Main Menu

Saturday, July 6th, 2019

 

કર્ણાટક સંકટ વચ્ચે કોંગ્રેસના વોરરૂમમાં ઈમરજન્સી મીિંટગ, રાહુલ-સોનિયા ગેરહાજર

કોંગ્રેસ અધ્યક્ષ પદૃેથી રાજીનામું આપ્યા બાદૃ પાર્ટીની કમાન કોને મળશે, તેને લઈ હજુ મંથન ચાલી રહૃાું છે. તેવામાં બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી માટે કર્ણાટકમાં મોટું સંકટ આવીને ઉભું પડ્યું છે. ત્યારે આ સંકટને લઈ દિૃલ્હી કોંગ્રેસના વોર રૂમમાં એક ટોપ લેવલની મીિંટગનું આયોજન કરાયું છે. માનવામાં આવી રહૃાું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ માટે સંભવિત નામોની ચર્ચા સાથે કર્ણાટક સંકટ પર ચર્ચા થઈ શકે છે.
ખાસ વાત તો એ છે કે, રાહુલ અને સોનિયા ગાંધી આ બેઠકમાં સામેલ નહીં થાય. બંને નેતાઓ બેઠકમાં સામેલ ન થતાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. તો કોંગ્રેસ અધ્યક્ષ પદૃ માટે કેપ્ટન અમિંરદૃર િંસહે પાર્ટીની કમાન યુવા નેતૃત્વને સોંપવાની માગ કરી છે. સુત્રોના જણાવ્યા પ્મરાણે જ્યોતિરાદિૃત્ય િંસધિયા અને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અધ્યક્ષ બનવાની રેસમાં આગળ છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદૃરે ટ્વીટ કરીને કોઈ યુવા નેતાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્વીટમાં તેઓએ લખ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામાના દૃુર્ભાગ્યપુર્ણ નિર્ણય બાદૃ, ઉમ્મીદૃ છે કે, કોઈ બીજો ડાયનેમિક યુથ નેતા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પાર્ટીને મજબૂત કરશે. તો આ ટ્વીટને લઈ બીજેપીએ અમિંરદૃર િંસહ પર નિશાન સાધતા કહૃાું કે, કેપ્ટને રાહુલ ગાંધીની િંનદૃા કરી છે, કેમ કે તે એક અન્ય યુવા નેતાની વાત કરી રહૃાા છે કે, જે સક્ષમ હોય અને પાર્ટીમાં ઉર્જા ભરી શકે. આ એક રીતે રાહુલ ગાંધીની િંનદૃા છે.


‘જનસંખ્યા વિસ્ફોટ: વસ્તીના મામલે ચીનને પણ પાછળ મુકી દૃેશે ભારત

ફક્ત આઠ વર્ષમાં ભારત વસ્તીમાં ચીનને પાછળ મુકી દૃેશે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭ સુધી ભારતની આબાદૃી દૃુનિયામાં સૌથી વધુ થઈ જશે. ત્યાં જ વર્ષ ૨૦૫૦ સુધી ચીનની વસ્તીમાં ૨.૨ ટકા એટલે કે લગભગ ૩.૧૪ કરોડની કમી નોંધવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિભાગના જનસંખ્યા પ્રભાગની તરફથી ‘વિશ્ર્વ જનસંખ્યા સંભાવનાઓ ૨૦૧૯: મુખ્ય વિશેષતાઓ શિર્ષકનો એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૫૦ સુધી વિશ્ર્વની વસ્તી બે અરબ વધીને ૭.૭ અરબથી ૯.૭ અરબ થઈ જશે.
આ રિપોર્ટ વૈશ્ર્વિક જનસંખ્યાકીય પેટર્ન અને સંભાવનાઓનો એક વ્યાપક અવલોકન પ્રદૃાન કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સદૃીના અંત સુધી દૃુનિયાની આબાદૃી લગભગ ૧૧ અરબની આસપાસ પહોંચી જશે. વર્ષ ૨૦૫૦ સુધી દૃુનિયાની વધતી વસ્તીનો ૫૦ ટકા વધારો ફક્ત ૯ દૃેશોમાં જ થશે. તેમાં વસ્તીના હિસાબથી ઘટતા ક્રમમાં ક્રમશ: ભારત, નાઈઝીરિયા, પાકિસ્તાન, કાંગો, આથિયોપિયા, તંજાનિયા, ઈન્ડોનેશિયા, મિસ્ત્ર અને અમેરિકાનો સમાવેશ થાય છે.
જ્યારે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દૃેશ બનવા જઈ રહૃાો છે. ત્યાં જ ચીન સહિત ધણા દૃેશની જનસંખ્યા સતત ઓછી થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ૨૦૧૦ બાદૃથી ૨૭ દૃેશો અથવા ક્ષેત્રોએ પોતાની વસ્તીના આકારમાં એક ટકા અથવા તેનાથી પણ વધુ ઘટાડો નોધ્યો છે. આ ઘટાડો પ્રજનન ક્ષમતાના નીચલા સ્તરના કારણે થઈ છે.
વર્ષ ૨૦૧૯ અને ૨૦૫૦ની વચ્ચે ૫૫ દૃેશો અથવા ક્ષેત્રોમાં વસ્તીમાં એક ટકા અથવા તેનાથી વધુ ઘટાકાનો અનુમાન છે. તેમાંથી ૨૬ દૃેશોમાં ઓછામાં ઓછા ૧૦ ટકાનો ઘટાડો જોવા મળી રહૃાો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માઈગ્રેશન અમુક દૃેશોમાં જમસંખ્યામાં પરિવર્તનનો એક મુખ્ય ઘટક બની ગયો છે. વર્ષ ૨૦૧૦થી ૨૦૨૦ની વચ્ચે ૧૪ દૃેશો અથવા ક્ષેત્રોમાં ૧૦ લાખથી વધુ પ્રવાસિઓનું જવાનું રહેશે.


