Main Menu

Tuesday, January 29th, 2019

 

અમરેલી શહેર અને જિલ્‍લામાં છેલ્‍લા ત્રણ દિવસથી વાયરો ફુંકાયો

અમરેલી શહેર અને જિલ્‍લામાં છેલ્‍લા ત્રણ દિવસથી વાયરૂ ફુંકાયુ છે. દિવસભર કાતીલ ઠંડો પવન રસ્‍તા ઉપર ધુળની ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે શહેરના વેપારીઓ અને લોકો ઉપર અસર પડી રહી છે. રાત્રીના સમયે હાડ ધ્રુજાવતી ઠંડી ના કારણે આમ જન જીવન ઉપર ભારે અસર પડી રહી છે. વહેલી સવારના તાપણાઓ કરી કેટલાક લોકો ઠંડીનો સામનો કરી રહયા છે. જયારે આબાલ વૃઘ્‍ધો ગરમ વસ્‍ત્રોમાં ઢબુરાયા હતા. કાતીલ ઠંડીના કારણે અમરેલી શહેરની બજારો રાત્રીના સુમસામ ભાસી રહી છે. જયારે લગ્નસરાના કારણે બહારથી આવતા મહેમાનો પણ કાતીલ ઠંડીનો સામનો કરવો પડયો છે. વહેલી સવારના એસટી બસ સહીતના વાહનોમાં મુસાફરોની આવન જાવન ઘટી છે. તેમજ મોટી ઉંમરના લોકોને આ કાતીલ ઠંડીનો સામનો કરવો પડી રહયો છે.


રાજુલામાં સર્વજ્ઞાતી સમુહલગ્નોત્‍સવ યોજાયો

રાજુલા ,રાજુલામાં સ્‍વ.ઓધવજીભાઈ સોલંકી ટ્રસ્‍ટ ર્ેારા સર્વજ્ઞનતી ર4મો સમુહલગ્નોત્‍સવ યોજાયો હતો. જેમાં 4પ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. સમુહલગ્ન સાથે રકતદાન કેમ્‍પ પણ ોજાયો હતો. સમુહલગ્નમાંહિરાભાઈ સોલંકીએ પોતાની દિકરીઓ માનીને વધુને વધુને કરીયાવર આપ્‍યો હતો. છેલ્‍લા ર3 વર્ષથી આયોજન થાય છે. માટે આ વખતે ધારાસભ્‍ય ન હોવા છતાય આયોજન કયું હતુ. આ પ્રસંગે શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યું કે હુ સમુહલગ્નથી ખુશ થયો છુ આ લગ્નમાં બીજી પેઢીના યુવાનોના લગ્ન પણ અહી છે. તેમ દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યું હતુ. મે અને પરશોતમભાઈએ અમારી દિકરીઓના લગ્ન પણ સમુહલગ્નમાં કર્યા છે. જેથી સમાજમાં કોઈપણ ગરીબ કે શ્રીમંદ હોય તેને તપલીક ન પડે તેમ હિરાભાઈ સોલંકીએ જણાવ્‍યું હતુ. રાજુલા માર્કેટયાર્ડ ખાતે ર4માં સમુહલગ્નમાં રકતદાન કેમ્‍પ યોજાતા રકતદાતાઓ ઉમટી પડયા હતા. કેમ્‍પનું દિપપ્રાગટય હિરાભાઈ સોલંકીએ કર્યુ હતુ. સમુહલગ્નનું દિપપ્રાગટય શ્રી મનજીબાપા, દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, હિરાભાઈ સોલંકી, દેવેન્‍દ્રદાસબાપુ વિગેરે ઉપસ્‍થિત રભ હતા. શ્રી હિરાભાઈ સોલંકીએ જણાવેલુ કે હુ ધારાસચ્‍ય હતો ત્‍યારથી આજ સુધી મુંબઈ, રાજુલા, જાફરાબાદમાં સમુહલગ્ન કરતો આવ્‍યો છુ.
શ્રી મનજીબાપાઅ.ે જણાવ્‍યું કે હુ 10 વર્ષથી સેમુહલગ્નમાં આવુ છુ હિરાભાઈના પિતા સહિત બગદાણા આવતા હતા તે પુણ્‍યનું ફળ આજે હિરાભાઈને મઇયું છે. સાસંદશ્રી નારણભાઈએ જણાવ્‍યું કે હિરાભાઈ સોલંકીએ સમુહલગ્નનું આયોજન ગુજરાતમાંપંમ કર્યુ હશે કારણ કે આ લગ્ન કરાવતી વખતે સૌપ્રથમ ર3 વર્ષ પહેલા કન્‍યા અને વર કે તેના પિતા પણ ના પાડે તે વખતે તેને સમજાવીને મુંબઈ પછી જાફરાબાદના પીપળીકાંઠામાં પહેલુ આયોજન કર્યુ હતુ તેનો હુ શાક્ષી છુ. જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્‍યું કે હિરાભાઈ જ્ઞાતી માટે શિહરો જ છે કારણ કે અકસ્‍માત હોય, શિક્ષણ કે સંગઠન સાહસીકતામાં તેઓ પ્રથમ હોય તેનું ભાજપને ગર્વ છે. આ પ્રસંગે જીલુભાઈ બારૈયા, પુનાભાઈ ભીલ, બચુધભાઈ ચૌહાણ, બાલાભાઈ સાંખટ, બાબુભાઈ મોરંગી, ભીખાભાઈ ચૌહાણ, જાફરાબાદણી ભગુભાઈ સોલંકી, રામભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ પટેલ, છનાભાઈ પટેલ, શ્રી કનૈયનલાલ, કાતરથી દાદબાપુ, સંઘના ઉપપ્રમુખ ભુપેન્‍દ્રભાઈ વરૂ, ભાવનાબેન બાંભણીયાપ ગટભાઈ ચૌહાણ, સરમણભાઈ બારૈયા, સેફાદાદા, દિનેશ દાદા, વનરાજભાઈ વરૂ, ભાવેશભાઈ સોલંકી, ભાીખુભાઈ ઠક્કર, સંજય સાંખટ, કાનાભાઈ ગોલિ ઉપસ્‍થિત રભ હતા. લગ્નવિધિ ભરતભાઈ જોષી અને નિલકંઠભાઈ વડીયાએ કરાવી હતી


