Main Menu

Tuesday, April 23rd, 2019

 

અમરેલી સંસદીય બેઠક ઉપર પ્રથમ બે કલાકમાં સાડા દસ ટકા મતદાન

અમરેલી સંસદીય બેઠક ઉપર વહેલી સવારથી મતદાન કરવા લોકોનો ઘસારો રહ્યો છે જેમાં સૌથી વધુ મતદાન લાઠી વિધાનસભા બેઠક અને ત્યારબાદ મહુવા વિધાનસભા બેઠક ઉપર નોંધાયું છે સવારના ૭ થી ૯ વાગ્યા દરમ્યાન પ્રારંભિક બે કલાકમાં સાડા દસ ટકા મતદાન નોંધાયું છે સૌથી ઓછું મતદાન અમરેલી વિધાનસભા બેઠક ઉપર શરૂ થયું છે


23-04-2019


error: Content is protected !!