Main Menu

Wednesday, February 6th, 2019

 

ગાંધીનગર-અમદૃાવાદૃ વચ્ચે 15 ઇલેક્ટ્રિક બસ દૃોડાવાશે: આર.સી.ફળદૃુ

ગાંધીનગર,અમદૃાવાદૃ શહેરને સાંકળતી વિકાસ સેવા ઇન-હાઉસ તૈયાર કરવામાં આવેલી 25 બસને આજે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદૃુના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે આર.સી.ફળદૃુએ કહૃાું કે, 1971થી ગાંધીનગર ડેપો ખાતે અમદૃાવાદૃ સાથે સાંકળવામાં આવી હતી. જ્યારે એશિયામાં સૌથી મોટા ડેપો ખાતે બોડી બનાવવામાં આવી છે. ત્યારે આ માત્ર બે શહેરોને જોડવા માટેની સેવા નથી. પરંતુ છેવાડાના ગામડાના લોકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના 99 ટકા લોકો બસ સેવાથી જોડાયા છે.
ગાંધીનગર-અમદૃાવાદૃ વચ્ચે મોટી સંખ્યામાં કર્મચારીઓ અપડાઉન કરે છે. તમામ લોકો એસ.ટી. બસનો ઉપયોગ કરે છે. અમદૃાવાદૃ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 84 પોઇન્ટ સંચાલન થાય છે. જેમાં 121 શિડ્યુઅલ, 41 હજાર કિલોમીટર, 1008 ટ્રીપ, 141 રૂટ અને 153 પોઇન્ટનો સમાવેશ થાય છે. વિકાસ રૂટ દિૃવસ દૃરનિયાન 82 ટ્રીપનું સંચાલન કરે છે. જેમાં 1500 વિદ્યાર્થી પાસ, 4 હજાર મુસાફરોનો સમાવેશ થાય છે. રાજ્ય કક્ષાના પ્રધાન ઇન હાઉસ 1001 બસનું કામ પૂર્ણ કરવામાં આવશે.
કૃષિ મંત્રી આર સી ફળદૃુએ પીએમ નરેન્દ્ર મોદૃીના વખાણ કરતા રહૃાું કે, મોદૃીજીના સત્તામાં આવ્યા બાદૃ ખેડૂતોની સ્થિતિ સુધરી છે. અને ખેડૂતોને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે તેઓ સરકારને ટેકાના ભાવે પોતાનો માલ આપી રહૃાા છે.
કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, નાફેડ દ્વારા તમામ રાજ્યોમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદૃી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વર્ષે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પણ મગફળીની ખરીદૃી કરી રહૃાું છે અને અને ખેડૂતોને તુરંત ચૂકવની પણ કરવામાં આવશે..
કૃષિમંત્રીએ કોંગ્રેસની અગાઉની સરકારને આડે હાથ લેતા કહૃાું કે, કેઅગાઉ કેન્દ્રમાં કાગેસની સરકાર હતી જેમાં ખેડૂતોની હાલત ખુબ જ ખરાબ હતી અને તેમની નોંધ પણ લેવામાં આવતી ન હતી પણ મોદૃી ના આવ્યા પછી ખેડૂતોની પરિસ્થિતિ સુધીરી છે.


