Main Menu

Friday, August 2nd, 2019

 

અક્ષય કુમાર હવે ફિલ્મ દૃીઠ ૫૪ કરોડની ફી મેળવશ

અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી બેક ટુ બેક બ્લોકબસ્ટર્સ આપી રહૃાો છે. આ એક્ટરે હવે તેની ફી વધારવાનો અને ફિલ્મ દૃીઠ ૫૪ કરોડ રૂપિયાની ફી લેવાનો નિર્ણય કર્યો છે. એક સોર્સે જણાવ્યું હતું કે, ‘અક્ષયને નવ નંબર ખૂબ જ ગમે છે. તે જ્યારે ‘રાઉડી રાઠોડ કરી રહૃાો હતો ત્યારે તેણે એના માટે ૨૭ કરોડ રૂપિયાની ફીની ડિમાન્ડ કરી હતી. હવે અક્ષય ફિલ્મ દૃીઠ ૫૪ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી રહૃાો છે. ૨૭ અને ૫૪ બંને નંબર્સનું ટોટલ નવ જ થાય છે.
આ સોર્સે વધુ જણાવ્યું હતું કે, ‘સંજય લીલા ભણસાળીએ ‘રાઉડી રાઠોડને પ્રોડ્યૂસ કરી હતી. જેને પ્રભુદૃેવાએ ડિરેક્ટ કરી હતી. ગયા વર્ષે જ્યારે અક્ષયે ભણસાળીની વાત માનીને ‘પદ્માવતને બોક્સ-ઓફિસ પર મોકળું મેદૃાન મળે એ માટે તેની ફિલ્મ ‘પેડમેનની રિલીઝ ડેટ શિટ કરી હતી ત્યારે તેણે મજાકમાં ભણસાળીને ‘રાઉડી રાઠોડની સીક્વલનું પ્રોમિસ કરવા કહૃાું હતું અને હવે જ્યારે એની સીક્વલ બની રહી છે ત્યારે મેકર્સે અનુભવ્યું હતું કે, તેમણે એના માટે અક્ષયને ‘રાઉડી રાઠોડ માટે જેટલી ફી આપી હતી એના કરતાં ડબલ ફી આપવાની જરૂર છે.


નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ‘બોલે ચૂડિયાં ફિલ્મ શૂિંટગનાં શ્રી ગણેશ

નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ‘બોલે ચૂડિયાં ફિલ્મનું શૂિંટગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં નવાઝની સાથે તમન્ના ભાટિયા લીડ રોલમાં છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો ભાઈ શમ્સ સિદ્દીકી આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહૃાો છે. ઉપરાંત આ ફિલ્મથી જ નવાઝ ખુદૃ રેપર તરીકે પણ ડેબ્યુ કરી રહૃાો છે. તેના રેપર સોન્ગ ‘સ્વેગી ચૂડિયાંનું ટીઝર પણ થોડા સમય પહેલાં રિલીઝ થયું હતું.
ફિલ્મમાં સાઉથ એક્ટર કબીર દૃુહાન િંસહ વિલનના રોલમાં છે. ફિલ્મના પ્રોડ્યૂસર રાજેશ ભાટિયા અને કિરણ ભાટિયા છે. ફિલ્મમાં અગાઉ અગાઉ મૌની રોય સામેલ હતી પણ હવે તેની એક્ઝિટ બાદૃ ફિલ્મમાં તમન્ના ભાટિયા લીડ રોલમાં છે.


મોદૃી ઈચ્છે તો કાશ્મીર મુદ્દા પર અમે મધ્યસ્થી બનવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

