Main Menu

Saturday, October 13th, 2018

 

વિંછીયાના કોટડામાં કુવામાંથી લાશ મળી

વિછીયા થી કિલોમીટર દુર આવેલ કોટડા ગામની વાડીના કુવામાંથી અંદાજે 40 વર્ષના એક પુરૂષની લાશ મળતા આ બનાવ હત્‍યાનો છે કે આત્‍મહત્‍યા નો આ અંગે લાશને રાજકોટ ફોરેન્‍સક લેબોરેટરીમા ખસેડાઇ છે કોટડા ગામની ભાદર તળાવની વાવ પાસેની ગગજીભાઇ લક્ષમણભાઇ રામાણીની વાડીના કુવામાં એક લાશ છે,એવી જાણ પોલીસમાં થતા આ અંગેની જાણ જસદણ ફાયર બ્રિગેટને કરવામા આવતા જવાનોએ અંદાજે ડોઢ કલાક ના સમયમાં લાશને બહાર કાઠ9ઢી વિછીયા પોલીસને સોપતા તેમણે લાશને પ્રથમ વિછીયા ત્‍યારબાદ લાશને ફોરેન્‍સીક લેબોરેટરીમા ખસેડી હતી અંદાજ ચાલીસે વર્ષના પુરૂષની લાશ બહારકાઢવામા કાવી


જસદણમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો

જસદણ,
જસદણ પંથકમાં મંદીનો માહોલ સર્જાતા દિવાળી પહેલા જ હોળી જેવુ વાતાવરણ સર્જાયું છે. હીરા ઉદ્યોગમાં મંદીનો માર પડતા વધુ આઠ કારખાનાઓ બંધ પડતારત્‍ન કલાકારોની માઠી દશા થઇ છે. દિવાળી નજીક આવતા નાના કારખાનેદારોએ પણ પોતાના એકમ બંધ કરવા પડે તેવી નોબત આવી છે.
જસદણન હીરા ઉદ્યોગમાં અનેખને રોજીરોટી મળે છે. હીરા ઉદ્યોગ રાત દિવસ ધમધમતો હોય છે પણ આ વખતે કારીગરો બળાપો કાઢી રહ્યા છે.
રાજકારણીઓ પોતાના ખીસ્‍સા ભરી રહ્યા છે તે લોકોને મદદરૂપ બનતા નથી. સરકારે હીરા ઉદ્યોગને બેઠો કરવા લોન આપી દદ કરવા અને ઉદ્યોગને બેઠો કરવા લોકમંગણી ઉઠી છે.


અલગ અલગ ગુન્‍હાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્‍સનાં જામીન ફગાવતી એડીશ્‍નલ કોર્ટ

અમરેલી,
અમરેલીમાં એક જ દિવસમાં એડીશ્‍નલ કોર્ટ દ્વારા અલગ અલગ ગુન્‍હોઓમાં સંડોવાલે ત્રણ આરોપીના જામીન નામંજુર કરી દેવામા આવ્‍યા હતા.આ અંગેની વધુ વિગતો અનુસાર કુંકાવાવનાં મેધાપીપરીયા ગામમાં રહેતા ગોવીંદભાઇ હિરજીભાઇ કાછડીયાએ 19 લાખ ઉપરાંતની મંડળી સાથે છેતરપીંડી કરી હતી જે બનાવનાં આરોપીનાં જામીન રદ કર્યા હતા જયારે મ્‍લેકમેઇલીંગ નાં ગુન્‍હોઓમાં સંડોવાયેલ આરોપી વિશાલ કુબાવતનાં જામીન નામંજુર કર્યા હતા અને રાજસ્‍થળી ગામે રહેતો અને મારમારી કરવામાનાં ગુન્‍હાઓમાં સંવાયેલ આરોપી હુસૈન કરીમ ચૌહાણનાં જામીન પણ અમરેલીની એડીશ્‍નલ સેશન્‍સ કોર્ટ દ્વારા ફટકારવામા આવી હતી.


