Main Menu

Wednesday, July 3rd, 2019

 

વર્લ્ડકપમાં થયેલ અવગણના બાદૃ અંબાતી રાયડૂએ નિવૃત્તિ જાહેર કરી

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં અવગણના પામેલા બેટ્સમેન અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દૃીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે આ વાત જાહેર કરી હતી.
૩૩ વર્ષીય મિડલ ઓર્ડર બેટ્સમેન રાયડૂને વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો પરંતુ ઓલ-રાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થયો હોવા છતાં તેની અવગણના કરવામાં આવી છે. શંકરના સ્થાને ઓપનર મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જોકે, રાયડૂએ હજી વિગતવાર જાહેરાત કરી નથી પરંતુ બોર્ડે જણાવ્યું છે કે તેણે બીસીસીઆઈને પોતાના નિર્ણયની જાણ કરી દૃીધી છે. બોર્ડના એક અધિકારી જણાવ્યું છે કે રાયડૂએ બોર્ડને નિવૃત્તિના નિર્ણયની જાણ કરી દૃીધી છે.
રાયડૂ ભારત માટે ૫૫ વન-ડે રમ્યો છે જેમાં તેણે ૪૭.૦૫ની સરેરાશ સાથે ૧૬૯૪ રન નોંધાવ્યા છે. વર્લ્ડ કપ અગાઉ દૃોઢ-બે વર્ષથી તેને સતત વન-ડે ટીમમાં રાખવામાં આવ્યો હતો. નંબર ચારના બેટ્સમેન તરીકે તેનું સ્થાન નિશ્ર્ચિત માનવામાં આવતું હતું.
અંબાતી રાયડૂએ ૬ ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. રાયડૂએ પોતાનું વનડે પર્દૃાપણ જુલાઈ ૨૦૧૩મા કર્યું હતું. વિશ્ર્વકપ માટે ચોથા સ્થાન પર પોતાની દૃાવેદૃારી મજબૂત કરવા માટે રાયડૂએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી પહેલા જ નિવૃતી લઈ લીધી હતી. તેણે અત્યાર સુધી કોઈ ટેસ્ટ મેચ રમી નથી.
સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પણ કહૃાું હતું કે રાયડૂ ચોથા ક્રમના બેટ્સમેન તરીકે એકદૃમ યોગ્ય ખેલાડી છે. પરંતુ ટીમની જાહેરાત થઈ ત્યારે પસંદૃગીકારોએ રાયડૂના સ્થાને ઓલ-રાઉન્ડર વિજય


આફ્રિદૃીએ કરી ભવિષ્યવાણી: ભારતીય ટીમ જીતશે ૨૦૧૯નો વર્લ્ડ કપ

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લડ કપ ૨૦૧૯ અડધો પૂર્ણ થઈ ગયો છે. તમામ ખેલાડી આ વર્લ્ડ કપમાં પોતાના અભિપ્રાયો રજૂ કરી રહૃાા છે અને પોતાના તરફથી એક ચેમ્પિયનની ભવિષ્યવાણી કરી રહૃાા છે. હવે આ શ્રેણીમાં પાકિસ્તાનના એક પૂર્વ દિૃગ્ગજ ક્રિકેટરનું નામ સામેલ થયું છે. પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે ૨૦૧૯ના વર્લ્ડ કપની એક ચેમ્પિયન ટીમની વિશે ભવિષ્યવાણી કરી છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર શાહિદૃ આફ્રિદૃી છે.
શોએબ અખ્તરે આફ્રિદૃીને પૂછ્યું કે, તેના મંતવ્ય અનુસાર, કઈ ટીમ વર્લ્ડ કપ જીતશે. આ સવાલનો જવાબ આપતા શાહિદૃ આફ્રિદૃીએ કહૃાું કે, હજુ સુધી મેં જેટલી પણ મેચો જોઈ છે, તે પ્રમાણે લાગે છે કે, ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાનો પ્રબળ દૃાવેદૃાર છે. પહેલા તેનું બોિંલગ કમજોર હતું.
આફ્રિદૃીએ વધુમાં કહૃાું હતું કે, બેિંટગ તો ટીમ ઈન્ડિયાની પહેલાથી જ સારી રહી છે. પરંતુ હાલના સમયમાં તેનું બોિંલગ પણ ખૂબ જ મજબૂત દૃેખાઈ રહૃાું છે. તમે તેના બોલર્સને જુઓ, તેઓ કઈ રીતે બોિંલગ કરી રહૃાા છે. કુલદૃીપ અને ચહલ યુવા બોલર્સ હોવા છતા ખૂબ જ સમજદૃારીપૂર્વક બોિંલગ કરી રહૃાા છે, જે કાબિલેતારીફ છે.


