Main Menu

Tuesday, July 23rd, 2019

 

ટેરર ફિંંડગ મુદ્દે જમ્મુ-કાશ્મીરના વેપારીઓના ઠેકાણાઓ પર એનઆઇએના દરોડા

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ મંગળવારે ટેરર ફિંંડગ મામલે જમ્મુ-કાશ્મીરના વેપારીનાઓના ઠેકાણાંઓ પર દૃરોડા પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ટેરર ફંડિગ સાથે જોડાયેલા મામલા અંગે વેપારી ગુલામ અહમદૃ વાની ઉર્ફે બર્દૃાના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. દ્ગૈંછએ બર્દૃાનાના ઘરને સીલ કરીને કાર્યવાહી કરી હતી.
બર્દૃાનાનો દિૃકરો તનવીર અહેમદૃ પૂર્વ અલગાવવાદૃી હતો. તેને કહૃાું કે, દ્ગૈંછએ મંગળવારે સવારે તેમની શ્રીનગરની પારિમપોરા ફળ મંડી વાળી દૃુકાન પર પણ દૃરોડા પાડ્યા હતા. તનવીરના જણાવ્યા પ્રમાણે, દ્ગૈંછ ટીમ સુરક્ષાબળ અને રાજ્ય પોલીસ અધિકારી સાથે ઘરે પણ પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દ્ગૈંછ અને ઈડ્ઢએ કાશ્મીર ઘાટીના ૨૪થી વધારે અલગાવવાદૃી નેતાઓ અને વેપારીઓની ધરપકડ કરી છે. તમામની ટેરર ફિંંડગ મામલે ધરપકડ કરવામાં આવી છે.


ઓ બાપ રે: ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અત્યાર સુધી ૧૦૭૯૬ વખત ખોટુ બોલ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર મુદ્દે બોલાયેલા જુઠ્ઠાણાને લઈને દૃુનિયાભરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ભારત સહિતના દૃેશોમાં ટ્રમ્પના નિવેદૃનની ભારે ટીકા થઈ રહી છે ત્યારે ખુદૃ અમેરિકાના માધ્યમોમાં પણ ટ્રમ્પને લઈને માછલા ધોવાઈ રહૃાાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના એવા રાષ્ટ્રપતિ છે જેમના નામે સૌથી વઘારે ખોટું બોલવાનો રેકોર્ડ છે.
અમેરિકન ન્યૂઝ પેપર વોિંશગ્ટન પોસ્ટના ફેક્ટ ચેકર્સ ડેટાબેઝ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અત્યાર સુધી ૧૦,૭૯૬ વખત ખોટું બોલ્યા છે. એટલું જ નહીં, અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ એવરેજ રોજ ૧૨ વખત ખોટું બોલે છે. વોિંશગ્ટન પોસ્ટના ફેક્ટ ચેકર્સ ડેટાબેઝના જણાવ્યા પ્રમાણે જો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કોઈ નિવેદૃન શંકાસ્પદૃ લાગે તો તેની તપાસ કરવામાં આવી છે અને તેમાં ટ્રમ્પે મોટાભાગે ખોટા જ સાબીત થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોની દિૃવાલ બનાવવાની ફંડની મંજૂરી મામલે ઘણાં ખોટા દૃાવા કર્યા છે. તે સિવાય તેમણે વેપાર અને અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાની દૃખલગીરી મુદ્દે પણ ઘણી વાર ખોટું બોલ્યા છે. વોિંશગ્ટન પોસ્ટના ફેક્ટ ચેકર્સ ડેટાબેઝના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના જુઠ્ઠાણાં ઘણી વખત રિપીટ પણ કર્યા છે.


