Main Menu

Thursday, February 22nd, 2018

 

23/02/2018

આપની આજ


પીપાવાવ પોર્ટમાં સિંહોની પજવણી મામલે વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ

સીસીટીવી ફૂટેજ સહીત આસપાસના લોકોની પુછ પરછ કરાય વિડીયો ૩૦ તારીખ પેહલાનો હોવાનું તપાસમાં ખુલ્યું

રાજુલા,
પીપાવાવ પોર્ટ માં મુખ્‍ય ગેટ ની અંદર સિંહો પાછળ ટ્રક દોડાવવા નો વિડીયો સોશ્‍યલ મીડિયા માં વાયરલ થતા વનવિભાગ એ તપાસ ના આદેશો આપતા રાજુલા વનવિભાગ પીપાવાવ પોર્ટ માં પોહચી લેખિત આપી વનવિભાગ એ બાયો સડાવી છે આ ઘટના માં વનવિભાગ ખુબ ઊંડાણ પૂર્વ તપાસ કરી રભ્‍ું છે હાલ માં સીસીટીવી ના ડેટા વધુ હોવાને કારણે હજુ સીસીટીવી કબ્‍જે કરવા માં ર દિવસ સમય લાગશે તેવું તંત્ર ના સૂત્રો પાસે થી જાણવા મળી રભ્‍ું છે પીપાવાવ પોર્ટ માં વનવિભાગ ના અધિકારી ઓ દ્વારા સિક્‍યુરિરટિ સહીત આસપાસ ના પરપ્રાંતી માણસો અને પોર્ટ ના અધિકારી ઓ ની સીધી પુચ પરછ શરૂ કરતા પોર્ટ અધિકારી ઓ ને પગ નીચે રીતસર નો રેલો આવ્‍યો છે અહીં રાજુલા વનવિભાગ દ્વારા સીધું પોર્ટ પર ફોક્‍સ લગાવ્‍યું છે હાલ માં વનવિભાગ ની તપાસ નો ધમધમાટ શરૂ થયો છે અહીં સેંકડો કન્‍ટેનરો ટ્રકો ની હેરાફેરી થતી હોવાને કારણે વનવિભાગ પજવણી કરતો ટ્રક ચાલાક શોધવો ખુબ મુશ્‍કેલ બની ગયું છે જો આ મામલે અમરેલી જુગાનગઢ સહીત ના વનવિભાગ ના અધિકારી ઓ પણ પોર્ટ ના અધિકારીઓ સામે રોષે ભરાયા હતા વનરાજ ની આવી પજવણી થી તંત્ર ના અધિકારી ઓ ચોકી ઉઠ્‍યા હતા આજે રાજુલા ઇન્‍ચાર્જ આરએફઓ ચાંદુ જણાવ્‍યું હતુંસીસીટીવી કબ્‍જે કરવા ની પ્રઠ્ઠિય શરૂ છે વનવિભાગ ઊંડાણ પૂર્વ તપાસ કરી રભ્‍ું છે આ મામલે કોઈ ને છોડવા માં નહીં આવે કેટલાક લોકો ની પૂછ પરછ પણ કરી છે કાયદેસર ની કાર્યવાહી કરીશું હાલ માં આ વિડીયો ને લઇ ને સ્‍થાનિક સિંહ પ્રેમી ઓ માં પણ પીપાવાવ પોર્ટ સામે રોષ ફાટી નીકળતા પોર્ટ સામે વનવિભાગ કાયદાકીય રીતે કાર્યવાહી કરે તેવી પ્રકૃતિ પ્રેમી ઓ ની માંગ ઉઠી છે.


વાવડા સીમમાં જમીન મુદ્દે તકરારમાં સાતને ત્રણ વર્ષની કેદ

બાબરા, બાબરા તાલુકાના વાવડા ગામની સીમમાં ગત તા.23/10/14 માં થયેલી મારામારીમાં એક જ પરિવારનાં સાત લોકોને જુદા-જુદાં મુદ્દે થયેલી સજા એકી સાથે ભોગવવા મેજીસ્‍ટ્રેટ ઉર્મિલાબેન આહિર દ્વારા હુકમ જારી કરવામાં આવેલ છે. વાવડા ગામે રહેતા કાનજીભાઇ કેશુભાઇ ચોવટીયા અગાઉ શેઢાની જમીન મુદ્દે કરેલી ફરીયાદનું મનદુઃખ રાખી લક્ષ્મણ વલ્‍લભ ઝાલાવડીયા, નરસિંહ વલ્‍લભ ઝાલાવડીયા, ઝવેર વલ્‍લભ ઝાલાવડીયા, ભરત વલ્‍લભ ઝાલાવડીયા, કાળુ લક્ષ્મણ ઝાલાવડીયા, નિલેષ નરશી ઝાલાવડીયા, ભાવેશ નરસિંહ ઝાલાવડીયા દ્વારા ટ્રેકટર રોકી કાનજીભાઇ ચોવટીયા પર ધારીયા પાઇપ લાકડી વડે હુમલો કરી ધમકી આપવામાં આવેલ. જે મુદ્દ બાબરા નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે સરકારી વકીલ પ્રફુલભાઇ બ્રહ્મભટ્ટ અને એ.સી.ભાખરીયા દ્વારા ધારદાર દલિલ કરવા મેજીસ્‍ટ્રેટશ્રી આહિર દ્વારા જુદા-જુદા મુદ્દે ક્નમશઃ સજા ફટકારી હતી જેમાં સૌથી વધુ ગણાતી ત્રણ વર્ષની કેદ અને રૂા.2 હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો.