જમ્મુ-કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કાશ્મીર મામલે નિવેદૃન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે મધ્યસ્થતાને લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ નક્કી કરવાનું છે. ટ્રમ્પે કહૃાું કે મે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરી છે. મને લાગે છે કે બંને નેતાઓએ એકસાથે આવવું જોઇએ.
આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે જો કાશ્મીર મુદ્દે કોઇએ મધ્યસ્થતા કરવી જોઇએ, તો તેઓ મદૃદૃ કરી શકે છે. મે આ અંગે ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે સાથે વાત કરી છે. આમ કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાના અગાઉના નિવેદૃન પર આકરી િંનદૃાનો ભોગ બનવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આ પ્રકારનું નિવેદૃન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે આ સંપૂર્ણ રીતે ભારત અને પાકિસ્તાન પર નિર્ભર કરે છે કે તેઓ કાશ્મીર મામલે કોઇની મદૃદૃ લેવા ઇચ્છે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે થોડા દિૃવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત દૃરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દૃાવો કર્યો હતો, જેના પર વિવાદૃ છંછેડાઇ ગયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ તેમને કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા અંગે વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદૃન પર ભારતમાં ઘણો વિવાદૃ થયો હતો. જયારે ભારતીય વિદૃેશ મંત્રાલય દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદૃનને નકારી દૃેવામાં આવ્યું હતું. વિદૃેશ પ્રધાન એસ. જયશંકરે બંને સદૃનમાં દૃાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કાશ્મીર મામલે કયારેય મધ્યસ્થતા અંગે વાત કરી નથી.


રાજ્યસભામાં મોદૃી સરકારને મોટી સફળતા,UAPA બિલ પાસ

રાજ્યસભામાં UAPA  બિલ મતદૃાન બાદૃ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં ૧૪૭ અને વિરોધમાં ૪૨ વોટ પડ્યા. બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવાનો પ્રસ્તાવ પહેલા જ ફગાવી દૃેવાયો હતો. લોકસભાથી આ બિલને મંજૂરી આપવામાં આવી ચૂકી છે હવે કાયદૃામાં સંશોધન કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ બિલમાં સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે.
ગૃહ મંત્રી અમિત શાહે ગેરકાયદૃેસર ગતિવિધિઓ સંશોધન બિલ ૨૦૧૯ પર રાજ્યસભામાં શુક્રવારે જવાબ આપ્યો. શાહે કહૃાું કે બિલનો ઉદ્દેશ્ય આતંકવાદૃથી લડવાનો છે. તેઓએ કહૃાું કે આતંકવાદૃની વિરુદ્ધ એકજૂથતા જરૂરી છે. શાહે વિપક્ષની એ દૃલીલને ફગાવી દૃીધી કે કાયદૃાનો ખોટો ઉપયોગ થશે.
શાહે ગૃહમાં કહૃાું કે, ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી દ્ગૈંછએ કુલ ૨૭૮ મામલા કાયદૃા અંતર્ગત રજિસ્ટર કર્યા. ૨૦૪ મામલામાં આરોપ પત્ર દૃાખલ કરવામાં આવ્યા અને ૫૪ મામલામાં અત્યા સુધી ચુકાદૃા આવ્યા છે. ૫૪માંથી ૪૮ મામલામાં સજા થઈ છે. સજાનો દૃર ૯૧% છે. દૃુનિયાભરની તમામ એજન્સીઓમાં દ્ગૈંછની સજાનો દૃર સૌથી વધુ છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર આ કાયદૃાનો ખોટો ઉપયોગ કરશે, જેની પર શાહે કહૃાું કે, કોંગ્રેસ ઇમરજન્સી યાદૃ કરી લે. કાયદૃાનો દૃુરુપયોગનો ઈતિહાસ કોંગ્રેસનો છે. એક ધર્મને આતંકવાદૃથી જોડવામાં આવ્યો હતો. શાહે કહૃાું કે જેહાદૃી પ્રકારના કેસોમાં ૧૦૯ મામલા, ડાબેરલી ઉગ્રવાદૃના ૨૭, નોર્થ ઈસ્ટમાં અલગ-અલગ હત્યારા ગ્રુપ વિરુદ્ધ ૪૭, ખાલિસ્તાનવાદૃી ગ્રુપો પર ૧૪ મામલા રજિસ્ટર્ડ કરવામાં આવ્યા.
ગૃહ મંત્રીએ કહૃાું કે, જ્યારે અમે કોઈ આતંકી ગતિવિધિઓમાં સામેલ સંસ્થા પર પ્રતિબંધ લગાવીએ છીએ તો તેનાથી જોડાયેલા લોકો બીજી સંસ્થા ખોલી દૃે છે અને પોતાની વિચારધાર ફેલાવતા રહે છે. જ્યાં સુધી આવા લોકોને આતંકવાદૃી જાહેર નથી કરતા ત્યાં સુધી તેમના કામ પર અને તેમના ઈરાદૃા પર રોક નહીં લગાવી શકાય. ગૃહમાં શાહે કહૃાું કે, આ બિલથી માનવાધિકારનું હનન નહીં થાય. શાહે પૂછ્યું કે, આ બિલથી વિપક્ષ કેમ ડરી રહી છે.
એનઆઈએ તપાસ દૃરમ્યાન બંધારણીય કાર્યવાહી કરી શકશે. કોઈને આતંકવાદૃી જાહેર કરવામાં આવશે તો ચાર સ્તરની સ્કૂટનીનો વિકલ્પ પણ આપવામાં આવશે. આતંકવાદૃી ઘોષિત થયા બાદૃ રિવ્યૂ કમિટી પણ તપાસ કરશે. જેના અધ્યક્ષ હાઈકોર્ટના નિવૃત જજ હશે.


