Main Menu

Friday, May 12th, 2017

 

13-05-2017

thumbnail of 13-5-17


અમરેલીમાં આજથી પુષ્‍ટિ પંચામૃત મહોત્‍સવનો પ્રારંભ

અમરેલી,અમરેલીમાં પૃષ્‍ટી પંચામૃત મહોત્‍સવ નો પ્રારય્‍ભ થયો છે. દ્વારકાધીશ પ્રભુનો ભવ્‍ય પાટોત્‍સવ બડો મનોરથ છપ્‍પનભોગ બ્રહમ રગીતવંચનાવ ગુજરાતમા એક જુનથી વરસાદ પડવા શકયતાત,1008 શ્રી લોટીજી ઉત્‍સવ,સમુહ માળા પહેરામણી,નંદ મહોત્‍સવ અને કુનવારો ઉજવનાર છે. ફોરવર્ડ સ્‍કુલ મેદાન ખાતે તા.11 થી 17 અને હવેલી ખાતે તા.18 થી 21 સગુજરાતમા એક જુનથી વરસાદ પડવા શકયતાધી અનેક કાર્યક્નમો પુ.દ્વારકેશલાલજી ના અઘ્‍યક્ષપદે યોજાનાર છે. તે મુજબ તા.11 ગુરૂવારે દ્વારકાધીશ હવેલીથી ભવ્‍ય વર્ણાંગી નીકળી બપોરે 4 કલાકે શ્રી લોટીજી ના સામૈયા શ્રી ચંપારાણીયધામ(ફોરવર્ડ સ્‍કુલ મેદાન)પધારેલ અને બાદમા બ્રહમરગીતરસપાન પુ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ ના શ્રી મુખે રજુ થયો હતો.આ કાર્યક્નમમા વિશાળ સંખ્‍યા મા વૈષ્‍ણવોએ ઉમટી પટી ધર્મ લાભ લીધો હતો

 


અમરેલીમાં કૃષિમેળા સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

અમરેલી,

અમરેલીમાં યોજાયેલા અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના સંયુક્‍ત કૃષિ મહોત્‍સવમાં ઉપસ્‍થિત કેંદ્ર અને રાન્નયના મંત્રીઓ સામે જિલલ કોંગ્રેસના આગેવાનોએ સુત્રોચ્‍ચારો સાથે ઉગ્ર વિરોધ કરીને ધરપકડ વહોર્તી હતી. કોંગી આગેવાનો કૃષિમેળાના સ્‍થળ સુધી પહોચે એ પહેલા જ પોલીસ દ્વારા અટકાવી દેવાયા હતા.

રાન્નય સરકાર દ્વારા આજે તા.11ના રોજ લીલીયા રોડ, અમરેલી ખાતે આવેલા નવા ખેડુત તાલીમ કેંદ્રના વિશાળ મેદાનમાં અમરેલી, ભાવનગર અને બોતાદ એમ ત્રણજિલ્લાના સંયુક્‍ત કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કેંદ્ર અને રાન્નય સરકારને અનેક મંત્રીઓ, રાજકીય આગેવાનો, મહાનુભાવો ઉપસ્‍થિત રભ હતા. હાલમાં સરકાર દ્વારા તુવેરદાળની ખરીદીમાં ચાલી રહેલા કથિત કૌભાંડના વિરોધમાં અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અઘ્‍યક્ષ વીરજીભાઇ ઠુંમર, સાવરકુંડલાના કોંગી આગેવાન દિપકભાઇ માલાણી વગેરેની આગેવાનીમાં કોંગી કાર્યકરો સૂત્રોચ્‍ચાર સાથે રેલી કાઢીને કેંદ્રીય કૃષિમંત્રી રુપાલાને ઘેરવા માટે કાઋષિ મહોત્‍સવના સ્‍થળે પહોચ્‍યા હતા. તુવેરદાળની ટેકાની ખરીદીમાં કૌભાંડ, ઠાલો પ્રચાર નહીં અમલ કરો, ખૅડુતોને વીજળી આપો, ડૂંગળીની ટેકાના ભાવે ખરીદી કરો, બાકી પાક વીમાની ચુકવણી કરો જેવા સૂત્રો પોકાર્યા હતા અને બેનરો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સૂત્રોચ્‍ચાર સાથે આવેલી કોંગી આગેવાનોની રેલી કૃષિમેળાના સ્‍થળ સુધી પહોચે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાવી દેવાયા હતા. ધારાસભ્‍ય દ્વારા કેંદ્રીય અને રાન્નયના કૃષિમંત્રીને આવેદનપત્ર પાઠવવા જવા દેવાની માગણી કરી હતી અને બળજબરીથી જવા માટે પ્રયત્‍ન કરતા પોલીસ દ્વારા કોંગી આગેવાનોની અટકાયત કરીને કાર્યઠ્ઠમ સ્‍થળથી દૂર લઈ જવાયા હતા. કોંગ્રેસ દ્વારા વિરોધ થવાનો હોવાથીકાર્યઠ્ઠમના સ્‍થળે અગાઉથી જ જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો.