કાશ્મીર મધ્યસ્થતા વિવાદ: અમેરિકા બેકફૂટ પર,ભારત આક્રમક

કાશ્મીરના મુદ્દા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે નિવેદૃન આપ્યું છે તે અમેરિકા માટે મુસીબત બની ગયું છે. અમેરિકા બ્ોકફૂટ પર તો ભારત આક્રમક સ્થિતિમાં પહોંચ્યુ છે. દિૃવસ દૃરમ્યાન સમગ્ર મામલે ભારત અન્ો અમેરિકાએ એકબીજા પર નિવેદૃનોનો મારો ચલાવ્યો હતો.
પહેલાં અમેરિકન વિદૃેશ મંત્રાલયની તરફથી નિવેદૃન આવ્યું અને હવે વ્હાઇટ હાઉસની તરફથી કહેવામાં આવ્યું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે. આથી આ મુદ્દો બંને દૃેશ વાતચીત દ્વારા ઉકેલી શકે છે.
જો કે વાત એમ છે કે ભારતે નવી દિૃલ્હીથી વિરોધ વ્યક્ત કર્યો જ્યાં વિદૃેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદૃનને નકાર્યું. હવે સૂત્રોનું માનીએ તો ત્યારબાદૃ વોિંશગ્ટનમાં પણ ભારતીય અધિકારીઓએ વ્હાઇટ હાઉસ અને વિદૃેશ મંત્રાલયની સામે આ મુદ્દાને ઉઠાવ્યો ત્યારબાદૃ વ્હાઇટ હાઉસને સ્પષ્ટતા રજૂ કરવા માટે મજબૂર થવું પડ્યું.
વ્હાઇટ હાઉસની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદૃનમાં કહૃાું છે કે પાકિસ્તાને આતંકી સંગઠનોની વિરૂદ્ધ કેટલીક કાર્યવાહી કરી છે, પરંતુ તેણે પોતાની જમીન પરથી આતંકને સંપૂર્ણપણે ખત્મ કરવાની જરૂર છે. તેની સાથે જ વ્હાઇટ હાઉસે કહૃાું કે અમેરિકાની હંમેશાથી નીતિ રહી છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો મુદ્દો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીને લઇ કરાયેલી ટિપ્પણી પર વ્હાઉટ હાઉસે કહૃાું કે ભારત અમેરિકાનું સૌથી મજબૂત મિત્ર છે. એવામાં અમે હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને ભારતીય અધિકારીઓની સાથે આતંકવાદૃના વિરૂદ્ધ કામ કરવા માટે તૈયાર છે.
ભારતના વિદૃેશ મંત્રાલયે કહૃાું છે કે ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી. મંત્રાલયે કહૃાું છે કે પીએમ મોદૃીએ મધ્યસ્થતાની કોઈ વાત નથી કહી. એટલું જ નહીં ભારતે સ્પષ્ટ કહૃાું છે કે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય વાતચીત થશે.
કાશ્મીર મધ્યસ્થતા સંબંધિત ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદૃન પર સંસદૃના બંને ગૃહમાં જોરદૃાર હોબાળો થયો. વિદૃેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામા ડોનાલ્ડ ટ્રમ્પના દૃાવાને ફગાવી દૃેતા કહૃાુ હતુ કે, સિમલા કરાર અને લાહોર સંધિના આધારે જ ભારત આગળ વધશે. કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે અને બંને દૃેશો ભેગા મળીને તેનો ઉકેલ લાવશે.
જયશંકર નિવેદૃન આપી રહૃાા હતા ત્યારે વિપક્ષી સાંસદૃોનો હંગામો ચાલુ જ હતો. તેની વચ્ચે જયશંકરે કહૃાુ હતુ કે, પાક પ્રધાનમંત્રી ઈમારનખાન સાથે વાતચીત દૃરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થા કરવાનો દૃાવો કર્યો છે. હું ગૃહને વિશ્ર્વાસ અપાવુ છું કે, ભારતના પીએમ તરફથી કાશ્મીરમાં મધ્યસ્થતાની કોઈ અપીલ કરાઈ નથી. હું ફરી વખત કહું છું કે, વડાપ્રધાને આવી કોઈ વાત કરી નથી.
ભારતના સ્ટેન્ડને સ્પષ્ટ કરતા જયશંકરે કહૃાુ હતુ કે, કાશ્મીરના મામલે બે દૃેશો જ ભેગા થઈને ઉકેલ લાવશે પણ જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદૃ ખતમ ના કરે ત્યાં સુધી શાંતિ વાર્તા શક્ય નથી.


