Main Menu

Tuesday, July 30th, 2019

 

પૌરાણિક મંદિૃરમાં બરમુડા પહેરીને અજય દૃેવગણે પૂજા કરતા ટ્રોલ થયો

ગુજરાતના ભૂજમાં શુિંટગ કરવા આવેલા સુપરસ્ટાર અજય દૃેવગન સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. માંડવીમાં આવેલ પ્રસિદ્ધ અને પૌરાણિક નાગનાથ મહાદૃેવ મંદિૃરમાં અજય દૃેવગને બરમુડા શોર્ટસ પહેરીને શિવમંદિૃરમાં દૃર્શન કર્યા હતા. એક્ટરની આ હરકતને સોશિયલ મીડિયા પર વખોડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત પાકિસ્તાન યુદ્ધ પર ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા નામે એક ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં મુખ્ય એક્ટર તરીકે અજય દૃેવગન છે. ત્યારે આ ફિલ્મના શુિંટગ માટે ફિલ્મની ટીમ ભૂજ પહોંચી છે. આ દૃરમિયાન એક્ટર માંડવીમાં આવેલ પૌરાણિક નાગનાથ મહાદૃેવના મંદિૃરે પહોંચ્યો હતો. અહીં તેણે મંદિૃરમાં પૂજા કરી હતી. પરંતુ અજય દૃેવગન બરમુડા શોર્ટસ પહેરીને મંદિૃરના ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો. નિજ મંદિૃરામં બરમુડા પહેરીને પૂજા કરતો તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જોતજોતામાં લોકોએ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કર્યા હતા.
લોકોએ એક્ટરની આ હરકતથી ધાર્મિક લાગણી દૃુભાઈ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. અનેક શિવભક્તોએ તેની ટીકા કરી હતી કે, કેવી રીતે તેઓ સંસ્કારોને ભૂલીને આવી રીતે બરમુડા પહેરીને મંદિૃરમાં પ્રવેશ્યા હતા.


પ્રભાસ-શ્રદ્ધાનું રોમેન્ટિક સોન્ગ ’ઈન્ની સોની’નું ટ્રેલર રિલીઝ

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોના રિલીઝમાં હવે એક મહિનો જ બાકી છે. આવામાં ફિલ્મનું બીજું અને અત્યંત રોમેન્ટિક સોન્ગ ઈન્ની સોનીનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝર રિલીઝ થતા જ યંગસ્ટર્સમાં પોપ્યુલર થઈ ગયું છે. થોડી સેકન્ડ્સનું આ ટીઝર લોકોના દિૃલોદિૃમાગમાં છવાઈ ગયું છે.
સાહોમાં શ્રદ્ધાએ એક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. શ્રદ્ધાએ પોતાના કેરેક્ટર વિશે જણાવ્યું કે, હું પહેલીવાર પોલીસની ભૂમિકા ભજવી રહી છું, જેથી હું આ ફિલ્મ માટે બહુ જ ઉત્સાહી છું. આ એક સ્પેશિયલ ફીિંલગ છે. આ એક સન્માન છે. મારા માટે તે દૃેશનું પ્રતિનિધિત્વ કરનારો રોલ છે. આ ફિલ્મ ૩૦ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. તે હિન્દૃી ઉપરાંત, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરાશે.