રાજુલા પાસે ફાટકમેન ઉંઘતો રહયો અને માલગાડી આવી : વાહનચાલકો દોડી ગયા

રાજુલા,ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર આવેલ રાજુલા નજીક આવેલ તાનસેન ફાટક પર વહેલી સવારે પ થી 6 વાગ્‍યા ની વચ્‍ચે અહીં સુરેન્‍દ્રનગર તરફ થી પીપાવાવ પોર્ટ માં જતી ગુડ્‍સ ટ્રેન આવી ગઈ અને ફાટક ખુલ્લું રભ્‍ું ફાટક પર રહેલ કર્મી ઊંઘી ગયો જેના કારણે ટ્રેન ચાલક મુશ્‍કેલી માં મુકાયો ફાટક નજીક આવતા ટ્રેન એ વિસલો શરૂ કરી દીધી અને 10 મિનિટ સુધી આ ઘટના કર્મ જોવા મળ્‍યો ત્‍યાર બાદ અહીં માં વાહન ચાલકો હતા તે પણ તેમના વાહનો મૂકી ફાટક માં પ્રવેશ્‍યા અને ફાટક બંધ કરવા માટે રાડો નાખી ત્‍યારે ફાટક કર્મી બહાર આવી જતા ટ્રેન જોય જતા હાફળો બની ગયો હતો અને તાત્‍કાલિક ફાટક બંધ કર્યું ત્‍યાર બાદ અહીં થી ગુડ્‍સ ટ્રેન પસાર થઈ હતી અહીં ચોખી રેલવે ની કર્મી ની બેદરકારી સામે આવી હતી જેને લઈ ને વાહન ચાલકો માં રોષ જોવા મળ્‍યો હતો અહીં થી સેંકડો વાહનો પસાર થાય છે પોર્ટ સહિત સોમનાથ ભાવનગર જવા નો માર્ગ હોવાને કારણે વાહનો ની અવર જવર સૌવ થી વધુ હોય છે તેવા સમયે આપ્રકાર ની ગંભીર બેદરકારી ના કારણે કર્મી ને તાત્‍કાલિક સસ્‍પેડ કરવાજોઈએ અહીં ના વાહન ચાલકો ના જણાવ્‍યા પ્રમાણે ભારે રોષ જોવા મળી રભે છેં.