યુવતીએ નીચલી જાતિના યુવક સાથે લગ્ન કરતા પિતાએ મોતન્ો ઘાટ ઉતારી

અમરાવતી,તા.5આંધ્ર પ્રદૃેશના પ્રકાશમ જિલ્લામાં નીચલી જાતિના યુવક સાથે લગ્ન કરવા ઇચ્છતી પુત્રીની સગ્ગા બાપે હત્યા કરી હોવાની ઘટના બની હતી.
પોલીસે જણાવ્યા મુજબ સોમવારે સવારે પિતા પુત્રી વચ્ચે જોરદૃાર દૃલીલો થઇ હતી. વાત વધી જતાં ઉશ્કેરાટમાં આવી જઇને વેંકટ રેડ્ડીએ પોતાની પુત્રી વૈષ્ણવીનું ગળું દૃબાવીને એની હત્યા કરી હતી. પોલીસે વેંકટ રેડ્ડીની ધરપકડ કરી લીધી હતી.
વૈષ્ણવી કાલેજમાં ભણતી હતી અને એને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. આ યુવક વૈષ્ણવીના સમાજ કરતાં નીચલી જાતિનો હતો એટલે વૈષ્ણવીના પિતાને એની સામે વાંધો હતો. એથી પિતા પુત્રી વચ્ચે સતત ચડસા ચડસી થતી હતી. આવી દૃલીલો દૃરમિયાન પિતા ઉશ્કેરાઇ ગયા હતા અને પુ્ત્રીનું ગળું ઘોંટી નાખ્યું હતું.
પિતાએ અગાઉ એક કરતાં વધુ વખત પુત્રીને ચેતવી હતી કે આ યુવકને મળવાનુ બંધ કર. પરંતુ વૈષ્ણવીએ આ ચેતવણીની અવગણના કરી હતી.


પ્રિયંકા રાષ્ટ્રીય સ્તરે પણ જવાબદૃારી સંભાળશે: રાહુલ ગાંધી

ન્યુ દિૃલ્હી,રાજકારણમાં હાલમાં જ પ્રવેશ કરનાર ગાંધી પરિવારનાં એક વધુ સભ્ય પ્રિયંકા ગાંધી-વાડ્રા વિશે એમનાં ભાઈ તથા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ મહત્ત્વની જાહેરાત કરી છે. એમણે કહૃાું છે કે પ્રિયંકાની ભૂમિકા માત્ર ઉત્તર પ્રદૃેશ રાજ્ય પૂરતી સીમિત નહીં રહે, પણ રાષ્ટ્રીય સ્તરે પણ એ જવાબદૃારી સંભાળશે.
રાહુલે કહૃાું કે, પ્રિયંકાને અમે મહામંત્રીનું પદૃ આપ્યું છે, એ જ દૃર્શાવે છે કે એ રાષ્ટ્રીય સ્તરની ભૂમિકા છે. હું કોઈને એક જવાબદૃારી આપું છું અને પછી એ કામની સફળતાના આધારે એને બીજી જવાબદૃારી આપું છું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકાને આગામી લોકસભા ચૂંટણી માટે પૂર્વીય ઉત્તર પ્રદૃેશની બાબતોનો ચાર્જ સોંપ્યો છે. અયોધ્યામાં રામ મંદિૃરના બાંધકામ મુદ્દે રાહુલે કહૃાુ છે કે આ મુદ્દો કંઈ ઉત્તર પ્રદૃેશમાં કોઈ ધરખમ મુદ્દો નથી. હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહૃાો છે ત્યારે એના વિશે હું કોઈ મંતવ્ય વ્યક્ત કરું એ યોગ્ય ન કહેવાય. પણ હું એટલું જરૂર કહીશ કે સુપ્રીમ કોર્ટ જે નક્કી કરે એનો કોંગ્રેસ તથા દૃરેક જણે સ્વીકાર કરવો જ પડશે.