રિલીઝ પહેલાં બ્લોકબસ્ટર બની ’જજમેંટલ હૈ ક્યા’, સોશિયલ મીડિયામાં ટ્રેલર છવાયું

કંગના રનૌત અને રાજકુમાર રાવની મચ અવેટેડ ફિલ્મ ’જજમેંટલ હૈ ક્યા’ શું ટ્રેલર આઉટ થઇ ગયું છે. ફિલ્મના ટ્રેલરને જોઇને લાગી રહૃાું છે કે આ મર્ડર મિસ્ટ્રી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. રિલીખ થતાં જ ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર નંબર વન ટ્રેિંંડગ લિસ્ટ પર કબજો જમાવી દૃીધો છે. તમને જણાવી દૃઇએ કે કંગના અને રાજકુમાર રાવની આ ફિલ્મ સાઇકોલોજિકલ થ્રિલર છે.
ફિલ્મને ટોલીવુડના ફેમસ ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુદૃીઈ ડાયરેક્ટ કરી છે. તેને ’સાઇઝ ઝીરો’ જેવી ફિલ્મ બનાવવા માટે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ફિલ્મની ટીમે પોતાના સોશિયમ મીડિયા એકાઉન્ટ પર ટ્રેલરને શેર કર્યું છે. ગત થોડા દિૃવસોથી વિવાદૃોમાં ઘેરાયેલી ફિલ્મનું નામ પણ ચેંજ કરવામાં આવ્યું છે. એટલું જ નહી ટ્રેલર જોયા બાદૃ લોકો ફિલ્મને સુપરહિટ ગણાવી રહૃાા છે. ફેન્સનું કહેવું છે કે કંગના અને રાજકુમાર રાવની જોડી ફરી એકવાર બોક્સ પર આગ લગાવવા માટે તૈયાર છ


’તારક મહેતા’માં દિૃશા વાકાણીનું સ્થાન વિભૂતિ શર્મા લે તેવી અટકળો

કોમેડી સિરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દૃયાબેનનો રોલ કરતી દિૃશા વાકાણી કમબેક કરશે કે નહીં તેને લઈ અત્યાર સુધી ચર્ચા થતી હતી. દિૃશા છેલ્લાં દૃોઢ વર્ષથી મેટરનિટી લીવ પર છે. શોના પ્રોડ્યૂસર અસિત મોદૃીએ તેને ઘણીવાર શોમાં પરત આવવા અંગે વાત કરી હતી. જોકે, દિૃશા પોતાની શરતો પર જ કામ કરવા માગતી હતી, જે પ્રોડ્યૂસર્સને ક્યારેય મંજૂર નહોતું. દિૃશા વાકાણી સપ્ટેમ્બર, ૨૦૧૭થી શોમાં જોવા મળી નથી. તેના પતિ મયુર પડિયાએ ડિમાન્ડ કરી હતી કે દિૃશા દિૃવસમાં માત્ર ચાર કલાક જ કામ કરશે અને મહિનામાં માત્ર ૧૫ દિૃવસ જ સેટ પર આવશે. આ સિવાય તે નાઈટ શિટ પણ કરશે નહીં. દિૃશાની આ ડિમાન્ડનો અસ્વીકાર કરી દૃેવામાં આવ્યો હતો.
પ્રોડક્શન હાઉસે દૃયાબેનના રોલ માટે નવા ચહેરાની શોધ માટે ઓડિશન લેવાની શરૂઆત કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, દૃયાબેનના રોલ માટે વિભૂતિ શર્માનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. વિભૂતિએ દૃયાબેન તરીકે શૂિંટગ પણ કર્યું છે. તે દૃયાબેનના લુકમાં દિૃશા વાકાણી જેવી જ લાગે છે. જોકે, હજી સુધી વિભૂતિએ કોન્ટ્રેક્ટ સાઈન કર્યો નથી. કારણ કે શોના પ્રોડ્યૂસર અસિત મોદૃી દૃયાબેનના રોલ માટે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માગતા નથી. દૃયાબેન ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મેઈન ફીમેલ લીડ કેરેક્ટર છે.


