Main Menu

Tuesday, September 12th, 2017

 

12-09-2017

thumbnail of 12-9-17


અમરેલી શહેરમાં યુઘ્‍ધના ધોરણે માર્ગોની મરામતનો પ્રારંભ

 

અમરેલી,અમરેલીમાં છેલ્‍લા અઠવાડિયાથી શહેરમાં રાજકીય સરકારી બેઠકોનો સતત ધમધમાટ છે તેની વચ્‍ચે અમરેલી વાસીઓ કહે છે કે દર 6 મહિને જો નરેન્‍દ્રભાઇ મોદી આવે તો અમરેલીનો ઉઘ્‍ધાર થઇ જાય કારણ કે છેલ્‍લા બે દિવસથી અમરેલી શહેરમાં યુઘ્‍ધના ધોરણે માર્ગોની મરામતનો પ્રારંભ થયો છે.
તંત્ર દ્વારા અમરેલીના ચિતલરોડ અને કોલેજ સર્કલ તથા એસ.ટી.ડેપો પાસે માર્ગોની સફાઇ અને મરામત કરવાનું કામ પુરજોશમાં શરૂ છે અને જે માર્ગો માટે લોકો માથા પછાડી થાકી ગયા હતા તે માર્ગોનું કામ વગર રજૂઆતે તંત્ર દ્વારા શરૂ કરી દેવાતાં લોકોમાં આશ્ચર્ય સાથે આનંદ છવાયો છે.