‘ધ લાયન કિંગ ૧૦ દિૃવસમાં જ ૧૦૦ કરોડને પાર પહોંચી

હોલિવૂડ એનિમેશન ફિલ્મ ‘ધ લાયન િંકગએ બોક્સ-ઓફિસ પર ઈતિહાસ રચી દૃીધો છે. ફિલ્મે માત્ર ૧૦ દિૃવસમાં જ ૧૦૦ કરોડની કમાણી કરી છે. આ સાથે જ વર્ષ ૨૦૧૯માં ‘ધ લાયન િંકગ બીજી સૌથી વધુ કમાણી કરનાર હોલિવૂડ ફિલ્મ્સ બની છે. પહેલાં નંબર પર ‘એવેન્જર્સ એન્ડગેમ છે. ૧૯ જુલાઈના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ૧૦ દિૃવસમાં ૧૧૪.૨૭ કરોડની કમાણી કરી છે. તો ૨૧ જૂને રિલીઝ થયેલી ‘કબીર િંસહએ અત્યાર સુધી ૨૭૫.૯૬ કરોડની કમાણી કરી છે.
૨૬ જુલાઈએ રિલીઝ થયેલી કંગના તથા રાજકુમાર રાવની ફિલ્મ ‘જજમેન્ટલ હૈં ક્યાએ ત્રીજા દિૃવસે ૭.૭૦ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ત્રણ દિૃવસમાં ૧૮.૯૦ કરોડની કમાણી કરી છે. ૨૬ જુલાઈએ રિલીઝ થયેલી દિૃલજીત દૃોસાંજની ફિલ્મ ‘અર્જુન પટિયાલાએ ત્રણ દિૃવસમાં ૪.૫ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે રવિવાર (૨૮ જુલાઈ)એ ૧.૭૫ કરોડની કમાણી કરી છે.
૨૧ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી ૨૭૫.૯૬ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં શાહિદૃ કપૂર તથા કિઆરા અડવાણી છે. આ ફિલ્મને મિક્સ રિવ્યૂ મળ્યાં હોવા છતાંય ચાહકોને આ ફિલ્મ ઘણી જ પસંદૃ આવી છે. વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ કમાણી કરનાર િંહદૃી ફિલ્મ ‘કબીર િંસહ છે.


સની દિૃલ્હીના છોકરાનો મોબાઈલ નંબર બોલી, ૩ દિૃવસમાં ૪૦૦થી વધુ ફોન આવ્યા

દિૃલ્હીના મૌર્યા એક્ધલેવમાં રહેતો છોકરો છેલ્લા ત્રણ દિૃવસથી પરેશાન છે. તેની મુશ્કેલીનું કારણ છે સની લિયોની. લોકો તેને સની લિયોની સાથે વાત કરવા માટે દિૃવસ-રાત ફોન કરે છે. ત્રણ દિૃવસમાં દૃેશ-વિદૃેશથી ૪૦૦ જેટલા લોકો તેને ફોન કરી ચૂક્યા છે. આનાથી પરેશાન થઈને યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદૃ કરી છે. દિૃલ્હીનો આ ૨૭ વર્ષીય યુવક પુનિત અગ્રવાલ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે.
પુનિતે જણાવ્યું કે, ‘શુક્રવારે સની લિયોનીની ફિલ્મ ‘અર્જુન પટિયાલા રિલીઝ થઇ. ફિલ્મના એક સીનમાં તે કો-એક્ટર વરુણ શર્માને પોતાનો મોબાઈલ નંબર આપે છે, જે મારો નંબર છે. શુક્રવારથી જ લોકો મને સની લિયોની સાથે વાત કરવા માટે કોલ કરી રહૃાા છે. આટલું જ નહીં અમુક લોકો તો વ્હોટ્સએપ પર પણ મેસેજ કરી રહૃાા છે. અમુક તો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહૃાા છે. હું આ બધાથી હેરાન થઇ ગયો છું.
યુવકે જણાવ્યું કે, તેનું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ કનેક્શન નથી અને તે કોઈને પર્સનલી જાણતો પણ નથી. ફિલ્મ મેકર્સે તેના મોબાઈલ નંબરનો ઉપયોગ તેની પરવાનગી વગર કર્યો છે. પુનિત આ કોલ્સથી ખૂબ જ હેરાન થઇ ગયો છું. હવે તે આ મામલો કોર્ટમાં લઈ જવાનો છે. તેણે વકીલનો પણ સંપર્ક કરી લીધો છે. તે ફોન કોલ્સમાં થનારી વાતચીતને રેકોર્ડ પણ કરી રહૃાો છે જેથી સમય પડ્યે તેને સાબિતી રૂપે રજૂ કરી શકાય.


