Main Menu

Friday, June 21st, 2019

 

22-06-2019


21-06-2019


21-06-2019-purti


જિલ્લામાં 20 સ્થળોએ દરોડા,એક કરોડનું બનાવટી બાયોડીઝલ સ્થગિત

અમરેલી,
અમરેલી જીલ્લામા અલગ- અલગ સ્થળો ઉપર બાયોડીઝલના નામે અન્ય ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થનુ અનઅધિકૃત રીતે વેચાણ કરવામા આવતુ હોવાની બાતમીના આધારે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની સૂચનાનુસાર તપાસણી ટીમો દ્વારા આ પ્રકારનુ ગેરકાયદેસર વેચાણ અટકાવવા આજદિન સુધી 20 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ 1,48,724 લીટર ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ, કિંમત રૂ. 99,93,587/- નો મુદ્દામાલ સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
સીઝ કરેલ ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થના નમુના ફોરેંસીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર ખાતે મોકલવામા આવ્યા છે અને સીઝ કરેલ જથ્થો સરકાર વતી યથાવત સ્થિતિમા સાચવી રાખવા જે-તે જગ્યાએ જથ્થાના માલિકોને સોંપવામા આવ્યો છે. ફોરેંસીક


error: Content is protected !!