રવિના ટંડને ઝાયરા વિરૂદ્ધ લખેલી ટ્વીટ ડિલીટ કરી, કહૃાું: હું શરમ અનુભવું છું

’દૃંગલ’ તથા ’સીક્રેટ સુપરસ્ટાર’ જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ઝાયરા વસીમે ૩૦ જૂને બોલિવૂડ છોડવાની જાહેરાત કરી હતી. તેણે ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શૅર કરી હતી. જેમાં તેણે કહૃાું હતું કે તેને અહીંયા કામ કરીને કોઈ ખુશી મળતી નથી. કારણ કે તે તેના ઈમાન તથા અલ્લાહથી દૃૂર થઈ રહી છે. તેના આ નિર્ણયથી ચાહકોને નવાઈ લાગી હતી. બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને પણ ઝાયરાને ખરુંખોટું સંભળાવ્યું હતું. જોકે, હવે, રવિનાએ ટ્વીટ ડિલીટ કરી નાખી છે અને ઝાયરાની માફી માગી છે.
રવિનાએ એક વેબસાઈટની ન્યૂઝ િંલક શૅર કરીને લખ્યું હતું, જો આ વાત સાચી છે અને બોલિવૂડ છોડવાનું કારણ આ છે કે તેની પર દૃબાણ કરવામાં આવ્યું હતું તો મને ઝાયરા માટે અફસોસ છે. તેને ડરાવીને લાંબી પોસ્ટ લખવા માટે દૃબાણ બનાવવામાં આવ્યું હતું? તે અનેક યંગસ્ટર્સ માટે પ્રેરણા છે. હું તેને શુભેચ્છા પાઠવું છું. આ જોયા બાદૃ મારી પહેલી ટ્વીટને લઈ શરમ અનુભવું છું. કદૃાચ તેને એ લોકોએ ધમકાવી હશે, જે ફિલ્મ, સિનેમાને પસંદૃ કરતા નથી. હું મારી પહેલી ટ્વીટ ડિલીટ કરું છું.


હવે એસએમએસ મોકલીને જીએસટી રિટર્ન ભરવાની સુવિધા મળશ

કારોબારીઓને જીએસટી રિટર્ન ભરવામાં સરળતા થાય તેના માટે જીએસટી પરિષદૃ નવી સુવિધા ઉપર ઝડપથી કામ કરી રહી છે. નવી સુવિધા ચાલું થવા પર કારોબારી પોતાનું જીએસટી રિટર્ન એક એસ.એમ.એસ. મોકલીને ભરી શકશે. આ નવી સેવા આગલાં નાણાકીય વર્ષથી દૃેશભરમાં લાગુ થવાની સંભાવના છે.
અત્યારે કારોબારીઓને જીએસટી રિટર્ન દૃાખલ કરવા માટે સિસ્ટમમાં બિલ અપલોડ કરવું પડે છે. ત્યારબાદૃ ઈ-વે બિલ જનરેટ થાય છે. આ પછી રિટર્ન ફાઈલ થઈ શકે છે. જે નવી સિસ્ટમ પર કામ ચાલી રહૃાું છે તેના દ્વારા ઈ-ઈનવોઈસ તૈયાર થઈ જશે જેનાથી રિટર્નનું કામ એક વખતમાં જ પૂર્ણ થઈ જશે. એક વખત ઈ-ઈનવોઈસ તૈયાર થઈ ગયું તો કારોબારીઓએ પહેલાંથી ભરેલું જીએસટી રિટર્ન મળવા લાગશે. પહેલાંથી જ ભરેલા રિટર્નની માહિતી જીએસટી વિભાગ કારોબારીઓને એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા મોકલી દૃેશે. કારોબારી એ જાણકારીઓને જોઈને તેની સ્પષ્ટતા કરશે. સ્પષ્ટતા તરીકે આવેલા મેસેજનો જવાબ આપવાની સાથે જ રિટર્ન દૃાખલ થવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ બિલકુલ એ ટેકનીક પર બનાવવામાં આવી રહૃાું છે જેના ઉપર આવકવેરા વિભાગ તરફથી પહેલાંથી જ ભરેલું ફોર્મ ૨૬-એએસ આપવામાં આવે છે.