સાઉથ સુપરસ્ટાર વિજયનાં મોતની અફવા ફેલાતા ચાહકોમાં ભારે રોષ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એવી જગ્યા છે, જ્યાં કોઈ પણ હૈશટેગ વાઈરલ થવામાં વાર નથી લાગતી. સાઉથના સુપર સ્ટાર વિજયને લઈને એક હૈશટેગ ચલાવવામાં આવ્યું અને તે થોડી મિનીટોમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. સાઉથ સુપરસ્ટાર કરવા લાગ્યો. સાઉથ સુપરસ્ટાર વિજયના મોતના ખોટા સમાચાર ફેલાઈ ગયા, જેના બાદૃ ટ્રોલર્સ અને ફેન્સની વચ્ચે ડિજીટલ વોર ચાલી રહી છે.
વાઈરલ સમાચાર મુજબ, ટ્વિટર પર ઈંઆરઆઈપીએક્ટરવિજયથી એક હૈશટેગ ચલાવવામાં આવ્યું, જે થોડી જ મિનીટો પર ટ્રેન્ડ કરવા લાગ્યું. જેમ એક્ટરના ફેન્સે આ જોયું તેમનો ગુસ્સો વિજયના હેટર્સ તરીકે નીકળ્યો.
વિજયના નિધનના સમાચાર ખંડન કરતા એક ફેનએ લખ્યું કે, એક્ટર બિલકુલ એકદૃમ હેલ્ધી અને ફીટ છે. ઈંઆરઆઈપીએક્ટરવિજયના હૈશટેગથી અત્યાર સુધી ૫૦ હજારથી વધુ ટ્વિટ કરવામાં આવ્યા છે. તો પરેશાન લોકો પૂછી રહૃાા છે કે, આ કોણ છે જે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહૃાું છે. હૈશટેગને બંધ કરો.


’ઇન્શાઅલ્લાહનું શૂિંટગ આવતા મહિનાથી શૂિંટગ શરૂ થશ

સલમાન ખાન અત્યારે ‘દૃબંગ ૩ના છેલ્લા શેડ્યૂલ માટે શૂિંટગ કરી રહૃાો છે. જે ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે. બીજી તરફ આલિયા ભટ્ટ પણ ટૂંક સમયમાં ‘બ્રહ્માસ્ત્ર અને ‘સડક ૨ માટેની કામગીરી કમ્પ્લીટ કરી લેશે. જેના પછી આ બંને એક્ટર્સ સંજય લીલા ભણસાળી સાથેની તેમની ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ માટે શૂિંટગ શરૂ કરશે.
‘ઇન્શાઅલ્લાહ માટે મુંબઈના એક સ્ટૂડિયોમાં ૧૮ કે ૧૯ ઓગસ્ટથી શૂિંટગ શરૂ થશે એમ કહેવામાં આવી રહૃાું છે. આ ફિલ્મના શૂિંટગ માટે ભણસાળીએ દૃેશનાં કેટલાંક સ્થળોની સાથે કેટલાક ફોરેન લોકેશન્સ પણ પસંદૃ કર્યાં છે. ભણસાળીએ આ ફિલ્મનું શૂિંટગ શરૂ કરવા માટેની બધી તૈયારીઓ કરી લીધી છે.
ભણસાળીના પ્રોડક્શન દ્વારા મુંબઈના આ સ્ટૂડિયોમાં સેટ તૈયાર કરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. મુંબઈ પછી આ ફિલ્મ માટે ઉત્તર પ્રદૃેશ અને ઉત્તરાખંડમાં શૂિંટગ કરવામાં આવશે. આ ફિલ્મનું એક શૂિંટગ શેડ્યૂલ અમેરિકામાં પણ છે.


આનંદની આગામી ફિલ્મમાં રિતિક, ધનુષ અને સારા અલી ખાન ચમકશે..?!!

