Main Menu

Wednesday, January 9th, 2019

 

બાબરા મા નવનિયુક્ત લેડી મહીલા સીંધમ નો સપાટો 70લાખો નો ઇગ્લીંશ દારૂ નો જથ્થો ઝડપી પાડયો

બાબરા તાલુકાના દરેડ ગામના અશોકભાઇ નટુભાઇ વાળાની વાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના થતાં કંટીગને રૂ.૬૯,૨૯,૦૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડતી બાબરા પોલીસ
              અમરેલી જીલ્લાના પો.અધિ. સાહેબ શ્રી નીર્લીપ્ત રાય સાહેબે અમરેલી જીલ્લામાં દારૂ જુગારની બદ્દી નાબુત કરવા જુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે બાબરા પો.સ્ટે. ના નવનિયુક્ત પો.સ.ઇ. જી.ડી.આહીર સાહેબ તથા પો.કોન્સ. પરવેઝભાઇ મહંમદભાઇ સૈયદ તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઉદયસિંહ સોલંકી તથા પો.કોન્સ. ભાવીકભાઇ લાલજીભાઇ ખેરને મળેલ સંયુક્ત બાતમી આધારે તા.૦૯/૦૧/૨૦૧૯ ના શરૂ રાત્રીનાં અશોકભાઇ નટુભાઇ વાળા રહે.દરેડ વાળાની દરેડ ગામે આવેલ વાડીએ રેઇડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ ત્રણ બ્રાંડની પેટીઓ નંગ – ૯૮૭ જેમાં (૧)રોયલ જનરલ (૨)પાર્ટી સ્પેશીયલ (૩)બોર્ન ફાયર બ્રાંડની કુલ બોટલ નંગ – ૧૧૮૪૪ ની કુલ કિ.રૂ. ૩૭,૨૯,૦૦૦/- તથા સદરહું દારૂંની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ પાંચ નાના મોટા ટોરસ વાહન સહીત ની કિ.રૂ.૩૨,૦૦,૦૦૦/- જે કુલ પ્રોહી મુદ્દામાલ મળી કિ.રૂ.૬૯,૨૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રમેશભાઇ મનોરભાઇ સોલંકીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને અન્ય આરોપીઓ જેમાં (૧) અશોકભાઇ નટુભાઇ વાળા તથા (૨) રણજીતભાઇ ઉર્ફે લાલો બાલુભાઇ ધાધલ તથા બીજા અન્ય આરોપીઓ અંધારાનો લાભ લઇ નાશી છુટેલ હોય તેના વિરૂધ્ધ બાબરા પો.સ્ટે.માં પ્રોહી ધારા તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
               સદરહું તમામ કામગીરીમાં પો.સબ.ઇન્સ. સાહેબ જી.ડી.આહીર તથા હેડ.કોન્સ. જયદેવસિંહ ચંદુભા સોલંકી તથા હેડ.કોન્સ. બી.પી.વાંજા તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઉદયસિંહ સોલંકી તથા પો.કોન્સ. પરવેઝભાઇ મહંમદભાઇ સૈયદ તથા પો.કોન્સ. ભાવીકભાઇ લાલજીભાઇ ખેર તથા પો.કોન્સ. પ્રકાશભાઇ રાવતભાઇ ગરૈયા તથા પો.કોન્સ. સંજયભાઇ રણછોડભાઇ ચાવડા તથા પો.કોન્સ. હિંમતભાઇ રામજીભાઇ તથા પો.કોન્સ. મહેશભાઇ મધુભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. સંદિપભાઇ લખુભાઇ તથા પો.કોન્સ. શૈલેષભાઇ દડુભાઇ કામળીયા વિ. માણસો જોડાયા હતાં.

