Main Menu

Saturday, March 23rd, 2019

 

અમરેલી જિલ્લા સંઘમાં 11 સદસ્યોની આખી પેનલ બિનહરીફ

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર )
અમરેલી જિલ્લા સહકારી સંઘની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જુદૃા જુદૃા પાંચ વિભાગોમાં તમામ અગીયાર ઉમેદૃવારો બિનહરીફ ચૂંટાયા છે. આખી પેનલ બિનહરીફ થતાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.આ અંગેની વિગતો મુજબ અમરેલી જિલ્લાની મહત્વની સહકારી સંંથા અમરેલી જિલ્લા સહકધારી સંઘની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત નિરર્ષ્ટ સહકારી મંડફ્રીઓની સમિતિઓની ચૂંટણી બાબતોના નિયમો 108રના નિયમ -31 મુજબ ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચૂટણી જાહેર કરવામાં આવી હતી. સંઘમાં તાલુકા વિભાગમાં અમરેલીમાંથી જયંતીભાઈ વઘાસીયા, જાફરાબાદૃમાં જીણાભઈ બારૈયા, લાઠીમાં હરજીભાઈ નારોલા, ધારીમાં લાલજીભાઈ નાકરાણી, લીલીયામાં અરુણભાઈ બુટાણી અને રાજુલા તાલુકામાંથી મનુભાઈ કસવાફ્રા એ ઉમેદૃવારીપત્ર ભર્યું હતું. નાગરીક સહકારી બકો અને શરાફી મંડફ્રીઓના વિભાગમાં કાંતીભાઈ વલંલભભાઈ પટોફ્રીયા, જિલ્લા કક્ષાની મંડફ્રીના વિભાગમાં નાફસ્કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વ્ક્તિગત સભાસદ વિભાગમાં પુરુષોમાંથી મનિષભાઈ સંઘાણી અન સુનિલભાઈ સંઘાણી તથા મહિલા વિભાગમાંથી કુ. ભાવના ગોંડલીયાએ ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. સામે એક પણ હરીફ ઉમેદવારે ફોર્મ ન ભરતા આખી પેનલ બિનહરીફ ચૂંટાયેલી જાહેર કરવામાં આવી છે. બિનહરીફની આજે સત્તાવાર રીતે જાહેરાત થતાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.


23-03-2019


error: Content is protected !!