7 વર્ષ પહેલા રાઘેશ્‍યામબાપુએ અલ્‍હાબાદ પ્રયાગરાજ બનશે તેવી આગાહી કરેલ

ધા2ી, ભા2તમાં 12 હજા2 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્‍ણનો જન્‍મ થયો ન હતો તે સમયે હિન્‍દુઓના ધર્મગુરૂ એવા શ્રી આદિ શંક2ાચાર્યએ મુસ્‍લિમ આક્રમણખો2ોને ભા2તમાંથી હાંકી કાઢયા હતા. અને અલ્‍હાબાદ માંથી પ્રયાગ2ાજ બન્‍યુ તેમ મઘ્‍યપ્રદેશના નર્મદાને કાંઠે આવેલુ હોસંગાબાદ હવે મહાદેવ ઘાટ બનશે. અને ગુજ2ાતનું પાટનગ2 ગાંધીનગ2 પણ ભવિષ્‍યમાં પ2મધામ બનીને 2હેશે. તેવું અમ2ેલી જિલ્‍લાના જંગલમાં અલગા2ી જીવન વિતાવવા શ્રી 2ાધેશ્‍યામબાપુ બંસ2ીવાળાએ આજે અવધ ટાઈમ્‍સને આપેલી એક મુલાકાતમાં જણાવ્‍યુ હતુ. ૐ નમો ભગવતે વાસુદેવાય આદેશ નમસ્‍કા2 દંડવત પ્રણામ જેનો જીવન મંત્ર છે. અને અમ2ેલી જિલ્‍લાના ધા2ી તાલુકાના જી2ા ડાભાળી નજીક સનાળા જેવા જંગલના વિસ્‍તા2માં અલગા2ી જીવન વિતાવવા અને ગુજ2ાતના કુષિમંત્રી શ્રી આ2.સી. ફળદુ સાહેબ જેના શિષ્‍ય છે તેવા શ્રી 2ાધેશ્‍યામ બાપુ તા. 1પ જાન્‍યુઆ2ીના 2ોજ પ્રયાગ2ાજમાં કુંભ મેળાનું શાહીસ્‍નાન પુર્ણ ક2ી પ2ત આવીને ફ2ીથી તા. 4 ફેબ્રુઆ2ીના 2ોજ સોમઢખલ્લૃ,ખ 5ખત્ર ર્ંખ8જીઘ્રય્‍ ૉૃ3્‌સ્‍ ઢભૈંસ્‍ ફય્‍્ર ઘખ,ેંખ0ન્‍ ફખવન્‍ ર્ વખભય્‍ઇખ,જીસ્‍ શસ્‍0ન્‍ ેૈંંખ
વતી અમાસનુ સ્‍નાન ક2વા આજે કુંભ મેળામાં જવા 2વાના થયા હતા. શ્રી 2ાધેશ્‍યામબાપુએ અવધ ટાઈમ્‍સ સાથેની મુલાકાતમાં જણાવ્‍યુ હતુ કે હજા2ો વર્ષ પહેલા ભા2તના તીર્થધામો અને નગ2ોના નામો હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબના હતા. પણ મુસ્‍લિમ આક્રમણખો2ોએ તેના નામો બદલી કાઢયા હતા. પણ હવે યુગ બદલાઈ 2હયો છે. અને આજથી સાત વર્ષ પહેલા તેમણે અલ્‍હાબાદમાંથી પ્રયાગ2ાજ બની જશે. તેવી આગાહી ક2ી હતી. ત્‍યા2ે કેન્‍દ્રમાં કોંગ્રેસ પ્રે2ીત સ2કા2 હતી આજે તે આગાહી સાચી પડી છે. ઘણા વર્ષોથી જંગલમાં જીવન વિતાવવા 2ાધેશ્‍યામબાપુ બંસ2ી લઈને જંગલમાં ફ2તા હોય અને જંગલના 2ાજા સિંહ સામે આવી જાયતો 2ાધેશ્‍યામબાપુ તેને ઈશા2ો ક2ે એટલે સિંહ પણ ગલુડીયાની જેમ નીચેબેસી જાય છે. અને કુંવામાં સાત કલાક સુધી જળ સમાધી લઈ લેના2ા 2ાધેશ્‍યામબાપુ દસ દસ દિવસ સુધી પાણીનું ટીપુ પણ મોમાં નાખતા નથી તેવા તેમના ઘણા ચમત્‍કા2ોને નજ2ે નિહાળના2ાઓમાં ધા2ીના સ2પંચજીતુભાઈ જોષી અને બાપુની સેવામાં તલ્‍લીન 2હેતા 2ાકેશભાઈ મહેતા પણ છે.