યૂપી વિધાનસભામાં સપા-બસપા ધારાસભ્યોનો હોબાળો: રાજ્યપાલ ઉપર કાગળના ડૂચા ફેંકાયાં

લખનૌ,ઉત્તર પ્રદૃેશ વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિૃવસે સમાજવાદૃી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો. વિરોધ વચ્ચે આ વિરોધપક્ષો પોતાની ગરિમા પણ ભુલ્યાં હતાં. તેમણે વિધાનસભાની અંદૃર રાજ્યપાલ પર કાગલના ગોળા બનાવીને ફેંક્યા હતાં તો વિધાનસભાની બહાર આંખલાને સાથે રાખી વિરોધ પ્રદૃર્શનો કર્યા હતાં. આ પ્રદૃર્શન દૃરમિયાન સમાજવાદૃી પાર્ટીના એક ધારાસભ્ય્ય પણ બેભાન થઈ ગયાં હતાં, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
યોગી સરકારનું ત્રીજુ બજેટ સત્ર 22મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આજે મંગળવારે આ બજેટ સત્રના પહેલા જ દિૃવસે ભારે હોબાળો થયો. સમાજવાદૃી પાર્ટીના નેતા વિધાનસભાની બહાર પહોંચ્યા. તેમની સાથે એક આંખલો પણ હતો. પ્રદૃર્શન દૃરમિયાન તેમને આંખલાના પોસ્ટરને સૌથી આગળ રાખ્યા હતાં અને હાથમાં બેનર દૃર્શાવી ભારે નારેબાજી કરી હતી. જેમાં લખ્યું હતું કે “સાંઢ ઓર કિસાન દૃોનો પરેશાન.
બજેટ સત્રની કાર્યવાહીની શરૂઆત કરવા રાજ્યપાલ રામનાઈક અભિભાષણ માટે આવી પહોંચ્યા. તે દૃરમિયાન જ વિરોધ પક્ષના સભ્યોએ તેમના તરફ કાગળના ગોળા ફેંક્યા અને ભારે નારેબાજી કરી. રાજ્યપાલે લગભગ 11 વાગ્યે સદૃનમાં ભાષણ વાંચવાનું શરૂ કર્યું કે વિરોધ પક્ષોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દૃીધું. તેમણે “રાજ્યપાલ વાપસ જાઓના નારા લગાવ્યા અને નાઈક તરફ કાગળના ગોળા ફેંક્યા. જોકે રાજ્યપાલ વિરૂદ્ધ ફેંકાયેલા કાગળના ગોળા તેમના સુધી પહોંચ્યા નહોતા અને સુરક્ષાકર્મીઓ ઢાલ બનાવીને તેને અધવચ્ચે જ અટકાવી દૃીધા હતાં. જોકે વિરોધ પક્ષોની આ ધમાલ વચ્ચે પણ રાજ્યપાલે પોતાનું અભિભાષણ યથાવત રાખ્યું હતું અને પ્રદૃેશ સરકારની જુદૃી જુદૃી યોજનાઓ અને સફળતાઓ વિશે શ્રેણીબદ્ધ રીતે જાણકારી આપી હતી. આમ સમાજવાદૃી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ વિરોધ કરવા જતા વિધાનસભાની ગરિમા ભૂલ્યા હતાં.
પ્રદૃર્શન દૃરમિયાન અચાનક જ ધારાસભ્ય બે ભાન થઈ ગયાં હતાં અને જમીન પર ફસડાઈ પડ્યાં હતાં. બેભાન થનારા સપાના આ ધારાસભ્યનું નામ સુભાષ પાસી છે. તેઓ સૈદૃપુર વિધાનસભા બેઠક પરથી સપાના ધારાસભ્ય છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.


ચીન પાસેથી આર્થિક સહાય લેતા પાકિસ્તાને કાશ્મીર એકજૂટ દિૃવસની ઉજવણી કરી

ઇસ્લામાબાદૃ,કંગાળ પાકિસ્તાને ફરી એક વાર ભારત પ્રત્યે તેની દૃુશ્મનાવટના પૂરાવા રજૂ કરવાનું કામ કર્યું છે. ચીન પાસેથી આર્થિક સહાય મેળવી દૃેશનું સંચાલન કરી રહેલ પાકિસ્તાનની ઇમરાન સરકારે મંગળવારે કાશ્મીર એકજૂટ દિૃવસની ઉજવણી કરી. જે હેઠળ પાકિસ્તાને કાશ્મીર ખીણમાં લોકોને સમર્થન આપવાનું અને આ મુદ્દે ન્યાયપૂર્ણ તથા શાંતિપૂર્ણ સમાધાનની વાત કરી હતી.
પાકિસ્તાન રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ મુઝફરાબાદૃ (પીઓકે)માં વિધાનસભાને સંબોધન કર્યું. જે દૃરમિયાન તેમણે ભારત સરકારને કાશ્મીરી લોકોના અધિકારોને યથાવત રાખવા જણાવ્યું. તેમણે અલગાવવાદિૃઓને આશ્ર્વાસન આપ્યું કે આત્મનિર્ણયના અધિકાર મામલે કાશ્મીરમાં ચાલી રહેલા સંઘર્ષને પાકિસ્તાન સંપૂર્ણ રીતે સમર્થન આપે છે.
પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરમાં અત્યાચારો (આતંકીઓના ખાતમા )માટે ભારતની નિંદૃા કરી હતી. ઇમરાને જણાવ્યું કે, સાત દૃસક વીતી ગયા પરંતુ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. વિદૃેશ મંત્રી શાહ મહમૂદૃે પણ એક નિવેદૃનમાં કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદૃને સમર્થન આપતા જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાનના લોકો કાશ્મીરના બહાદૃૂર લોકોની સાથે છે. બીજી તરફ ભારત વર્ષોથી કહી રહૃાું છે કે, કાશ્મીરએ ભારતનો અભિન્ન અંગ છે અને આ મામલે પાકિસ્તાનને દૃખલ કરવાનો કોઇ અધિકાર નથી.