નિરવ મોદીને મોટો ઝટકો, વ્યાજ સાથે રૂ.૭૩૦૦ કરોડ ચુકવવાનો આદેશ

કરોડોનું બેંક કૌભાંડ આચરી ફરાર થઇ જનારા કૌભાંડી નિરવ મોદૃી પર વધુ સકંજો કસાયો છે. પૂણે સ્થિત ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ એટલે કે ડીઆરટીએ નિરવ મોદૃી અને તેના સહયોગીઓને પંજાબ નેશનલ બેંકને વ્યાજ સાથે ૭ હજાર ૩૦૦ કરોડ રૂપિયા ચૂકવવાનો આદૃેશ આપ્યો છે. આ પહેલા નિરવ મોદૃીને િંસગાપોર હાઇકોર્ટે પણ બ્રિટિશ વર્જીન આઇલેન્ડમાં પેવેલિયન પોઇન્ટ કોર્પ કંપનીના ખાતા ફ્રીઝ કરવાનો આદૃેશ આપ્યો હતો.
નિરવના બહેન-બનેવી મયંક મહેતા અને પૂર્વી મોદૃીના નામના આ એકાઉન્ટમાં ૪૪.૪૧ કરોડ રૂપિયા છે. કોર્ટે ઇડીના અનુરોધના બાદૃ આ આદૃેશ આપ્યો કે જેમાં જણાવાયું હતું કે આ ખાતામાં જમા થયેલી રકમ ગુનો આચરીને એકત્રિત કરાયેલી છે. આ ખાતામાં પીએનબી કૌભાંડની રકમને ગેરકાયદૃેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. મહત્વનું છે કે સ્વીત્ઝર્લેન્ડના અધિકારીઓએ ૨૭ જૂનના રોજ નિરવ અને તેની બહેનના ૪ સ્વિસ એકાઉન્ટની લેવડદૃેવડ પર પ્રતિબંધ લગાવી દૃીધો હતો. ભારતમાં નિરવ મોદૃી વિરૂદ્ધ ચાલી રહેલા મનિ લોન્ડિંરગ કેસ મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


