Main Menu

Thursday, July 25th, 2019

ધોની ૧૫ દિૃવસ ટેરિટોરિયલ આર્મીની ખતરનાક ’વિક્ટર ફોર્સ’ સાથે ટ્રેિંનગ લેશ

ભારતના દિૃગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર િંસહ ધોની ૧૫ દિૃવસ સુધી જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે સમય પસાર કરશે. તેઓ ૩૧ જુલાઈથી ૧૫ ઓગસ્ટ સુધી અહીં સૈનિકોની સાથે રહેશે. આ દૃરમિયાન તેઓ ૧૦૬ ટેરિટોરિયલ આર્મી બટાલિયનની સાથે ૧૫ દિૃવસ પસાર કરશે.
આ યુનિટ કાશ્મીરમાં તૈનાત છે અને વિક્ટર ફોર્સનો ભાગ છે. ધોની આ દૃરમિયાન પેટ્રોિંલગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યુટી કરશે. ૩૮ વર્ષીય ધોનીએ બીસીસીઆઈને પહેલા જ જણાવી દૃીધુ હતુ કે તેઓ બે મહિના સુધી કોઈ પણ ક્રિકેટ રમશે નહીં.
ધોનીએ કહૃાુ હતુ કે તેઓ સૈનિકો સાથે સમય પસાર કરશે. ધોની વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. પૂર્વ ભારતીય કેપ્ટનને ૨૦૧૧માં લેટિનન્ટ કર્નલની માનદૃ રેક્ધ સોંપાઈ હતી. ત્યારથી માત્ર એક વાર તેમને ટ્રેિંનગ આપવામાં આવી હતી.
આઈપીએલમાં તેમનું લાંબુ સત્ર રહૃાુ અને ફરી ઈજા થઈ હોવા છતાં તે વર્લ્ડ કપમાં રમ્યા હતા. તેથી હવે તેમને એ અનુભવ થયો છે કે બ્રેક લેવો તેમના માટે જરૂરી છે. જે બાદૃ તેમણે સૈનિકોની સાથે રહેવાનો નિર્ણય કર્યો. ધોની ટેરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજીમેન્ટમાં લેટિનન્ટ કર્નલ છે.

ધોનીનું માન જાળવવા ટેસ્ટમાં ‘૭ નંબરની જર્સી કદૃાચ કોઈ નહીં પહેરે: બીસીસીઆઈ

૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી રમનાર બધી ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ રહેશે. ભારતની પહેલી મેચ ૨૨ ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાશે. આ ચેમ્પિયનશીપમાં પહેલી વાર ખેલાડીઓ નામ અને નંબરવાળી જર્સી પહેરીને રમશે. ભારતીય ટીમમાં જર્સી પર ૨ નંબરનો ઉપયોગ થશે નહીં તેવી સંભાવના વધારે છે. એક છે સચિન તેંડુલકરની ૧૦ નંબરની જર્સી અને બીજી છે એમએસ ધોનીની ૭ નંબરની જર્સી. બીસીસીઆઈ અનુસાર, આ બંને નંબરનો ઉપયોગ થાય તેવી સંભાવના બહુ ઓછી છે.
સચિને નિવૃત્તિ લીધા પછી શાર્દૃુલ ઠાકુરે એક વનડેમાં ૧૦ નંબરની જર્સી પહેરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઇ હતી. તે પછી બીસીસીઆઈને વનડે અને ટી-૨૦માં ૧૦ નંબરની જર્સીને રિટાયર કરી હતી. જોકે ટેસ્ટ મેચ માટે ત્યારે નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
સચિનના સમ્માનમાં કોઈ પણ ભારતીય ખેલાડી ૧૦ નંબરની જર્સી પહેરતું નથી. આ જ વસ્તુ ધોનીની ૭ નંબરની જર્સી સાથે પણ થઇ શકે છે. પૂર્વ ભારતીય કપ્તાને ૨૦૧૪માં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. એવું માનવામાં આવી રહૃાું છે કે ટેસ્ટમાં ભારતીય ટીમ વનડે જર્સી નંબરનો જ ઉપયોગ કરશે.

વિરાટ સાથે મતભેદ થતા રોહિત શર્માએ અનુષ્કાને અનફોલો કરી દીધી…?!!