વધતી ગરમીને કારણે ૨૦૩૦ સુધીમાં આઠ કરોડ લોકો બેકાર થઇ જશે: આઇએલઓ

પર્યાવરણને થઇ રહેલા નુકસાન અને વધી રહેલી ગરમીને કારણે ૨૦૩૦ સુધીમાં ઓછામાં ઓછા આઠ કરોડ લોકો બેકાર થઇ જશે એવો અભિપ્રાય યુનો સાથે સંકળાયેલા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)એે વ્યક્ત કર્યો હતો. આ પરિસ્થિતિમાં ભારત જેવા વિકાસશીલ દૃેશોને સૌથી વધુ અસર થશે.
વર્કીંગ ઓન વોર્મર પ્લાનેટ નામના અહેવાલમાં જણાવાયા મુજબ ૨૦૩૦ સુધીમાં ગરમી એટલી બધી વધી જશે કે લોકોની કામ કરવાની ક્ષમતા ઘટી જશે. પરિણામે કામ કરવાના કલાકોમાં ૨.૨ ટકા જેટલો ઘટાડો થશે. વૈશ્ર્વિક અર્થતંત્રને એને લીધે ૨.૪ ટ્રિલિયન ડૉલર્સ જેટલું નુકસાન થશે.
ભારત જેવા વિકાસશીલ દૃેશોને સૌથી વધુ નુકસાન થશે એવું આ રિપોર્ટમાં જણાવાયું હતું. ભારત જેવા દૃેશોમાં વસતિ વધુ હોવાને કારણે કામના કલાકોમાં ૫.૮ ટકા જેટલો ઘટાડો થશે જે ૩.૪ કરોડ નોકરીઓ બરાબર રહેશે.
અત્યાર અગાઉ ૧૯૯૫માં ગરમી વધવાથી વૈશ્ર્વિક સ્તરે ૨૮૦ અબજ અમેરિકી ડૉલર્સ જેટલું નુકસાન થયું હતું. ૨૦૩૦માં આ આંકડો ૨.૮ ટ્રિલિયન ડૉલર્સ જેટલો થઇ જશે. (એક ટ્રિલિયન એટલે ૧,૦૦૦ અબજ).


આરબીઆઇએ પીએનબી,યૂકો સહિત ચાર બેંકોને ૧.૭૫ કરોડનો દંડ ફટકાર્યો

ભારતીય રિઝર્વ બેંકએ બેિંંકગ વ્યવસ્થાને મજબૂત કરવા માટે પંજાબ નેશનલ બેંક(ઁદ્ગમ્) અને યૂકો બેંક સહિત સાર્વજનિક ક્ષેત્રની ચાર બેંકો પર કેવાયસી (નો યોર કસ્ટમર) જરૂરિયાતો અને ચાલુ ખાતા ખોલવાના નિયમોને નહી માનવાને લઈને ૧.૭૫ કરોડ રૂપિયાનો દૃંડ ફટકાર્યો છે.
આરબીઆઈએ પીએનબી, અલ્હાબાદૃ બેકં અને યૂકો બેંક પર ૫૦-૫૦ લાખ રૂપિયા અને કોર્પોરેશન બેંક પર ૨૫ લાખ રૂપિયાનો દૃંડ ફટકાર્યો છે. આરબીઆઈએ જણાવ્યુ હતુકે, આ દૃંડ કેવાયસી અથવા તો લોન્ડિંરગ રોધક માપદૃંડો તથા ચાલૂ ખાતા ખોલવાથી સંબંધિત તેના દિૃશાનિર્દૃેશોના પ્રાવધાનોનું અનુપાલન નહી કરવા માટે લગાવવામાં આવ્યો છે.
કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યુ છેકે, આ પગલું નિયમનકારી પાલન સંબંધમાં લેવામાં આવ્યું છે અને તેનું બેંકો દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કરાર અથવા વ્યવહારોની માન્યતા સાથે કોઈ લેવાદૃેવા નથી.
ઇમ્ૈંએ બેિંંકગ વ્યવસ્થાને મજબૂત બનાવવાનાં ઉદ્દેશ્યથી બેંકની સામે કાર્યવાહી કરતાં ૐડ્ઢહ્લઝ્ર બેંક પર છેતરિંપડીનો આરોપ લગાવ્યો હતો. સાથે જ બેંકે એક કરોડ રૂપિયાનો દૃંડ ફટકાર્યો હતો.