પાક ક્રિકેટ ટીમના બેટ્સમેન શોએબ મલિકે વનડે ક્રિકેટને અલવિદા કહૃાું

પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન શોએબ મલિકે વનડે ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દૃીધી છે. ૩૭ વર્ષીય મલિકે શુક્રવારે રાત્રે ટ્વીટર પર નિવૃતીની જાહેરાત કરી હતી. મલિકે આઈસીસી વિશ્ર્વ કપ-૨૦૧૯મા બાંગ્લાદૃેશ વિરુદ્ધ પાકિસ્તાનની ૯૬ રનની જીત બાદૃ વનડેમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી. મલિકનું આ વિશ્ર્વકપમાં નિરાશાજનક પ્રદૃર્શન રહૃાું અને તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
તેણે ટ્વીટર પર લખ્યું, ’આજ હું વનડે આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃતી લઈ રહૃાો છું. તે તમામ ખેલાડીઓનો આભાર જેની સાથે હું રમ્યો, મને ટ્રેિંનગ આપનારા કોચ, પરિવાર, મિત્રો, મીડિયા અને સ્પોન્સર્સનો પણ આભાર. સૌથી જરૂરી મારા ચાહકો, હું તમને ઘણો પ્રેમ કરુ છું.’
પાકિસ્તાન માટે ૩૮૭ વનડે મેચોમાં ૩૪.૫૫ની એવરેજથી ૭૫૩૪ રન બનાવનાર મલિકે પહેલા જ સંકેત આપી દૃીધા હતા કે તે વિશ્ર્વ કપ બાદૃ વનડેમાંથી નિવૃતી લઈ લેશે. તેણે વનડેમાં ૯ સદૃી અને ૪૪ અડધી સદૃી ફટકારી છે. તે ટી૨૦ ક્રિકેટ રમવાનું ચાલું રાખશે.
આ અવસરે તેમની પત્ની અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ ટ્વીટ કરી. સાનિયાએ શોએબના રિટાયર થવા પર લખ્યુ કે જીવનમાં દૃરેક અંતની એક નવી શરૂઆત હોય છે.
શોએબ મલિક આપ ગર્વની સાથે પોતાના દૃેશ માટે ૨૦ વર્ષ સુધી રમ્યા અને આપ આગળ પણ ઘણુ સન્માન અને વિનમ્રતાથી આવુ કરતા રહેશો. આપે જે કંઈ પ્રાપ્ત કર્યુ છે અને આપ જે છો, આ માટે પુત્ર ઈઝાન અને મને ગર્વ છે.


બાંગ્લાદેશની હાર પર મુતર્જાએ શાકિબની માગી માફી

બાંગ્લાદૃેશે વિશ્ર્વ કપમાં પોતાની અંતિમ લીગ મેચમાં શુક્રવારે પાકિસ્તાન સામે ૯૪ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પણ શાકિબે ૬૪ રન ફટકાર્યા હતા. આ સાથે તે વિશ્ર્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
શાકિબે આઠ મેચોની આઠ ઈિંનગમાં ૬૦૬ રન બનાવ્યા છે. આ વિશ્ર્વકપમાં તેણે બે સદૃી અને પાંચ અડધી સદૃી ફટકારી છે. પરંતુ તે ટૂર્નામેન્ટની પૂરી થયા સુધી સૌથી વધુ રન બનાવનારની યાદૃીમાંથી પ્રથમ સ્થાનેથી હટી શકે છે. કારણ કે બીજા સ્થાન પર રોહિત શર્મા છે તો ત્રીજા સ્થાન પર ડેવિડ વોર્નર. રોહિતના ૫૪૪ રન છે અને વોર્નરના ૫૧૬. ભારત અને ઓસ્ટ્રેલિયા બંન્ને સેમિફાઇનલમાં પહોંચી ગયા છે અને રોહિત તથા વોર્નર શાનદૃાર ફોર્મમાં છે.
શાકિબે બોલથી પણ મહત્વનું યોગદૃાન આપ્યું અને આઠ મેચોમાં ૧૧ વિકેટ ઝડપી છે. તે મેન ઓફ ધ સિરીઝના પ્રબળ દૃાવેદૃારોમાંથી એક છે. મેચ બાદૃ મુર્તજાએ કહૃાું કે, શાકિબ શાનદૃાર રમ્યો, પરંતુ બાકી ટીમ તેનો સાથ આપી શકી નથી.
કેપ્ટને કહૃાું, ’મને લાગે છે કે અંતિમ બે મેચોમાં તો શાકિબ શાનદૃાર રમ્યો. તેણે શાનદૃાર બેિંટગ કરી પરંતુ અમે ભાગીદૃારી ન કરી શક્યા. બંન્ને મેચ ૫૦-૫૦ની સ્થિતિમાં હતી, અમે લક્ષ્ય હાસિલ કરી શકતા હતા, પરંતુ ભાગીદૃારી ન થઈ શકી. હું શાકિબની આ વાત માટે માફી માગવા ઈચ્છું છું, કારણ કે અમે થોડા આગળ આવીને મહેનત કરત તો પરિણામ બીજું મળી શકતું હતું. તે બેિંટગ, બોિંલગ અને ફીલ્ડિંબ બધામાં લાજવાબ રહૃાો.’