રાજુલાના ડુંગરમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે

ડુંગર,

શ્રી ડુંગર ઉત્‍કર્ષ સમાજ મુંબઇના સૌજન્‍યથી હનુમંત હોસ્‍પિટલ મહુવા દ્વારા વિનામુલ્‍યે સર્વરોગ નિદાન, સારવાર અને રૂબેલા રસીકરણ કેમ્‍પ તા.25/2/2018 રવિવારે સવારે 10 થી 1 સુધી જે.એન.મહેતા હાઇસ્‍કુલ ડુંગર ખાતે યોજાશે.આ કેમ્‍પમાં ડો.સત્‍યજીતસિંહ બારડ, ડો.પરેશ બાળધા, ડો.મિતલ શાહ, ડો.રશ્‍મિ શર્મા, ડો.દાનુભાઇ મોરી, ડો.ડેઇજીબેન શેઠના ડો.મોહનભાઇ પટેલ સેવા આપશે.મુખ્‍યમંત્રી અમૃતમ યોજના હેઠળ ડાયાલીસીસના કિડની, પથરીના દર્દીની હનુમંત હોસ્‍પિટલ મહુવા ખાતે વિનામુલ્‍યે ઓપરેશન કરી અપાશે.નેત્રમણી સાથે મોતીયાના ઓપરેશન પણ કરી અપાશે.દર્દીઓએ ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવા પ્રમુખ કૃષ્‍ણકાંત ચીતલીયા, ભુપતભાઇ મહેતાએ જણાવ્‍યં છે.