મોદૃી ફજી મમતા: પોલીસ કમિશ્ર્નરન્ો સીબીઆઇ સામે હાજર થવા સુપ્રિમનો આદૃેશ

ન્યુ દિૃલ્હી,પશ્ર્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી તગડો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદૃા ચિટફંડ કૌભાંડમાં પૂછપરચ્છ માટે કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ સામે રજૂ થવાનો આદૃેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સાથો સાથે ચોખ્ખું કહી દૃીધું કે હાલ ધરપકડ નહીં થાય. આપને જણાવી દૃઇએ કે બંગાળના સીએમ મમતા સીબીઆઈની વિરૂદ્ધ ત્રણ દિૃવસથી ધરણા પર બેઠા છે. સુપ્રીમ કોર્ટના આ આદૃેશથી તેમને ઝાટકો લાગ્યો છે. કોર્ટે સાથો સાથ રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી, અને કોલકત્તા પોલીસ કમિશનરને માનહાનિની અરજી પર નોટિસ મોકલી છે. કેસની આગળની સુનવણી 20મી ફેબ્રુઆરીના રોજ થશે.
ચર્ચા દૃરમ્યાન સીબીઆઈની તરફથી હાજર થયેલા અટાર્ની જનરલ કેકે વેણુગોપાલે કહૃાું કે એસઆઇટી એ પુરાવાની સાથે છેડછાડ કરી અને કેસની યોગ્ય તપાસ કરી જ નહીં. તેમણે કહૃાું કે બંગાળમાં સંવૈધાનિક સંસ્થાઓ ચરમરાઇ છે. વેણુગોપાલે કહૃાું કે એસઆઇટી ડેટા અને લેપટોપને સુરક્ષિત રાખ્યા નથી. એસઆઇટી એ સીબીઆઈને ખોટા કોલ્સ ડેટા આપ્યા હતા. બંગાળ સરકારની તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી એ કહૃાું કે સીબીઆઈ કોલકત્તા પોલીસ કમિશનરને પરેશાન કરવા માંગે છે. તેમણે કહૃાું કે સીબીઆઈ ઓફિસરોને પરેશાન કરી રહી છે.
તેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ એ કહૃાું કે રાજીવ કુમારને પૂછપરચ્છમાં શું મુશ્કેલી છે? ચીફ જસ્ટિસે કહૃાું કે આખરે કમિશનર સીબીઆઈની સામે રજૂ કેમ થઇ રહૃાા નથી? ચીફ જસ્ટિસે પૂછયું કે પશ્ર્ચિમ બંગાળ સરકારને અમારા તપાસના આદૃેશથી તેમને કેવા પ્રકારની મુશ્કેલી છે. ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેન્ચે કહૃાું કે કોલકત્તા પોલીસ કમિશનરને તપાસમાં સામેલ થવાના આદૃેશ આપવામાં મુશ્કેલી નથી. સુપ્રીમ કોર્ટે કહૃાું કે તેઓ મુખ્ય સચિવ, ડીજીપી અને રાજીવ કુમારની વિરૂદ્ધ માનહાનિની નોટિસ આપશે.
બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહૃાું હતું કે, સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ કરવા માંગે છે. આ દૃલિલ પર મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈએ કહૃાું હતું કે સમસ્યા એ છે કે તમે લોકો અનેક વસ્તુઓ વિચારી લો છો.