અમરેલીની અવદશા માટે નવા એવોર્ડનો ઘોષણા કરતા ડૉ. કાનાબાર

અમરેલી,1960માં, બૃહદ મહા2ાષ્‍ટ્રમાંથી ગુજ2ાતની 2ચના થઈ ત્‍યા2ે અમ2ેલીના સદ્‌ભાગ્‍યે અમ2ેલીના પનોતા પુત્ર ડો. જીવ2ાજ મહેતા નવ2ચિત ગુજ2ાત 2ાજયના મુખ્‍યમંત્રી બન્‍યા. તેમના વતનપ્રેમને કા2ણે, અમ2ેલીને જીલ્‍લાનો દ2જજો મળ્‍યો અને તેમની દીર્ઘષ્‍ટિએ કા2ણે આ2ોગ્‍ય ક્ષેત્રે અમ2ેલીને હાલની સીવીલ હોસ્‍પીટલનું અદ્યતન બિલ્‍ડીંગ અને શિક્ષણ ક્ષેત્રે અમ2ેલી વિદ્યાસભા ય્‍ય્‍લ્લ નીચે કોલેજો સાથે વિશાળ કેમ્‍પસ, અમ2ેલીનું એ2પોર્ટ વિગે2ેની ભેટ મળી, જે આજે પણ અમ2ેલીની જનતાની સેવામાં કાર્ય2ત છે. ત્‍યા2 પછીના લગભગ 6 દાયકામાં, કમનસીબે અમ2ેલીનો જેવો વિકાસ થવો જોઈએ તે થયો નથી. માત્ર ખેતી આધા2ીત 2હેવાથી અને 2ાજુલા જાફ2ાબાદ વિસ્‍તા2ને બાદ ક2તાં, કોઈ મોટા ઉદ્યોગો ન આવવાથી, અમ2ેલી ગુજ2ાતના પછાત જીલ્‍લાઓમાં એક જીલ્‍લા ત2ીકે ગણાવા માંડયો છે. સા2ાં અને હોંશિયા2 અધિકા2ીઓ અમ2ેલીમાં પોસ્‍ટીંગ લેવાનું ટાળે છે અને અમદાવાદ-સુ2ત જેવા મહાનગ2ોમાં વસવાટ ક2તાં મા-બાપો તેમની દીક2ી પણ અમ2ેલીમાં દેવા તૈયા2 નથી.
અમ2ેલીની આ પ2િસ્‍થિતિ માટે કોણ જવાબદા2 છે તે વિવાદમાં પડવું નથી પણ એટલું કહી શકાય કે છેલ્‍લા પ0 વર્ષમાં અમ2ેલીમાંજે કાંઈ નવું નિર્માણ થયું છે, જે કોઈ નવી સગવડતાઓ ઉભી થઈ છે તેમાં અમ2ેલીથી સાહસ ક2ી બહા2 જઈ, મોટા શહે2ોમાં સ્‍થાયી થઈ આગળ વધના2, ડાયમંડ મર્ચન્‍ટસ, બિલ્‍ડ2ો અને ઉદ્યોગપતિઓનો ફાળો મોટો છે. અમ2ેલી જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તા2માં, આ વતનપ્રેમીઓની ઉદા2 સહાયથી અનેક ચેકડેમો અને જળાશયોનું નિર્માણ થયું છે, અન્‍યથા લોકોને મોટા પાયા પ2 હિજ2ત ક2ી બીજા જીલ્‍લાઓમાં જવું પડયું હોત. એજ2ીતે હી2ાના વ્‍યવસાયે ખેતીની સાથે સાથે 2ોજગા2ીમાં મોટો ટેકો ઉભો ર્ક્‍યો છે જેને કા2ણે ખેડુતો અને ગ્રામ્‍ય વિસ્‍તા2ની જનતા ટકી 2હી છે.