ધનુષે આ પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં કન્ફર્મ કર્યું હતું કે, તેની ફિલ્મ ‘રાંઝનાના ડિરેક્ટર આનંદૃ એલ. રાય સાથે વધુ એક ફિલ્મ માટે તેની વાતચીત ચાલી રહી છે. તેણે એ સમયે જણાવ્યું હતું કે, ‘અમે ઘણા બધા આઇડિયાઝ વિશે ચર્ચા કરતા રહીએ છીએ અને હું ચોક્કસ જ તેમની સાથે ફરી કામ કરીશ. હવે એવી ચર્ચા છે કે, આ ફિલ્મમેકરે આ એક્ટરને સાઇન કરી લીધો છે અને તેમની રિતિક રોશન અને સારા અલી ખાન સાથે વાતચીત ચાલી રહી છે. આ બંને એક્ટર્સ સાથેની તેમની વાતચીત એડ્વાન્સ તબક્કામાં છે.
એક સોર્સે જણાવ્યું હતું કે, આ એક લવ સ્ટોરી છે. જેમાં ત્રણ લીડ કૅરૅક્ટર્સ છે. ધનુષ ઓલરેડી આ ફિલ્મની કાસ્ટમાં સામેલ થઈ ગયો છે. રિતિક અને સારાને ટૂંક સમયમાં સાઇન કરવામાં આવે એવી શક્યતા છે.
આ ફિલ્મથી આનંદૃ અને ધનુષ છ વર્ષ બાદૃ ફરી સાથે કામ કરશે. આ સોર્સે વધુ જણાવ્યું હતું કે, ‘‘રાંઝના અને ‘તનુ વેડ્ઝ મનુ અને એની સીક્વલ તેમજ ‘ઝીરો સહિત આનંદૃ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી તમામ ફિલ્મ્સની જેમ આ ફિલ્મમાં પણ એક્ટર્સની એક ટીમ છે. આ વર્ષના અંતમાં કે આવતા વર્ષની શરૂઆતમાં એના માટે શૂિંટગ શરૂ થાય એવી શક્યતા છે.


દૃુનિયાનાં દસ મહાનગરોમાં ગંભીર જળસંકટ: વર્લ્ડ બેંકનો અહેવાલ

હાલ દૃેશના ઉત્તર ભારત, દૃક્ષિણ ગુજરાત અને આસામમાં ભીષણ પૂર આવ્યાં હોવાની અને મૂસળધાર વરસાદૃ પડી રહૃાાના અહેવાલો પ્રગટ થયા છે પરંતુ વિશ્ર્વ બેંકના એક અહેવાલ મુજબ દૃુનિયાનાં દૃસ મહાનગરોમાં અત્યારે ગંભીર જળસંકટ પ્રવર્તે છે.
દૃેશ પૂરતી વાત મર્યાદિૃત રાખીએ તો તાજેતરમાં ચેન્નાઇમાં એટલી ગંભીર જળ સમસ્યા હતી કે એક આખી વોટર ટ્રેન ત્યાં મોકલવી પડી હતી. કેટલીક રેસ્ટોરાં અને હૉટલો પાણીની ખેંચના કારણે બંધ કરવી પડી હતી.
વર્લ્ડ બેંક કહે છે કે, માત્ર ચેન્નાઇ, બેંગાલુરૂ કે કોલકાતા પૂરતી વાત મર્યાદિૃત નથી. દૃુનિયાના દૃસ મહાનગરોમાં પાણીની ભયંકર તંગી છે. તત્કાળ પગલાં લેવામાં નહીં આવે તો ૨૦૨૫ સુધીમાં આ મહાનગરો ખંડેર બની જતાં વાર નહીં લાગે. લોકો પાણી માટે આપસમાં એકબીજાનું લોહી રેડવા તૈયાર થઇ જશે. વર્લ્ડ બેંકે જે દૃસ મહાનગરોનાં નામ જણાવ્યાં છે એ આ પ્રમાણે છે- કેપટાઉન (સાઉથ આફ્રિકા), મેક્સિકો સિટી (મેક્સિકો), ટોકિયો (જપાન), કાહિરા (મિસર), સાઓ પાલો (બ્રાઝિલ), જાકાર્તા (ઇંડોનેશિયા), બીિંજગ (ચીન), મેલબર્ન (ઓસ્ટ્રેલિયા), લંડન (ઇંગ્લેંડ) અને બેંગાલુરુ (ભારત).