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે મતભેદૃના સમાચાર સતત સામે આવી રહૃાા છે. વર્લ્ડ કપ ૨૦૧૯માં સેમિ ફાઇનલમાં હાર બાદૃ સતત આવા સમાચાર સામે આવી રહૃાા છે. જોકે, આને લઈને વિવિધ સમિતિઓએ પણ કહૃાું છે કે આ વાત ફક્ત અફવા છે. બંને ખેલાડીઓએ આને લઈને કોઈ જ નિવદૃેન નથી આપ્યું. લોકો ભલે આને અફવા માની રહૃાા હોય પરંતુ રોહિત શર્માના તાજેતરના એક પગલાંથી આ અફવાને બળ મળ્યું છે.
એક અહેવાલ પ્રમાણે રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની તેમજ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દૃીધી છે. રોહિત શર્માએ ઘણા સમય પહેલા જ વિરાટ કોહલીને અનફોલો કરી દૃીધો છે. આ સમયે બંને વચ્ચે અણબનાવના સમાચારો વહેતા થયા હતા. જ્યારે વિરાટ કોહલી હજુ પણ રોહિત શર્મા અને તેની પત્ની રિતિકાને ફોલો કરે છે, જેના કારણે મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ છે.
લોકો ચર્ચા કરી રહૃાા છે કે શું વાસ્તવમાં રોહિત શર્માએ બંનેને અનફોલો કરી દૃીધા છે? શું રોહિત ક્યારેક તેનો ફોલો કરતો હતો કે પછી આ બધી અફવા છે? જે પણ હોય, આ બંને સવાલોના જવાબો તો બંને ખેલાડીઓ જ આપી શકે.ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે મતભેદૃના સમાચાર સતત સામે આવી રહૃાા છે. વર્લ્ડ કપ ૨૦૧૯માં સેમિ ફાઇનલમાં હાર બાદૃ સતત આવા સમાચાર સામે આવી રહૃાા છે. જોકે, આને લઈને વિવિધ સમિતિઓએ પણ કહૃાું છે કે આ વાત ફક્ત અફવા છે. બંને ખેલાડીઓએ આને લઈને કોઈ જ નિવદૃેન નથી આપ્યું. લોકો ભલે આને અફવા માની રહૃાા હોય પરંતુ રોહિત શર્માના તાજેતરના એક પગલાંથી આ અફવાને બળ મળ્યું છે.

લોકો ચર્ચા કરી રહૃાા છે કે શું વાસ્તવમાં રોહિત શર્માએ બંનેને અનફોલો કરી દૃીધા છે? શું રોહિત ક્યારેક તેનો ફોલો કરતો હતો કે પછી આ બધી અફવા છે? જે પણ હોય, આ બંને સવાલોના જવાબો તો બંને ખેલાડીઓ જ આપી શકે.

લિન્ચિંગ વિરુદ્ધ મોદૃીને પત્ર લખતા અભિનેતાને મોતની ધમકી મળી

દૃેશમાં છાસવારે બની રહેલી મોબ લિન્ચિંગની ઘટનાથી વ્યથિત થઈને બોલીવૂડના કલાકારો, ઈતિહાસવિદૃ, સામાજીક કાર્યકરો સહિત ૪૯ મોટી હસ્તિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને એક ખુલ્લો પત્ર બુધવારે લખ્યો હતો. આ પત્રમાં હસ્તાક્ષર કરનાર અભિનેતા કૌશિક સેને મોતની ધમકી મળી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ગુરુવારે કોઈએ તેને કોલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
કૌશિક સેને જણાવ્યું કે, આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને ધમકીભર્યો કોલ આવ્યો હતો તે નંબર પણ પોલીસને આપ્યો છે. કૌશિકે વધુમાં જણાવ્યું કે, ‘ગઈકાલે મને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, કોલ કરનાર શખ્સે મને લિન્ચિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરું તો મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી.
સેનને મોતની ધમકી અંગે તપાસ ચાલુ હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મને આવા ફોનથી કોઈ ફરક પડતો નથી. મે પત્રમાં હસ્તાક્ષર કરનાર અન્ય હસ્તિઓને પણ આ મામલે જાણ કરી હતી તેમજ ધમકી આપનારનો નંબર પણ મોકલ્યો હતો.