અમરેલી જિલ્લામાં વિજતાંડવ : દસ જગ્‍યાએ ત્રાટકી,એકનું મોત

ફઘઢ્ર,ન્‍ નલ્લષ્ટખઘખાૃ ઉખઢન્‍ ફય્‍્ર જીૃાૃજીખવખવ ્‌ખ,ૃજીખઘખાૃ વન્‍લ્લ/ન્‍ %ખ0વખય્‍ન્‍ શત 38ય્‍ખ છય્‍ન્‍ ણ્રઁ ઢુંઢીયા પીપળીયામાં બે વ્‍યકિતઓ ઉપર વીજળી પડતા એકનું મોત થયું છે.ઉખઢન્‍ઘખાૃ વય્‍ નવઈખેંય્‍ખ 3ખતય્‍ખ ેંસ્‍0ખૅય્‍ %ખઢ વન્‍લ્લ/ન્‍ %ખ0ૈંખ છખશ ઇખ,ૃ વઢતખશ્ર ફખેં ,ખેંન્‍ ભ્‌ન્‍ઁ લ્લ્રય્‍ખ જીખઢ6્ર શસ્‍0ઉખઘ ઘઇન્‍ ેં. ભ્‌ન્‍ઁ
ફઘઢ્ર,ન્‍ નલ્લષ્ટખઘખાૃ તસ્‍ઘવખઢ્ર તાૃલ્લય્‍ તઘૈં્ર ફ્રજીખફ્રજી વખ્‌ખવઢ6ઘખાૃ ર્ં્રર્ઢંખઢ રૂૈંખ છખશ ેંખલ્લવન્‍લ્લ તખરૂ્ર ઉસ્‍ઉઘખઢ વઢતખશ ્‌ઋ8ન્‍ %ખ0ૈંસ્‍ ભ્‌સ્‍ઁ વન્‍લ્લ/ન્‍ય્‍ખ ઇઘજીખઢખ ફય્‍્ર જીખય્‍ ર્ંખ0ન્‍ ય્‍ખમ્‍્ર ્‌્રવન્‍ ેંલ્લધય્‍ખફસ્‍ય્‍ખ જીખઢ6્ર ,સ્‍જીસ્‍ઘખાૃ ેંઈઢખ8ય્‍ન્‍ ,ખેં6ન્‍ ર્ં્ર,ખા ભ્‌ન્‍ઁ શઢનઘૈંખય્‍ નલ્લષ્ટખઘખાૃ શત થરૂ/્ર વન્‍લ્લ/ન્‍ %ખ0વખય્‍ખ ફભ્રવખ,સ્‍ ઘ/ન્‍ ઢઘ્‍ખ ણ્રઁ
લ્લ્રઘખાૃ કુંકાવાવ તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામે બે વ્‍યકિતઓ ઉપર વીજળી પડતા એકનું મોત થયું છે. દિનેશભાઇ માવજીભાઇ ચુડાસમા (ઉ.વ.35) અને પાર્થ પરેશભાઇ સાવલીયા (ઉ.વ.19) આજે સાંજે પોતાના ખેતરમાં ઓપનેરનું કામ કરતા હતા ત્‍યારે એકાએક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેનાથી બચવા માટે બન્‍ને ફરજામા ચાલ્‍યા ગયા હતા ત્‍યારે એકાએક ફરજા ઉપર વીજળી પડતા દિનેશભાઇનું ઘટના સ્‍થળેજ મોત થયું હતુ જયારે પાર્થ દુર ફેંકાઇ ગયો હતો તે શરીરે ગંભીર રીતે દાજી જતાસારવાર માટે વડીયાની સરકારી હોસ્‍પીટલમાં ખસેડાયો હતો.
ઉખઢન્‍ મ્‍ખ્‌્ર વય્‍ નવઈખેંય્‍ખ 3ખતય્‍ખ ેંસ્‍શખૅય્‍ઘખાૃ ફણ્‌ય્‍ન્‍ નથરૂન્‌ઘખાૃ %ખભૃફસ્‍ ઘખ8્ર 3ખતય્‍સ્‍ લ્લઅરૂસ્‍ ફય્‍ખઘ્‌ ઢખમ્‍વખઘખાૃ ફખલૈંસ્‍ ભ્‌સ્‍ઁ લ્લ્રય્‍ખ %ખઢ વન્‍લ્લ/ન્‍ %ખુ્‌ખ તૃજીખ 3ખતય્‍ખ ેંસ્‍શખશ્વય્‍ઘખાૃ ફખેં ઈઈઋજીન્‍ શ્વ9ન્‍ ભ્‌ન્‍ઁ ઇખ,ૃ વઢતખશ્ર ઉૃઘખ0ખય્‍ખ ેંસ્‍8્રેંસ્‍8ખ શ્વ9ૈંખ ભ્‌ખઁ ૌંખઢ છખશ ફખેંય્‍્ર જીખછઋઘખાૃ ,્રવખ ઘખ8્ર ઉખઢન્‍ ઘખઘ,્‌શખઢ જીઇ્રઢન્‍ જ્જખઢખ ર્ંખૈંઢ ર્ંખૈં8ઢ શસ્‍0ખવવખઘખાૃ ફખલૈંૃાૃ ભ્‌ૃાૃઁ વય્‍ નવઈખેંય્‍ખ ફનઉજીખઢન્‍ફસ્‍ %ખ6 38ય્‍ખ થરૂ/્ર %ખભસ્‍ઇન્‍ ેૈંંખ ભ્‌ખઁ ફખેંય્‍ખ જીખઢ6્ર ઘસ્‍8ન્‍ તાૃમૈંખઘખાૃ 3ખતઇખઢખય્‍સ્‍ લ્લઅરૂસ્‍ છ/ન્‍ લ્લ્‌ખ ય્‍ૃજીતખય્‍ન્‍ રૂૈંખય્‍ન્‍ તાૃઈખવય્‍ખ ણ્રઁ