ધોનીએ ભારતીય ક્રિકેટનો ચહેરો બદૃલી નાખ્યો : આઈસીસી

ભારતીય વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની ૯ જુલાઈએ પોતાનો ૩૮મો જન્મદિૃવસ ઉજવશે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદૃ (આઈસીસી)એ શનિવારે આ ખેલાડીની પ્રશંસા કરી છે. આઈસીસીએ કહૃાું કે ધોની તે વ્યક્તિ છે જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદૃલી નાખ્યો છે.
આઈસીસીએ એક વીડિયો ટ્વીટ કર્યો, ’એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદૃલી નાખ્યો. એક એવું નામ જે વિશ્ર્વભરના લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. એક એવું નામ જે એક નિર્વિવાદૃનું રૂપ છે, એમએસ ધોની માત્ર એક નામ નથી.’
આ ક્લિપમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલર જસપ્રીત બુમરાહ પણ તે વિશે વાત કરી રહૃાાં છે કે કઇ રીતે ધોનીએ તેના ક્રિકેટની કળાને નિખારી.
કોહલીએ કહૃાું, જે તમે બહારથી જુઓ છો કોઈ વ્યક્તિ વિશે વસ્તુ તેનાથી અલગ હોય છે. તે હંમેશા શાંત અને ધૈર્યવાન રહે છે. તેની પાસે ઘણું શીખી શકાય છે. તે મારા કેપ્ટન હતા અને હંમેશા કેપ્ટન રહેશે. અમારી આપસી સમજ હંમેશાથી ખુબ શાનદૃાર રહી છે. હું હંમેશા તેની સલાહને ધ્યાનમાં રાખુ છું.
બુમરાહે કહૃાું, ’જ્યારે હું ૨૦૧૬મા આવ્યો તો તે મારા કેપ્ટન હતા. ટીમ પર તેનો પ્રભાવ છે અને તે હંમેશા મદૃદૃ માટે તૈયાર રહે છે.’
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ ધોનીની પ્રશંસામાં કહૃાું કે, કોઈપણ તેની બરાબર ન હોઈ શકે. સ્ટોક્સ ધોનીની સાથે આઈપીએલમાં રાઇિંઝગ પુણે સુપરજાયન્ટ્સની ટીમમાં રમ્યો હતો. સ્ટોક્સે કહૃાું, તે એક મહાન ખેલાડી છે, શાનદૃાર વિકેટકીપર છે. મને નથી લાગતું કે કોઈ તેની બરાબર છે.


સૌથી ઝડપી ૧૦૦ વનડે વિકેટ ઝડપનાર બુમરાહ બીજો ભારતીય બોલર

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ વિકેટ પૂરી કરી લીધી છે. તેણે પોતાની ૫૭મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ભારત તરફથી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ વિકેટ પૂરી કરનાર તે બીજો બોલર છે. મોહમ્મદૃ શમીએ ૫૬ મેચોમાં ૧૦૦ વિકેટ પૂરી કરી હતી.
શનિવારે આઈસીસી વિશ્ર્વ કપ ૨૦૧૯ના મુકાબલામાં શ્રીલંકા વિરુદ્ધ પોતાની છેલ્લી લીગ મેચ રમી રહેલા ટીમ ઈન્ડિયાના આ ફાસ્ટરે દિૃમુથ કરૂણારત્નેને વિકેટની પાછળ એમએસ ધોનીના હાથે કેચ કરાવીને વિકેટની સદૃી પૂરી કરી હતી. ભારતીય ટીમ લીડ્સમાં પોતાની અંતિમ લીગ મેચ રમી રહી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદૃ ખાનનું નામ છે જેણે ૪૪ મેચમાં ૧૦૦ વનડે આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી હતી.
ઓસ્ટ્રેલિયાના ડાબા હાથનો ફાસ્ટર મિશેલ સ્ટાર્ક ૫૨ મેચની સાથે આ યાદૃીમાં બીજા સ્થાન પર છે અને પાકિસ્તાનનો દિૃગ્ગજ ઓફ સ્પિનર સકલેન મુશ્તાક ૫૩ મેચોની સાથે ત્રીજા નંબર પર છે. ભારત તરફથી ઝહીર ખાન આ યાદૃીમાં ત્રીજા સ્થાન પર છે, જેણે પોતાની ૫૯મી મેચમાં ૧૦૦ વિકેટ પૂરી કરી હતી.


ધ કપિલ શર્મા શો’માંથી કોમેડિયન કપિલ શર્મા બ્રેક લેશે

’ધ કપિલ શર્મા શો’નો હોસ્ટ તથા કોમેડિયન કપિલ શર્મા પત્ની ગિન્ની માટે શોમાંથી બ્રેક લેવાનો છે. કપિલ શર્મા પત્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે વેકેશન પર જવાનો છે. કપિલ શર્માની પત્ની હાલમાં પ્રેગ્નન્ટ છે અને તેથી જ કપિલ શોમાંથી બ્રેક લેવાનો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપિલ શર્મા તથા ગિન્ની ૧૦ દિૃવસ માટે કેનેડા જશે. કપિલ શર્માએ ૨૩ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી શોમાંથી બ્રેક લીધો છે. ગિન્નીને હાલમાં ચોથો મહિનો જાય છે. રજા પરથી પરત આવ્યા બાદૃ કપિલ તરત જ શોનું શૂિંટગ શરૂ કરશે. રજા પર જતા પહેલાં કપિલ શર્મા એડવાન્સમાં શોનું શૂિંટગ કરશે.
કપિલ શર્મા તથા ગિન્નીએ ગયા વર્ષે ૧૨ ડિસેમ્બરે જલંધરમાં લગ્ન કર્યાં હતાં. ત્યારબાદૃ કપિલે અમૃતસર, દિૃલ્હી તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.