ચલાલામાં જિલ્‍લા સ. ખ. વે. સંઘના પ્રમુખશ્રી પાનસુરીયાનું સન્‍માન કરાયું

ચલાલા, અંશા અવતાર પુજય દાનમહારાજની તપોભુમિ એવા ચલાલામા અમરેલી જિલ્‍લામાં સહકારી જગતમાં ખુબજ મોટુ નેટર્વક ધરાવતી સહકારી સંસ્‍થા અમરેલી જિલ્‍લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે ચલાલાના પનોતાપુત્ર, પટેલ સમાજના અડીખમ આગેવાન,ચલાલા નગર પંચાયતના પુર્વ સભાપતિ, ક્રૃભકો દિલ્‍હીના ડેલીગેટ તેમજ જિલ્‍લાની રાજકીય, સામાજિક અને સહકારી અનેક સંસ્‍થાઓ જોડોલ અને પુર્વ કેબીનેટ કૃષિમંત્રી સહકારી જગતના ભામાશા એવા દિલીપભાઈ સંઘાણીના અંત્‍યત વિશ્‍વાસુ ુએવા બહુમુખી પ્રતિભા ધરાવતા જંયતિભાઈ પાનસુરીયાની ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી થતા પુર્વધારાસભ્‍ય અને ધારી માર્કેટયાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવાના અઘ્‍યક્ષપદે ચલાલા ચેમ્‍બર ઓફકોમર્સ,ભોજલરામ નાગરીક સહકારી મંડળી, ચલાલા પંથકના સહકારી આગેવાનો અને વિવિધ સમાજો દ્રારા ચલાલાના રાજકીય ઈતિહાસમાં આજ દિન સુધીમાં કયારેય સન્‍માન સમારોહ ન યોજાયો હોય તેઓ ભવ્‍ય સન્‍માન સમારોહ જંયતિભાઈ પાનસુરીયાનો મોટી સંખ્‍યામા આગેવાનોની ઉપસ્‍થિતીમાં ચલાલા પટેલવાડીમા ંયોજાયો હતો.આ સન્‍માન સમારોહમા વિવિધ સમાજો અને જુદી-જુદી સંસ્‍થા દ્રારા જંયતિભાઈ પાનસુરીયાનુ શાલ, મોમેન્‍ટો, ફુલહાર, પુષ્‍પગુચ્‍છ, પાઘડી,ફેટો, તલવાર, સ્‍મૃતિચિન્‍હ, સન્‍માન પત્ર દ્રારા સન્‍માન કરાયુ હતુ. આ સન્‍માન સમારોહમાં ધારી માર્કેટયાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવા, ડો. વિક્રમભાઈ ભરાડ ચલાલા ન.પા.