયા પોલીસને રાત્રે એક ફોન ચક્નોગતિ માન કરેલ છે. વડિયા પોલી તાત્‍કાલીક ધરના સ્‍થળે પહોંચી આરોપીને પકડવા આરોપી ગુનેગારો છે. અગાઉ લુટ-ચોરી-જાહેર-ધકામુકકી જેવા ગુનામાં સંડોવાયેલા છે. અને હાલ આરોપીને શોધખોળ શરૂ છે. આરોપી શુનિલેગઇકાલે વડિયાની અવધ મોબાઇલ નામની દુકાને બેસતા જીજ્ઞેશભાઇ સાથે પણ મોબાઇલ રીપેંરીગ કરવા બાબતે પરેશાન કરતો હોવાનું પણ જાણવા મળેલ છે. જો કે લોકો તેનાથી ડરતા હતા એટલે કે પોલીસને ફરીયાદ નહિ કરવા જતા પરંતુઓ જે ને જાણ કરી વિધીવત ફરીયાદ દાખલ  કરેલ  તેમજ ગામના સરપંચ આગેવાનો બપોરનો બે કલાકે ગામબંધોનું એલાન આપે લ બજારોમાં કુકડો બનાવી સરેસ કાઢવામાં ગણી છે.


જામવાળા ગીર માં ર0 વર્ષ બાદ રર થી વધુ પહાડી ગીધ મહેમાન બન્‍યા

રાજુલા સરકાર દ્વારા આરક્ષિત અને સાવ લુપ્તતા ના આરે પહોચેલા કુદરતી સફાઈ કામદાર ગીધ ના ટોળા જામવાળા ગીર માં જુવા મળતા પ્રક્ષી વિર્દ માં આનંદ છવાયો હતો અહી ગીર વિસ્‍તાર ના સ્‍થાનિક પર્યાવરણ પ્રેમી જયેશ ભાઈ ભાઈ જામવાળા દ્વારા આ ર0 થી વધુ ગીધો ભાખા થી જામવાળા વચે આવ્‍યા હોવાનું જણાવ્‍યું હતું . જેમાં લોંગ બીલ્‍ડ પહાડી ગીધ તેમજ 3 જેટલા રાજગીધ હતા ત્‍યારે  હાલ ઉનાળા ના કારણે લીલા અને ઊંચા વ્રુષો પરબેસતા ગીઘો ને લીલા છમ વૃક્ષો અહી મળી જતા અહી જામવાળા નજીક આ ગીધો એ પોતાનો ડેરો ડાલો છે .અહી આ વિસ્‍તાર માં સિંહો દ્વારા મારણ કરવામાં આવેલું જેને વર્ષો બાદ ખાવા એટલે કે ર0 વર્ષ બાદ રર જેટલા ગીધો ખાવા આવ્‍યા હતા જે થી સથાનીકો માં આનંદ છવાયો હતો તો વળી આ ગીધ ને કુતરા ઓ એ જોતા જ દેકારો મચાવી દીધો હતો .કારણ ર0 વર્ષ પછી આ ગીધ અહી જુવા મળ્‍યા હતા જેથી કુતરા ઓ ને આ પ્રાણી નવું હોય ત્રણ ગામ ના ડઝન જેટલા કુતરા ભેગા થઇ દેકારો આદર્યો હતો જેથી સ્‍થાનિકો માં થોડી વાર માટે રમુજ ફેલાયું હતું પરંતુ સાવ લુપ્ત થઇ રહેલા  રર થી વધુ પહાડી ગીધ અને 3 જેટલા રાજગીધ એકી સાથે અહી જુવા મળતા વન વિભાગ પણ સતેજ બની રોજ બરોજ પેટ્રોલિંગ કરી રભ્‍ું છે ત્‍યારે પ્રથમ નંબર નું આરક્ષિત પ્રાણી ગીધ સરકાર શ્રી ના ફોરેસ્‍ટ એકટ મુજબ શેડ્‍યુલ 1 નું વન્‍ય પ્રાણી કે પક્ષી છે .જે સાવ લુપ્તતા ના આરે છે જે ગીધ ના ટોળા અહી જુવા મળતા હાલ પ્રક્ષી પ્રેમી ઓ માં પણ આનંદ છવાયો છે હવે જુવા નું એ રભ્‍ું કે કેટલા દિવસ આ ગીધ નું ટોળું અહી સ્‍થાઈ થઇ રહે છે જો અહી સ્‍થાઈ થઇ જાય તો ગીરનાર તેમજ રાજુલા વિક્‍ટર બાદ વધુ એક ગીધ ની નવી વસાહત અહી નોંધાય તેમ છે જે ગીધ ની વસ્‍તી વધી હોવાનું સૂચવેછે નું પર્યાવરણ વિર્દ ચિરાગ આચર્ય જણાવે છે.


અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના બોર્ડની મિટીંગ મળી

અમરેલી,આજરોજ અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકની બોર્ડ ઓફ ડીરેકટરની મિટીંગ બેંકના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીની અઘ્‍યક્ષતામાં મળી હતી. જેમાં પુર્વ ધારાસભ્‍ય, પીઢ સહકારી આગેવાન, જીલ્‍લા સહકારી સંઘના ચેરમેન સ્‍વ. જીવરાજભાઈ વાગડીયાને શ્રઘ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને આ બોર્ડ ઓફ ડીરેકટરની મીટીંગમાં શોક દર્શક ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો. જેમાં અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, ડાયરેકટરશ્રીઓમાં માવજીભાઈ ગોલ, બાલુભાઈ તંતી, મનીષભાઈ સંઘાણી, મંજુલાબેન જોષી, ભાવનાબેન ગોંડલીયા તેમજ બેંકના જનરલ મેનેજરશ્રી બી.એસ.કોઠીયા સાહેબ, એડીશ્‍નલ જનરલ મેનેજરશ્રી અશોકભાઈ ગોંડલીયા સહિત ડીરેકટરો તથા અપેક્ષીતો મીટીંગમાં ઉપસ્‍થિત રહયા હતા. તેવુ એક બેંકની અખબારીમાં યાદીમાં જણાવાયુ છે.


મોણપુરથી બળેલ પીપરીયા સીસીરોડનું ખાતમુર્હુત કરાયું

ધારાસભ્‍યશ્રી પરેશભાઈ ધાનાણી ના હસ્‍તે અમરેલી તાલુકાના મોણપુર ગામ થી બળેલપીપરીયા તરફ રકમ રૂા.34.8પ લાખના સી.સી. રોડ નું ખાત મુર્હુત કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમનું સંચાલન સરપંચશ્રી કાળુભાઈ ધાનાણી, રાકેશભાઈ ભેડા તથા ગ્રામજનોએ કરેલ હતું જેમા શ્રીજયેશભાઈ નાકરાણી ચેરમેનશ્રી, કારોબારી સમિતી, જિલ્‍લા પંચાયત, અમરેલી, તાલુકા યુથ કોંગ્રેસના ચેરમેન પરેશભાઈ ભુવા, સરપંચશ્રી કાળુભાઈ ધાનાણી, ઉપસરપંચશ્રી રાકેશભાઈ ભેડા, ગ્રામ પંચાયત સદસ્‍યશ્રી રાજુભાઈ ધાનાણી, તાલુકા પંચાયત સદસ્‍યશ્રી હસુભાઈ, ભોળાભાઈ, નરેશભાઈ સાકરીયા, ભીખુભાઈ સાકરીયા, મુકેશભાઈ દેસાઈ, ભીખાભાઈ તથા બહોળી સંખ્‍યામાં કાર્યકરો તેમજ ગ્રામજનો હાજર રહેલ હતા.