‘ભૂલ ભૂલૈયા-૨ માટે કાર્તિકે દિૃશા સાથેની ફિલ્મને ના ભણી દૃીધી

કાર્તિક આર્યન ધીરેધીરે બોલિવૂડનો ડાર્ક હોર્સ બની ગયો છે. આ યંગ એક્ટરની પાસે અનેક પ્રોમિિંસગ ફિલ્મ્સ છે. તેની ‘પતિ પત્ની ઔર વો ડિસેમ્બરમાં રિલીઝ થશે. એ પછી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તેની ‘આજ કલ આવી રહી છે. એ સિવાય તેની પાસે ‘દૃોસ્તાના ૨ પણ છે. ‘ભૂલ ભૂલૈયા ૨માં લીડ રોલ માટે પણ તેની પસંદૃગી કરવામાં આવી છે. એ સિવાય અનીસ બાઝમીએ આ એક્ટરને અન્ય એક ફિલ્મ માટે પણ સાઇન કર્યો હતો. આ ફિલ્મમાં કોલેજ રોમાન્સની કહાણી છે. જેમાં ફીમેલ લીડમાં દિૃશા પટાની છે. ટૂંક સમયમાં એના માટે શૂિંટગ શરૂ કરવાનું પ્લાિંનગ હતું.
જોકે, હવે કાર્તિકની અન્ય ફિલ્મ ‘દૃોસ્તાના ૨ માટે કામગીરી શરૂ થઈ ગઈ છે અને એ પછી તેણે ‘ભૂલ ભૂલૈયા ૨ માટે શૂિંટગ કરવાનું છે. એવી સ્થિતિમાં તે અનીસ અને દિૃશા સાથેની ફિલ્મ માટે શૂિંટગ કરી શકે એમ નથી.
‘ભૂલ ભૂલૈયા ૨ને પણ અનીસ જ તૈયાર કરી રહૃાા છે ત્યારે આ ફિલ્મમેકર અને કાર્તિકે નિર્ણય કર્યો કે, કાર્તિકે દિૃશા સાથેની કોલેજ રોમાન્સ ફિલ્મમાંથી નીકળી જવું જોઈએ.

સોનાક્ષી સિન્હા સેક્સ પર વાત કરશે, શેર કર્યો નંબર

ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પોતાની આવનારી ફિલ્મ ખાનદૃાની શફાખાનામાં એક સેક્સ ક્લિનિક ચલાવવાની કોશિશ કરી રહી છે. ૨ ઓગસ્ટે રિલિઝ થનારી આ ફિલ્મના પ્રમોશનમાં એટલી મગ્ન છે કે ટ્વિટર ઉપર તેણે પોતાનું નામ બેબી બેદૃી કરી દૃીધું છે. આ ઉપરાંત સેક્સ અંગે ચુપ ન રહીને બોલવા માટે સોનાક્ષીએ લોકોને અપીલ કરી છે.
સોનાક્ષીએ લખ્યું છે કે, હવે ચુપ ના રહો, હવે વાત કરો, વધારે જાણકારી માટે +૯૧ ૭૦૬૯૫૮૮૪૪૪ નંબર ઉપર મિસ કોલ કરો. સોનાક્ષીએ ટ્વીટ ૨૪ જુલાઇની રાત્રે કર્યું હતું. જોકે, અત્યારે આ ઇન્ટરનેટ ઉપર છવાઇ ગઇ છે.
અત્યારે સોનાક્ષી પોતાની ફિલ્મ પ્રમોશન દૃરમિયાન વાતચીતમાં તેમણે પોતાના કરિયરને લઇને વાત કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દૃસ વર્ષ પૂરા કરી ચુકેલી સોનાક્ષી સિન્હાએ કહૃાું હતું કે, હું છેલ્લા દૃસ વર્ષમાં કોઇપણ રેસમાં ન્હોતી. મેં ક્યારે કોઇ સાથે સ્પર્ધા કરી નથી. મેં છેલ્લા દૃસ વર્ષોમાં ખુબ જ કામ કર્યું છે. દૃરે ફિલ્મને લઇને મે મારો ઉત્સાહ આજે પણ જાળવી રાખ્યો છે જેવો ઉત્સાહ પહેલી ફિલ્મ દૃરમિયાન હતો. હું આજે પહેલાથી વધારે વ્યસ્ત છું.