પ્રમુખ હિમતભાઈ દોંગા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ કારીયા, ચલાલા ચેમ્‍બર અને લોહાણા મહાજનના પ્રમુખ મહેન્‍દ્રભાઈ સાદ્રાણી સહીતના આગેવાનોએ પ્રાસગિક ઉદભોધનમાં જંયતિભાઈ પાનસુરીયાની રાજકીય, સામાજિક, સહકારી અને ધાર્મિક સેવાઓને બિરદાવી શુભકામના વ્‍ય્‍કત કરી હતી. પટેલ વાડીમા યોજાયેલા જંયતિભાઈ પાનસુરીયાને સન્‍માનવા માટે લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતા. ચલાલા ચેમ્‍બર ઓફ કોર્મસવતી પ્રમુખ રસીકભાઈ કાથરોટીયા, એન.પી. પાનસુરીયા, મહેન્‍દ્રભાઈ સાદરણી, અશોકભાઈ કાકડીયા, ભોજલરામ નાગરીક સહકારી મંડળી વતી ગોરધનભાઈ ગેડીયા, વિનુભાઈ કાથરોટીયા, ચલાલા ન.પા.પ્રમુખ હિમતભાઈ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્‍ધભાઈ વાળા, સહીત તમામ સદસ્‍યો, શહેરભાજપ વતી પ્રમુખ મનસુખભાઈ ગેડીયા, શીવરાજભાઈ વાળા, પુનાભાઈ રબારી, દિનુભાઈ મકરાણી, લોહાણા સમાજ વતીપ્રેમજીભાઈ નથવાણી, ચીમનભાઈ વિઠલાણી, દિનુભાઈ ચંદારણીયા, સુરેશભાઈ ઉનડકટ, દિપકભાઈ મકદાણી, કિરીટભાઈ નગદીયા, નવનીતભાઈ નગદીયા, કે.પી.ભાઈ ભીમજીયાણી, બ્રહમસમાજવતી પ્રમુખ ખોડાાદાદા શાસ્‍ત્રી, પ્રદીપભાઈ પુરોહીત,રાજુભાઈજાની,પટેલ સમાજવતી મનસુખભાઈ કાનાણી,દિનેશભાઈ કાબરીયા, અશોકભાઈ કાથરોટીયા, ઘનશ્‍યામભાઈ કાથરોટીયા, ધનજીભાઈ કાથરોટીયા, મગનભાઈ પાનસુરીયા, ડો.પાનસુરીયા, માવજીભાઈ કાથરોટીયા, દેવરાજભાઈ પાનસુરીયા, ભીખુભાઈ માલવેયા, પોપટભાઈ પાનસુરીયા, કેશુભાઈ ગેડીયા, પ્રવિણભાઈ માલવીયા, કાંતિભાઈ માલવીયા, ગોવિંદભાઈ પાનસુરીયા, ધનજીભાઈ રિબડીયા, સવજીભાઈ છેલડીયા, રામાનંદી સાધુ સમાજના બાલાબાપુ દેવમુરારી, રાધેશ્‍યામબાપુ, ધિરૂભાઈ મકવાણા, ડોકટર એશો.વતી ડો.કાબરીયા, ડો.ભરાડ, ડો.જંયતિભાઈ ચોવટીયા, ડો.પાનસુરીયા, ઢો.અગ્રાવત, ડો.નીમાવત, ડો.આમરશેડા, ચુનીભાઈ વાડદોરીયા, ગોપલગ્રામ સરપંચ, હરેશભાઈ વાળા,માર્કેટયાર્ડના ડિરેકટર ઘનશ્‍યામભાઈ કાકડીયા, શહેર કોગ્રેસના પ્રમુખ ડિ.