Main Menu

Saturday, June 23rd, 2018

 

બાળકોના સર્વગ્રાહી વિકાસનો પાયો છે શિક્ષણ : સાઋસદશ્રી નારણભાઇ કાછડીયા

અમરેલી સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અમરેલી સ્‍થિ ત રોકડીયાપરા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્‍સનવ અને કન્‍યાર કેળવણી કાર્યઠ્ઠમમાં ઉપસ્‍થિોત રભ હતા.આ પ્રસંગે શ્રી નારણભાઇ કાછડીયાએ કભ્‍ું કે, શિક્ષણમાં કેટલાક ઠ્ઠાંતિકારી પરિવર્તન અને રચનાત્‍મગક પરિમાણો ઉમેરવામાં ગુજરાત રાજય એ એક દ્રષ્ટાં્‌ત પૂરૂં પાડ્‍યું છે. રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્‍સમવ અને કન્‍યાર કેળવણી મહોત્‍સ્‍વ યોજવામાં આવે છે ત્‍યાતરે શાળામાં મળતી સવલતો અનેગુણવત્તાયુક્‍ત શિક્ષણથી બાળકોને નિયમિત રીતે શાળાએ આવવા માટે પ્રોત્‍સાવહન મળી રહે છે.શાળા પ્રવેશોત્‍સ્‍વ કાર્યઠ્ઠમના સકારાત્‍મ ક પાસાઓ અને તેના પરિણામોની વિગતો પણ સાસંદશ્રી કાછડીયાએ આપી હતી. બાળકોના સર્વગ્રાહી વિકાસનો પાયો શિક્ષણ છે. તેમણે શૈક્ષણિક સહાય વિશે પણ જણાવ્‍યું હતુ.સાસંદશ્રીએ શાળા પ્રવેશોત્‍સુવ કાર્યઠ્ઠમ અંતર્ગત અમરેલીના રોકડીયાપરા પ્રાથમિક શાળા ખાતે 14 કુમાર અને 14 કન્‍યારઓ સહિત કુલ ર8નું ધો.1માં નામાંકન કર્યુ હતુ. 16 કુમાર અને 1પ કન્‍યાડઓ સહિત કુલ 31ને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્‍યો હતો.આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જે.પી. સોજીત્રાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. શાળા પ્રવેશોત્‍સિવદરમિયાન સાસંદશ્રી કાછડીયાએ બહારપરા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. શાળાના બાળકોએ અભિનયગીત મનુષ્‍ય તું બડા મહાન હૈ, સાંસ્‍કૃકત્તિક કૃત્તિઓ તથા યોગનિદર્શન રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અમૃતવચન પાણી બચાવો-પાણીનું મહત્‍વ્‌ રજૂ કર્યુ હતુ. તેજસ્‍વીા તારલાઓનું સન્‍માઅન કરવામાં આવ્‍યુંૃ હતુ. સાસંદશ્રી તેમજ મહાનુભાવોના હસ્‍તે વિદ્યાર્થીઓને કીટ અને પુસ્‍તદકો અર્પણ કરવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યઠ્ઠમનું સંચાલન શાળાની વિદ્યાર્થી-વિદ્યાર્થીનિએ કર્યુ હતુ. આચાર્યશ્રી દિનેશભાઇ વ્‍યાસસે શાબ્‍દિરક સ્‍વાશગત કર્યુ હતુ. કાર્યઠ્ઠમમાં સીડીપીઓશ્રી જયોતિબેન પાનસુરીયા, જિલ્લાશ શાસનાધિકારીશ્રી ચુડાસમા, શ્રી ભરતભાઇ બાવીશી, વાલી સમિતિના અઘ્‍યાક્ષશ્રી રમેશભાઇ મકવાણા, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ, શાળાના શિક્ષકશ્રીઓ, વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિુત રભ હતા.