‘સેક્રેડ ગેમ્સ-૨માં પંકજ ત્રિપાઠીનો રોલ ઓશો રજનીશને પ્રેરિત

નેટલિક્સની ઓરિજીનલ વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ ફરી એકવાર ચર્ચામાં છે. આ સીરિઝમાં પંકજ ત્રિપાઠીએ ગુરુજીનો રોલ પ્લે કર્યો છે. આ રોલ ઘણો જ લોકપ્રિય છે. બીજી સિઝન સ્ટ્રીમ થાય તે પહેલાં ચર્ચા છે કે પંકજનો આ રોલ ઓશો રજનીશ પર પ્રેરિત છે. બીજી સિઝન ૧૫ ઓગસ્ટથી શરૂ થશે.
પંકજ ત્રિપાઠીનો રોલ ૮૦ના દૃાયકાના લોકપ્રિય આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશ પર પ્રેરિત છે. જ્યારે પંકજ ત્રિપાઠીનો રોલ લખવામાં આવતો હતો ત્યારે જ ઓશોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતાં. આ સીરિઝમાં પંકજ ત્રિપાઠી ઉપરાંત સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દિકી, કલ્કી કેકલાં, રણવીર શૌરી છે.
આ પહેલાં નેટલિક્સે ઓશો રજનીશ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે. ‘વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી નામની આ વેબ સીરિઝ ચાહકોને ઘણી જ પસંદૃ આવી હતી.
પંકજ ત્રિપાઠી હાલમાં ૧૯૮૩માં ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું તેના પર આધારિત ફિલ્મ ‘૮૩ના શૂિંટગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ટીમ ઈન્ડિયાના મેનેજર માન િંસહનો રોલ પ્લે કરે છે. આ ઉપરાંત કારગિલ ગર્લ ગુંજન સક્સેનાના જીવન પર બનતી ફિલ્મમાં એક્ટ્રેસ જાહન્વી કપૂરના પિતાના રોલમાં જોવા મળશે.

કપિલ શર્મા ‘એન્ગ્રી બર્ડ ૨ના હિંદી વર્ઝનમાં પોતાનો અવાજ આપશે

કોમેડી િંકગ કપિલ શર્મા હોલિવૂડ પ્રોજેક્ટનો હિસ્સો બનવા જઈ રહૃાો છે. કપિલ શર્મા હોલિવૂડ ફિલ્મની સુપરહિટ એનિમેટેડ ફિલ્મ ‘એન્ગ્રી બર્ડ ૨ના િંહદૃી વર્ઝનમાં લીડ રોલ ‘રેડને પોતાનો અવાજ આપશે.
‘એન્ગ્રી બર્ડ ૨નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જોકે, િંહદૃી વર્ઝનનું ટ્રેલર હજી સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વર્ષ ૨૦૧૬માં આવેલી ‘એન્ગ્રી બર્ડની સીક્વલ છે. આ ફિલ્મને થ્યોરપ વૈન ઓરમને ડિરેક્ટ કરી હતી. ‘એન્ગ્રી બર્ડ ૨ ૨૩ ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ િંહદૃી ઉપરાંત તમિલ, તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે.

