Main Menu

Monday, May 28th, 2018

 

ગુજરાત માદયમિક સિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહર થતા

અમરેલી જિલ્લા નું ધોરણ 10 નું પરિણામ 65.51 ટકા
અમરેલી જિલ્લા માં સૌથી વધુ જેસીંગપરા કેન્દ્રનું 95.61 ટકા અને સૌથી નીચું પરિણામ ઓળિયા કેન્દ્રનું 28.57 ટકા પરિણામ આવ્યુ
રાજ્ય માં બોર્ડનું પરિણામ 66.50 ટકા આવ્યુ .સરકારી માદયમિક સાળા સકપુરનું 100 ટકા પરિણામ
અમરેલી કેન્દ્ર નું 75.42- ટકા બગસરા 76.10, ધરી-59.20, કુંકાવાવ 72.35,લાઠી 67.81,રાજુલા-53.81, સાવરકુંડલા-56.35,ચલાલા-66.13,બાબરા-59.32,વાડીયા-65.74,લીલીયા-80.11,ખમ્ભા-48.83,મોટા ઉજળા-80.69,દામનગર-78.15,જાફરાબાદ-50.31,બાઢડા-74.58,ચીત્તલ-66.89,જાળીયા-91.98,
જેસીંગપરા-95.61,ઓળિયા-28.57.પીઠવડી-50.00,હડાળા-84.71,મોટા અકળિયા-75.19,ટીમ્બી-41.46,દેવકા-49.74,મોટા દેવડીયા-78.50,વીજપડી-45.32,વંડા-40.85.ડેડાણ-71.43,દુધાળા-85.78,કરિયાણા-51.56,ટકા પરિણામ.