ગુજરાત જેવા જ વાયબ્રન્‍ટ નાટકો મોદીએ હવે ભાજપી રાન્નયોમાં ચાલુ કર્યા છે

ઉત્તર પ્રદેશમાં ભાજપે ભજવેલું વાયબ્રન્‍ટ પ્રકારનું નાટક જોઈને મહારાષ્ટ્રને પણ વિકાસનો પાનો ચડ્‍યો છે. કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવાં રાન્નયો પણ સ્‍વદેશી, વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ઔદ્યોગિક સંમેલન (સમિટ) યોજી રભ છે ત્‍યારે ઔદ્યોગિક ષ્ટિએ દેશના બીજા ઠ્ઠમે આવતા મહારાષ્ટ્રએ અત્‍યાર સુધી આ દિશામાં પહેલ કેમ કરી નહીં તેનું આશ્ચર્ય જરૂર થાય, પરંતુ પદેર આયે, દુરસ્‍ત આયેજ્જની જેમ દેવેન્‍દ્ર ફડણવીસના નેતૃત્‍વ હેઠળ મહારાષ્ટ્ર સરકારે પમેગ્નેટિક મહારાષ્ટ્રજ્જનું ત્રણ દિવસનું સંમેલન હમણાં જ રાતોરાત દોડધામ કરીને ઉતાવળે યોન્નયું. રોકાણકારોનો પ્રતિસાદ જોઈ સરકારે દસ લાખ કરોડનું રોકાણ મેળવવાનો લક્ષ્યાંક વધારીને બાર લાખ કરોડ રૂપિયાનો કર્યો તે પ્રશંસનીય કહેવાય, પરંતુ પવાઈબ્રન્‍ટ ગુજરાતજ્જના અનુભવ પછી આવાં સરકારપ્રેરિત ઔદ્યોગિક સંમેલનમાં અબજોનાં રોકાણના વાયદા થાય તેથી મરાઠાઓએ પ્રભાવિત થવા જેવું નથી. કારણ એ કે છેવટે તો ખરેખર કેટલું રોકાણ આવ્‍યું તે જ સફળતાનો માપદંડ છે. ગુજરાતની પ્રજાનો આ અંગે કડવો અનુભવ છે અને દરેક તોતિંગ આંકડાઓમાં પ્રજા ખડખડાટ હસતી હોય છે કારણ કે એમ. ઓ. યુ. ના આંકડાઓપ્રજાને બેવકૂફ બનાવવા માટે જ હોય છે. દસ-પંદર ટકા પણ વાસ્‍તવિકતા બનતા નથી. આમ છતાં આવાં સંમેલન યોજવાનો ફાયદો એ કે સરકાર અને રોકાણકારો એકમેકના સીધા સંપર્કમાં આવે. સરકારને તેની નીતિ અને કાર્યઠ્ઠમોની રજૂઆતનો અવસર મળે, આધુનિક ટેક્‍નૉલૉજી અને ઉદ્યોગના પ્રવાહોથી પરિચય થાય અને રોકાણના માર્ગમાં નડતા વહીવટી અવરોધોની જાણ થાય. સામે પક્ષે રોકાણકારોને પણ સરકારની નીતિઓના આધારે નિર્ણયો લેવામાં સરળતા રહે. ગઈકાલે સંપન્ન થયેલા મેગ્નેટિક મહારાષ્ટ્રના ત્રણ દિવસના અંતે જે કરારો થયા તેમાં રાન્નયમાં ભવિષ્‍યમાં આવનારા પ્રોજેક્‍ટ્‍સનું વૈવિઘ્‍ય તથા ગુણવત્તાની આછેરી ઝલક જોવા મળી. હાઉસિંગ, બંદર, જેમ્‍સ-ન્નવેલરી પાર્ક અને માર્ગ પરિવહન ક્ષેત્રે રોકાણ માટેના કરાર (એમઓયુ) થયા છે. એટલું જ નહીં રાન્નયનો સમતોલ ઔદ્યોગિક વિકાસ પ્રેરતા નંદુરબાર અને નાંદેડ જેવા વિસ્‍તારોમાં પણ રોકાણ માટેના કરાર થયા છે. જોકે, આમાં ઊડીને આંખે વળગે તેવા મુંબઈ-પુણેને જોડતા હાઈપરલૂપ બાંધવાને લગતો વર્જિન ગ્રુપ સાથેનો કરાર છે.
હાઈપરલૂપ એ એક અત્‍યાધુનિક વાહન છે, જેનો પશ્ચિમના ધનાઢય દેશોમાં પણ વ્‍યાપક ઉપયોગ થતો નથી. આ વાહન પ્રતિ કલાકે 1000 કિ.મી.ની ગતિએ પ્રવાસ કરી આ બે શહેર વચ્‍ચેનોપ્રવાસ સમય ફક્‍ત ર0 મિનિટનો કરી નાખશે. બુલેટ ટ્રેનથી પણ આધુનિક એવા આ વાહનની મર્યાદાઓ અનેક અને ખર્ચ તથા ઉપયોગિતા અલ્‍પ છે ત્‍યારે મરાઠા સરકારે એ વિચારવું જોઈએ કે તે કયા ક્ષેત્રમાં રોકાણ ઈચ્‍છે છે. આધુનિક ટેક્‍નૉલૉજી અને રોજગારનો સમન્‍વય કરતું રોકાણ કે અત્‍યાધુનિક ટેક્‍નૉલૉજીના વપરાશમાં પહેલનો શ્રેય અપાવે તેવું રોકાણ? હાઈપરલૂપ પ્રોજેક્‍ટમાં રૂા. ર0,000 કરોડનું રોકાણ થાય તોપણ તેની તુલના બુલેટ ટ્રેનના પ્રોજેક્‍ટની સાથે થઈ શકે નહીં. મુંબઈ-અમદાવાદને જોડતો બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ ખર્ચાળ હોવા છતાં તેમાં જાપાન સરકારની ઉદાર શરતે લાંબા ગાળાની લોન હોવાથી તે સરવાળે મોંઘો નહીં પડે. બુલેટ ટ્રેનને અનેક દેશોએ અપનાવી હોવાથી ભારત પણ અપનાવે તે સમયની જરૂરિયાત છે. જોકે, સાથે એ સ્‍વીકારીએ કે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ જેનું ખાતમુહૂર્ત કર્યું તે નવી મુંબઈના રૂા. 16,000 કરોડના નવી મુંબઈનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક, મુકેશ અંબાણીએ વચન આપ્‍યું છે તે રૂા. 60,000 કરોડનું ડિજિટલ સંકુલ, આનંદ મહિન્‍દ્રની ઈ-વેહિકલ જેવા પ્રોજેક્‍ટસ નિર્ધારિત સમયે અને ગતિએ સંપન્ન થાય તો તે બદલાતા સમયની જરૂરિયાતને અનુરૂપ હશે અને રાન્નયનો દેશના ઔદ્યોગિક નકશામાં અગ્રણી તરીકેનો દરન્નજો જાળવી રાખશેઅને લાખો નવી રોજગારીનું નિર્માણ કરશે. પવાઈબ્રન્‍ટ ગુજરાતજ્જનાં બે અધિવેશન વચ્‍ચેના સમયગાળામાં આયોજિત પમેગ્નેટિક મહારાષ્ટ્રજ્જ સંમેલન મળ્‍યું. મહારાષ્ટ્ર રાન્નયની જેમાં વિશિષ્ટતા છે તે ટેક્‍સ્‍ટાઈલ, કૃષિ, જળ પરિવહન, માર્ગ પરિવહન અને એન્‍જિનિયરિંગનાં ક્ષેત્રે આધુનિક ટેક્‍નૉલૉજીનો સમન્‍વય કરતું રોકાણ લાવશે તો મહારાષ્ટ્ર રોજગારીનું સર્જન કરતું દેશનું ટોચનું રાન્નય બની રહેશે. રાન્નય સરકારે વર્ષ ર016માં કેન્‍દ્ર સરકારના પમેઇક ઇન ઇન્‍ડિયાજ્જ અભિયાનને સમર્પિત સંમેલનનું આયોજન કર્યું હતું. હવે તેણે સ્‍વતંત્ર રીતે આયોજન કર્યું છે અને તે સમયાંતરે કરતી રહે તેવી સંભાવના છે. રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ સહિત દેશના સૌથી મોટા જૂથોએ ઉત્તર પ્રદેશની ઈન્‍વેસ્‍ટર સમિટમાં અબજો રૂપિયાની રોકાણ યોજના જાહેર કરી છે. આ રોકાણનું મૂલ્‍ય આ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્ર માટે જાહેર થયેલા રૂા.1ર.1 લાખ કરોડની નજીક છે.જ્જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાયેલી સમિટમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની હાજરીમાં રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ.ના ચૅરમૅન મુકેશ અંબાણીએ આગામી ત્રણ વર્ષમાં રૂા.100 અબજના રોકાણની જાહેરાત કરી હતી. અંબાણીએ તો વટથી એમ કભ્‍ું હતું કે ટેલિકમ્‍યુનિકેશન એકમ રિલાયન્‍સ જિઓ ઈન્‍ફોકોમ લિ. ડિસેમ્‍બર સુધીમાં સંપૂર્ણ રાન્નયમાં કવરેજધરાવશે. રાન્નયમાં આ યોજના હેઠળ પહેલેથી જ રૂા.