Main Menu

Saturday, May 19th, 2018

 

કુંકાવાવ ના ચોકી અને ભાયાવદર નજીક ઇલેક્ટ્રિક શોક લગતા પાંચ મજુર બળીને ખાક

કુંકાવાવ,
કુંકાવાવ તાલુકાના ચોકી અને ભાયાવદર ગામ વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત થી સ્થાનીક લોકો સહીત પોલીસ કર્મિયો ઘટના સ્થળ એ દોડી ગયા હતા આ અકસ્માત ની પ્રાથ વિગત એનુંસાર ચોકી અને ભાયાવદર નજીક ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું જ પૂર્ણ થઇ ગયું હતું જથી મજૂરો ધ્વારા મંડપ ના વાયરો છોડવાની કામગીરી શરુ હતી તે દરમિયાન અચાનક ઇલેક્ટ્રિક શોક લગતા બળવંત કડીયા ઉ -40, રેહ- ટાઢા જિલ્લો પાંચ મહાલ, જસવંત અરવિંદ ઉ-19 રેહ- ટાઢા જિલ્લો પાંચ મહાલ, કિરણ બારૈયા ઉ-20 રેહ- ટાઢા, રાજેશ રાયજી ઉ-22 રીજવાણી પંચ મહાલ, મયુર હિરવર્ધન ઉ-25 રેહ- કુંડળ છોટા ઉદયપુર સહીત પાંચ ઘટના સ્થળે મોત નીપજીયા હતા આ આકસ્મિક બનાવ થી સમગ્ર પંથક માં હરેરાટી પ્રસરી જવા પામી હતી..


19-05-2018