પાકિસ્તાનમાં રહેણાંક વિસ્તારમાં સેનાનું વિમાન ક્રેશ: ૧૭ના મોત

પાકિસ્તાનના રાવલિંપડીમાં સેનાનું વિમાન રહેણાક વિસ્તારમાં ક્રેશ થતા ૧૭ લોકોના મોત નીપજ્યા છે તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દૃુર્ઘટનામાં પાંચ ક્રૂ મેમ્બર્સ સહિત ૧૨ નાગરિકો પણ મોતને ભેટ્યા છે. પાકિસ્તાની સેનાએ નિવેદૃન જાહેર કરીને આ અંગે માહિતી આપી છે. રાહત બચાવ અધિકારીઓનું કહેવું છે કે વિમાન દૃુર્ઘટનામાં મૃતકઆંક વધે તેવી પૂર્ણ શક્યતાઓ છે.
પાકિસ્તાની સેનાએ હજી સુધી વિમાન ક્રેશ થયું હોવાની કોઈ તસવીર જાહેર કરી નથી. સેનાનું કહેવું છે કે વિમાને ઉડાન ભર્યાના થોડા જ સમયમાં રાવલિંપડીના મોરા કાલૂ ગામ પાસે વિમાન દૃુર્ઘટનાનું શિકાર બન્યું હતું. વિમાન ક્રેશ થઈને પડતા જ સમગ્ર રહેણાક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
સેનાના એક અધિકારી ફારૂક બટનું કહેવું છે કે રાજ્ય સરકારે પીડિતો માટે ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. આ દૃુર્ઘટનામાં ૧૭ લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાહત-બચાવ કામગીરી હજી પણ ચાલી રહી છે. રૂટીન પેટ્રોિંલગ પર નિકળેલા વિમાનના પાયલટે નિયંત્રણ ગુમાવી દૃીધું હતું જેના કારણે આ દૃુર્ઘટના ઘટી હતી. જોકે હજી સુધી વિમાન ક્રેશ થવાના ચોક્કસ કારણો અંગે કોઈ પુષ્ટી કરવામાં નથી આવી. ૨૦૧૦માં પ્રાઈવેટ એર લાઈન્સ એરબ્લૂ દ્વારા ઓપરેટેડ એક એરક્રાટ ઈસ્લામાબાદૃમાં ક્રેશ થયું હતું, જેમાં ૧૫૨ લોકોના જીવ ગયા હતા.
આ પહેલાં ૨૦ એપ્રિલ ૨૦૧૨ના રોજ કરાચીથી ઇસ્લામાબાદૃ જઈ રહેલું ખાનગી ઍરલાઇનનું વિમાન રાવલિંપડીના હુસૈનાબાદૃ ગામ પાસે ગુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દૃુર્ઘટનામાં ૧૨૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં.