ર00 અબજનું રોકાણ કરવામાં આવ્‍યું છે. સોફ્‌ટવેર સર્વિસીસ પ્રદાતા તાતા કન્‍સલટન્‍સી સર્વિસીસ (ટીસીએસ)એ જણાવ્‍યું હતું કે, રાન્નયમાં 30 હજાર નાગરિકો માટે કેમ્‍પસ સ્‍થાપવામાં આવશે. જો કે, કંપનીએ ચોક્કસ સમયમર્યાદા સ્‍પષ્ટ કરી નહોતી. કેમ કરે કારણ કે આ તો ભાજપના દબાણને વશ થઈને સપનાઓ બતાવવાનો જ એક પ્રકારનો ધંધો છે. ન્નયારે અદાણીની યોજના ઉત્તર પ્રદેશમાં રૂા.3પ0 અબજનું રોકાણ કરવાની છે. આ આંકડા એટલા વિરાટ છે કે એનો અમલ થતા તો ગંગામાં ન જાણે કેટલાય પાણી વહી જશે. આદિત્‍ય બિરલા ગ્રુપની યોજના ઉત્તર પ્રદેશમાં રૂા.રપ0 અબજનું રોકાણ કરવાની છે. ટ્રેકટર અને કૃષિ સાધનો ઉત્‍પાદકની અગ્રણી કંપની મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા લિ.ની યોજના ઉત્તર પ્રદેશમાં ઈલેકટ્રિક વાહનો માટેનું ઉત્‍પાદન કેન્‍દ્ર સ્‍થાપવાની હોવાનું કંપનીના ચૅરમૅન આનંદ મહિન્‍દ્રાએ કભ્‍ું હતું તે ક્‍યારે સાચું પડશે ઈ તો ઈ કંપની જાણે ને ભાજપ જાણે. મહારાષ્ટ્રમાં રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝની યોજના રૂા.600 અબજના રોકાણ વડે વર્ષ ર0ર9 સુધીમાં ડિજિટલ ઔદ્યોગિક ટાઉનશીપ બનાવવાની છે.જ્જ મુંબઈ-પુણે વચ્‍ચે ઊંચી ક્ષમતાના પેસેન્‍જર અને કાર્ગો હાઈપરલૂપ બનાવવા વર્જિન હાઈપરલૂપ કંપની રૂા.400 અબજનું રોકાણ કરશે.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજયને લઈને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદો સાથે અગાઉ એક સવારે એક બ્રેકફાસ્‍ટ બેઠક પણ યોજી હતી. વડા પ્રધાનના નિવાસસ્‍થાને તમામ સાંસદનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ બ્રેકફાસ્‍ટ મિટિંગ દરમિયાન વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ સાંસદોને જણાવ્‍યું હતું કે તેઓ કોઈ પણ મામલામાં (એન્‍ટી રોમિયો સ્‍કવોડ સહિત) પોલીસ પર બિનજરૂરી દબાણ ન લાવો. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ સાંસદોને ટ્રાન્‍સફર અને પોસ્‍ટિંગથી પણ દૂર રહેવા સલાહ આપી હતી. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સાંસદોની મહેનતને બિરદાવી હતી અને સાથે સાથે એવું પણ કભ્‍ું કે આગળ જતાં પણ આવી મહેનત ચાલુ રાખવામાં આવે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ સાંસદોને પોલીસ અને અન્‍ય અધિકારીઓની ટ્રાન્‍સફર અને પોસ્‍ટિંગથી દૂર રહેવા સલાહ આપી હતી. તેમણે સાંસદોને જણાવ્‍યું હતું કે જે અધિકારીઓ ખોટું કામ કરશે તેને તેમનાં પરિણામો ભોગવવાં પડશે. તમે આ માટે બિનજરૂરી અને ખોટું દબાણ લાવશો નહીં. વડા પ્રધાને સાંસદોને તાકીદ કરી છે કે સુશાસન જ તેમનો મૂળ મંત્ર રહેશે, ભલે પછી વિરોધ પક્ષોને તેમનો લાભ મળે. વડા પ્રધાન નરેન્‍દ્રમોદીએ સાંસદો સાથે 7, લોક કલ્‍યાણ ખાતે પોતાના નિવાસસ્‍થાને આ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્‍યક્ષ અમિત શાહ, કેન્‍દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ હાજર રભ હતા. આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા ડો. મુરલી મનોહર જોશી પણ હાજર રભ હતા.વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ તમામ સાંસદોને રાન્નયમાં વિજય સુનિશ્ચિત કરવા જણાવ્‍યું હતું. ભાજપને એકલાને રાન્નયમાં 31ર બેઠક મળી હતી અને ભાજપના નેતૃત્‍વવાળા એનડીએને 3રપ બેઠક હાંસલ થઈ હતી. એવું માનવામાં આવી રભ્‍ું છે કે મોદી આજની બ્રેકફાસ્‍ટ બેઠકમાં ઉત્તર પ્રદેશના સાંસદને ર019ની લોકસભા ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી શકે છે. રાન્નયમાં લોકસભાની કુલ 80 બેઠક છે.
આ ષ્ટિએ ર019ની લોકસભાની ચૂંટણીમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ર014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં 73 બેઠક હાંસલ થઈ હતી. ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદો બ્રેક ફાસ્‍ટ મિટિંગ માટે આજે સવારે વડા પ્રધાનના નિવાસસ્‍થાને પહોંચી ગયા હતા. ભાજપે પોતાનાં મિશન 300 પ્‍લસ માટે કેટલાય કેન્‍દ્રીય પ્રધાન અને ઉત્તર પ્રદેશના સાંસદોને યુપીમાં તમામ તાકાત સાથે કામે લગાડ્‍યા હતા. સાંસદોને એવો ટાર્ગેટ આપવામાં આવ્‍યો હતો કે તેઓ પોતાના વિસ્‍તારોમાં વધુમાંવધુ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત કરે. સાંસદોના મહેનતનું પરિણામે આખરે ફળીભૂત થયું હતું. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી અને તેમના 9 પ્રધાનના સંસદીય ક્ષેત્રમાં ભાજપનો 100 ટકા સ્‍ટ્રાઈક રેટ જોવા મળ્‍યો હતો. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના કેબિનેટ પ્રધાન રાજનાથસિંહ, મેનકા ગાંધી, ઉમા ભારતી અને રાન્નય કક્ષાના પ્રધાન નરેન્‍દ્રનાથ પાંડેય, મહેશ શર્મા, સાઘ્‍વી નિરંજન ન્નયોતિ, સંજીવ બાલિયાન, સંતોષ ગંગવાર અને અનુપ્રિયા પટેલના વિસ્‍તારોની તમામ વિધાનસભા બેઠક પર ભાજપની જીતનો ભગવો લહેરાયો હતો. સાંસદોની આ મહેનતથી ખુશ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના તમામ સાંસદોને પોતાની સાથે બ્રેકફાસ્‍ટ પર આમંત્રણ આપ્‍યું હતું અને તમામ સાંસદો સાથે તેમણે ર019ની લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે સઘન ચર્ચા વિચારણા કરી હતી. જે વાયબ્રન્‍ટ નાટકો ગુજરાત જોઈ ચૂક્‍યું છે એનું મોદી હવે જુદા જુદા રાન્નયોમાં પુનરાવર્તન કરે છે એમ અખિલેશ યાદવ કહે છે તેમાં ખાનગીમાં તો આખા ગુજરાતની સંમતિ છે.