વડીયા નદીના પુલના કામમાં ખાડાઓ ખોદી માટીનો વપરાશ કરાતા જેસીબી ખાબકયું

વડિયાઅમરેલી જિલ્લા ના વડિયા ગામ મા નદીના પટમાં પુલ નું કામ શરૂ છે પુલનું કામ સરસ થઈ રભ્‍ું છે અને પુલની બંને સાઇડો મા જે ભરતી ભરવામાટે માટી ની જરૂર હોય તે માટી કેટલાય સમયથી નદીના પટમાંથી ખાડાઓ ખોદીને પુલના કામમાં ભરતી ભરી રહયા છે .જોવા મળેલ વિગત અનુસાર વડિયા નદી ના પટમાં પુલનું કામ શરૂ છે  છ માસ થી કામ સારું થઈ રભ્‍ું છે જેમાં ભરતી ભરવાનું કામ હોય ત્‍યાં નદી ના પટમાંથી મોટા ખાડાઓ કરી ને જે માટી.કપચી.રેતી નીકળે તેની ભરતી ભરે છે અને આજે એજ ખાડા મા ષભબ ખાડાની અંદર ખાબકયુ અને બહાર કાઢવામાં બે થી ત્રણ કલાક નો સમય લાગ્‍યો અને વડિયા ની જનતા માંથી હસતા હસતા સાંભળવા મળ્‍યું કે જૂની કહેવત છે તે સાચી છે ભાઈ કે ખાડો ખોદે તેજ ખાડા મા પડે.


બાબરાના ઇંગોરાળામાં ગોજારો ખાડો જોખમી

અમરેલી,
બાબરાના ઇગોંરાળા ગામ પાસે રોડ ઉપર જ ગોજારા ખાડાના કારણે બે વ્‍યક્‍તિના મોત થયા બાદ વારંવાર અકસ્‍માત સર્જતા આ ખાડાને બુરવા માટે માર્ગમકાન વિભાગ દ્વારા કાર્યવાહી નહીં થાય તો આ સ્‍થળે હજુ વધુ અકસ્‍માતો સર્જાય તેવી શક્‍યતા છે.રાજકોટ અમરેલી રોડ ઉપર ર4 કલાક સતત વાહનોનો ધસારો રહેતો હોય છે. હેવી ટ્રાફિક ધરાવતા આ રોડ પર બાબરા તાલુકાના ઇંગોરાળા ગામ પાસે રોડની વચ્‍ચે જ મોટો ખાડો છે. જો ડ્રાઇવરનું ઘ્‍યાન ન હોય તો મોટો અકસ્‍માત સર્જાય તેમ છે અને આ ખાદાને તારવવા જતા પણ અકસ્‍માતો સર્જાય છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાના પરિવારમાં સગાઇનો પ્રસંગ હોવાના કારણે તેમના લઘુબંધુ અને દવાના વેપારી પરિવાર સાથે રાજકોટથી પોતાના વતન ધારીના દિતલા ગામે આવતા હતા ત્‍યારે બાબરાના ઇંગોરાળા ગામ પાસે આ ખાડો તારવવા જતાં કાર પલટી મારી ગઈ હતી અને માતા-પુત્રના ઘટના સ્‍થળે જ મોત થયા હતા તેમજ ત્રણ વ્‍યક્‍તિઓને ગંભીર ઇજા પહોચી હતી. બાબરાનાઅગ્રણી વકીલ પ્રમોદભાઇ રુપારેલીયાના પુત્ર ઋષીભાઇએ જણાવ્‍યું કે, તેઓ બે દિવસ પૂર્વે કૉર્ટના કામે પોતાની કારમાં બાબરાથી અમરેલી જતા હતા ત્‍યારે ઇંગોરાળા ગામે આ જ ખાડાના કારણે અકસ્‍માત નડ્‍યો હતો. ગાડીનું ટાયર ફાટી ગયું હતું. ચાલુ ગાડીએ ટાયર ફાટતા મોટો અકસ્‍માત સર્જાય તેવી શક્‍યતા હતી. જો કે કાર પર કાબૂ મેળવી લેતા અકસ્‍માત ટાળી શકાયો હતો. તેમણે કભ્‍ું કે, આ ખૂબ જ ભયજનક ખાડો છે. આ ખાડાના કારણે હસતા રમતા પરિવારણો માળો પિંખાઇ ગયો હતો. વહીવટી તંત્ર દ્વાર તાત્‍કાલીક આ ખાડો બુરવામાં નહીં આવે તો વધુ અકસ્‍માતો સર્જાય તેવી શક્‍યતા છે. વધુ નિર્દોષ લોકોના મોત થાય તે પહેલા પગલા લેવા જરુરી છે.