સાવરકુંડલા તાલુકામાં આંગણવાડી હેલ્‍પર અને વર્કર મહિલાઓ હળતાલમાં

સાવરકુંડલા તાલુકા ખાતે ઓલ ઈન્‍ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર અનેડ હેલ્‍પર મહિલાઓ દ્વારા તારીખ.-૦૮ અને ૦૯ જાન્‍યુઆરી રોજ રાષ્ટ્રવ્‍યાપી હળતાલ નું એલાન ના અનુસંધાને સાવરકુંડલા તાલુકા ની તમામ આંગણવાડી હેલ્‍પર વર્કર મહિલા ઓ જોડાય હતી આ હડતાલ માં આંગણવાડી ની મહિલા ઓએ લઘુતમ વેતન વધારો, કર્મચારી તરીકે માન્‍યતા આપવી તથા નિવૃત કર્મચારી ઓને ઓછા માં ઓછું લઘુતમ પેન્‍શન ૬૦૦૦ સુધી આપવું, આઈ.એ.ડી.એસ. નું ખાનગીકરણ કરવામાં ન આવે તેવી માંગ, બજેટ યોજના માંતે જરૂરી અને પૂરતી આર્થિક ફાળવણી કરવામાં આવે વગેરે માંગો સાથે બે દિવસ ની હડતાલ સાથે માંગ કરવામાં આવી છે આ હડતાલ માં સમગ્ર તાલુકા માંથી આંગણવાડી હેલ્‍પર વર્કર મહિલા ઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હડતાલ ઓર રહી હતી.