શહે2માં ભુગર્ભ ગટ2ને કા2ણે ચા2ે બાજુ 2સ્‍તાઓ ખોદાય ગયા છે. આના કા2ણે સમગ્ર દિવસ દ2મિયાન ધૂળની ડમ2ી ઉડતી જોવા મળે છે. 2સ્‍તા પ2ની દુકાનો તથા તેની અંદ2નો માલ સામાન/ફર્નીચ2 સાંજ સુધીમાં ધૂળથી મઢાય જાય છે. 2સ્‍તાપ2 ચાલતાં અને સ્‍કુટ2-મોટ2 સાયકલ પ2 નીકળતાં નાગ2િકોને સતત આ ઉડતી ધૂળનો સામનો ક2વો પડે છે, અને આ ધૂળને કા2ણે તાવ-શ2દી-ઉધ2સના દર્દીઓથી અમ2ેલીના દવાખાનાઓ ઉભ2ાય 2હયા છે. 2સ્‍તા પ2 ઠેકઠેકાણે મસમોટા ખાડાઓને કા2ણે એક્‍સીડન્‍ટોની સંખ્‍યા પણ વધી 2હી છે. બોમ્‍બમા2ાથી ઘ્‍વંસ થયેલ કોઈ નગ2 જેવી હાલત શહે2ની થઈ છે. જો કેઅમ2ેલીના વેપા2ીઓ અને નાગ2િકો મુંગા મોઢે આ બધું સહન ક2ી 2હયા છે અને જેમની જવાબદા2ી છે એવા જીલ્‍લાના નેતાઓ અને વહીવટી તંત્ર નિંભ2 બની ઘુવડની જેમ આ તમાશો જોયા ક2ે છે.કવિ 2મેશ પા2ેખની આ અમ2વલ્‍લી છેલ્‍લા લગભગ 2 વર્ષથી જાણે ગ્રહણ લાગી ગયું હોય અને જે હાલત થઈ છે તેનાં કા2ણે અમ2ેલીની જનતા ત્રાહિમામ પોકા2ી ગઈ છે. (હમણાં, પ્રજાસાાક દિવસે, કેન્‍ સ2કા2ે ભા2ત2ત્‍ન, પદ્મવિભૂષણ અને પદ્મશ્રીથી દેશના કેટલાંક ઉમદા વ્‍યક્‍તિઓનું સન્‍માન ર્ક્‍યુ છે ત્‍યા2ે)
અમ2ેલીની આ સ્‍થિતિ માટે જવાબદા2 તમામ લોકો માટે, કેટલાંક નવા એવોર્ડની 2ચના ક2ી, તેમને આપવા જોઈએ. જેમકે, અમ2ેલીના 2સ્‍તાઓને આડેધડ ખોદી નાખી, શહે2 જાણે બોમ્‍બ મા2ો થયો હોય તેવું ખંડે2 જેવું બનાવી દેના2 કોન્‍ટ્રાકટ2ોને ચંગીઝખાન અને મહમદ ગીઝની એવોર્ડ આપવો જોઈએ. જીલ્‍લામાં ચાલતાં વિકાસના નવા કામોની દેખ2ેખ 2ાખવાનું કામ જેમનું છે તેવા તમામ અધિકા2ીઓ કે અમ2ેલીની આ દુર્દશા જોયાં પછી પણ જેમના પેટનું પાણી હલતું નથી તેવાં બધાજ નિર્ભ2 અધિકા2ીઓને તેમની સંવેદનહીન જાડી ચામડી માટે મગ2મચ્‍છ એવોર્ડ આપવો જોઈએ. અમ2ેલી જીલ્‍લાનું મુખ્‍ય મથક હોવા છતાં, આ બદત2 હાલત જોયા પછી પણ જેની ઉંઘ ઉડતી નથીતેવા અમ2ેલીના નેતા હોવાનો ફાકો 2ાખતાં તમામ આગેવાનોને કુંભકર્ણ એવોર્ડ આપવો જોઈએ, છેલ્‍લા 2 વર્ષથી, ખાડા-ટેક2ા વાળા 2સ્‍તાઓ અને તેમાંથી ઉડતી ધૂળ સતત ખાતાં 2હેલાં હોવા છતાં, જેણે ઉંહકા2ો પણ ર્ક્‍યો નથી તેવી અમ2ેલીની જનતાને તેની સહનશીલતા માટે મહાસહનશીલ એવોર્ડ આપવો જોઈએ. તેમ ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્‍યું છે.


29-01-2019


error: Content is protected !!