અમદાવાદમાં પરજીયા સોની સમાજની સુંદર યોજના ‘‘ઘરનું ઘર”

અમદાવાદ,
સ્‍વમાનભેર રહેવા માંગતા સમાજનાં મઘ્‍યમવર્ગીય પરિવારને મદદ કેવી રીતે થઇ શકાય તેવું સુંદર દ્રષ્‍ટાંત અમદાવાદના પરજીયા સોની સમાજે પુરૂં પાડયું છે. અમદાવાદના પરજીયા સોની સેવા સમિતિનાં પ્રમુખ શ્રી દિલીપભાઇ કાનજીભાઇ થડેશ્ચર અને ઉપપ્રમુખ શ્રી નરેશભાઇ બચુભાઇ થડેશ્ચર દ્વારા સમાજનાં મઘ્‍યમવર્ગીય પરિવારોને ઘરનું ઘર લઇ શકે તે માટે મદદરૂપ થવા સમાજના દિલેર દાતાઓની મદદથી મકાનદીઠ 1-1 લાખ દાતાની સહાય અને સરકારની સબસીડી તથા બાકી રહેતી રકમ માટે લોન કરાવી આપી નરોડા સહિતના બે વિસ્‍તારો નક્કી કરી તેમાં એક બી.એચ.કે.ના ફલેટ કે જેની કિંમત રૂા.15 લાખ છે તેને 11 લાખ 11 હજારમાં ખરીદ કરાવી સમાજનાં અનેક પરિવારોને તેનો લાભ અપાવ્‍યો હતો. દિલેર દાતાઓએ પણ પોતાના સમાજની વ્‍યક્‍તિ ઘરનું ઘર વસાવી શકે અને હાલમાં ભાડે રહેતા હોય તે ભાડાને બદલે મકાનનો હપ્‍તો ચૂકવે અને ઘરનાં માલિક થઇ શકે તે માટે ઉદાર દિલે સખાવત કરતાં અમદાવાદમાં પરજીયા સોની સમાજનાં ભાડે રહેતા અનેક પરિવારને ઘરનાં ઘર મળે તેવું સુંદર આયોજન કરનાર શ્રી દિલીપભાઇ અને નરેશભાઇ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.


