Main Menu

Friday, May 3rd, 2019

 

બાબરામાં પોલીસનાં પંડયમાં લુટારૂ આવ્યા હોય તેમ પત્રકારનો મોબાઇલ આચકી લીધો

બાબરા,
બાબરા ના કોટડા પીઠા ના કોન્સ્ટેબલ સંદીપ ભુવાએ બાબરા ના પ્રેસ પ્રતિનિધિ દિપક કનૈયા એ સાથે આડોડાઈ અને તોછડાઈ ભર્યુ વર્તન કરતા એસ પી રજુઆત કરાઇ હતી.આ બનાવની વિગત મુજબ બાબરા તાલુકા ના વાવડા ગામેથી મળી આવેલ લાશ ના ફોટા પાડવા માટે પત્રકાર તરીકે ગયા હતા સરકારી દવાખાને આ બનાવે મોટી સંખ્યામાં લોકો દવાખાને એકઠા થયા હતા અનેક લોકો લાશ ના ફોટા પાડવા હતા એમા પત્રકાર દીપક કનૈયા એ ફોટો પાડતા દવાખાને હાજર રહેલો કોસ્ટેબલ સંજય ભુવા એ દીપક કનૈયા નો મોબાઈલ આચકી લઇ કેમ તુ ફોટા પાડશ એમ કહી મોબાઈલ આચકી ખીચામા નાખી દીધો અને તોછડાઇ ભર્યુ વતઁન કરેલ મોબાઈલ નથી દેવો તારે જે કરવું હોય તે કર પોલીસ ની આવી ખુલ્લેઆમ દાદાગીરી થી એસ પીને ટેલીફોની રજુઆત દીપક કનૈયા એ કરી હતી


03-05_2019-1


03-05-2019


error: Content is protected !!