JK મા નવા-જૂનીના એંધાણ: અમરનાથ યાત્રીઓ-પ્રવાસીઓનો સ્થળ છોડવા આદૃેશ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલાનું જોખમ મંડરાઈ રહૃાું છે. જમ્મુ-કાશ્મીર સરકારે એડવાઈઝરી જાહેર કરીને યાત્રા અટકાવી દૃીધી છે, યાત્રિઓને પાછા મોકલવાની સૂચના આપી દૃેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સુરક્ષાદૃળોને અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દૃરમિયાન રાયફલ મળી છે, ત્યારબાદૃ યાત્રા અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોના વધુ ૨૮ હજાર જવાન મોકલવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર સરકારના ગૃહ વિભાગ તરફથી જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ઈનપુટ મળતા અને કાશ્મીરની સુરક્ષા વધારવાના આશયથી અમરનાથ યાત્રિઓ અને પર્યટકોની સુરક્ષાને ધ્યાને લઈ ઘાટીમાં તાત્કાલિક પ્રભાવથી તમામ પ્રકારની યાત્રાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમરનાથ યાત્રિઓને સલાહ આપવામાં આવી છે કે, પોતાના યાત્રાને તુરંત અટકાવી અને જેટલી જલદૃી બની શકે એટલું જલદૃી ઘાટી છોડવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની આહટ વચ્ચે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષાદૃળો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે રાજકીય પક્ષોએ સવાલ ઉઠાવ્યા છે..
સેના તરફથી જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાની સેના સતત કશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. અનેક વાર સર્ચ ઓપરેશન દૃરમ્યાન બારૂદૃી સુરંગો વિશે પણ ખ્યાલ આવ્યો કે તેના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દૃેવામાં આવ્યાં. સેનાના અધિકારીએ કહૃાું કે, કશ્મીરમાં ઘાટીમાં સ્થિતિ સુધરી છે અને આતંકીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેઓએ જણાવ્યું કે, અમરનાથ યાત્રીઓ પર સ્નિપર રાઇફલ એટેકની કોશિશ કરવામાં આવી પરંતુ સુરક્ષાદૃળોએ આવા તમામ પ્રયાસોને નિષ્ફળ કરી દૃીધાં. જો કે તેઓ હુમલાની યોજના બનાવી રહૃાાં છે કે જેમાં પાકિસ્તાની સેના પણ શામેલ છે.
લેટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લને કહૃાું કે, ’મારી તમામ માતાઓ અને બહેનોને ભલામણ છે કે ધ્યાન આપો કે આપનું બાળક જો ૫૦૦ રૂપિયા લઇને જો પથ્થર ફેંકે છે તો તે આવતી કાલનો આતંકી છે. પકડવામાં આવેલ અથવા તો મારવામાં આવેલ આતંકીઓમાંથી ૮૩ ટકા આવા જ છે.’ તેઓએ કહૃાું કે, અમરનાથના રસ્તામાં દૃૂરબીન સાથે સ્નિપર રાઇફલ પણ જપ્ત કરવામાં આવી.
ત્યાર બાદૃ જમ્મુ અને કશ્મીરના ડીજીપી દિૃલબાદૃ િંસહે કહૃાું કે, ’આતંકી જમ્મુ કશ્મીરમાં ઘુસણખોરીની કોશિશ કરતા રહૃાાં છે પરંતુ અમારા સુરક્ષાદૃળોએ તેને નિષ્ફળ કરી દૃીધાં. અમે ઇચ્છીએ છીએ કે કશ્મીરના યુવા અમારી સહાયતા કરે અને આતંકવાદૃીઓની મદૃદૃ ન કરે અને તેમના માં બાપ પણ તેને સાચી દિૃશા આપે. જે લોકો મિલિટેટ્સની સાથે મળી ગયા છે તે પણ પોતાના પરિવારની પાસે પરત ફર્યા. તાજેતરમાં જ પુલવામા અને શોપિયાંમાં ૧૦ જગ્યાઓ પર આવી કોશિશ કરવામાં આવી. આ મામલામાં ૭ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં જૈશના આતંકવાદૃી પણ શામેલ હતાં. તેઓએ કહૃાું કે, પહેલા બ્લાસ્ટ કરનારા બે મિલિટેંટ્સની ધરપકડ કરવામાં આવી છે.