કેફે કોફી ડેના માલિક વીજી સિદ્ધાર્થ એકાએક લાપતા થતા ચકચાર

કેફે કોફી ડે(ccd) પ્રસિદ્ધ કાફેના માલિક વી જી સિદ્ધાર્થ એકાંએક લાપતાં થયાં છે. કેફે કોફી ડે કંપની પર ૭ હજાર કરોડનું દૃેવું હોવાથી ગુમ થયા હોવાની વાત છે. જો કે વી જી સિદ્ધાર્થે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. વી જી સિદ્ધાર્થી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદૃેશમંત્રી એમ એસ કૃષ્ણાના જમાઈ છે. સિદ્ધાર્થ મેંગલોર નજીકની નદૃી પાસે લાપતાં છે પોલીસ સહિતની તંત્રની ટીમ તેને શોધી રહી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી બીએસ યેદિૃયુરપ્પા પણ એમએસ કૃષ્ણાના આવાસ પર પહોંચ્યા હતા.
નેત્રાવતી નદૃીમાં દ્ગડ્ઢઇહ્લ અને કોસ્ટ ગાર્ડની સાથે મરજીવાઓની ટીમ દ્વારા પણ સિદ્ધાર્થની શોધ કરવામાં આવી રહી છે જોકે, હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. મેંગ્લોર પોર્ટ અને નદૃીના મુખ પાસે આ ટીમો હોવરક્રાટ (ૐ-૧૯૮) સાથે તપાસ કરી રહી છે. આ ટીમોમાં ૩ મરજીવાઓની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ ગુમ થયા પહેલા સિદ્ધાર્થે પોતાના સીએફઓ સાથે ફોન પર વાત કરી હતી. એક મળતી જાણકારી મુજબ કોફી કેફે ડે પર ૭ હજાર કરોડની લોન છે. પોલીસને શંકા છે કે લોનના કારણે સિદ્ધાર્થે આત્મહત્યા કરી લીધી હોય.
મેંગલુરૂ પોલીસ કમિશ્ર્નરે જણાવ્યું કે સિદ્ધાર્થ બેંગલુરૂથી એમ કહી નીકળ્યા હતા કે તેઓ સકલેશપુર જઇ રહૃાાં છે, પરંતુ રસ્તામાં પોતાના ડ્રાઇવરને મેંગલુરૂ જવાનું કહૃાું. આમ રસ્તામાં નેત્રાવતી નદૃીના પૂલ પર પહોંચીને સિદ્ધાર્થ કારમાંથી ઉત્તરીને પોતાના ડ્રાઇવરને જવા કહૃાું હતું.
સિદ્ધાર્થે છેલ્લે પોતાના સીએફઓ સાથે વાત કરી હતી. ત્યારબાદૃ સિદ્ધાર્થનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઇ ગયો. સિદ્ધાર્થ જે જગ્યા પરથી ગુમ થઇ ગયા હતા ત્યાં એક નદૃી છે, પોલીસ હાલમાં ત્યાં સર્ચ ઓપરેશન કરી રહી છે.
પત્રમાં સિદ્ધાર્થે લખ્યું  લેણદૃારોનું દૃબાણ
સિદ્ધાર્થના ગુમ થયા બાદૃ આ લેટર સામે આવ્યો છે જે ૨૭મી જુલાઇના રોજ લખ્યું છે. તેમાં તેમણે બોર્ડ ઓફ ડાયરેકટર અને સીસીડી (કોફી કાફે ડે) પરિવારને કહૃાું છે કે ૩૭ વર્ષ બાદૃ તેઓ પોતાની તમામ કોશિષો છતાંય એક સાચા અને ફાયદૃાવાળા બિઝનેસ મોડલને તૈયાર કરી શકયા નહીં.
લાંબા સમય સુધી લડવા પર હવે હાર માનું છું
તેમણે લખ્યું કે જે લોકો એ મારા પર વિશ્ર્વાસ મૂકયો છે તેમને નિરાશ કરવા માટે હું માફી માંગું છું. હું લાંબા સમયથી લડી રહૃાો છે પરંતુ આજે હું હાર માનું છું કારણ કે હું એક પ્રાઇવેટ ઇક્વિટી લેન્ડર પાર્ટનરનું દૃબાણ ઝીલી શકું તેમ નથી. જે મને શેર પાછા ખરીદૃવા માટે ફોર્સ કરી રહૃાા છે. તેનું અડધું ટ્રાન્ઝેકશન હું ૬ મહિના પહેલાં એક મિત્ર પાસેથી મોટી રકમ ઉધાર લીધા બાદૃ પૂરું કરી ચૂકયો છું. તેમણે કહૃાું કે બીજા લેન્ડર પણ દૃબાણ બનાવી રહૃાા હતા તેના લીધે આ સ્થિતિની સામે ઝૂકી ગયો છું.
આઇટી વિભાગના પૂર્વ ડીજી પર પ્રતાડનાનો આરોપ
સિદ્ધાર્થે પોતાના પત્રમાં આઇટી વિભાગના એક પૂર્વ ડીજી પર પ્રતાડનાનો આરોપ પણ મૂકયો છે. તેમણે કહૃાું કે એક પૂર્વ ડીજી એ તેમના શેર્સને બે વખત એટેચ કર્યો તેનાથી માઇંડટ્રીની સાથે તેમની ડીલ બ્લોક થઇ ગઇ અને પછી કૉફી ડેના શેર્સની જગ્યા લઇ લીધી, જ્યારે સંશોધિત રિટર્ન્સ તેમની તરફથી ફાઇલ થઇ ચૂકયું હતું. સિદ્ધાર્થે તેને અનુચિત ગણાવ્યું છે અને લખ્યું છે કે તેના લીધે પૈસાની અછત ઉભી થઇ હતી.
સિદ્ધાર્થે પત્રમાં સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ કોઇને પણ દૃગો આપવાનો ગુમરાહ કરવાનો નહોતો. તેમણે પોતાને જ એક અસફળ આંત્રપ્રિન્યોર ગણાવ્યા છે અને આશા વ્યક્ત કરી છે કે તેમને સમજે અને માફ કરી દૃેશે.


error: Content is protected !!