અમદાવાદમાં શ્રી મોમાઈ મહિલા ચેરીટેબલ ટ્રસ્‍ટની સ્‍થાપના

અમદાવાદ,આજરોજ તા.૦૬/૦૧/ર૦૧૯ નાં રોજ શ્રીઅમદાવાદ પરજીયા સોની જ્ઞાતિ ની મહિલાઓ દ્વારા શ્રી મોમાઈ મહિલા ચેરીટેબલ ટ્રસ્‍ટની સ્‍થાપના કરવામાં આવી. આ નિમિત્તે શ્રી દેવમણી સાંસ્‍કૃતિક ભવન, પાલડી ખાતે શ્રી અમદાવાદ પરજીયા સોની જ્ઞાતિ ની મહિલાઓ દ્વારા એક સ્‍નેહ મિલન નું પણ આયોજન કરવામાં આવેલ.
ઉપરોક્‍ત શ્રી મોમાઈ મહિલા ચેરીટેબલ ટ્રસ્‍ટ નાં પ્રમુખ પદેશ્રીમતી પ્રવિણાબેન થડેશ્‍વર ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે શ્રીમતી કિરણબેન સલ્લા તથા મંત્રીતરીકે પાયલબેન સલ્લા ની વરણી કરવામાં આવી.
આ તબક્કે શ્રી પરજીયા સોની જ્ઞાતિ, અમદાવાદ ની મહિલાઓ કે જેઓ ગૃહ ઉદ્યોગ ચલાવે છે તેમની વસ્‍તુઓ ની જાહેરાત તથા વેચાણ અર્થે સ્‍ટોલ પણ રાખવામાં આવેલ. મહિલાઓ દ્વારા બાળાઓના નૃત્‍ય ઉપરાંત સંગીત ખુરશી તથા લીંબુ – ચમચી દોડ જેવી સ્‍પર્ધાઓ નું પણ આયોજનકરવામાં આવેલ. સ્‍નેહ મિલન નાં અંત માં હાજર રહેલ તમામ મહિલાઓ માટે, પાંવ ભાજી, પુલાવ, સલાડ તથા છાશ નો સ્‍વાદિષ્ટ અલ્‍પાહાર પણ રાખવામાં આવેલ. આવા સરસ, સુંદર અને સફળ આયોજન માટે બહોળી સંખ્‍યામાં હાજરી આપી સ્‍નેહ મિલન ની શોભામાં અભિવૃદ્ધિ કરનાર તમામ મહિલાહાઈસ્‍કુલ બિલ્‍ડીંગના ૮ ઓરડામાં કોલેજ સંકુલ અને અન્‍યમાં ધો. ૯ થી ૧ર ની સરકારી શાળા ચાલે છે. સરકાર શ્રી ર્ેારા કોલેજ મંજુર થયા બાદ નવા કોલેજ માટેના બિલ્‍ડીંગ બનાવાના સ્‍થળ માટે નીલવળા રોડ પંસદ કરેલો બાદ રાજકીય શખ્‍સો ર્ેારા આકોલેજનું સ્‍થળ દરેડ રોડ ઉપર મંજુર કરાવવા ઉધમ મચાવી સ્‍થળ ફેરબદલ કરેલુ. નવા સ્‍થળે બાંધકામ કોલેજ શરૂ કરતા પહેલા કોલેજના વિદ્યાર્થી ઓ મૌન રેલી સાથે આ સ્‍થળ અસલામતી વાળુ અને અવાવરુ હોવાનું થોડા મહિના પહેલા આવેદન આપી ચુકયા છે. અને હાલ ફકત જમીન ફાળવણી સુધી કામ અટકયુ છે. અને આ સ્‍થળ સામે પણ વિરોધ છે. શાળામાં કોલેજ માટે અભ્‍યાસમાં આવતા વિદ્યાથીના જણાવ્‍યા મુજબ જુના તુટેલા ફુટેલા બાકડા બેન્‍ચોથી કામ ચાલે છે. અને ૪૦ઉપરાંત વિદ્યાથી વારા ફરતી નીચે બેસી અભ્‍યાસ કરે છે. કોલેજ પ્રિન્‍સીપાલ ડો. પરેશ જે પરમારના જણાવ્‍યા મુજબ હાઈસ્‍કુલ બિલ્‍ડીંગમાથી ૮ રૂમ ફાળવેલા છે. જેમા ર રૂમમાં ઓફીસ વર્ક તથા ૬ રૂમમાં ૪૬૩ વિદ્યાર્થી ભાઈ-બહેનોને અલગ અલગ શિક્ષણ આપવું મુસ્‍કેલ બને છે. જયારે બીજા વર્ગમાં ચાલતી શાળાના સમય ૧૧ ઓ નો શ્રી મોમાઈ ચેરીટેબલ ટ્રસ્‍ટ વતી તમામ પદાધિકારીઓ આભાર માને છે અને ભવિષ્‍યમાં થનારા દરેક આયોજન માં આપ સહુ નો આવોને આવો સહકાર મળતો રહે તેવી અપેક્ષા વ્‍યકત કરવામા આવી છે.


બાબરાના કોટડાપીઠા ગામે પીએચસીમાં પાંચ કર્મચારી ફરજ દરમિયાન ગેરહાજર

બાબરા,બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આવેલા પીએચસી સેન્‍ટરમાં જુદી-જુદી પોસ્‍ટ ઉપર સર્વીસ કરતા પાંચ કર્મચારી ફરજ દરમિયાન ગેરહાજર જણાતા તંત્ર ર્ેારા નોટીસ આપવામાં આવી છે. અમરેલી જીલ્‍લા પંચાયત આરોગ્‍ય સમિતિના ચેરમેન પ્રદિપભાલ કોટડીયા ર્ેારા આજે બાબરા તાલુમાના કોટડાપીઠા હેલ્‍થ સેન્‍ટરની અચાનક મુલાકાત લેવામાં આવતા પ્રતિક અમરેલીયા એમ.પી.એસ.ડબલ્‍યુ, નયનાબેન ત્રિવેદી એફ.એસ.ડબલ્‍યુ., દર્શનાબેન રાઘવાણી લેબટેકનીશ્‍યન, રઘુવીર જેબલીયા ઓપરેટર, અરવિંદભાઈ માંડાણી પટ્ટાવાળા ફરજ દરમિયાન ગેરહાજર જણાતા જીલલા આરોગ્‍ય અધિકારી એચ.એફ. પટેલને જાણ કરી ગ્રામજનોની ઉપસ્‍થિતિમાં ગેરહાજર પંચનામું તથા વિઝિટ બુકમાં આરોગ્‍ય સમિતિ ચેરમેન ર્ેારા નોંઘ પાડી છે.
આરોગ્‍ય અધિકારી ર્ેારા તાલુકા આરોગ્‍ય અધિકારી જાણ કરતા તમામને એક દિવસમાં ખુલ્‍લાસો આપવા અન્‍યથા કલમ ૩/૬મુજબ કાર્યવાહી હાથ ધરવા સુચના હઆપી હોવાનું આરોગ્‍ય ચેરમે શ્રીની યાદીમાં જણાવાયું છે.