જિલ્લા સંકલનની બેઠકમાં વિવિધ પ્રશ્‍નો મુકતા સાંસદ અને ધારાસભ્‍ય

અમરેલી,
ગ્રામ્‍ય વિસ્‍તારમાં મળતી સુવિધાઓ અને લોક કલ્‍યાણ ની યોજનાઓ પરત્‍વે પ્રજાના પ્રતિનિધીશ્રીઓ દ્રારા મળતી રજુઆતો ને સત્‍વરે ઉકેલવા કલેકટરશ્રી આયુષકુમાર ઓકે જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જણાવ્‍યું હતુ.
કલેકટરશ્રી આયુષકુમાર ઓકે જણાવ્‍યું કે, સામાન્‍ય રીતે લોકોના પ્રશ્નો વિષેની રજુઆતો ગ્રામ્‍ય કક્ષાએથી આવતી હોય છે. તેવા સંજોગોમાં તેનું નિવારણલોકપ્રતિનિધી ના સંપર્ક માં રહીને તે જ સ્‍તરેથી ઉકેલવાનો પ્રયાસ અધિકારીએ કરવો જરૂરી છે.આ બેઠક માં સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ પેટા પ્રશ્ર્ન માં વિજળીકરણ,કેન્‍દ્રીય વિદ્યાલય,પ્રવાસનધામ ચલાલા વિકાસ, શિક્ષણ,પાણી પુરવઠો,જમીન અંગેના પ્રશ્નો રજુ કર્યા હતા.ધારાસભ્‍યશ્રી વિરજીભાઇ ઠુંમરે રેલ્‍વે, ગૌચર,સીટી સર્વે,રસ્‍તાઓ સહિતના પ્રશ્ર્નો રજુ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રવજીભાઇ વાધેલા,,જિલ્લા પોલીસ વડાશ્રી નીર્લિપ્ત રાય,નાયબ વન સંરક્ષકશ્રી,કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડોબરીયા,અધિક નિવાસી કલેકટરશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રભ હતા. આગામી વનમહોત્‍સવ ની ઉજવણી તેમજ જિલ્લા કચેરીઓ વચ્‍ચેના સંકલન ની કાર્યવાહી પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.


વંડામાં ટ્રસ્‍ટે કોલેજને તાળા મારી દીધા : વિદ્યાર્થીઓ દ્વારા સુત્રોચ્‍ચાર

અમરેલી/વંડા
વંડામાં કોલેજ શરૂ રાખવા માટે શરૂ કરાયેલા આંદોલનના આજેપાંચમાં દિવસે અર્ધો ડઝન આગેવાનો દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવાંમાં આવ્‍યા છે. તેમા એક ઉપવાસીઓનો વધારો થયો છે. શ્રી અશોકભાઇ હાવળીયા, શ્રી વાલાભાઇ સાટીયા, શ્રી જીવનભાઇ જાદવ, શ્રી ભરતભાઇ સાટીયા,શામજીભાઇ મકવાણા, અને દિપકભાઇ રાવળીયા દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્‍યા હતા તેમા આજે ભારતીય જનતા પાર્ટીના જુના કાર્યકર ઘોબા ગામના ગોરધનભાઇ બચુભાઇ ડાભી જોડાયા હતા આ આમરણાંતનો આજે ત્રીજો દિવસ છે અને આંદોલનનો પાંચમો દિવસ છે અચાનક કોલેજ બંધ કરવાના નિર્ણય સામે સાવરકુંડલાના 35 ગામડાઓમાં ભારે રોષ ભભુકી રહયો છે. જે ગંભીર રૂપ ધારણ કરે તો નવા઼ઇ નહી તેમ મનાય રહયું છે..
વંડામાં ઉપવાસી છાવણીની મૂલાકાતે વિવિધ ગામના લોકોનો પ્રવાહ શરૂ છે અને આજે રાજયના પુર્વ મંત્રીશ્રી વી.વી. વઘાસિયા તથા શ્રી કમલેશ કાનાણી શ્રી દિપકભાઇ માલાણી સહિતના આગેવાનો આવ્‍યા હતા અને ઉપવાસી છાવણીની મૂલાકાત લઇ પ્રશ્‍ન જાક્કયો હતો.આજે કોલેજનો 10 નો સ્‍ટાફ અને 150 વિદ્યાર્થીઓ કોલેજે તાળુ લાગતા દરવાજે બેઠા હતા.
વંડા જી.એમ.બીલખીયા બચાવો સમિતિ દ્વારા આજે 5માં દિવસે ઉપવાસી છાવણીની મુલાકાતે વી.વી.વઘાસીયા, કમલેશભાઇ કાનાણી, દિપકભાઇ માલાણી તેમજ આજુબાજુના સરપંચશ્રીઓ,વેપારીઓ, હિરાના ધંધાર્થીઓએ રજા રાખીને સહયોગ આપેલ. આજે પાંચમાં દિવસે આમરણાંત ઉપવાસ ચાલુ છે. આજે કોલેજના ટ્રસ્‍ટીઓએ કોલેજને તાળા મારી વિદ્યાર્થીઓને ઘરે જતા રહો તેવુ પ્રોફેસરને જણાવેલ. આમ ભણવાની મોટી મોટી વાતો કરે છે. અને વંડા ગામની જી.એમ. બીલખીયા વિદ્યાર્થી ભણવા આવ્‍યા છતા કોલેજના સતાધારી લોકોએ જાણ કર્યા વગર રજા રાખે છે. આવી રીતે ગમે ત્‍યારે મનમાં આવે તેમ રજા રાખી દેવાય છે. સરકાર સૌ ભણો અને આગળ વધો એક બાજુ નવી કોલેજો બંધાવાય છે. ત્‍યારે બીજી તરફ વંડા ગામે કોલેજના સંચાલકો બંધ પાળે છે. આજે ઘોબા ગામના વતની ગોરધનભાઇ બચુભાઇ ડાભી આમરણાંત ઉપવાસ ઉપર જોડાયા હતા.