દેશના ઇતિહાસમાં પહેલીવાર ખેડૂતોને રૂ. 2600 કરોડ પાક વીમો ચુકવાયો : રૂપાણી

(જી.એન.એસ)ગાંધીનગર,
સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે આ દૃેશના ઇતિહાસમાં ગુજરાતમાં ૨૬૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના ખાતામાં જમા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે પાક વીમાની ગણતરી ક્રોપ કિંટગને આધારે નિયત કરવામાં આવી છે અને તે ક્રોપ કિંટગને આધારે પાક વીમાની ગણતરી કરી રકમ ચૂકવવામાં આવે છે.તેમણે જણાવ્યું કે આ સરકાર ખેડૂતોની િંચતા કરે છે એટલે ગઈ સાલ અનિયમિત ચોમાસુ હતુ અને કેન્દ્રના દૃુષ્કાળના નિયમો મુજબ પાંચ ઇંચ વરસાદૃ સુધી સબંધિત વિસ્તારો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે, પરંતુ આ સરકારે ૧૪ ઇંચ વરસાદૃ થયો હોય તેવા વિસ્તારને વાસ્તવિક સ્થિતિ અને જે તે વિસ્તારના ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ તેને પણ અછતગ્રસ્ત જાહેર કરી રાજ્ય સરકારે ઇનપુટ સબસીડીના લાભ અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આપ્યો છે. આવા ૧૫ થી ૧૫ લાખ ખેડૂતોને પાક વીમા સિવાય ઈનપુટ સબસીડી ચૂકવી લાભ આપવામાં આવ્યો છે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં ૫૦ ટકાથી વધુ વાવેતર જે પાકનું થયું હોય તેને મુખ્ય પાક ગણવામાં આવે છે અને તેને પાક વિમામાં સમાવી લેવાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કેટલાક પાકો લાંબાગાળાના હોઇ વીમાકંપની દ્વારા ક્રોપ કિંટગની પ્રક્રિયાના સર્વે કરી પછી જ પાક વીમો ચૂકવે છે.કૃષિ મંત્રીએ જણાવ્યું કે, પાક વીમાના પ્રીમિયમ પેટે ટેન્ડરથી મળેલ કંપનીના પ્રીમિયમ દૃરમાંથી ખેડૂતો તરફથી ભરવામાં આવેલ પ્રીમિયમ દૃર બાદૃ કરી બાકી રહેલ પ્રીમિયમ દૃરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો ૫૦-૫૦ ટકા હિસ્સો રહેલો છે.


લાઠીમાં ગાગડીયો નદીના ખાડામાં પગ લપસતા યુવતીનુ ડુબી જતા મોત

લાઠી જુના કોળીવાડમાં રહેતી રીધ્ધિબેન મહેશભાઇ બારૈયા ઉ.વ.20 જન્મ થી માનસીક બિમાર હોય નદીમાં કુદરતી હાજતે જવા ગયેલ ત્યારે ગાગડીયો નદીના ખાડામાં પગ લપસતા યુવતીનુ ડુબી જતા મોત નીપજયા નુ મહેશભાઇ બારૈયાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.


અમરેલીના ચિતલમાં મહીલા પર હુમલો

અમરેલી તાલુકાના ચિતલ કાળવા ચોકમાં ભાડાના મકાન માં રહેતી મીનાબેન વિપુલભાઇ સોલંકી ્ઉ.વ.33 ને નરેશ ઉર્ફે નરસી ભીખાએ જણાવેલ કે તુ પોલીસમાં મનુભાઇ વિરુધ ખોટી ફરિયાદ લખાવે છે. તે મનદુખના કારણે મીનાબેન પોતાના ઘરે જતા પોતાના તાળા ઉપર બીજુ તાળુ મારેલ હોય આ બાબતે નરેશને કહેતા બાવડુ પકડી ધકકો મારી પછાડી મારમારી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


અમરેલીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, તથા ના.પો.અધિ. સા શ્રી દ્વારા પ્રોહી જુગાર ની બંદી ડામવા અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમ્યાન કડક વાહન ચેકીંગ તથા પ્રોહી-જુગારના કેસો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય તેમજ પ્રોહિ / જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ઇ/ચા પોલીસ ઇન્સ.શ્રી એમ.એ.મોરી સા. ની સુચના અને માર્ગદર્શન મુજબ તા.21/07/2019 ના રોજ અમરેલી સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન અમરેલી મોટા કસ્બાવાડ ખત્રીવાડમાંથી જાહેરમા જુગાર રમતા મોસીનભાઇ સતારભાઇ કુરેશી,અબ્દુલભાઇ નુરભાઇ કુરેશી,અબ્દુલભાઇ સતારભાઇ ડેરીયા,સોહીલ ઉર્ફે સચી ઇબ્રાહીમભાઇ રાઠોડને કિમત રૂ.11360/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.


અમરેલી બ્રાહ્મણ સોસાયટી, સ્વામીનારાયણ નગર શેરી નં-1 માં અલ્ટો કારમાંથી ઇંગ્લીશ દારૂ સાથે બે આરોપી ઝડપાયા

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, દ્વારા જિલ્લામાં પ્રોહી-જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમ્યાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ તા:21/07/2019ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમએ અમરેલી શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામીનારાયણ નગર શેરી નં-1 માં બે ઇસમો અલ્ટો કારમાં ઇંગ્લીશ દારૂ વેચાણ કરવા લાવેલ છે તેવી ચોક્કસ બાતમી મળતા બ્રાહ્મણ સોસાયટીમાં બાતમીમાં જણાવેલ વર્ણન વાળા બે ઇસમોને અલ્ટો કાર તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-350 સાથે ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી1 ઇન્દ્રભાઇ ઉર્ફે રામકુ વલકુભાઇ વાળા ઉ.વ.-20 ધંધો-અભ્યાસ2 સુરજભાઇ દિનેશભાઈ ઉર્ફે દિલુભાઇ વાળા ઉ.વ.-27 ધંધો-ગેરેજ શોપ રહે. બન્ને અમરેલી બહારપરા વસાણા ઓઈલમીલ પાસે આપાગીગાની જગ્યામાં ( ફરાર આરોપી
3 ભયકુભાઈ ધાખડા રહે. રાજકોટ ( પકડાયેલ મુદ્દામાલ :ભારતીય બાનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-350 કિ.રૂ.1,05,000/- તથા મોબાઇલ ફોન નંગ-02 કિ.રૂ.10,000/- તથા મારૂતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર કિ.રૂ.1,50,000/-મળી કુલ મુદ્દામાલ સહિત કિ.રૂ.2,65,000/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરી વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.આમ, અમરેલી એસ.ઓ.જી. પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-350 તથા અન્ય મુદ્દામાલ સહિત કિ.રૂ.2,65,000/- સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.


છેલ્લા નવ વર્ષથી લુંટ-ફાયરીંગના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મહેસાણાથી પકડી પાડતી અમરેલી પોલીસ