બાબરામાં કોલેજ બીલ્‍ડીંગના અભાવે વિઘાર્થીઓ હેરાન

બાબરા તાલુકામાં વર્ષ ર૦૧૬માં સરકારી આડર્સ એન્‍ડ કોમર્સ અભ્‍યાસ માટે કોલેજ મંજુર થયા બાદ બાબરા આશરે ૧૧પ વર્ષ જુના સરકારી કમળસી હાઈસ્‍કુલના બંધ પડેલા બિલ્‍ડીંગમાં રીનોવેસન કામ કરી કોલેજ શરૂ કરવામાં આવી હતી. પ્રથમ વર્ષ ૧૩૦ વિદ્યાર્થી માંથી આ કોલેજ માં હાલ ૪૬૩ વિદ્યાર્થી અભ્‍યાસ કરે છે. જુની થી ૪ છે. જયારે કોલેજ નો સમય ૮ થી ૧ છે. જેથી અન્‍ય રૂમો વાપરવા મુસ્‍કેલ છે. સાથો સાથ વિદ્યાર્થીઓને બેસવા માટે પુરતી બેન્‍ચ નહી હોવાથી ૪૦ ટકા વિદ્યાર્થી લોબી ચાલીમાં નીચે બેસી અભ્‍યાસ કરે છે. અને ઘણી વઅત પુરતા પ્રમાણમાં વિદ્યાર્થીની હાજરી સમયે ૧૧:૩૦ વાગે અમુક વર્ગ ખંડોમાં રજા આપવી ફરજીયાત બની જાય છે.