અમરેલીની મ્‍લડ બેંકના રિઇન્‍સપેકશનની કાર્યવાહી તાકીદે પુર્ણ કરવા લોકમાંગણી

અમરેલી,
અમરેલી જીલ્‍લાની એકમાત્ર મ્‍લડ બેંક બંધ હોય સરકારશ્રી દ્વારા તાકિદે તેને ચાલુ કરાવી જીલ્‍લાના દર્દીઓને પડતી મુશ્‍કેલીઓ દુર કરવા માનવતાલક્ષી પગલા ભરવા અમરેલી ડાયમેનિક ગૃપના હરેશ બાવીશીએ મુખ્‍યમંત્રીશ્રીને પત્ર પાઠવી રજુઆત કરેલ છે. જીલ્‍લાની 16 લાખની વસ્‍તી છે. જીલ્‍લામાં દર મહિને 700 કરતા પણ વધાર રકતના યુનિટની જરૂરીયાત રહે છે.
ત્‍યારે સુધી ઈન્‍ડીયન રેડક્નોસ સંચાલિત મ્‍લડ બેંક પુરૂ પાડતી હતી. જીલ્‍લામાં અંદાજે 100 કરતા પણ વધારે દર્દીઓ તથા બાળકો થેલેસેમીયાની બીમારીથી પીડાય છે. જેને નિયમિત લોહીની જરૂરીયાત હોય છે જે અમરેલીની એકમાત્ર મ્‍લડ બેંક પુરૂ પાડતી પરંતુ અમરેલીની મ્‍લડ બેંક બંધ કરવાના સરકારના નિર્ણયથી વર્તમાન સમયે જીલ્‍લાના દર્દીઓ તથા હોસ્‍પિટલ ધરાવતા તબીબોને ડીલીવરી, અકસ્‍માત તથા ઈમરજન્‍સી કિસ્‍સામાં રાજકોટ, ભાવનગર, વડોદરા કે અમદાવાદ સુધી મ્‍લડ મેળવવા પ્રયત્‍નો કરવા પડે છે. રકત દાતાઓમાં રકતદાનની જાગૃતિ આવે તથા જરૂરીયાત મંદને નિયમિત તથા સમયસર રકત મળી જાય તેવા આશયએ 14 જુન થી 21 જુન સુધી વિશ્‍વ રકતદાન દિન તથા પખવાડીયું ઉજવાય છે. પરંતુ 16 જુનથી અમરેલીની મ્‍લડ બેંક બંધ થઇ જતાહાલ સમગ્ર જીલ્‍લો રકત વગર પારાવાર મુશ્‍કેલી અનુભવી રહ્યો છે. અમરેલી જીલ્‍લાની ગરીબ તથા મઘ્‍યમ વર્ગના જરૂરીયાતના સમયમાં લોહી સરળતાથી તથા ઝડપથી મળી રહે તે માટે જીલ્‍લાની સ્‍વૈચ્‍છીક તથા સેવાભાવી સંસ્‍થાઓ રકતદાન શિબીરોનો આયોજન કરી જીલ્‍લાની એકમાત્ર મ્‍લડ બેંકની જરૂરીયાત પુરી કરે છે. પરંતુ સરકારશ્રીના આવા એક પક્ષીય નિર્ણયથી જીલ્‍લાની મ્‍લડ બેંક એક સપ્‍તાહથી રકતદાન શિબીરો યોજે છે. તેવા સમયે માનવતા દાખવી જીલ્‍લાની એકમાત્ર ઈન્‍ડીયન રેડક્નોસ મ્‍લડ બેંક તુરત શરૂ કરવા અને અમરેલી જીલલામાં જાહેર સુખાકારીના સંસાધનોનો આમેય પહેલેથી અભાવ છે. એકમાત્ર જીલ્‍લાના દર્દીનારાયણની સેવા કરતી મ્‍લડ બેંક તે પણ બંધ કરવાના નિર્ણયથી હાલ તો જીલ્‍લાના દર્દીઓ હેરાન થશે જીલ્‍લામાંથી સમયસર લોહી ન મળવાથી દર્દીનું મૃત્‍યુ થાય ત્‍યાં સુધી નિર્ણય ના લેવા એવો ઘાટ જીલ્‍લાનો ઘડાયો છે. ત્‍યારે સમગ્ર જીલ્‍લાની સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ વતી આપને વિનંતી છે કે તાત્‍કાલિક અસરથી અમરેલીની મ્‍લડ બેંકનું રિઇન્‍સપેકશન કરાવી જીલ્‍લાના દર્દીઓની તરફેણમાં નિર્ણય કરવા જણાવેલ છે.


23-06-2018