પીએમ મોદી ૬ જુલાઈએ વારાણસીથી ભાજપ સદસ્યતા અભિયાનનો શુભારંભ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ૬ જુલાઈએ પોતાના સંસદૃીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. આ દૃરમિયાન વારાણસીથી ભાજપના સદૃસ્યતા અભિયાનનો શુભાંરંભ કરાવશે. નરેન્દ્ર મોદૃીએ પાર્ટીના કાર્યકરોને આ મુહિમ દૃરમિયાન પ્રતિ બૂથ પાંચ વૃક્ષો વાવવાનું કહૃાું છે.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે, વડાપ્રધાન મોદૃીએ સાસંદૃોને કહૃાું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ‘આચરણ સાથે સંગઠનનું નામ ખરાબ કરે છે, તો એ અસ્વીકાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનું આ નિવેદૃન એટલા માટે મહત્વપૂર્ણ છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની ધરપકડ બાદૃ આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના વારાણસી યાત્રાને લઈને એક ભાજપના એક પદૃાધિકારીએ કહૃાું કે, મોદૃી અહીંના લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે વૃક્ષોરોપણ અભિયાનનો પણ શુભારંપ કરશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર અને પાર્ટી પદૃાધિકારીઓ તથા કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.
લોકસભા ચૂંટણી પછી વડાપ્રધાન મોદૃીની પોતાના સંસદૃીય મતવિસ્તાર વારાણસીની દ્વિતીય મુલાકાત હશે. આ પહેલાં મોદૃી ૨૭ મેના રોજ જીત અપાવવા બદૃલ મતદૃારોનો આભાર માનવા માટે આવ્યા હતાં.


અંડરવર્લ્ડ ડૉન દૃાઉદૃ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે: તપાસ એજન્સી એફબીઆઇ

પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડૉન દૃાઉદૃ ઈબ્રાહીમના હોવાની વાત ભારત સતત કહી રહૃાુ છે. હવે અમેરિકી તપાસ એજન્સીએ પણ લંડન કોર્ટમાં દૃાવો કર્યો છે કે ડી-કંપનીનું સરનામુ પાકિસ્તાનના કરાંચીમાં છે અને ત્યાંથી પોતાના અપરાધ નેટવર્કને ચલાવી રહૃાા છે. દૃાઉદૃના નજીકના અમેરિકા પ્રત્યપર્ણનો કેસ લંડન કોર્ટમાં ચાલી રહૃાુ છે.
લંડન પાકિસ્તાન પોતાના દૃેશમાં ગુના અને આતંકીઓને શરણ આપવાથી હંમેશા ઈનકાર કરી રહૃાા છે. હવે અમેરિકાએ પણ લંડનની એક કોર્ટમાં દૃાવો કર્યો છે કે આ વાતનો પૂર્ણ પુરાવા છે કે અંડરવર્લ્ડ ડૉન અને ભારતનું વાંછિત આતંકી દૃાઉદૃ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે. પોતાના આંતરરાષ્ટ્રીય અપરાધ સિન્ડિકેટને આ કરાંચીથી ઑપરેટ કરે છે. અમેરિકી તપાસ એજન્સી હ્લમ્ૈંએ લંડનની એક કોર્ટમાં આ દૃાવો કર્યો.
દૃાઉદૃ ઈબ્રાહીમના ખાસ સહયોગી ઝાબિર મોતીવાલાના અમેરિકા પ્રત્યાર્પણના ટ્રાયલ પહેલા દિૃવસે અમેરિકા તરફથી વકીલ જૉન હાર્ડીએ કોર્ટમાં પક્ષ રખતા કહૃાુ હ્લમ્ૈં ન્યૂ યૉર્કમાં ડી કંપનીના િંલકની તપાસ કરી રહૃાા છે. ડી કંપનીનું નેટવર્ક પાકિસ્તાન, ભારત અને યુએઈમાં ફેલાયેલુ છે. આ કંપનીના પ્રમુખ ભારતીય મુસલમાન દૃાઉદૃ ઈબ્રાહીમ છે જે પાકિસ્તાનમાં રહે છે.


error: Content is protected !!