છન્‍લ્લન્‍ ્‌ર્ઢં ઉખઢન્‍ ્‌ખ,ૃજીખય્‍ખ મ્‍ન્‍તઢન્‍ ેંખઘ્ર ઘૃજી્રઠઈખા ઠાૃઈૃઈખાય્‍ખ 3ઢ %ખઢ વન્‍લ્લ/ન્‍ %ખ0્‌ખ 3ઢઘખાૃ ઢભ્ર,ખ વન્‍લ્લ ૅ%ખજીઢ6સ્‍ છ/ન્‍ ેૈંંખ ભ્‌ખઁ 8ન્‍વન્‍ ઇખ,ૃ ભ્‌ૃાૃ ્‌્રઘખાૃ વ્‍્રઢશખઢ ઉ0ખજીસ્‍ રૂૈંસ્‍ ભ્‌સ્‍ઁ છ;છ ઉશખજીખઈ્રઢ ર્ંઋ8ન્‍ ેૈંંખ ભ્‌ખઁ 3ઢય્‍ૃાૃ વૈંઢનૃેં %ખ6 છ/ન્‍ ેૈંંૃાૃ ભ્‌ૃાૃઁ વ્‍્ર જી્ર તડ્ઢઈખેૈં્ર %ખનઢવખઢલ્લય્‍સ્‍ય્‍્ર જીસ ાવ્‍ %ખભસ્‍ઇન્‍ ય્‍રૂન્‍ઁ વન્‍લ્લ/ન્‍ય્‍સ્‍ ફવખલ્લ ફ્ર8,સ્‍ 5઼ઇાૃ0 ભ્‌સ્‍ જી્ર %ખનઢવખઢ્ર ચ,ખથ8 રૂૈંસ્‍ ભસ્‍ૈં ્‌્રવસ્‍ ફભ્રતખત જીૈંસ્‍ધ ભ્‌સ્‍ ફય્‍્ર જીખય્‍ઘખાૃ છભ્રઢખઠ તખરૂ્ર તઋાુખ ફવખલ્લ ઠઢૃ રૂ. ેૈંંસ્‍ ભ્‌સ્‍ઁ લ્લ્રરૂન્‍ %ખનઢવખઢલ્લય્‍સ્‍ઘખાૃ ેંઈઢખ8ય્‍ન્‍ ,ખેં6ન્‍ ર્ં્ર,ખા ભ્‌ન્‍ઁ
જીૃાૃજીખવખવ ્‌ખ,ૃજીખય્‍ખ 3ય્‍ટૈંખઘય્‍ેંઢઘખાૃ ા,્રજી8ન્‍જી 8=ખાૃર્તંસ્‍ઘધઢ %ખઢ વન્‍લ્લ/ન્‍ %ખ0્‌ખ ફખમ્‍ખ ેંખઘઘખાૃ ફાૃઉજીખઢ લૈંખ%ખન્‍ ેૈંંસ્‍ ભ્‌સ્‍ ફય્‍્રફખમ્‍ન્‍ ઢખ્‌ ,સ્‍જીસ્‍ફ્ર ફાૃઉખઢ્ર નવ્‌ખવવન્‍ %ખ0્ર ્‌્રવન્‍ નથરૂન્‌ય્‍ૃાૃ નય્‍ઘખધ6 રૂૈંૃાૃ ણ્રઁ
ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વીજળી પડવાના કારણે બે ભેસોના મોત થયા હતા. ધારી તાલુકાના માળીલાથી ચાડીયા ગામે જવાના રસ્‍તે રસીકભાઇ ભંડેરીનો ભાગીયો ચાડીયા ગામે ગાડુ લઇને જતો હતો ત્‍યારે ગાડા ઉપર વીગળી પડતા એક બળદનું મોત થયુ હતુ તથા અન્‍ય એક બળદ અને ચાલકને સામાન્‍ય પ્રકારની ઇજા પહોંચી હતી.
અમરેલી શહેરમાં બે સ્‍થળે વીજળી પડવાની ઘટના બની છે જેમા નાગનાથ મંદીર નજીક એકસીસ બેંકની અગાસી ઉપર વીજળી ત્રાટકી હતી. ચક્કરગઢ રોડ ઉપર બીએસએનએલના ટાવર ઉપર વીજળી પડતા નેટવર્ક ઠપ્‍પ થઇ ગયું હતું.
બગસરાના ચારણ પીપળી ગામમાં અગાસી ઉપર ગોઠવેલી સોલાર સીસ્‍ટમમાં વીજળી પડી હતી.
ધારીના નવી વસાહતમાં ઇલેકટ્રીક વાયર ઉપર વીજળી પડતા લાઇટ ગુમ થઇ ગઇ હતી અને પીજીવીસીએલની દોડી ગઇ હતી.


