Main Menu

Tuesday, January 15th, 2019

 

ચીતલના કબ્રસ્‍તાનમાં ર00 વષૅ જુની કબર ખુલી

બાબરા,અમરેલીના ચીતલ અને જસવંત ગઢની સુન્‍નીમુસ્‍લીમ જુમાતના કબ્રસ્‍તાનની દિવાલ બનાવવા ગત તા. 7-1-19ના મુસ્‍લીમ તથા સ્‍વામીનાાયણ સંપ્રદાયના સંતો ર્ેારા ખાત મુહુતૅ કરવામાં આવ્‍યું હતુ. આજે સવારે યાંત્રીક સાધનો વડે ખોદકામ દરમિયાન પ્રથમ એક ભોયરૂ સુરંગ મળી આવતા અંદર એક આઠ ફુટની લંબાઈ (અંદાજીત) ધરાવતુ માનવ કંકાલ અને તેના પર ઓઢાઠવામાં આવેલુ કફન નવુ નક્કોર હાલતમાં જોવા મળેલ છે. નજરે જોનારાનાજણાવ્‍યા મુજબ પત્ર્રાથમિક દ્રષ્‍ટીએ મુત શરીર તાજુ મુતક હોય તેવુ અને સામાન્‍ય પુરૂષની લાગી રભ્‍ુ હતુ.
ઉપસ્‍થિત મુસ્‍લીમ સમાજ ર્ેારા તેમના સુફીસંતો અને મૌલવીઓને બનાવ સબંધે જાણ કરવામાં આવતા હાલ આ કબર બંધ કરવા આદેશ આપી આગામીદિવસોમાં ઈસ્‍લામ ધમૅના રીત રીવાજ મુજબ કાયૅવાહી હાથ ધરવામાં આવશે. જેથી ખુલ્‍લી પડેલી કબર જ જગ્‍યા માટી નાખી પેક કરવામાં આવી છે.
મુસ્‍લીમ સંત સોયેબબાપુના જણાવ્‍યા મુજબ આ કબ્રસ્‍તાન આંજીત ર00 વષૅ જુનુ માની શકાય છે. આગામી દિવસોમાં ધામિૅક રીત રીવાજ મુજબ કાયૅવાહી કરવામાં આવશે.