બાબરાના વાંડળીયામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાશે

રાજય સરકાર દ્વારા ધનિષ્ઠ વનિકરણ ઝુંબેશ અંતર્ગત અમરેલી જિલ્લામાં 70મો વન મહોત્સવ બાબરાના વાંડળીયા ગામે જ્ઞાનજયોત હાઇસ્કુલ ખાતે તા. 4/8/19 સવારે 9 વાગ્યે યોજાશે.
કૃષિ મંત્રીશ્રી આરસી ફળદુના અધ્યક્ષ પદે અને ગુજરાત ઠાકોર કોળી વિકાસ નીગમના ઉપાધ્યક્ષ શ્રી ભુપતભાઇ ડાભીના મુખ્ય મહેમાન પદે અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા, વિરોધ્ધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાાણી ,જિલ્લા પાંચાયતના પ્રમુખ રવજીભાઇ વાધ્ોલા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા
તથા અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. એ.પી. સીંગના અતિથિ વિશેષ પદે જિલ્લા કક્ષાના 70માં વન મહોત્સવ માટે નાયબ વન સંરક્ષક ડો. પ્રીયંકા ગેહલોત અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા તૈયારીઓ થઇ રહી છે.


બાબરાની જીઆઇડીસી પાસે અકસ્માતમાં યુવાનનું મોત

બાબરા આજે સવારે સાત વાગ્યે જીઆઇડીસી નંબર એક પાસે મોટરસાયકલ અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત થતાં બાબરાના અમરાપરા ના યુવાન કિરીટભાઈ વશરામભાઈ જીયાણી ઉ વ, 38 નુ ઘટનાસ્થળે મોત થયું હતું જાણવા મળતી વિગત મુજબ કીરીટભાઇ અને તેના પત્ની ધરેથી વાડીયે જતા હતા ત્યારે ભાવનગર તરફથી આવતી તુફાન ગાડી ડ્રાઇવર નું બેફિકરાઈ ભર્યું ડ્રાઇવિંગ ના કારણે અકસ્માત સર્જાતા બાબરાના અમરાપરા ના લોકપ્રિય યુવાન કીરીટભાઇ નું મોત થયુ હતુ તેમના પત્ની મિતલબેન ને ગંભીર ઇજા થતા બાબરા સવીલ હોસ્પિટલ મા પ્રથમ સારવાર બાદ અમરેલી ખસેડવામાં આવ્યા હતા અમરાપરા ગામમાં શોક સવાય ગયો હતો તેમના સરકારી દવાખાને અમરાપરા ગામના મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અકસ્માતના બનાવની યુવાનના કુટુંબીજનોએ ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે આ બનાવ અંગે બાબરા પોલીસ વધુ તપાસ આગળ કરી રહી છે


બગસરાના જુની હળીયાદમાં પ્રૌઢે ઝેરી ટીકડા ખાતા સારવાર દરમિયાન મોત

બગસરા ના જુની હળીયાદ ગામે રહેતા ચંદુભાઇ પોપટભાઇ પાંભર ઉ.વ.45 ના અગાઉ છુટાછેટા થયેલ હોય એકલવાયુ જીવન જીવતા કંટાળી પોતે પોતાની મેળે ઝેરી ટીકડા ખાતા સારવાર દરમીયાન મોત નીપજ્યાનુ તેમના મોટાભાઇ રીતભાઇ પોપટભાઇ પાંભરે બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.