ભાઈ ડોબરીયા, પંકજભાઈ કાથરોટીયા, પ્રદયુમનભાઈ રાજા, મહેન્‍દ્રભાઈ અંટાળા, છગનભાઈ અંટાળા, અમરેલી જિલ્‍લા બંક્ષીમોરચા ભાજપના મહામંત્રી જયરાજભાઈ વાળા, વ્‍હોરા સમાજના ફિદાહુસેનભાઈ શેઠ, અસગરભાઈ હથીયારી, ધારી માર્કેટયાડના વાઈઝ ચેરમેન સુભાષભાઈ ગજેરા, કૌશિકભાઈ પરમાર,ડાયાભાઈ કાથરોટીયા, કનુભાઈ કાથરોટીયા, રસુલભાઈ હથીયારી, માવજીભાલ કાથરોટીયા, નાનજીભાઈ ઠુમ્‍મર, ધીરૂભાઈ સોંડીગલા, મુતૃજાભાઈ હથીયારી, હર્ષદભાઈ રાવલ, સુનીલભાઈ ઠાકર, પરેશભાઈ કુંડળ,મથુભાઈ કાકડીયા, ભરતભાઈ દોંગા, ઉપેન્‍દ્રભાઈ વાળા, મનજીભાઈ કાથરોટીયા, ડો.દેવકુભાઈ વાળા, ઘનશ્‍યામભાઈ રબારી, હિતેશભાઈ રબારી, વિનુભાઈ કાથરોટીયા, નજુભાઈવાળા, રામબાપુ ગોંડલીયા, મોન્‍ટુભાઈ ગોસાઈ, સાગરગૃપના જયેશભાઈ વિઠલાણી, પ્રકારભાઈ કારીયા, જંયતિભાઈ માલવીયા, હિંમતભાઈ દેસાઈ, ભગુભાઈ જીયાણી, મનસુખભાઈ સાપરીયા, ઘનશ્‍યામભાઈ સંઘાણી, જે.કે. કાથરોટીયા, મધુભાઈ કાથરોટીયા, બચુભાઈ કાથરોટીયા, ડોલરભાઈ સંઘરાજકા, બાલાભાઈ જેઠવા, વિજયભાઈ મહેતા, ભીખાભાઈ પેઠાણી, ઉમેશભાઈ વાળા, ગોપીલગ્રામ ચિરાજભાઈ દલ, મહેશભાઈ ગુલવાણી, અશોકભાઈ ભુવા, છગનભાઈ મેથીયા, ગોવિદભાઈ કવાણ, જીતુભાઈ મહેતા, પૃથ્‍વીરાજભાઈધાધલ, રાવતભાઈ ધાધલ, મનસુખભાઈ પાનસુરીયા સહીત મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી દિલથી અદકેરૂ સન્‍માન કરી પોતાની શુભેચ્‍છા વ્‍યકત કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં ડો. કાબરીયાએ પોતાની આગવી શૈલીમાં ભગવાનની સ્‍તુતી રજુઆત કરી હતી અને સન્‍માનપત્રનુ વાંચન કર્યુ હતુ આ કાર્યક્રમનુ સફળ અને આબેહુબ સંચાલન દાનેવ પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેશભાઈ ચાવડાએ કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્‍બરના પ્રમુખ રસિકભાઈ કાથરોટીયા,ભોજલરામ નાગરિક સહકારી મંડળીના પ્રમુખ ગોરધનભાઈ ગેડીયા અને તેમના મિત્ર મંડળે અંતમાં જંયતિભાઈ પાનસુરીયાએજુસ્‍સાદાર શૈલીમાં પોતાનો પ્રતિભાવઆપી સૌનો આભાર વ્‍યકત કર્યો હતો.