અમરેલી પોલીસે જુનાગઢમાં ત્રાટકી જાલી નોટ બનાવવાનું કારખાનું પકડી પાડયું

અમરેલી, નોટબંધી બાદ ચલણમાં આવેલ નવી ભારતીય ચલણી નોટો અંગે હજુ સામાન્‍યબ પ્રજા પુરતી માહિતગાર ન હોય અને અસલી તથા નકલી નોટો વચ્‍ચેીનો ભેદ સહેલાઇથી પારખી શકાય તેમ ન હોય તેનો ફાયદો ઉઠાવી કેટલાક ઇસમો અસલ ભારતીય ચલણી નોટોની કલર ઝેરોક્ષ કરી તેની આબેહુબ કલર કોપી કરી બનાવટી ભારતીય ચલણી નોટો બનાવી તેને બજારમાં ફરતી કરી ભારત દેશના અર્થતંત્રને ગંભીર નુકશાન કરવા કાવત્રું કરતાં હોવાની હકીકત ઘ્‍યાને આવતાં અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય દ્વારા અમરેલી જીલ્લામાં બનાવટી ચલણી નોટોની પ્રવૃતિ કરતાં હોવાની શંકા વાળા શંકાસ્‍પીદ ઇસમો અંગે વોચમાં રહેવા અમરેલી એલ.સી.બી.ને જરૂરી સુચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. જે અન્‍વ યે ગઇ કાલ તા.11/01/ર019 ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાલર્જ પોલીસ ઇન્‍સઝ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ ધારી વિસ્‍તાયરમાં પેટ્રોલીંગમાં હતાં તેદરમ્‍યોન બાતમી રાહે હકીકત મળેલ કે વિસાવદર તરફથી એક સફેદ કલરની ઇકોફોરવ્‍હીચલ વાન જેના રજી.નં. જી.જે.11.બીએચ.3640 છે તે ધારી તરફ આવે છે અને તે ઇકો વાનમાં શંકાસ્‍પસદ મુદ્યામાલ છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય, જે બાતમી આધારે ધારી ટાઉનમાં લાઇબ્રેરી રોડ ઉપર કલાલ વાડામાં નસીત પેટ્રોલીંગ નજીક વોચ ગોઠવી સઘન વાહન ચેકીંગ હાથ ધરતાં બાતમી વાળું ઇકો વાન આવતાં તેને રોકી ચેક આ ફોરવ્‍હીેલમાં બેસેલ બે ઇસમોના કબજામાંથી જુદા જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો મળી આવેલ છે. પકડાયેલ ઇસમોઃ- (1) ધર્મેન્‍દ્રી પ્રફુલ્લવચંદ્ર ત્રિવેદી, ઉં.વ.31, રહે.મુળ ગામ દાતરાણા, તા.મેંદરડા, જી.જુનાગઢ, હાલ રહે.જુનાગઢ, મધુરમ, વિશ્‍વકર્મા સોસાયટી, સનશાઇન પેલેસ, એફ-30ર (ર) વિઠ્ઠમસિંહ કેસરસિંહ પવાર, ઉં.વ.30, ધંધો.ડ્રાઇવીંગ, રહે.મુળ રાજસ્‍થોન, ગામ- ઉસ્‍માભ્‍નીયા, તા.આસપુર, જી.ડુંગરપુર હાલ. જુનાગઢ, મધુરમ, વિશ્‍વકર્મા સોસાયટી, સનશાઇન પેલેસ, એફ-304પકડાયેલ મુદ્યામાલ- બનાવટી ભારતીય ચલણી નોટો જેમાં રૂ.ર000/- ના દરની નોટ નંગ-પ3 તથા રૂ.પ00/- ના દરની નોટ નંગ-97 તથા રૂ.ર00/- ના દરની નોટ નંગ-ર1ર તથા રૂ.100/- ના દરની નોટ નંગ-ર40 તથા રૂ.પ0/- ના દરની નોટ નંગ-6 તથા રૂ.10/- ના દરની નોટનંગ-ર ની કિંમતની મળી કુલ નોટ નંગ 610જે રૂ.ર,ર1,રર0/- ની કિંમતની બનાવટી ચલણી નોટો તથા મોબાઇલ ફોન નંગ-ર, કિં.રૂ.3000/- તથા મારૂતિ સુઝુકી ઇકો ફોર વ્‍હીેલ રજી.નં. જી.જે.11.બીએચ.3640 કિં.રૂ.ર,પ0,000/- તથા રેક્‍ઝીનનો થેલો-1, કિં.રૂ.00/00 મળી કુલ કિં.રૂ.ર,પ3,000/- નો મુદ્યામાલ. તપાસ દરમ્‍યાલન પકડાયો ચલણી નોટ છાપવાનો સર-સામાનઃ-પકડાયેલ બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરી ધારી પો.સ્‍ટેર.માં સોંપી આપેલ છે. ઉપરોક્‍ત આરોપીઓની પુછપરછ દરમ્‍યાડન આ બનાવટી ચલણી નોટો કલર ઝેરોક્ષ મશીન કમ પ્રિન્‍ટટરમાંથી પ્રિન્‍ટપ કરતાં હોવાનું ખુલવા પામતાં બગસરા પો.સ.ઇ. શ્રી.ડી.કે. સરવૈયાનાઓએ આરોપી ધર્મેન્‍દ્રછ પ્રફુલ્લકચંદ્ર ત્રિવેદીને સાથે રાખી તેના જુનાગઢ મુકામે આવેલ રહેણાંક મકાને છાપો મારતાં ચલણી નોટો છાપવાનું કલર ઝેરોક્ષ/પ્રિન્‍ટઆર કિં.રૂ.પ000/- તથા પ્રિન્‍ટઝરની શાહી, નોટો છાપવા માટેના કાગળો, કાતર વિ. સાધનો પકડી પાડી તપાસ માટે કબજે લીધેલ છે. સદરહું ગુન્‍હા માં સંડોવાયેલ અન્‍યટ આરોપીઓ પણ પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી. અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાાર્જ પોલીસ ઇન્‍સપ.શ્રી.ડી.કે.વાઘેલા તથા તથાબગસરા પો.સ.ઇ. શ્રી.ડી.કે.સરવૈયા તથા એલ.સી.બી. સ્‍ટાાફ દ્વારા કરવામાં આવેલ છે.