 


વડીયામાં નર્મદાનું પાણી વેડફાયું

વડિયા તાલુકાના ખાખરીયા ગામે વડિયા થી અમરેલી મેઈન હાઇવે ના પુલ નું નવનિર્માણ કામ શરૂ થયું છે જેમાં જેસીબી દ્વારા દ્રાઇવરઝન નું ખોદકામ કરતા નર્મદા ની પાણી ની લાઇન વહેલી સવારે તૂટી જતા ભર ઉનાળા ની ઋતુ મા પાણી ની તંગી મા હજારો લિટર પાણી નો વેડફાટ કોઈ સરકારી બાબુઓ હાજર નહીં ગાઢ નિંદ્રામાં અને દ્રાઇવરઝન માં પાણી નો ભરાવો થતા એક ટ્રક ફસાઇજતા સરકારી બસો વગેરે ત્રાફીક જામ ત્રણ કલાક બાદ જેસીબી એ ટ્રક બહાર કાઢીને ત્રાફીક સોલ કર્યો અને પછી સરકારી બાબુઓ પહોંચ્‍યા 11/00 વાગ્‍યે રીપેરીંગ કામ થયું પૂરું સરકારી બસો અને મુસાફરો 7/00 થી 11/00 કલાક હેરાન પરેશાન થયા

 


અમરેલીનાં નાનકડા એવા મતીરાળા ગામે રહેતી શિક્ષકની પુત્રી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્‍થાને આવી

અમરેલી, અમરેલીના નાનકડા ગામમાં રહેતી એક શિક્ષકની પુત્રીયે એ-1 ગ્રેડ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લામાં માત્ર એક જ વિદ્યાર્થીને એ1 ગ્રેડ મળ્‍યો છે જેમાં અમરેલીની પાઠક સ્‍કૂલની આ વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે.મરેલીની પાઠક સ્‍કૂલમાં ધો.1ર વિજ્ઞાનપ્રવાહમાં અભ્‍યાસ કરતી તુલસી ભાવેશભાઇ આખજાએ 99.73 પર્સનટાઇલ સાથે એ1 ગ્રેડ મેરળવીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લામાં એ1 ગ્રેડ મેળવનારી માત્ર આ એક જ વિદ્યાર્થીની છે. તુલસી અમરેલીના મતીરાળા ગામે રહે છે. ગામડાની વિદ્યાર્થીની આગળ આવી હોય તેવી આ જવલ્લે જ બનતી ઘટના છે. તુલસીના પિતા સરકારી શાળામાં શિક્ષક છે અને તેમની માતા પણ શિક્ષક છે. તુલસીએ જણાવ્‍યું કે તે ધો.9થી જ અમરેલીની પાઠક સ્‍કૂલમાં અભ્‍યાસ કરે છે. ધો.10માં પણ 99.94 પર્સનટાઇલ સાથે પ્રથમ,અ આવી હતી. તેને ડૉકટર બનવાની ઇચ્‍છા હોવાથી સાયંસ પ્રવાહમાં ઍડમિશન મેળવ્‍યું હતું. સામાન્‍ય રીતે વિદ્યાર્થીઓ વિગ્‍યાન પ્રવાહમાં જતા ડરતા હોય છે ન્નયારે તુલસી કહે છે કે વિગ્‍યાનપ્રવાહમાં કશું અઘરું નથી. ઘ્‍યાન આપો અને યાદ રાખો એટલે યાદ રહી જાય તેવું છે. તુલસી રોજનું છ કલાક વાંચન કરતી હતી. તેના પિતાએ કભ્‍ું કે તે ઘરે જમવા બેસે તો પણ સાથે ચોપડી હોય જ. તુલસી અન્‍ય સાંસ્‍કૃતિક કાર્યઠ્ઠમો, સ્‍પર્ધાઓ વગેરેમાં પણ ભાગ લેતી હતી. સાયંસમાં આગળ વધવા માગતા વિદ્યાર્થીઓને તેણે અભ્‍યાસમાં ઘ્‍યાન આપીને કોંસેપ્‍ટને સારી રીતે સમજીને યાદ રાખવાની શીખ આપી હતી.