અમરેલી શહેર અને જિલ્‍લામાં વરસાદ પડવાના કારણે જગતાતમાં ખુશી વ્‍યાપી

અમરેલી,અમરેલી શહેર અને જિલ્‍લામાં છેલ્‍લા બે-ત્રણ દિવસથી સખત ઉકળાટ અને ગરમી વધતાં ધૂપછાવ ભર્યુ વાતાવરણ રહયું હતું. આજે અમરેલી શહેર અને જિલ્‍લામાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતાં વિજળીના કડાકા-ભડાકા અને મેઘગર્જના સાથે ભાદરવામાં અષાઢી માહોલ સર્જાયો હતો. અમરેલી શહેરમાં પઃ00 વાગ્‍યા બાદ વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. અને એકાદ કલાકમાં એકાદ ઇંચ જેવો વરસાદ પડયો હતો. અમરેલી શહેરમાં જોરદાર વિજળીના કડાકાઓ થતાં જુદી-જુદી જગ્‍યાએ વિજળી પડવાના બનાવોબન્‍યા છે. ચલાલા શહેરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે હળવા ઝાપટા પડયાં હતાં ડેડાણના ત્રાકુડા, માલકનેસ, વાંગધ્રા, જામકા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડી જવાના કારણે ખેતરો બહાર પાણી વહેતા થયાં હતાં. અમરેલી તાલુકાના સરંભડા, મેડી, તરવડા, બાબાપુર, ભંડારીયા સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘગર્જના સાથે એક ઇંચ વરસાદ પડયો હતો. લીલીયા તાલુકાના હાથીગઢ, બોડીયા, ભેસાણ, સાજણટીંબા, હરીપર, ઢાંગલા, ખારા, કુતાણા સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજળીના કડાકા-ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ પડી જતાં ખેતીપાકને ફાયદો થશે. કુંકાવાવ, નાની કુંકાવાવ, નવા ઉજળા, જંગર, કોલડા, નાજાપુર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગાજ-વીજ સાથે ધોધમાર દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. બગસરા અને રાજુલામાં હળવા ભારે ઝાપટાઓ પડયાં હતાં. ધારીના ખીચા, દેવળા, ડાભાળી, જીરા, દુધાળા, સરસીયા, દલખાણીયા, આંબરડી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. તેમજ દલખાણીયા, સરસીયા અને ગીરપંથકમાં ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં હળવું પુર આવ્‍યું હતું. લીલીયાના પુંજાપાદર, લીલીયા, આંબા, પીપળવા, સનાળીયા, અંટાળીયા, લાલાવદર, સલડી જેવા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગાજ-વીજ સાથે એક ઇંચ વરસાદ પડી જતાંખેડૂતોમાં આનંદની લાગણી વ્‍યાપી છે. ખાંભા, ઇંગોરાળા, ભાડ, વાંકીયા, ખડાધાર, નાનુડી, દાઢીયાળી, બગોયા સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વિજળીના કડાકા-ભડાકા સાથે અડધો ઇંચ જેવો વરસાદ પડયો હતો. લાઠી, સાવરકુંડલા વિસ્‍તારમાં પણ હળવા ભારે વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. બગસરા તાલુકાના ખારી, હડાળા, ચારણ પીપળી, ખીજડીયા, કેરાળા સહિતમાં હળવો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વરસાદના કારણે વિજળી ગુલ થઇ ગઇ હતી. ચારણ પીપળીમાં અગાસી ઉપર વિજળી પડતાં સોલારને નુકશાન થયેલ અને અગાસીમાં ખાડા પડી ગયાનું જાણવા મળેલ છે.


અમરેલીમાં વડાપ્રધાનની સભા માટે પહેલી વખત જર્મન ટેકનોલોજીનો ડોમ બનાવાશે

અમરેલી,અમરેલીમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આગમનને લઇને કાર્યક્નમના સ્‍થળો ઉપર સુરક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ રહી છે. ગુજરાતની અગ્રણી કંપની પટેલ મંડપ સર્વિસના શ્રી વજુભાઇ ગોલ તથા શ્રી ધવલ ગોલ દ્વારા અમરેલીમાં વડાપ્રધાનની સભા માટે પહેલી વખત જર્મન ટેકનોલોજીનો ડોમ બનાવવાની તૈયારી શરૂ થઇ ચૂક છે. અમરેલી શહેરના સૌથી મોટા ફોરવર્ડના ગ્રાઉન્‍ડમાં વડાપ્રધાી સભા માટે પીલરલેસ ડોમ બનાવાશે કુલ 332 ફુટનું સ્‍ટેજ બનશે જેમા વચ્‍ચે 132 ફુટમાં એક પણ પોલ નહી આવેતેની બન્‍ને બાજુ 100/100 ફુટના સ્‍ટેજ બનશે કુલ સાડાત્રણ લાખ ચોરસ ફુટમાં સ્‍ટેજ તૈયાર કરાશે અને તેની વિશેષતા એ છે કે, જર્મન ટેકનોલોજીના આ સ્‍ટેજનું બેકગ્રાઉન્‍ડ ડીઝીટલ બનાવાશે તેમા એલઇડી હશે. હાલમાં સભાસ્‍થળે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને અમરેલીમાં પહેલી જ વખત અદ્યતન અને એલ્‍યુમીનીયમ ની ધાતુવાળુ સ્‍ટેજ બનશે.