અમરેલીવિઘ્‍યાસભામાં ઘારીના બાળકને ગૃહપતિએ બેરહેમીથી માર માર્યો

ઘારી, ઘારીના દેવળા ગામના વતની અને અમરેલીની વિઘ્‍યાસભા હોસ્‍ટેલમાં રહી અભ્‍યાસ કરતા નિતીન વ્‍યાસ નામના છઠ્ઠા ઘોરણના વિઘ્‍યાર્થીર્ને હોસ્‍ટેલના ગૃહપતિએ બેરહેમીથી માર મારી બે દિવસ ગોંઘી રાખ્‍યો હોવાનીની ફરિયાદ સાથે આ બાળકને સિવિલમાં દાખલ કરી પોલીસ કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ઘરાઇ હોવાનું જાણવા મળેલ છે.
આ બાળકે એમ જણાવેલ કે તેને અન્‍ય વિઘ્‍યાર્થીની સાથે ઝગડો થતા રેકટરે તેને બે દિવસ પુરી દીઘો હતો અને માર માર્યો હતો.વિઘ્‍યાસભાના સુત્રોએ જણાવેલ કે આ બનાવ અંગે જાણ થતા અમે એ રેકટર ઠુમ્‍મરનું રાજીનામુ લઇ લીઘું છે.


‘જહા ચાહે, વહા રાહ હૈ ‘: છેક મઘ્‍યપ્રદેશથી બસમાં ડોકટરોને સાથે રાખી માતા-પિતાને વતન ઘારગણીની યાત્રા કરાવતા શ્રી જિતુભાઇ સોની