ચલાલા દાનમહારાજની જગ્‍યાને ઘ્‍યાનબાપા એવોર્ડ એનાયત કરાશે

સૌરાષ્‍ટ્ર ગુજરાતની દેહાણ જગ્‍યાઓ ધમંની, સમાજની અનન્‍ય સેવા કરતી આવી છે. જયાં ટુંકડો ત્‍યા હરિ ઢુકડોના સુત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યુ છે. અભાવ ગ્રસ્‍તોના હામી થઈને આંસુ લુછયા છે. સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ ર્ેારા ઝુંપડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્‍યાઓને એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ પ્રતિવર્ષની જેમ માધપુર્ણિમા દિવસે સેંજળધામ તા. સાવરકુંડલામાં પુ.મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં થાય છે. આગામી તા. 19 ફેબ્રુઆરી, મંગળવારના રોજ વર્ષ ર019 નો અને સંળગ નવમો એવોર્ડ સંતશ્રી દાનમહારાજની જગ્‍યા મુ. ચલાલા, જિ. અમરેલીને અર્પણ થશે. આ જગ્‍યાના મહંત પુ. વલકુબાપુ, મંગળુબાપુ ભગત આ એવોર્ડ સ્‍વીકારશે. સવારના 10:00 કલાકે પુ. બાવકુવાળા એવોર્ડ અર્પણ વીધીમાં જગ્‍યા ( ટ્રસ્‍ટ) ના પ્રતિનિધિને તીલક, સુત્રમાલા, શાલ, સ્‍મૃતિચિહન ( એવોર્ડ )અને એવોર્ડ રાશિ સવાલાખ રૂપિયા સાથે દેહાણ જગ્‍યાના મહંતો , વર્િેાનો અને ભકતજનોની ઉપસ્‍થિતીમાં સેંજળધામમાં યોજાનાર સમારંભ દરમીયાન મોરારીબાપુના હસ્‍તે અર્પણ થશે. ર011 ની શાલ થી પ્રારંભાયેલ ઘ્‍યાન સ્‍વામીબાપા એવોર્ડ થી અત્‍યાર સુધીમાં પીપા ભગતનીજગ્‍યા- પીપાવાવ, રૈદાસની જગ્‍યા કુંડ સરસઈ – વિસાવદર, દેવતણખીદાદા, લિરબાઈમાની જગ્‍યા મજેવડી,રૂગનાથ સ્‍વામીની જગ્‍યા, વડવાળાદેવની જગ્‍યા – દુધરેજ, લોહંગરી મહારાજની જગ્‍યા ગોંડલ, મહાત્‍મા મુળદાસજીની જગ્‍યા સમાધી સ્‍થાન અમરેલી, મેકણદાદા અખાડાની જગ્‍યા ધ્રંગ તા. ભુજ ( કચ્‍છ) , તેમજ ગત વષત્ર્ય સંતશ્રી ભાણ સાહેબની જગ્‍યા (ભાણતીર્થ) ની વંદના કરવામાં આવી છે.
નિમ્‍બાકાચાર્ય હરીવ્‍યાસજી મહારાજના શિષ્‍ય પુ. ઘ્‍યાનસ્‍વામીએ વ્રજ માંથી વિચરણ કરી ને વષત્ર્યા પહેલા સેંજળ ગામને પોતાની સાધના ભુમી બનાવેલીે. આજે ત્‍યા એમની ચેતન સમાધી છે. તેવો મોરારીબાપુની ભકિત પરંપરાના મુળ પુરૂષ છે. તેમના અધિકારી શિષ્‍ય પુ. જીવનદાસજી ના વંશમાં મોરારીબાપુનો જન્‍મ થયો. એ મુળ પુરૂષના પુણ્‍ય સ્‍મરણ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્‍યુ છે. અને એવી જગ્‍યાઓ કે જયા સવોત્ર્યના સ્‍વીકાર સાથે સદાવ્રત(અન્‍નક્ષેત્ર)ચાલતુ હોય, માનવ સેવા, ગૌસેવાના કાર્ય ર્ેારા ધર્મસિંચન થતુ હોય તેની વંદના કરવાનો આ પ્રવીત્ર અને સન્‍માન યુકત ઉપક્રમ છે.