જાફરાબાદના દુધાળામાં ભુતડા દાદાના મંદિરના મહંતને માર મારનાર માથાભારે શિવાને પકડીપાડતી પોલીસ

જાફરાબાદ તાલુકા ના દુધાળા ગામ નજીક આવેલ ભૂતડા દાદા ના મંદિર ના મહંત દિનબધુંદાસ બાપુ આરામ માં હતા તે દરમિયાન શિવરાજ મંગલુભાઈ વરૂ ઉર્ફે( શિવો) નામના શખ્‍સ એ એક માસ પહેલા જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્‍તાર માં રોષ ફાટી નીકળ્‍યો હતો ત્‍યાર બાદ આરોપી શિવો નત્‍સતોફરતો હતો નાગેશ્રી પોલીસ સહીત જિલ્લા ભર ની પોલીસ તેમને ઝડપી પાડવા માટે વોચ માં હતી ત્‍યારે આજે અમરેલી જિલ્લા પોલીસ માર્ગદર્શન હેઠળ જાફરબાદ મરીન પોલિસ સ્‍ટેશન ના પી.એસ.આઈ.વિજયરાજ સિંહ ઝાલા,પોલીસ સ્‍ટાફ અજયભાઈ,અશરફભાઈ,મહેશભાઈ વરૂ,શૈલેશભાઈ સહીત પોલીસ સ્‍ટાફ હ્નત્‍રા ઝડપી પાડવા માં આવ્‍યો હતો બીજી તરફ આ આરોપી કુખ્‍યાત શિવો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અનેક ગુના માં તેમની સંડોવણી છે અગાવ નાગેશ્રી પોલીસ સ્‍ટેશન માં ફરિયાદ નોંધાય હતી આ શિવરાજ ની માથાભારે તરીકે ની છાપ હતી નાગેશ્રી થી ઉના સુધી તેમના નામ ની રાડ હતી આજે પોલીસ એ જેલ ના સળિયા ભેગો કરી દીધો છે પોલીસ પર અભિનંદન નો ધોધ જોવા મળયો હતો અહીં આવેલી હોટલો દુકાનો ખાનગી બસ સહીત વાહન ચાલકો પણ પરેશાન હતા આજે પકડાયેલ શિવરાજ સામે પોલીસ કડક કાર્યવત્‍હી કરે તેવી પણ માંગ ઉઠી હતીબીજી તરફ અહીં આજે શિવરાજ જડપાતા નાગેશ્રી દુધાળા ટીંબિ હેમાળ સહીત ના ગામડા ના ખેડૂતો ખુશ ખુશાલ જોવા મયયા હતા


રાજુલામાં એનએસયુઆઇ દ્વારા શહિદ થયેલા જવાનોને શ્રઘ્‍ધાંજલી

આજરોજ રાજુલા માં એન.એસ.યુ.આઇ દ્રારા પુલવામાં નકક્ષલીઓના હુમલામાં શહીદ જવાનોને શ્રઘ્‍ઘાંજલી આપવાનો કાર્યક્નમ પોલીસ સ્‍ટેશન ચોકમાં રાખેલ હતો જેમાં બે મિનિટ મોૈન પાળીને શહીદોને શ્રઘ્‍ધાંજલી આપવામાં આવેલ તથા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવેલ હતુ કે 56 ઇંચ છાતીની વાત કરનારો આજે કયાં છે.ત્‍યારબાદ પોલીસ સ્‍ટેશન ચોકથી ટાવર સુધી કેન્‍ડલ માર્ચ યોજેલ હતી,આ કાર્યક્નમમાન રાજુલા શહેર પ્રમુખ છત્રજીતભાઇ ધાંખડા(શહેર પ્રમુખ) દિપકભાઇ ત્રિવેદી (જીલ્‍લા મંત્રી ) રોહન ગોૈસ્‍વામી(જીલ્‍લા એન.એસ.યુ.આઇ )ધનશ્‍યામ લાખણોત્રા,બાબુભાઇ જાલંધરા,દિપકભાઇ જાલંધરા,કનુભાઇ ધાંખડા,અમ્‍દુલ શેલોત,જયેશ દવે,વિગેરે દ્રારા મોટી સંખ્‍યામાં લોકો જોડાઇને શ્રઘ્‍ધાંજલી અને કેન્‍ડલ માર્ચ યોજીને શહિદોને શ્રઘ્‍ધાંજલી આપેલ હતી.