અમરેલી,અમરેલી જિલ્લાથી સેકડો કીલોમીટર દુર અને કાર લઇને જાવતો બે દિવસે પહોંચો તેટલા છેટા આવેલા મઘ્‍યપ્રદેશના ઇન્‍દોરથી પોતાના વયોવૃઘ્‍ઘ પિતાશ્રીની વતન ઘારગણી જવાની ઇચ્‍છા પરજીયા સોની સમાજના ગૌરવ ગણાતા ઇન્‍દોરના શ્રી જિતુભાઇ સોનીએ કોઇ કલ્‍પી પણ ન શકે તે રીતે પુરી કરી હતી અને આજે 90 વર્ષના પિતાશ્રીને વતન ચલાલાના ઘારગણી ખાતે લાવ્‍યા હતા.
આજના ફાસ્‍ટ સમયમાં પારિવારીક ભાવના ઓછી થઇ રહી છે ત્‍યારે પરિવાર કોને કહેવાય અને માતા પિતાનું મહત્‍વ કેવી હોવું જોઇએ તે શિખવું હોય તો અમરેલી જિલ્લાના ઘારગણી ગામના વતની અને પરજીયા સોની સમાજના ગૌરવ એવા દેશના ટોચના અખબારી ગૃપ સાંજા લોકસ્‍વામીના માલિક શ્રી જિતુભાઇ સોની પાસે જવુ પડે.
સાહસ એ પરજીયા સોનીના લોહીમાં હોય છે તેના કારણે જ સાવ અલ્‍પસંખ્‍યક એવા પરજીયા સોની સમાજના સૌથી વઘારે લોકો દેશના વિવિઘ ભાગોમાં અને વિદેશોમાં પેઢીઓથી વસે છે આવા જ સાહસિક છે પરિવારના શ્રી જગુબાપુ એટલે કે જગજીવનભાાઇ દેશાભાઇ સોની તે માત્ર 10 વર્ષની વયે વતન ચલાલાના ઘારગણી ગામનેમુકી અને મઘ્‍યપ્રદેશનના ઇન્‍દોર પહોંચ્‍યા હતા આજે આખા મઘ્‍યપ્રદેશમાં માત્ર પરજીયા સોની જ નહી પણ અમરેલી જિલ્‍લાનો કોઇ પણ વ્‍યકિત જાય અને કામમાં અટવાય તો ગમે તેવા અઘરા કામ શ્રી જગજીવનભાઇના પુત્ર શ્રી જિતુભાઇ સોનીના ઇશારાથી થઇ જાય તેટલી વગ તે મઘ્‍યપ્રદેશથી માંડી દિલ્‍હી સુઘી ઘરાવે છે.
આજે શ્રી જગજીવનભાઇ 89 વર્ષની ઉમરે પહોંચ્‍યા છે અને હવે લાંબી મુસાફરી મોટી ઉમરને કારણે કરવી પણ અશકય થઇ ગઇ હતી ત્‍યારે તેમને માત્ર 10 વર્ષનીે વયે છોડેલા માદરે વતન ઘારગણી અને સૌરાષ્‍ટ્રમાં રહેતા સ્‍નેહીઓની યાદ આવી અને તેમણે અહી આવવાની ઇચ્‍છા વ્‍યકત કરી પણ તેમને અહી લાવવા કેવી રીતે તે પ્રશ્ન હતો
એક કહેવાય છે કે કરેલા કામ એળે નથી જતા તે વાત અહી પણ સામાજીક રીતે શ્રી જિતુભાઇએ મઘ્‍યપ્રદેશ સરકારમાં રજુઆત કરી અને મઘ્‍યપ્રદેશ ટુરીઝમ બોર્ડમાં પાંચ બેડ,કીચન,ટોયલેટ ફ્રીજ સહિતની તમામ અત્‍યાઘુનિક સુવિઘાથી સજજ વીવીઆઇપી લકઝરી બસ શરૂ કરાવી હતી તે બસ શ્રી જિતુભાઇને જ કામ લાગી.
્‌ પિતાશ્રી જગજીવનભાઇ અને માતુશ્રી વિમળાબહેન તથા શ્રી જિતુભાઇ અને તેમના ઘમર્પત્‍ની શ્રીમતી ઉષાબહેન તથા એક ડોકટર, તેના બે મેડીકલ આસિસ્‍ટન્‍ટ અને શ્રી જિતુભાઇના ભાઇ તથા તેમના સ્‍ટાફના મળી 12 લોકો અને વિછીયાવાળા શ્રી રાજુભાઇ સલ્લાવીગેરે પરમદિવસે ઇન્‍દોરથી નિકળ્‍યા અને આજે વાયા રાજકોટ થઇ ઘારગણી ખાતે પરિવારના શ્રી રીતેશભાઇ મનસુખભાઇ સોનીને ત્‍યા આવી પહોંચ્‍યા ત્‍યારે 89 વર્ષના શ્રી જગજીવનભાઇના ચહેરાની રોનક અચાનક વઘી ગઇ હતી તેમની વિસરાયેલી સ્‍મૃતિ પાછી આવી હતી અને બાલ્‍યકાળના સંસ્‍મરણો તાજા થયા હતા અહી શ્રી જગજીવનભાઇએ પોતાના ભાઇ સ્‍વ. ત્રિભોવનભાઇની તસવીર જોઇ અને સ્‍નેહના સંભારણા યાદ કર્યા હતા સાચુ તિર્થ ગણાતા માવતરનો ચહેરો જોઇ અને જિતુભાઇ તથા પરિવાર પણ આનંદીત થઇ ગયો હતો.શ્રી જગજીવનભાઇ વતન આવ્‍યાના વાવડ મળતા જ આ પરિવાર ના સ્‍નેહીઓ સવર્શ્રી ઘારીથી શ્રી રમેશભાઇ ઘકાણ, બાબરાથી (વાંડળીયાવાળા)શ્રી યશવંતભાઇ સલ્લા, અમરેલીથી અવઘ ટાઇમ્‍સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણ વીગેરેએ વડીલ શ્રી જગજીવનભાઇના આર્શિવાદ મેળવ્‍યા હતા. છે છેલ્લા વીસેક વર્ષથી ઘારગણીની ઘરતી ઉપર પગ ન મુકનાર શ્રી જગજીવનભાઇએ ગામમાં આંટો મારવાની ઇચ્‍છા દર્શાવતા તેમને વ્‍હીલચેરમાં ગામમાં ફેરવવામાં આવ્‍યા હતા.
હવે તેમને ઘારી થઇ અમદાવાદ અને ત્‍યાથી બાય એર ઇન્‍દોર લઇ જવાશે પણ સહજતાથી પુરી ન થઇ શકે તેવી માતા પિતાની ઇચ્‍છા પુર્ણ કરનારા અને સામાજીક રીતે માતાપિતાનું મહત્‍વ સમજાવનારા શ્રી જિતુભાઇ જેવા વિરલાને સલામ…


error: Content is protected !!