અમરેલીના રીકડીયામાં અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના દરોડા

અમરેલીના રીકડીયા ગામે આવેલી સસતા અનાજની દુકાનાં આજે પુરવઠા વિભાગના અધિકારેઓની ટીમ દ્વારા દરોડો પાડીને ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું જેમાં અનેક પ્રકારની ગેરરીતિઓ બહાર આવે તેવી શક્‍યતા છે. હાલ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્‍યો છે.
આ અંગે અમરેલીના આરટીઆઇ એક્‍ટિવિસ્‍ટ નાથાલાલ સુખડીયા દ્વારા પુરવઠા વિભાગને રજૂઆત કરવામાં આવી હતી કે રીકડીયા ગામે આવેલી સસ્‍તા અનાજની દુકાનમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી છે. આ દુકાન હેઠળ જુદા જુદા ગામોનો સમાવેશ કરવામાં આવ્‍યોછે જેમાં દેવળીયા, લાપાળીયા સહિતના ગામોનો સમાવેશ થાય છે. દેવળીયામાં સુખડીયા પરિવારના ગામમાં રહેતા ન હોય તેવા વ્‍યક્‍તિઓના નામે રાશન કાર્ડ હતા અને દર મહીને ખરીદી પણ થતી હતી. આ રીતે લાપાળીયા ગામે પણ ગેરરીતિ બહાર અવી છે. અગાઉ લાપાળીયામાં સસ્‍તા અનાજની દુકાન હતી તેમાં ભ્રષ્ટાચારના કારણે લાયસંસ રદ્ય કરવામાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ આ ગામના તમામ લોકોના રાશન કાર્ડનો સામવેશ રીકડીયામાં કરવામાં આવ્‍યો છે પણ લાપાળીયા ગામ રીકડીયાથી ઘણું જ દૂર હોવાના કારણે આ ગામમાંથી કોઇ લોકો રેકડીયામાં ખરીદી કરવા જતા નથી અને હાલમાં જેટલા પણ રાશન કાર્ડ છે તેમાન નામે ખરીદીકરવામાં આવી છે. લાપાળીયા ગામે રહેતા હંસાબેન કવીશ્‍વરના નામે હંસાબેન મધુકાંતભાઇ કવીશ્‍વર અને હંસાબેન બહૈલાલભાઇ જોષી એમ બે નામના રાશન કાર્ડ છે. ન્નયારે જોષી તેમની લગ્ન પહેલાની સરનેમ હતી અને કવીશ્‍વર તેમની લગ્ન પછીની અટક છે. તેઓ છેલ્લા એકાદ વર્ષથી સસ્‍તા અનાજની ખરીદી કરતા ન હોવા છતાં તેમના નામે દર મહીને અનાજનો જથ્‍થો ખરીદ કરવામાં આવી રભે છે. આ ઉપરાંત ગામના મોટા ભાગના લોકો ખરીદી કરવા રીકડીયા જાતા નથી તેમના નામે પણ ખરીદી બારોબાર થઈ રહી છે. આ દુકાનમાંથી આ પ્રકારની અનેક ગેરરીતિઓ બહાર આવે તેમ છે.
આ અંગેની રજૂઆત બાદ આજે પૂરવઠા અધિકારીના આદેશથી પુરવઠા વિભાગની ટીમ દ્વારા રીકડીયા ગામે સસ્‍તા અનાજની દુકાનમાં દરોડૉ પાડીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્‍યો છે. તાપસ દરમિયાન અનેક પ્રકારની ગેરરીતિઓ બહાર આવે તેવી શક્‍યતા છે.


પાકિસ્તાને ફરી ઉરી સેક્ટરમાં કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાને ફરીવાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સરહદ ઉપર સતત પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાને ફાયરિંગ કરી ભારતીય ચોકીઓ નિશાન બનાવી. તો ભારતીય જવાનોએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોજ જવાબ આપ્યો છે.

અગાઉ પણ પાકિસ્તાને ઉરીમાં સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતાં. ત્યારે ફરિવાર પાકિસ્તાને ઉરીમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવી છે.