અમરેલી,તાજેતરમાં ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જનાં ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવે રાજયમાં તથા રાજય બહાર ભાવનગર રેન્જના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ જેમાં અલગ-અલગ ટીમો બનાવી રાજયમાં તથા રાજય બહાર નાસતા ફરતા આરોપી પકડવા અંગેની કામગીરી કરવા જણાવેલ જે અન્વયે અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયે નાસતા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગરૂપે ટીમો બનાવેલ તેમાં અમરેલી ડીવીઝનના ના.પો.અધિ.શ્રી એમ.એસ.રાણાના માર્ગદર્શન મુજબ ટીમના ઇન્ચાર્જ પો.સબ ઇન્સ.શ્રી એમ.એચ.જેતપરીયા તથા અના.હેડ કોન્સ. એ.પી.ડેર તથા પો.કોન્સ. બાબુભાઇ એ.પરમાર તથા પો.કોન્સ. શક્તિસિંહ સરવૈયા તથા પો.કોન્સ. પ્રવીણભાઇ ડાબસરા નાઓ દ્રારા મહેસાણા જીલ્લાના મોઢેરા રોડ પાસેથી અમરેલી સીટી પો.સ્ટે.ના ફ.ગુ.ર.નં.139/10 ૈંઁભ 394,452,120(બી) તથા આર્મસ એકટ ક.25 મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી હરેશ ઉર્ફે હરીયો બાબુલાલ રામદાસ પટેલ રહે.કોલવડા તા.વીજાપુર જી.મહેસાણા વાળાને બાત્મી આધારે ભાવનગર રેન્જની અમરેલી ડીવીઝનની સ્પે.
ટીમ દ્રારા અટક કરવામાં આવેલ છે.આમ, અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના અને ના.પો.અધિ.શ્રી એમ.એસ.રાણા ના માર્ગદર્શન મુજબ સ્પે. ટીમના ઇન્ચા પો.સબ .ઇન્સ. એમ.એચ.જેતપરીયા તથા સાથેના સ્ટાફ દ્વારા છેલ્લા નવ વર્ષથી લુંટ તથા ફાયરીંગ જેવા ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.