‘સંજુ’ પર સવાલ ન કર્યા તો ‘કબીર િંસહ’ની ટીકા કેમ..?!!: શાહિદ કપૂર

શાહિદૃ કપૂરની ‘કબીર િંસહ રિલીઝ થઈ ત્યારબાદૃથી વિવાદૃ થઈ રહૃાો છે. આ ફિલ્મ સ્ત્રી પ્રત્યે દ્વેષ ભાવનાને પ્રમોટ કરે છે, તેવો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મને લઈ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક આ ફિલ્મનો વિરોધ કરી રહૃાાં છે, તો કેટલાકે આ ફિલ્મ તરફી વાત કરી છે. હવે પહેલી જ વાર શાહિદૃ કપૂરે આ ફિલ્મને લઈ નિવેદૃન આપ્યું છે. એક્ટર માને છે કે ‘કબીર િંસહને લોકોએ ટાર્ગેટ કરી પરંતુ ‘સંજુમાં ૩૦૦ યુવતીઓ સાથે સૂવાની વાત કરનાર સંવાદૃ પર કોઈએ કંઈ જ કહૃાું નહીં. શાહિદૃે ‘કબીર િંસહની ટીકાને પોતાના માટે કોમ્પ્લિમેન્ટ માન્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં શાહિદૃ કપૂરે કહૃાું હતું, ‘આ પહેલાં પણ અનેક ફિલ્મ્સ આવી છે, જેના કેરેક્ટરમાં ‘કબીર િંસહ જેવી સમાનતા જોવા મળી છે પરંતુ તે પાત્રોની કોઈએ ‘કબીર િંસહ જેવી ટીકા કરી નથી. ‘સંજુમાં એક સીન હતો, જ્યાં એક વ્યક્તિ પોતાની પત્નીની સામે ઉભો રહીને કહે છે કે તે ૩૦૦થી વધુ યુવતીઓ સાથે સૂતો છે. કોઈએ આ સંવાદૃ પર પ્રતિક્રિયા આપી નહીં, જે રીતે લોકો ‘કબીર િંસહને ટ્રોલ કરી રહૃાાં છે.

બિપિન રાવતની પાક.ને ચેતવણી: ફરીવાર કારગિલ જેવા યુદ્ધની કોશિશ ન કરા

ભારતીય ખુશ્કીદૃળના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહૃાું કે ૧૯૯૯માં કારગિલ યુદ્ધ પાકિસ્તાનનું એક મોટુ દૃુસ્સાહસ હતું. મને પુરો ભરોસો છે કે ભવિષ્યમાં તેમની સેના આવી નાદૃાની નહીં કરે. તે આપણી તાકાત જાણી ગયા છે. હવે આપણી પાસે પહેલાથી વધુ સારા સર્વેલન્સ ડિવાઇસ ઉપલબ્ધ છે. તેનાથી ક્યાંયથી પણ ઘુસણખોરીનો પતો લગાવી શકાય છે. ૨૬ જુલાઇના કારગિલ યુદ્ધના ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહૃાા છે.
જનરલ રાવતે ક્હૃાું કે આપણા જવાન ઉંચાઇ પર ચોક્કસ છે. બીજી તરફ પાકિસ્તાની સેના તહેનાત છે. અમે હંમેશા તેમને બેકફુટ પર રાખ્યા છે અને આગળ પણ રાખીશું. હવે પાકિસ્તાન ક્યારેય કારગિલ જેવી ભૂલ નહીં કરે.
સેના પ્રમુખતી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નિવેદૃન અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો. ઇમરાને અમેરિકાના પ્રવાસમાં કહૃાું હતું કે ૧૪ ફેબ્રુઆરીમાં કાશ્મીરના પુલવામા આતંકવાદૃી હુમલામાં સ્થાનિકો સામેલ હતા. પાકિસ્તાનનો તેમાં કોઇ હાથ નથી. તેના પર જનરલ રાવતે કહૃાું કે અમે સત્યથી સંપુર્ણપણે વાકેફ છીએ. તેથી કોઇ એક નિવેદૃનને લઇને આગળ નથી વધી શકીએ. અમારી ગુપ્ત એજન્સીઓએ આ હુમલામાં જરૂરી પુરાવા મેળવ્યાં છે.
મહત્વપૂર્ણ છે કે, ૨૬મી જુલાઈએ કારગિલ વિજય દિૃવસની ઉજવણી કરવામાં આવે છે. ૬૦ દિૃવસ સુધી ચાલેલા યુદ્ધમાં ભારતની જીત થઈ હતી.જે બાદૃ ૨૬મી જુલાઈએ કારગિલ વિજય દિૃવસની ઉજવણી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વોિંશગ્ટન સ્થિત યૂએસ ઇન્સ્ટીટયૂટ ઓફ પીસમાં સ્વીકાર કર્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાંક આતંકવાદૃીઓએ કાશ્મીરમાં લડાઇ લડી હતી. પુલવામા હુમલાને લઇને ઇમરાન ખાને કહૃાું કે જૈશ-એ-મોહમ્મદૃે આ હુમલાની જવાબદૃારી લીધી હતી જે ભારતમાં પણ સક્રિય છે.

error: Content is protected !!