ધારીમાં વનવિભાગ સહિતના અધિકારીઓની બેઠક બોલાવતા કલેકટરશ્રી ઓક

અમરેલી,ઙ્ગઅમરેલી જિલ્‍લા કલેકટરશ્રી આયુષ ઓકના અઘ્‍યક્ષસ્‍થાને ધારી ખાતે વન વિભાગ સહિતના અધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી.ઙ્ગઙ્ગકલેકટરશ્રી ઓકે વન વિસ્‍તારમાં સરકાર નિયમો અને સૂચનાઓનું પાલન ચૂસ્‍તપણે કરવા ઉપરાંત સિંહો અને તેમની સલામતી માટેની પૂરતી તકેદારી લેવા જણાવ્‍યું હતુ.ઙ્ગઙ્ગવન વિભાગને ઉપયોગી તમામ માહિતી એકઠી કરવા અને વન-પોલીસ વિભાગને સંયુક્‍ત રીતે ચેકપોસ્‍ટ ઉભી કરવા તેમણે કભ્‍ુ હતુ. વન વિસ્‍તારની આજુબાજુના વિસ્‍તારોમાં સતત પેટ્રોલીંગ કરવા અને બહારથી અવર-જવર કરતા વાહનોનું સઘન ચેકીંગ કરવા સૂચના આપી હતી. ફરજોનું પાલન કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે જોવા અને સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍નશીલ અને એલર્ટ રહેવા કલેકટરશ્રી ઓકે સૂચના આપી હતી.ઙ્ગઙ્ગવર્ષ-ર014માં ઇકો સેન્‍સેટીવ ઝોન જાહેર કરવામાં આવતા વન વિસ્‍તારમાં તૈયાર કરવામાં આવેલી યાદીઓ અને તેમાં થયેલા ફેરફાર મુજબ કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સઘન પગલા લેવા જણાવ્‍યુંહતુ.ઙ્ગઙ્ગઓકટોબર થી ફેબ્રુઆરી દરમિયાન વન વિસ્‍તારમાં પ્રવાસીઓની સંખ્‍યામાં ધસારો થવાની સંભાવના રહે છે, સતત અને સઘન મોનીટીરંગ-ચેકીંગ તથા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું સંબંધિતોએ ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતુ.ઙ્ગઙ્ગરાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કૂતરાંઓને સ્‍ટરીલાઇઝ કરવામાં આવશે. અંદાજે ર1 દિવસમાં લગભગ 300 થી 3પ0 કૂતરાઓને પકડીને સ્‍ટીરીલાઇઝ કરવાની કામગીરી કરવામાં આવશે.ઙ્ગઙ્ગશ્રી ઓકે ઉમેર્યુ કે, ફરજ પરના અધિકારી-કર્મચારીઓએ મર્યાદા-મુશ્‍કેલીઓ બાબતે ઘ્‍યાન દોરવાનું રહેશે.ઙ્ગઙ્ગજિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ કભ્‍ું કે, પશુઓના રસીકરણની કાર્યવાહી કરવામાં આવી છે. રસીકરણ ઝૂંબેશમાં તમામ પશુઓને આવરી લેવા માટેનું સુચારું આયોજન કરવામાં આવ્‍યું છે. આ માટે સંબંધિત ગામોના તલાટી મંત્રીશ્રીઓની પણ મદદ લેવામાં આવશે. લક્ષ્યાંક મુજબ કામગીરી કરવામાં આવી રહી છે ત્‍યારે 10 ગામોમાં પશુ રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.ઙ્ગઙ્ગવન સંરક્ષકશ્રી પી. પ્રસન્‍નાએ કભ્‍ું કે, વન વિભાગ દ્વારા સખત પગલાઓ ધરવામાં આવશે. વન વિસ્‍તારની આજુબાજુના વિસ્‍તારોમાં વન અને પશુપાલન વિભાગ દ્વારા સંયુક્‍ત રીતે ઝૂંબેશ હાથ ધરીને નજીકના તમામ વિસ્‍તારોનાપશુઓની વિગતો અપાવામાં આવશે.ઙ્ગઙ્ગનાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી દેસાઇએ જણાવ્‍યું હતુ કે, સિંહ-સિંહણના સંવર્ધન માટે નડતરરૂપ તત્‍વોની ઓળખ કરી તેમના સામે કાયદાકીય સખત પગલા લેવામાં આવશે. ઙ્ગઙ્ગપ્રાંત અધિકારીશ્રી આર.કે. ઓઝાએ સમગ્ર બેઠકનું સંચાલન કરી અત્‍યાર સુધી હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ચિત્તાર આપ્‍યા હતો.ઙ્ગઙ્ગધારી સ્‍થિત પ્રાંત કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં વન સંરક્ષકશ્રી ડૉ. પ્રિયંકા ગેહલોત, એસીએફશ્રી વિનય ચૌધરી, સાવરકુંડલા નાયબ પોલીસ અધિકારીશ્રી માવાણી, વન, પોલીસ, મહેસૂલ, પશુપાલન સહિતના વિભાગનો અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રભ હતા.ઙ્ગ