૧લી એપ્રિલથી બીયર – દારૂના ભાવમાં રૂ. ૫૬ થી ૮૭૪ સુધી વધારો

જરાત સરકારે બજેટમાં તોતીંગ એકસાઈઝ અને ફીની જાહેરાત કરતા દારૂના પરમીટ હોલ્ડરોએ વધુ ભાવો આપવા પડશે.

નવી દિલ્હી, તા. ૨૨ ­:. મંગળવારે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નિતીન પટેલે રજુ કરેલા બજેટમાં દારૂ ઉપર એકસાઈઝ અને ફી વધારાની કરેલી જાહેરાતને જો મંજુરી મળશે કનિદૈ લાકિઅ તો પછી ગુજરાતમાં હેલ્થ લીકર પરમીટ હોલ્ડરો માટે દારૂ ખરીદવાનું અત્યંત મોંઘુ થઈ જશે. ગુજરાતમાં પ્રોહીબીશન અને એકસાઈઝ વિભાગ દ્વારા પુરા પાડવામા કનિદૈ લાકિઅ આવતા દારૂ અકિલા ઉપર વધારવામા આવેલી ફી અને એકસાઈઝની કાચી ગણતરી કરીએ તો દારૂના વિવિધ પ્રકાર ઉપર ભાવ વધારો રૂ. ૫૬ થી રૂ. ૮૭૪ સુધીનો થવા કનિદૈ લાકિઅ જાય છે. ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ અકીલા જણાવ્યુ છે કે, મેડીકલના કારણોસર હેલ્થ પરમીટ હોલ્ડરો કનિદૈ લાકિઅ દારૂ લેતા હોય છે. ભાવ વધારો થવા છતા તેઓ નવા ભાવે પણ દારૂની ખરીદી કરશે. જો કે સરકારે આટલા મોટા પ્રમાણમાં બોજો નાખવાની જરૂર નહોતી. સ્ટ્રોંગ કનિદૈ લાકિઅ બીયરનો ભાવ ૬૨ ટકા જેટલો વધશે જ્યારે વાઈન અને વોડકાની ૭૫૦ એમ.એલ.ની બોટલનો ભાવ રૂ. ૬૫૦ અને રૂ. ૯૦૦ની વચ્ચે થઈ જશે. અમદાવાદના એક હોટલ કનિદૈ લાકિઅ માલિકના જણાવ્યા પ્રમાણે વાઈન અને દારૂ ઉપરની એકસાઈઝ ડયુટી રૂ.૧૦૦થી વધારીને રૂ. ૩૦૦ કરી દેવામાં આવી છે. જ્યારે સ્પીરીટ ઉપરની સ્પેશ્યલ ફી રૂ. કનિદૈ લાકિઅ ૯૦ વધારવામાં આવી છે. જેને કારણે દારૂના શોખીનોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે.

ગુજરાતમાં ૩૭૭૬૬ લીકર પરમીટ હોલ્ડરો છે. જેમાં સુરતમાં ૧૦૪૩૧, કનિદૈ લાકિઅ અમદાવાદમાં ૯૮૮૨, રાજકોટમાં ૪૩૦૦ અને વડોદરામાં ૨૭૩૧ પરમીટ હોલ્ડરો છે.