વરૂણદેવને વિનવવાની ડૉ. કાનાબારની જનયાજાામાં હજારો લોકો જોડાયા

અમરેલી જીલ્લાના લાખો લોકોની શ્રધ્ધાના પ્રતિનિધિ ત2ીકે અમ2ેલી જીલ્લાની 111 જેટલી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ તથા વ્યવસાયિક સંગઠનો સાથે સંકલન ક2ી, અમ2ેલીના જાહે2 જીવનના અગ્રણી અને જાણીતા તબીબ ડો. ભ2તભાઇ કાનાબા2ે રવીવારે લાઠી થી ભુ2ખીયા હનુમાનજી મંદિ2 સુધીની 11 કી.મી.ની પદયાત્રાનું આયોજન ર્ક્યુ હતુ.
લાઠી માર્કેટ યાર્ડમાં વૃક્ષારોપણ કરી અને શરૂ કરાયેલી યાત્રામાં માગર્માં આવતા રામપર અને તાજપરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ આ પદયાત્રામાં રાજયના વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાાણી તથા ધારાસભ્યો તથા 111 જેટલી સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા.
આ યાત્રાનો પ્રારંભ થાય તે પહેલા શુકન સ્વરુપે મેઘરાત્ર પધાર્યા હતા અને જિલ્લાભરમાં મેઘમહેર કરી હતી.અને વરસાદ છતા નિધાર્ર્રીત કરાયા મુજબ પદયાત્રા શરૂ રહી હતી.
માર્ગ ઉપર અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજના શ્રી વસંતભાઇ ગજેરા તથા શ્રી પીન્ટુભાઇ ધાનાણી અને શ્રી ચતુરભાઇ ખુંટ દ્વારા પદયાત્રીઓ માટે ઠંડાપીણાનો સ્ટોલ કરાયો હતો.આ પદ યાત્રામાં માનવ મંદિર સાવરકુંડલાના પુ. શ્રી ભકિતરામ બાપુ તથા આર્ષ અધ્યયન કેન્દ્ર અમરેલીના પુ.શ્રી નિત્યસુધ્ધાનંદ સ્વામી તથા ભુરખીયા મંદિરના પુજારી હિમતબાપુ એ આર્શીવચન પાઠવેલ. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી ,લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઇ ઠુમર,ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયા,પુર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા,અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા,લીલીયાના પુર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયા
બાબરાના પુર્વ ધારાસભ્ય વાલજીભાઇ ખોખરીયા,ધારીના પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા,અમર ડેરીના ચેરમેન અશ્ર્વીનભાઇ સાવલીયા,જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મયુરભાઇ હીરપરા,જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઇ ગીડા,લાઠી માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઇ ભુતેયા,સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી,રાજુલા માર્કેડ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઇ પટેલ,પર્યાવરણવિદ જીતુભાઇ તળાવીયા,જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ દિનેશભાઇ પોપટ, પ્રાગજીભાઇ હીરપરા, ચલાલા નગરપાલીકાના પ્રમુખ હિંમતભાઇ દોંગા,
લાઠી નગરપાલીકાના પ્રમુખ મહેશભાઇ કોટડીયા,બગસરા નગરપાલીકાના ઉપપ્રમુખ નીતેષભાઇ ડોડીયા,અમરેલી જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરીષદના પ્રમુખ ભાનુભાઇ કીકાણી,ચાર્ટડ અકાઉન્ટન્ટ એ.ડી. રૂપારેલ, શાંતાબા મેડીકલ કોલેજના ચતુરભાઇ ખુંટ, પીંટુભાઇ ધાનાણી, રાજુલાના મનુભાઇ ધાખડા, કિશોરભાઇ રેણુકા, સાવરકુંડલાના મહેશભાઇ સુદાણી,મનજીભાઇ તળાવીયા,અંતુભાઇ સોઢા, જીતુભાઇ ગોળવાળા, પ્રફુલભાઇ બાટવીયા, મનીષભાઇ મોરજરીયા, એસ.ટી. કર્મચારીમંડળના રમેશભાઇ માલવીયા, નંદાભાઇ તથા એસ.