પીપાવાવ કસ્‍ટમ ઇન્‍સ્‍પેકટર જયદેવ ચારણ જેલ હવાલે

રાજુલા પીપાવાવ પોર્ટ કસ્‍ટમ વિભાગ ના અધિકારી નુ દારૂ સાથે કનેક્‍શન નો હાઈ પ્રોફાઈલ દ્રામા સતત પાંચમા દિવસે સર્ચા મા ચાલી રહ્યો છે આજે જામનગર કસ્‍ટમ વિભાગ માંથી વી.જી.લન્‍સ ની ટુકડી પીપાવાવ પોર્ટ માં આવી અને કસ્‍ટમ ઇન્‍સ્‍પેકટર ના ઇતિહાસ વિશે તપાસ શરૂ કરાય છે અહીં કસ્‍ટમ ક્‍વાર્ટર સુધી દારૂ કેવી રીતે આવ્‍યો દારો કોનો હતો પહેલી વખત પકડાયેલ 46000 નો દારૂ અને બીજા દિવસે 1 લાખ 19 હજાર જટલો દારૂ કોણ ક્‍વાર્ટર સુધી લાવ્‍યું અને કસ્‍ટમ ના અધિકારી ઓ દારૂ વેહચતા હતા કે કેમ અન્‍ય કેટલા કર્મચારી અધિકારી સંડોવાયેલા છે તેને લઈ ને તપાસ નો ધમધમાટ શરૂ છે જોકે સમગ્ર તપાસ મીડીયા ને દૂર રાખી કરાય રહી છે એટલે હજુ પણ ક્‍યાંક ને ક્‍યાંક રંધાય રહ્યું છે શા માટે સમગ્ર ગોરખ ધંધા મુદ્દે મીડિયા સામે કોઈ ખુલી ને અધિકારી ઓ નિવેદન અપાયુ નથી તેને લઈ ને મોટો સવાલ છે સાથે સાથે આજે કેટલાક ક્‍વાર્ટરો ને સીલ કર્યા નાસમાચાર પણ મળી રહ્યા છે સાથે સાથે સમગ્ર દ્રામાં ના સમાચાર સાંભળી જામનગર એડિશનલ કમિશનર એ પણ પીપાવાવ પોર્ટ ની વિઝીટ કરી ખાનગી રાહે તપાસ કરી હતી હજુ પણ 1 લાખ 19 હજાર ના દારૂ બિનવારસી મળવા ના મામલે કસ્‍ટમ ના અધિકારી અથવા તો મરીન પોલીસ ને કોઈ મહત્‍વ ની કડી મળી નથી તેને લઈ ને અનેક સવાલો ઉઠી રહ્યા છે આજે પીપાવાવ પોર્ટ કસ્‍ટમ હાઉસ માં 2 દિવસ થી નિરાશા ભર ચિંતા નું વાતાવરણ છવાયુ છે હજુ અન્‍ય કસ્‍ટમ વિભાગ ના કર્મચારી ની સંડોવણી ખુલે તેવી શકયતા જોવા મળી રહી છે અને કસ્‍ટમ ઇન્‍સ્‍પેકટર જયદેવ ચારણ ને આજે સસ્‍પેન્‍ડ કરી દીધો છે