અમરેલી જિલ્‍લામાં મનરેગા યોજના શરૂ કરવા માંગણી કરતા શ્રી સોસા

અમરેલી અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં દુષ્‍કાળ જાહેર કરી અછત મેન્‍યુઅલ પ્રમાણે ખેડૂતો અને પશુપાલકોને સહાય આપવા તેમજ જિલ્લાના શ્રમિકો અને ખેત મજુરોને રોજગારી માટે મનરેગા યોજના શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાઈ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે ઓછા વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલો પાક સુકાઈ ગયો છે ચોમાસુ નિષ્‍ફળ ગયું છે ખેડૂતોને પોતાનું વર્ષ પસાર કરવા બન્‍યું છે અને પાક નિષ્‍ફળ ગયો છે પશુઓને બચાવવા પશુપાલકોને મુશ્‍કેલ છે અનેઘાસચારા માટે આમતેમ ભટકી રભ છે ખેડૂત દેવાદાર બન્‍યો છે અને રોજી-રોટી પણ બની છે જેથી તાત્‍કાલિક અસરથી જિલ્લાના સમગ્ર તાલુકાઓને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરી અછત મેન્‍યુઅલ પ્રમાણે ખેડૂતો અને પશુપાલકોને સહાયઆપવા માંગ કરવામાં આવી છે અમરેલી જિલ્લો ખેતી ઉપર નિર્ભર હોય ખેડૂતોની હાલત કફોડી હોય જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના શ્રમિકો અને ખેત મજૂરો બેરોજગાર છે તેઓ પોતાનું જીવન દયનીય પરિસ્‍થિતિમાં વિતાવી રભ છે ગ્રામ્‍યવિસ્‍તારના અને ખેત મજુરો ખેતી પાક નિષ્‍ફળ જવાથી બેરોજગાર બન્‍યા છે તો મનરેગા યોજના તાત્‍કાલિક શરૂ કરાવી ગ્રામ્‍ય વિસ્‍તારના અને ખેત મજૂરોને આર્થિક મદદ મળી રહે તેવી કાર્યવાહી કરવા શ્રી સોસા એ માંગ કરી છે


ધારીમાં સ્‍વચ્‍છતા અભિયાનની તૈયારીઓ શરૂ

thumbnail of 10-10-18

ધારી,
ધારીમાં પુજનીય સંતો વિભુતીઓનું તા.14 થી 18 સુધી આગણમન થનાર હોય તેવો શહેરની સારી છાપ લઇને જાય તે માટે સ્‍વચ્‍છ ભારત અભિયાનમાં જોડાઇ સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
ઘનકચરા સહિત નીકાલની વ્‍યવસ્‍થા કરી છે જયા ત્‍યા કચરો ગંદકી નહી કરવા અનુરોધ સાથે પ્‍લાસ્‍ટીક વપરાશથી કુદરતી આફતો આવી રહી છે તેથી ભાવી પેઢીને નુકશાન ન થાય તે માટે કાપડની થેલીનો ઉપયોગ કરવા પ્‍લાસ્‍ટી તથા ડિસ્‍પોઝેબલનો ઉપયોગ નહી કરવા પણ તાકીદ કરી છે. તા.11-11-18થી પ્‍લાસ્‍ટીક નાબુદી ઝુંબેશ અંતર્ગત સઘન ચેકીંગ હાથ ધરાશે.
તેથી વેપારીઓએ પણ પ્‍લાસ્‍ટીક નહી વાપરવા તથા પ્‍લાસ્‍ટીક વાપરશે તો દંડ સહિતની કાર્યવાહી કરાશે તેમ ધારી ગ્રામપંચાયત સરપંચ જીતુભાઇ જોષી, ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઇ, સેક્નેટરી સીમાબેન વેગડા, દક્ષાબેન હરીયાણી, સવિતાબેન પરડવા, વસુમતીબેન જસાણી, અલ્‍પેશભાઇ જયસ્‍વાલ, કેશુભાઇ પરડાવા, મંજુબેન સોલંકી, પુનમબેન મકવાણા રેખાબેન મહેતા, મંજુલાબેન વાળા, દિલીપાઇ મહેતા, જયદેવભાઇ બસીયા, પરવેઝભાઇ સુમરા, ભાનુબેન ઢોલરીયા, સંજયભાઇ ચૌધરી, પ્રભાબેન વાઘેલા, ફીરોજખાનભાઇ મહમદભાઇ, કિશોરભાઇ મકવાણા સહિતે ગ્રામપંચાયત વતી તાકીદ કર્યાનુંઅખબારી યાદીમાં જણાવ્‍યું છે.


13-10-2018


error: Content is protected !!