સુરતમાં પરજીયા સોની સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓનું ભવ્‍ય સન્‍માન કરાયું

 

સુરત,
સુરત મુકામે શ્રી પરજીયા પટ્ટણી સોની સમાજ ટ્રસ્‍ટ તથા યુવક મંડળ દ્વારા દેશભરના પરજીયા સોની સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં 20 માં તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માન તથા ઇનામ વિતરણ સમારંભનું આયોજન તા.10/9ને રવિવારે આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્નમમાં પરજીયા સોની સમાજના વર્લ્‍ડ ફેડરેશનના ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ (અવધ ટાઇમ્‍સ)તથા મુંબઇ સોની વાડીના પ્રમુખ શ્રી વિજયભાઇ સતિકુંવર, મુંબઇથી સોની વાડીના પુર્વ ચેરમેન શ્રી વલ્‍લભભાઇ ઘોરડા, મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ અમુભાઇ ઘઘડા (બોલેરો), અમરેલીથી શ્રી ધીરૂભાઇ જગડા સહિતના આગેવાનોએ સુરત ખાતે પધારી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કર્યા હતા.
આ કાર્યક્નમમાં સુરત જ્ઞાતિના શ્રીમંગેશભાઇ જીણાદ્રા, હસમુખભાઇ ધકાણ, રશ્‍મિનભાઇ ધાણક, મયુરભાઇ ધકાણ, કેવલભાઇ ધાણક સહિતના આગેવાનો અને જ્ઞાતિજનોએ હાજરી આપેલ હતી. અને તેઓના હસ્‍તે તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન તથા ઇનામ આપેલ હતાં.
આ સમારંભને સફળ બનાવવા માટે સુરત જ્ઞાતિના પ્રમુખ શ્રી પંકજભાઇ સાગર, શ્રી રસિકભાઇ ધકાણ ગોંડલવાળા તથા શ્રી દિનેશભાઇ સાગર તથા શ્રી ભરતભાઇ સાગર, શ્રી જયેન્‍દ્રભાઇ ધકાણ તથા શ્રી પિયુષભાઇ સાગર, કમીટી સભ્‍યો અને યુવક મંડળના સભ્‍યોએ ખુબ જ મહેનત કરેલ હતી. અંતમાં સુરત જ્ઞાતિ પ્રમુખ શ્રી પંકજભાઇ સાગરે બધાનો આભાર માનેલ હતો.