ટી. એપ્રીન્ટીસ ગૃપ,કિલુભાઇ શુકલ,વકિલ મંડળના બકુલભાઇ પંડયા, અજયભાઇ પંડયા, પીયુષભાઇ શુકલ,રીપલ હેલેયા, ચેતન રાવલ, અમરેલી શહેરના નંદલાલભાઇ ભડખણ,ડી.કે.રૈયાણી,આર.સી ધાનાણી,મુકુંદભાઇ મહેતા, ભરતભાઇ મકવાણા, હિરાભાઇ પડાયા,ખીમચંદભાઇ ચાંદ્રાણી, ઇતેશભાઇ મહેતા, દિલિપસીંહ ઠાકુર, ટોમભાઇ અગ્રાવત, દેવેન્દ્રભાઇ ખંભોળીયા, અશ્ર્વીનગીરી ગોસાઇ, વશરામભાઇ ગોસાઇ, મયુરભાઇ મણવર, મલય પટેલ,હકુભાઇ ચૌહાણ, પ્રતાપભાઇ, સંદિપભાઇ માંગરોળીયા, નીતીનભાઇ ધામેચા,નયનભાઇ બેદી, કિશોરભાઇ મીશ્રા, સંજયભાઇ પંડયા, કપીલભાઇ જાની, વિપુલ ચરણદાસ, રીતેશભાઇ સોની, કેતનભાઇ ઢાકેચા, સદભાવના ગૃપના અજીજભાઇ ગોરી, સિંકદરખાન પઠાણ, પેન્ટર જોગી, મહેશભાઇ યાજ્ઞીક,મનીષભાઇ સીધ્ધપરા, યોગેશભાઇ કોટેચા, રમેશભાઇ શીંગાળા, ભરતભાઇ જોષી,અમરેલી જિલ્લાના મહીલા અગ્રણી અલકાબેન દેસાઇ, ભાવનાબેન ગોંડલીયા, જયાબેન ગેલાણી, જયોતસનાબેન અગ્રવાત, અલ્કાબેન ગોંડલીયા, શીલ્પાબેન રાવળ,નયનાબેન માંડલીયા, કિરણબેન ગોસાઇ, કિર્તીબેન કાનાબાર, દિપાબેન પરમાર, હિનાબેન ગાંધી, ટીનાબેન દેસાઇ, પુજાબેન કથીરીયા, શ્રીમતી ટાંક,
ડો.એસ.આર. દવે દંપતી, ડો.પીયુષ ગોસાઇ,ડો. ચંદ્રેશ ખુટ, ડો. જયદીપ પટેલ, ડો.ભાવેશ મહેતા, ડો. રાજુ કથીરીયા, ડો. નીલેષ ભીંગરાડીયા, ડો. હીમાંશુ વાજા,ડો. અલ્તાફ દેસાઇ, ડો. મીહીર ગણાત્રા, ડો. રમેશ પાનેલીયા, ડો. હર્ષદ સોસલીયા, ડો.સહદેવ જોષી, ડો. સુરાણી, ડો. મનીષ સોલંકી, ડો. તેજસ બંજારા , ડો. પીયુષ સોલંકી, ડો. પરેશ જોષી, ડો. અંકિત રાઠોડ, ડો. વસીમ ગીગાણી, ડો. હરેશ વધાસીયા, ડો. પદમાકર વૈધ, ડો. આનંદ ગોહીલ , ડો. ડી.ડી. ધાધલ, ડો. મૌલીક વ્યાસ,
કેમીસ્ટ એસોસીએશનના તેજસ દેસાઇ, રોહીત રૈયાણી,
ધીરૂભાઇ ગઢીયા, કિરીટભાઇ વામજા, કમલેશભાઇ ગરાણીયા,લાલભાઇ જોષી, લાભભાઇ અકબરી, કૌશીકભાઇ સતાસીયા, પ્રવીણ બોરડ, પ્રકાશભાઇ કારીયા,બાલકૃષ્ણભાઇ દેવમુરારી, અશોકભાઇ કાથરોટીયા, ધીરૂભાઇ મકવાણા, વિપુલભાઇ શેલડીયા, દિલિપભાઇ લાખાણી, મગળુભાઇ ખુમાળ, કિશોરભાઇ ભટ્ટ, અમરશીભાઇ નારોલા, ધ્ાુ્રવભાઇ ભટ્ટ, સતીષગીરી ગૌસ્વામી, ચતુરભાઇ કાકડીયા, ભનુભાઇ ડાભી, ભીખાભાઇ ધોરાાજીયા, આનંદભાઇ ધાનાાણી, હસમુખભાઇ પોલરા, હસુભાઇ હપાણી, જીગ્નેશભાઇ સાવજ, નીતીનભાઇ રાઠોડ, લલીતભાઇ આંબલીયા, મુકેશભાઇ ખોખરીયા, મહેશભાઇ ભાયાણી, બીપીનભાઇ રાદડીયા,મુન્નાભાઇ મલકણ, વીનુભાઇ ડોબરીયા, સવજીભાઇ બાંભવા, દિપક કનૈયા, કુમાર સોલંકી, હસન અગવાલ, મયુરભાઇ રાવળ, નરૂભાઇ ત્રીવેદી, ભુપતભાઇ બસીયા, મધ્ાુભાઇ ગેલાણી, જગદીશભાઇ ખુંટ, ભુપતભાઇ મૈસુરીયા, પ્રવીણભાઇ હિરાણી, ભરતભાઇ પાડા,દિલાભાઇ વાળા, બળવંતભાઇ મહેતા, નીતીનભાઇ હિરાણી,
આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. કાનાબાર સાહેબના માર્ગદર્શનમાં જયેશભાઇ ટાંક, દિપકભાઇ વઘાસીયા, રીતેશભાઇ ઉપાધ્યાય, વિપુલ ભટ્ટી, તુલસીભાઇ મકવાણા, અલ્પેશ અગ્રવાત, ભાર્ગવ કારીયા, સની ધાનાણી સાથે લાઠીના રાજુભાઇ ભુવા, પ્રણવભાઇ જોષી,એમ.પી. રામાણી, શૈલેષભાઇ રાઠોડ,અનીલભાઇ નાંઢા, વજુભાઇ શંકર, દકુભાઇ પડસાલા,ભરતભાઇ સુતરીયા, મગનભાઇ કાનાણી, ઘનશ્યામભાઇ સાવલીયા, તાજપરના એ.ડી.બારડ, વિજયભાઇ , રામપરના ભરતભાઇ બોદર, મોહનભાઇ લાઠીયા, ભુરખીયાના અમરશીભાઇ પરમાર જીતુભાઇ કંડોળીયા,સહિત ભુરખીયા ગામ તથા મંદિર ટ્રસ્ટના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.


error: Content is protected !!