હની ત્રેહાનની થ્રિલર ફિલ્મમાં ઇરફાન અને નવાઝુદ્દીન સાથે ચમકશે

એક ફિલ્મ માટે આ બંને એક્ટર્સને સાથે લાવવાનું ફિલ્મમેકર હની ત્રેહાનનું પ્લાિંનગ છે. આ ફિલ્મ અત્યારે પ્રિ-પ્રોડક્શન સ્ટેજમાં છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘હની ડિરેક્ટર તરીકેની તેની પહેલી ફિલ્મ માટે ઇરફાન અને દૃીપિકા પાદૃુકોણને ડિરેક્ટ કરવાનો હતો. જોકે, એ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો ત્યારે તે ક્રાઇમ થ્રિલર ‘રાત અકેલી હૈ માટે નવાઝુદ્દીનની સાથે જોડાયો હતો. હવે જ્યારે એ ફિલ્મ માટે શૂિંટગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે કાસ્ટિંગ એજન્ટમાંથી ડિરેક્ટર બનનારી આ સેલિબ્રિટીએ તેની આગામી ફિલ્મ પર ફોકસ શરૂ કર્યું છે. જે ઇન્ટેન્સ થ્રિલર છે. જેમાં બે મુખ્ય મેલ કૅરૅક્ટર્સ છે. મુખ્ય કૅરૅક્ટર્સ અને સબ્જેક્ટને ધ્યાનમાં રાખતા તેમણે અનુભવ્યું કે, ઇરફાન અને નવાઝ પર્ફેક્ટ રહેશે.
હનીએ તેમની સાથે આ ફિલ્મના મુખ્ય વિચાર વિશે ચર્ચા કરી છે અને બંને એક્ટર્સે સૈદ્ધાંતિક રીતે હા પાડી છે. હનીએ પ્રિ-પ્રોડક્શન શરૂ કરી દૃીધું છે. ઇરફાનની હેલ્થને ધ્યાનમાં રાખીને શૂિંટગ શેડ્યૂલ નક્કી કરવામાં આવશે.ઇરફાન અને નવાઝુદ્દીને આ પહેલાં રિતેશ બત્રાની ‘ધ લંચબોક્સ માટે સાથે કામ કર્યું હતું. જેમાં નિમરત કૌર પણ હતી. ઇરફાન અત્યારે લંડનમાં ‘અંગ્રેઝી મીડિયમ માટે શૂિંટગ કરી રહૃાો છે. ‘અંગ્રેઝી મીડિયમમાં કરીના કપૂર ખાન અને રાધિકા મદૃાન પણ છે.


મારફાડ કંગનાનું ‘ધાકડ’ પોસ્ટર રિલીઝ

બોલિવૂડની ક્વિન ગણાતી કંગના રનૌતની આગામી ફિલ્મ જજમેન્ટલ હૈં ક્યાંનું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મ ૨૬ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ટ્રેલરની ચર્ચા હજી શાંત નથી થઈ ત્યાં તેની બીજી ફિલ્મ ’ધાકડ’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં આગની જ્વાળાઓ વચ્ચે બંદૃૂક પકડેલી કંગનાનો આ લુક તેની ફિલ્મ ’રિવોલ્વર રાની’ની યાદૃ અપાવે છે.
કંગનાની આ એક્શન ફિલ્મ આવતા વર્ષે દિૃવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ રજનીશ ઘાઈના ડિરેક્શનમાં બની રહી છે, જ્યારે સોહેલ મખલઈ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહૃાાં છે. ફિલ્મના ડિરેક્ટરે કહૃાું હતું કે ફિલ્મમાં એક્શન કોરિયોગ્રાફી માટે હોલિવૂડ એક્શન ડિરેક્ટરને બોલાવવામાં આવશે. ફિલ્મનું શૂિંટગ ભારત ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયા, મિડિલ ઈસ્ટ તથા યુરોપમાં કરવામાં આવશે. આ ફિલ્મનું શૂિંટગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે.


error: Content is protected !!