વાંડલીયા ગામ સમસ્‍ત દ્વારા ગાગડીયો નદી ચાર કીમી સુધી ઉંડી ઉતારવા ભગીરથ કાર્ય શરૂ

બાબરા,વિનોબા ભાવેનુ સુભાષીત ભભ કઠોર પરીશ્રમનો કોઈ વિકલ્‍પ નથીભભ તેવા આશયથી અનુકરણીય સમાજ સેવા કરનારા છ ચોપડી ભણેલા વૃઘ્‍ધે પ્રથમ મોટુ આર્થીક અનુદાન જાહેર કરી દીધા બાદ સમસ્‍ત ગ્રામજનોદ્વારા પોતાની શકિત મુજબ સહયોગ આપી બાબરા તાલુકાના વાંડલીયા ગામેથી પસાર થતી ગાગઢીયો નદી ચાર કીમી સુધી ઉંડી ઉતારવા માટે છેલ્‍લા દોઢ માસથી બે હીટાચી ૧૦ જેસીબી ૧૦૦ ટ્રેકટર સાથે ર૦૦ સ્‍વયંસેવકોની ફોજ વડે દિવસ રાત્રી નોનસ્‍ટોપ જળસંચય કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
મૂળ વાંડલીયાના વતની અને ૪૦ વરસથી ડાયમંડ અને કાપડના વ્‍યવસાય માટે સુરત સ્‍થાયી થયેલા છ ચોપડી અભ્‍યાસ અને રપ થી વધુ દેશો માં ફરી ચુકેલા લાખાભાઈ વલ્‍લભભાઈ પાનશેરીયા દ્વારા ગ્રામ્‍ય વિકાસ માટે શાળા, શિવમંદીર, પ્રાથમીક શાળા સહીત વતનના વિકાસ માટે દાન દીધા બાદ વ્‍યાવસાયીક નિવૃતી બાદ જળસંચય નુ ભગીરથ કામ સરકાર ની કોઈ મદદ વગર ગ્રામજનોના સહકારથી શરૂ થયુ છે.
વાંડલીયા ગામે ર૦૦ થી વધુ યુવાનો દિવસ રાત તળાસ નદી ઉંડા ઉતારવા પોતાનુ શ્રમદાન આપી રહયા છે. તો મહીલા મંડળે પણ આર્થીક અનુદાન આપ્‍યુ છે.
આ કાર્યમાં અંદાજીત એક કરોડ થી વધુ રકમનો ખર્ચ થવા પામશે. અને કરોડો લીટર સંચય થાય તેવો તળાવ બનવાથી એક જ વરસમાં બે વરસ ચાલે તેટલુ પાણી ભરાવા પામશે. તેમજ વરસાદનુ વહી જતુ પાણી રોકી જળસંચય થતા ભુતળના પાણી ઉંચા આવશે તેવો આશાવાદ વ્‍યકત કરેલ હતો.
ગાંગડીયા નદીમાં ૧પ૦ થી વધુ વાહનો સાથે રોજના પ૦૦ગ્રામજનોની અવર જવર નાની મોટી કામગીરી ખંભે ખંભા મીલાવી કરતા નીહાળી સાથી હાથ બઢાના- એક અકેલા થક જાયેતો મીલકર બોજ ઉઠાના ગીતની પંકિત ચરીતાર્થ થતી જોવા મળે છે.


વનરાજે પણ ઠંડીથી બચવા તડકાનો સહારો લીધો

અમરેલી,રાન્નય માં શિયાળો મઘ્‍ય માં છે ઉતરાયણ નજીક આવે જેમ જેમઠંડી માં ઉત્તરો તર વધારો થઈ રભે છે હાલ સૌરાષ્ટ્ર સહિત અમરેલી જીલા માં અને ગીર વિસ્‍તાર માં કાતિલ ઠંડી પડી રહી છે જેના કારણે જન જીવન પણ ખોરવાયું છે અહીં ઠંડી ની અસર મનુષ્‍યો સાથે સાથે વન્‍ય જીવો ને પણ થઈ રહી છે ખાસ કરી ને ગીર ના સિંહો પણ ઠંડી ને કારણે અકળાયા છે અને સાંજ થતાંજ સિંહો પોતાની હુક ડણક આપી સતત પોતાના શ્‍વાસો શ્‍વાસ ની પ્રઠ્ઠિયા વધારી રભ છે અને પોતાના વિસ્‍તાર માં સતત પરિભ્રમણ કરી રભ છે સામાન્‍ય રીતે સિંહ આળસુ પ્રકૃતિ નું પ્રાણી છે જે બેસવાનું વધુ પસંદ કરે છે પરંતુ શિયાળા માં ઠંડી વધે તો સિંહો પણ રોજ ૧૦ થી ૧ર કિમિ પોતાનો ચાલવાનો ઠ્ઠમ કરી દે છે અને ખાસ કરી સિંહ ઠંડી માં દિવસે પણ તડકા માં જુવા મળે છે અહીં ગીર વિસ્‍તાર ના ગામો આસપાસ ના વિસ્‍તાર માં સિંહો હાલ સિમ ખેતરો માં તડકે બેસેલા જુવા મળી રભ છે અને તડકે બેસી પોતાની ઠંડી ઉડાડી રહયા છે