બેન્કોમાં ૮૬ ટકા ફ્રોડ લોન સાથે સંકળાયેલા હોય છે

બેન્કો સાથે છેતરપીંડી કરનારાઓની આબાદ મોડેસ ઓપરેન્ડીઃ ૨૦૧૬-૧૭માં બેન્કોએ ફ્રોડને કારણે રૂ. ૨૩૯૦૩ કરોડ ગુમાવ્યાં જેમાંથી ૮૬ ટકા એટલે કે રૂ. ૨૦૫૬૧ કરોડ એડવાન્સને કનિદૈ લાકિઅ લગતા ફ્રોડ હતાઃ ૨૬ બેન્કોનો અહેવાલ… અમારા ૯૭ ટકા જેટલા ફ્રોડ એડવાન્સ સાથે સંકળાયેલા છેઃ ખોટા કેવાયસી દસ્તાવેજો, બેનામી કંપનીઓ ઉભી કનિદૈ લાકિઅ કરવામાં આવતી અકિલા હોય છે, ખોટા વેચાણ અને વ્યવહારો બતાવવામાં આવતા હોય છે, નકલી દસ્તાવેજો અને ખોટી મિલ્કતો બતાવી બેન્કોને બુચ મારવામાં કનિદૈ લાકિઅ આવતુ હોય છેઃ કયાંક બેન્કની બેદરકારી પણ થતી હોય છે નવી દિલ્હી, તા. ૨૨ :. તાજેતરમાં પંજાબ નેશનલ બેન્કમાં રૂ. ૧૧૪૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ સમગ્ર બેન્કીંગ સીસ્ટમ સામે સવાલ ઉઠયા છે. બેન્કોમાં મેનેજમેન્ટ કનિદૈ લાકિઅ દ્વારા મીલીભગતથી બેન્કોને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના ચૂના લાગ્યા છે. એનપીએ પણ વધીને ૮ લાખ કરોડ જેટલુ થઈ ગયુ છે. ત્યારે એક અભ્યાસ અનુસાર કનિદૈ લાકિઅ બેન્કોમાં અકિલા ૮૬ ટકા જેટલા થયેલા ફ્રોડ એડવાન્સીસ એટલે કે લોન સાથે સંકળાયેલા હતા. બેન્કોમાં લેટર ઓફ ક્રેડીટનો દૂરૂપયોગ, ગેરેંટી કે કનિદૈ લાકિઅ અન્ડરટેકીંગનું ડાયવર્ઝન, ફંડનો દૂરૂપયોગ વગેરેને કારણે ગેરરીતીઓ આચરવામાં આવતી અકીલા હોય છે.   એક અહેવાલ અનુસાર ૨૦૧૬-૧૭માં ભારતમાં થયેલા કનિદૈ લાકિઅ બેન્કીંગ ફ્રોડમાં ૮૬ ટકા હિસ્સો લોનને લગતો હતો. જ્યારે પંજાબ નેશનલ બેન્કમાં આ હિસ્સો ૯૯ ટકા હોવાનુ બહાર આવ્યુ છે. ૨૬ જેટલી બેન્કોએ જણાવ્યુ કનિદૈ લાકિઅ છે કે, તેઓના ૯૭ ટકા જેટલા ફ્રોડ લોનને લગતા છે. ૮ જેટલી બેન્કોએ જણાવ્યુ છે કે, આ જ પ્રકારના ફ્રોડ ૯૦ થી ૯૫ ટકાની વચ્ચે કરવામા આવતા હોય કનિદૈ લાકિઅ છે. રીઝર્વ બેન્કનો ડેટા જણાવે છે કે, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૩૯૦૩ કરોડની રકમ બેન્કોએ ફ્રોડમાં ગુમાવી હતી. જેમાંથી ૮૬ ટકા એટલે કે રૂ. ૨૦૫૬૧ કરોડ કનિદૈ લાકિઅ લોનને લગતા ફ્રોડ હોવાનું માલૂમ પડયુ હતું. જ્યારે પંજાબ નેશનલ બેન્કની વાત કરીએ તો આ બેન્કે રૂ. ૨૮૦૮ કરોડ ફ્રોડને કારણે ગુમાવ્યા છે અને રૂ. કનિદૈ લાકિઅ ૨૭૮૮ કરોડ એટલે કે ૯૯૦૩ ટકા રકમ લોનને કારણે ગુમાવી છે. રીઝર્વ બેન્કે હજુ ૨૦૧૭-૧૮ના આંકડાઓ તૈયાર કર્યા નથી પરંતુ ૩૧ માર્ચ ૨૦૧૬ના રોજ પુરા થતા ૩ વર્ષના ડેટા જણાવે છે કે, કુલ ફ્રોડના ૬૭ ટકા એડવાન્સીસ સાથે સંકળાયેલા હતા કે જેમાં ૨૮ ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ૨૦૧૬-૧૭માં બેન્કોએ રૂ. ૨૨૭૪૩ કરોડ ફ્રોડમાં ગુમાવ્યા હતા. જેમાંથી રૂ. ૧૫૨૩૮ કરોડ લોન સાથે સંકળાયેલા ફ્રોડ હતા. નિષ્ણાતો અને બેન્કરોના જણાવ્યા પ્રમાણે એડવાન્સને લગતા ફ્રોડમાં વિશ્વાસ અને કરારનો ભંગ મુખ્યત્વે જવાબદાર હોય છે. આ ઉપરાંત લેટર ઓફ ક્રેડીટ અને ગેરેંટીનો દૂરૂપયોગ, લોન લેતી વેળાએ નકલી કે ખોટા દસ્તાવેજો રજૂ કરવા અને અસ્તિત્વમાં ન હોય તેવી મિલ્કત ગીરવે મુકવી જેવી બાબતો ફ્રોડ માટે જવાબદાર હોય છે. બેન્કોમાં જે ફ્રોડ થાય છે તેમા બેન્કના ઉચ્ચ અધિકારીઓની મીલીભગત પણ સામેલ હોય છે. મોટા ફ્રોડ કરવા સરળ નથી હોતા અને તેમા બેન્કના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોય છે. અનેક લોકોએ ખોટા કેવાયસી દસ્તાવેજો આપી બેન્કોને શીશામાં ઉતારી છે. ઠગબાજોએ અગાઉની દેવાદાર કંપનીઓ છુપાવી નવી કંપનીઓ ઉભી કરી બેન્કોને અંધારામાં રાખી છે. ખોટા વેચાણ અને વ્યવહારના આંકડા બતાવી બેન્કોને ઉંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે. ખોટા દસ્તાવેજો આપીને પણ છેતરપીંડી કરવામાં આવી છે. એટલુ જ નહીં બેન્કોની બેજવાબદારી પણ સામે આવી છે. જેમાં મિલ્કતોનુ ફીઝીકલ વેરીફીકેશન પણ ન કરવું એ જવાબદાર હોય છે. જે લાંચ લઈને કરવામાં આવતુ હોય છે.