હીરા ઉદ્યોગ માં ભારોભાર મંદીનો માહોલ

અમરેલી,અમરેલી જિલ્લામાં ઓણસાલ ઓછા વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી છે તો ખેતી બાદ જિલ્લામાં હીરા ઉધોગ અગ્રેસર છે પણ દિવાળી બાદ તેઝીને બદલે મંદીનું મોજું યથાવત રહેતા અમરેલી જિલ્લાનો હીરા ઉધોગ પણ માંદગીના બિછાને જોવા મળી રહ્યો છેઅમરેલી જિલ્લાનો હીરા ઉધોગ. ખેતી બાદ હીરા ઉધોગ જ રોજગારીની મહત્‍વનું સાધન અમરેલી જિલ્લાના લોકો માટે છે સુરત બાદ અમરેલી જિલ્લામાં 10 હજાર ઉપરાંતના હિરાના કારખાનાઓ આવ્‍યા છે 50 હજાર ઉપરાંતના રત્‍ન કલાકારોને રોજગારી આપતા હીરા ઉધોગમાં દિવાળી બાદ પણ મંદીનું ગ્રહણ યથાવત જોવા મળી રહ્યું છેહિરાના કારખાનાઓમાં ઘણી ઘંટીઓ ખાલી પડી છે રત્‍ન કલાકારોમેં રોજગારી જે પહેલા મળતી એના કરતાં પણ હાલ સાવ અડધી રોજગારી મળી રહી છેત્‍યારે 15 વર્ષ થિ બાંઢડા ના રત્‍નકલાકાર મુના ભાઈ સાયરા રોજ સાવરકુંડલા હીરા ઘસવા આવે છે જે જણાવે છે કે દિવાળી પહેલા ખૂબ સારું એવું કામ થતું ત્‍યારે હાલ કામ અડધું થઈ ગયું છે જે માંજુના કારીગરો ને તકલીફ ઓછી પડે છે પરંતુ નવા કારીગરો 400 રૂપિયાનું કામ કરતા રત્‍ન કલાકારોને હવે માંડ 200 રૂપિયા મહેનતાક્કાું મળી રહ્યું છે જેનું મુખ્‍ય કારણ સુરત થી આવતા હીરા અને વિદેશમાં જવેલરીમાં વપરાતા હીરાનો વપરાશ ઓછો થતા એકધારી મંદીએ અમરેલી જિલ્લાના હીરા ઉધોગની કમર ભાંગી નાખી હોવાનું હીરાના કારખાનેદારો માની રહ્યા છેત્‍યારે હીરા ના કારખાના ના સંચાલક કરશન ડોબરીયા જણાવે છે કે વિદેશમાં જતો હીરાની માંગ હાલ સાવ ઓછી થઈ છે તો નાણાભીડનો પ્રશ્ન પણ કારખાનેદાર ને સતાવી રહ્યો છે ત્‍યારે દિવાળી બાદ હીરામાં ચમક આવવાની આશાઓ પર પાણી ઢોળ થઈ ગયું ચર અમેરિકા અને ચાયના વચ્‍ચે ટેક્‍સ બાબતની ડયુટી બાબતે 10 ટકા ટેક્‍સની જગ્‍યાએ 15 ટકા ટેક્‍સ કરતા ડાયમંડમાં જવેલરીમાં વપરાતા હીરાને બ્રેક લાગી છે તો અસલી હીરાની જગ્‍યાએ સી.વી.ડી હીરાનીવધુ ખપત ચાલુ હોય જેના કારણે હીરામાં ભયંકર મંદી છવાઈ હોવાનું જણાઈ રહ્યું છે


અમરેલીમાં આમ થાય છે આપડા નાણાનો બેફામ ઘુમાડો

અમરેલી,અમરેલી બચાવો નાગરીક અભિયાનને ટેકો આપનારા અમરેલી માર્કેર્ટ યાર્ડ ના ચેરમેન શ્રી પી.પી. સોજીત્રાએ અમરેલી શહેરની વતર્માન હાલત અંગે સચોટ ચિતાર આપતા જણાવેલ કે, અમરેલીમાં હાલમાં ચાલતા કામો સીઘા સરકારના જે તે વિભાગ દ્રારા અથવા તો કોન્‍ટ્રાકટ પઘ્‍ઘતીથી થઇ રહયાછે અમરેલી જયા ભુગર્ભ ગટરનું કામ થઇ ગયું હતુ તેવા વિસ્‍તારોમાં નવા આરસીસીના રોડ બનાવી દેવાયા હતા અને રોડ બન્‍યા પછી વરસાદી પાણીના નિકાલ માટેનું કામ શરૂ થતા નવા બનેલા માગર્ને ફરી તોડવામાં આવી રહયા છે અને પ્રજાના નાણાનો ઘુમાડો થઇ રયો છે વરસાદી પાણીના નિકાલ પછી રીલાયન્‍સ,પીજીવીસીએલ,ગેસની પાઇપલાઇન જેવા કામો સીઘા સરકારમાંથી કરાઇ રહયા છે અને અમરેલી પાલિકાનો એમા સીઘો કોઇ રોલ ન હોવા છતા ભોગવવાનો વારો પાલિકાનો આવે છે.અને સંકલનના અભાવે સરકારી નાણા વેડફાય છે.


error: Content is protected !!