Main Menu

Sunday, March 4th, 2018

 

અમરેલી માં આજે અવધ ટાઈમ્સ ની મોબાઈલ એપ્લિકેશન નું લોન્ચિંગ કર્યું

અમરેલી મા આજે અવધ ટાઈમ્સ દૈનિક ના ડ્રો પ્રસંગે મોબાઈલ એપ્લિકેશન નું માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી ના વરદ હસ્તે લોન્ચિંગ કરવા માં આવ્યું જેમાં ઉપસ્થિત ચલાલા દાનેવ ધામ નામહંત વલકુબાપુ,માનવ મંદિર ભક્તીરામબાપુ , વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી,કેન્દ્રીય મંત્રીપુરુષોત્તમભાઇ રૂપાલા,પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય જેવીકાકડીયા,પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર,ડોક્ટર કાનાબાર,નગરપાલિકા પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ કોકિલાબેન કાકડિયા, અગ્રણી ઉદ્યોપતિસંજયભાઈ ધાણક,ભામાશા ગોપાલભાઈ વસ્ત્રપરા,શરદભાઈ ધાનાણી, જાણીતા એડવોકેટ ગીરીશભાઈ દવે, સહીત અનેક નામાંકિત અગ્રણી રાજકીય અગ્રણી સામાજિક સંસ્થા ઓ ના ટ્રસ્ટ્રી સહીત શહેર અને ગ્રામીણ વિસ્તાર ના એજન્ટ મિત્રો વરિષ્ઠ પત્રકારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અવધ ટાઈમ્સ ના તંત્રી ભરતભાઈ ચૌહાણ અને તેમની ટિમ પરિવાર ને અભિનંદન આપવા માં આવ્યા હતા.


04-03-2018