યુવાન ઉદ્યોગપતિ અર્જુન ધાણક સમજાવે છે સફળતાઓનું રહસ્‍ય

દુબઇ,
મુળ બગસરાના વતની અને હાલ દુબઇ સ્‍થીત ઉદ્યોગ પતિ અનીલભાઇ ધાણકે રાષ્‍ટ્રીય આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સફળતા મેળવી છે તેમના પુત્ર અર્જન ઘાણકે પણ પિતાના પગલે ચાલી સફળતા સાથે યુવા વર્ગને નવી પ્રેરણા પુરી પાડી છે.
મને મારી ટીમ સાથે ચર્ચાઓની બાબતો ઉદાહરણોસાથે વિગતવાર મીટીંગો વધુ પસંદ છે જયારે કોઇપણ વસ્‍તુની જરૂરીયાત ઉભી થાય ત્‍યારે જુદો જુદો પ્રતીસાદ આપી શકાય તે જીવનમાં મહત્‍વનો પોઇન્‍ટ છે અને તે અમારા સટાફને સતત કાર્યરત રાખે છે દૈનીક ધોરણે તમારી શુ જરૂરીયાત છે અને ગ્રાહકને શુ જોઇએ છે તેની મીટીંગ કરી એક બીજાની જરૂરીયાત સમજવી જરૂરી છે
તમારી જોબમાં ગમતી વસ્‍તુ કઇ ?
મારી ગમતી વસ્‍તુ મારી જોબ છે તે એટલુ જ પુરતુ નથી વાસ્‍તવીક કામ છે દરેક વસ્‍તુની બારોબારથી જરૂરીયાત થાય તેમા જુદા જુદા ગ્રાહકો સાથે મીટીંગ માઇન્‍ડેડ સાથે શેરીંગ કરવાથી વ્‍યવસાય નોલેજ વધે અને જવેલરીમાં વિકાસીલતા લઇ શકાય તેથી અમુક વસ્‍તુઓ વધુ ઇન્‍ટ્રસ્‍ટીંગ છે એક સરખા દિવસો હોતા નથી તે પણ એક મહત્‍વની બાબત છે તેથી આપણે વધુ સુખી છીએ.
તમારા કામમાં એવી કઇ વસ્‍તુ છે કે તેના વિના કાઇ ન કરી શકો ?સ્‍ટોરની વીઝીટ વેળાએ દરરોજ આવા ઓપરેશનો રાબેતા મુજબ બન્‍યાની અનુભુતી થાય છે તમે તમારી યુવાનીમાં કેવી સલાહ ઇચ્‍છો તે તમે કહી શકો ?
તમારા વડીલોને સાંભળો તેમને બહોળો અનુભવ છે તેમની પાસેથી તમે ઘણુ સીખી શકો છો મે પણ કામકાજ દરમીયાન ઘણુ શીખ્‍યુ છે છેલ્‍લા ઘણા વર્ષોથી, મારે મારી સ્‍કુલ યુનીવર્સીટીએ મારા સમયે ઘણુ આપ્‍યુ છે પણ લોકોનીઆસપાસથી ઘણુ મેળવ્‍યું છે તે તમારામાં વાસ્‍તવીક પરીવર્તન લાવી શકે છે.
તમારો રોડ મોડેલ ચોક્કસ વ્‍યવસાય અને શા માટે ?
મારા પિતાશ્રીએ સુખી બનાવવા રોલ મોડલની ભુમીકા નીભાવી છે અનીલ ધાણકે આ વ્‍યવસાય શરૂ કર્યો ત્‍યારે દુબઇ સ્‍થીર અને વહેલુ વૃઘ્‍ધીમય હતુ છતા પણ કયારેય ગુમાવ્‍યા વિના ઉજળી આશા મેળવી મારા જીવનને શોઘ્‍યું છે. ત્‍યારે મારા પિતાશ્રીએ આ સ્‍થીતી જોઇ તે પરથી કઇ શકુ છુ.
કામમાંથી બ્રેક મળે ત્‍યારે ફુરસદની મહત્‍વની અનુભુતી ?
સંગીત અને મેડીટેશન, બ્રેકના સમયે સંગીત મને ઘણુ આપે છે જોકે મેડીટેશન પણ ઉર્જા માટે જીવનમાં કામ કરે છે આ વસ્‍તુઓ જીવનમાં બહુ મહત્‍વની છે તેનાથી તમારૂ ઘર પણ સકારાત્‍મક બનાવી શકો.
કોઇ આંતરીક બાબતોને તમે વકીરંગ ડે માં શેર કરી શકો ?
આ બાબતે હુ વિચારતો નથી પણ કોઇપણ વસ્‍તુ પર્ટીકયુલર છે પહેલા હુ કામ શરૂ કરૂ છુ અને મારે હેબીટ બદલુ છુ અને સ્‍ટાઇલ નિર્માણ કરૂ છુ તે કોઇપણ સમયે કામમાં પરીવર્તન લાવી શકે છે કામ એજ ભવિષ્‍ય છે.
કામ સાથે લાઇફ બેલેન્‍સ કેવી રીતે જોડી શકો ?
છુટક ઉદ્યોગ સાથે તહેવારની સીઝન જેવા કે દિવાલી અને ઇદમાં મહત્‍વનું છે જયારે અન્‍ય લોકો ઉજવણી કરતા હોય તે પણ તેમના ફેમીલી મિત્રો સાથે આ સીઝનલ પીરીયડમાં અમેવધારાનો સમય કાઢવા પોઇન્‍ટ મુકીએ છીએ ફેમીલી અને મિત્રો સાથે ટ્રાવેલ સહિત
યુવા વર્ગને વ્‍યવસાય ક્ષેત્રમાંથી મેળવીને કોઇ સલાહ આપવા માંગો છો ?
દર્દી બનો એજ મોટી માહિતી છે આ દિવસોમાં આર્થીક રીતે ઉપલમ્‍ધ પણ છે યુવાનો ઝડપથી નિર્ણય કરી શકે અને વચન સફળ બનાવે અને પૈસા પણ બનાવી લાંબો સમય પસાય કરી શકે આ વિચાર જ મહત્‍વનો છે કોઇપણ માટે શરૂઆતથી જ ઝડપી વૃઘ્‍ધી મેળવી શકાય