એપીએલને કેરોસીન આપવાનું બંધ કરી દેવાના નિર્ણયથી રેશનીંગ કાર્ડ ધારકો મુશ્કેેલીમાં મુકાશ

વતઁમાન ગુજરાત ભાજપ સરકારે એ.પી.એલ. રેશનિગ કાર્ડ ધારકોને 1 ગષટ થી કેરોસીન આપવાનું બઁનઁધ કરી દેવાતા મુશકેલિમા મુકાઈ ગયા છે. જાહેર વીતરણ વ્યવસ્થા હેઠળ રેશનીગ ની દુકાનો પરથી આપવામાં આવતો નકકી કરાયેલ ખાઘ્ય સામગ્રિ પેકકી કેરોસીન આપવાનું 1 ગષટ થી બઁનધ કરાતા લાખો પરિવારો ઉપર આફત આવિ પડી છે. સરકારનાં આવા મન ઘડત નિરણયથી અસંખ્ય પરિવારો નાં ઘરનાં ચુલા બઁનધ થઈ ગયા છે. ચૂંટાઈને આવેલા પ્રજાનાં પ્રતિનિઘી ઓ માંયકાંગલા બનિને બેસી ગયા છે. પ્રજાને મળતી વસ્તુ સરકાર ઘીમે ધીમે બઁનધ કરીને ચીંનતામાં વધારો કરી રહીં છે. રાજ઼યનાં એકપણ ધારાસભયએ આ નિરંનય બઁનધ રાખવા હીંમ્મત નથી કરી. ઉચો પગાર મેળવિ તિજોરી લૂટતા માંયકાંગલા ધારાસભયો નબળન પુરવાર થયા છે. સમાજની ચીંતા કરતા સામાજીક કારયકરો મોન છે. કેરોસીન કુદરતી સંપતી છે.
તેની ઉપર તરાપ મારવિ સરકારનો કોઇ અધીકાર નથી, તેમ જણાવી નાગરિક રિપોરટર અતુલ શુકલે આ બાબતે મુખ્યમઁનત્રિ ને રજુઆત કરીને જણાવેલ છે કે આ નિરણય ને રદ કરી એ.પી.એલ.કાર્ડ ધારકોને કેરોસીન આપવાનું શરુ કરવા પત્ર લખેલ છે. સમગ્ર ગુજરાતનાં સામાજીક કારયકરો અને રાજકીય આગેવાનો મુખ્યમઁનત્રિ ને રજુઆત કરે તેવી લાગણી વ્યકત કરી છે.


ઉના નજીક ફોરવ્હીલ રીક્ષા અને બાઇકનો ત્રિપલ અકસ્માત સર્જાયા

ઉના નજીક જશરાજ ટાઉનશીપ નજીક ઉના સરકારી દવાખાને દર્દીની ખબર કાઢીને અતુલ રીક્ષા જી.જે.20 વી.2409 માં પાછા ફરતા હતા. ત્યારે દીવ તરફથી આવતી ઇકો કાર જી.જે.04 સી.આર.6618 ના ચાલકે પુરઝડપે બેફીકરાઇથી ચલાવી રીક્ષાને હડફેટે લઇ આરીફભાઇ સુમરાના સંબંધીને ઇજા કરી તોકીર રફીક સોરઠીયાને ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવેલ. તેમજ રીક્ષા ચાલક યાકુબ અલીભાઇ, ખેરનબેન, સાયલાબેન, સફાન હનીફને ઇજા કરી પાછળ બાઇક પર આવતા સબંધીઓ તારીક સતાર સુમરા તથા બાઇક પાછળ બેઠેલ સાયદાબેન તોરીક સુમરાને કાર ચાલકે અથડાવી ગંભીર ઇજા કરી કાર મુકી કાર ચાલક નાસી ગયાની ઉના પોલીસ મથકમાં આરીફભાઇ કમલભાઇ સુમરાએ ફરિયાદ નોંધાવી છે.


error: Content is protected !!