અમરેલી જિલ્‍લાના પોસ્‍ટ બેંક સહિતના કર્મચારીઓ હડતાલમાં જોડાતા કામગીરી ઠપ્‍પ

અમરેલી,અમરેલી જિલ્‍લાની તમામ પોસ્‍ટ ઓફીસ અને બેંક વર્કસ યુનિયન યુનિટના કર્મચારીઓ પોતાની માંગણીના અનુસંધાને આજથી બે દિવસ હડતાલમાં જોડાયા છે. જેના કારણે અમરેલી જિલ્‍લામાં પોસ્‍ટ અને બેંકીગ કામગીરી બંધ રહેતા લોકોનાવહીવટ અટકવાથી મુસ્‍કેલી સર્જાય છે. આજ રોજ ભારતીય ટપાલ વિભાગના કર્મચારીઓના તમામ યુનિયન અને પોસ્‍ટલ ફે્રડરેશન નવી દિલ્‍હીના આદેશ થી જિલ્‍લાની તમામ પોસ્‍ટ ઓફીસના કર્મચારીઓ કામથી અળગા રહી સજજડ હડતાલ પાડી હતી. જેના અનંસંધાને સંપુર્ણ વ્‍યવહારો અટકી ગયેલ છે. જેમાં જિલ્‍લાના તમામ ટપાલ થેલાનું આવન જાવન થયેલ નથી. જિલ્‍લાના કર્મચારીઓએ એક અવાજે સરકાર સમક્ષ પોતાની તમામ માંગણીઓ સંતોષવા એકતા બતાવેલ હતી. આ હડતાલ આવતી કાલે તા. ૯/૧ના યથાવત રહેશે. અમરેલી હેડ પોસ્‍ટઓફીસ બહાર રાખેલ છાવણીમાં પોસ્‍ટઓફીસ અને ગુજરાત બેંક વકર્સ યુનિયન અમરેલીના તમામ બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. તેમ પોસ્‍ટલ અને બેંક સંઘર્ષ સમીતીના આગેવાનોએ અખબાશ્રી યાદીમાં જણાવ્‍યુ છે.


આજે અમરેલીમાં પટ્ટણી બ્રધરહુડના ચેરમેનનું આગમનઃ પરજીયા સોની સમાજનું સમુહભોજન

અમરેલી,પરજીયા સોની સમાજના વિશ્વના સૌથી મોટા સંગઠન એવા પટ્ટણી બ્રધરહુડના ચેરમેન શ્રી વિજયભાઇ ઘઘડા બુધવારે અમરેલી આવી રહયા હોય તેને આવકારવા થનગનાટ છવાયો છે.
આજે બુધવારે સાંજે છ વાગ્‍યે અમરેલી ખાતે પરજીયા સોની સમાજની વાડી (એ.એ.ધકાણ હોલ)માં યોજાનારા આ કાર્યક્રમમાંઅમરેલીના જ્ઞાતિજનો સહપરિવાર આવી કાયર્ક્રમ પુર્ણ થયે સમુહ ભોજનમાં જોડાશે પટ્ટણી બ્રધરહુડના ચેરમેન શ્રી વિજયભાઇ ઘઘડા તથા મુખ્‍ય ટ્રસ્‍ટી શ્રી ગોવિંદભાઇ ઘઘડાને આવકારવા માટે જ્ઞાતિજનોમાં ઉત્‍સાહપ્રવર્તી રહયો છે. શ્રી વિજયભાઇ ઘઘડા ઉપસ્‍થિત જ્ઞાતિજનોને સંબોધન કરશે અમરેલી પરજીયા સોની સમાજની વાડીમાં અમરેલીના જ્ઞાતિબંધુઓને સહપરિવાર સાથે તથા સમગ્ર સૌરાષ્‍ટ્રભરના પરજીયા સોની સમાજને પધારવા માટે અમરેલી જિલ્લા પરજીયા સોની સમાજ તથા અવધ વેલફેર સોસાયટીે દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવેલ છે.


09-01-2019


error: Content is protected !!