 


અમરેલીના ટાવર પાસે મોપેડ સળગી ઉઠયું

આજે બપોરના સમયે અમરેલીના ટાવર પાસે એક મોપેડ સળગી ઉઠયું હતુ તે તસવીરમાં રે પડે છે

 


બાબરા શહેર અને તાલુકા ભાજપની કારોબારી મળી

બાબરા,બાબરા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે બાબરા શહેર અને તાલુકા ભાજપની કારોબારી મળી હતી. તાલુકા ભાજપ પ્રમુખ નિતિનભાઇ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ સાવલીયા ના અઘ્‍યક્ષ સ્‍થાને મળેલ આકારોબારી બેઠકમાં જીલ્‍લા અને તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્‍થીત રહયા હતા. જેમા મયુરભાઇ હીરપરા, રામભાઇ સાનેપરા, દિનેશભાઇ ગોહીલ, રંજનબેન ડાભી, જયાબેન ગેલાણી, ભુપેન્‍દ્રભાઇ બસીયા, વાલજીભાઇ ખોખરીયા, બીપીનભાઇ રાદડીયા, ઉપસ્‍થીત રહી કાર્યકર્તા ઓને સંગઠન લક્ષી માર્ગદર્શન આપેલ તેમજ રાજય અને કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાની માહીતી આપેલ અને અભીનંદન પુરતી રજુ કરવામા આવેલ હતો .

આ કારોબારીમાં નગરપાલીકા સદસ્‍ય સ્‍વ. વેલજીભાઇ ધોળકીયાને શ્રઘ્‍ધાસુમન અર્પણ કરવામાં અવેલ. આ બેઠકમાં તાલુકા ભાજપના મહામંત્રી મહેશભાઇ ખોખરીયા, બાવકુભાઇ ત્રીવેદી, ભુપતભાઇ બસીયા, અનીલભાઇ ચૌહાણ, પંકચભાઇ દોમડીયા, પ્રતાપભાઇ ખાચર, કિશોરભાઇ માધડ, કીરીટભાઇ પરવાડીયા, પ્રમોદભાઇરૂપારેલીયા, દિલીપભાઇ મહેતા, ગોપાલભાઇ ડભોયા, સંજયભાઇ ચાવડા, મુકેશભાઇ ભટ્ટ જવરાજભાઇ લાદર, રાજુભાઇ વિરોજા, રાજુભાઇ રંગપરા, વિઠ્ઠલભાઇ વગેરે આગેવાનો કાર્યર્તાઓ ઉપસ્‍થીત રહ્યા હતા. તેમ પ્રતાપભાઇ ખાચરે જણાવ્‍યુ છે.

 


બારપટોળીમાં 51 કુંડી મારૂતી મહાયજ્ઞમાં ભાવિકો ઉમટયા

રાજુલા,રાજુલાના બારપટોળી પરમહંસ સતપાસ આશ્રમ આયોજીત 51કેડા મારૂતિ મહાયજ્ઞ મહોત્‍સવમાં અનેક મહાનુભાવો હવન અને મહાપ્રસાદનો લાભ માક્કયો આ પ્રસંગે જગયાનાં મહંત શ્રી ઉમીયા દેવી દ્રારા આ ભગીરથ કાર્ય હિાળવા શ્રી ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકી , શ્રી તાલુકા કોંગ્રસ પ્રમુખ શ્રી પીઠાભાઇ નકુમ , સરપંચ આપાભાઇ જી.પંચાયત સદસ્‍ય શ્રી અંબાબેન પત્રકાર શ્રી કનુભાઇ વરૂ , શ્રી ભાવનાબેન બાંભણીયા સહિત ગુજરાત ધર મોટી સેવકગણ ઉપસ્‍થિત રહયો અને રાત્રીના ડાયરમાં હેમંત ચૌહાણ તથા શૈલેષ મહારાજે જમાવટ કરી હતી આ કાર્યક્નમો આજુબાજુના 25 ગામના લોકોએ લાભ માક્કયો.

 

 


12-5-17

thumbnail of 12-5-17