Main Menu

Saturday, August 3rd, 2019

 

04-08-2019


લિયોનલ મેસી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, આર્જેન્ટીના માટે નહિ રમે

ફુટબોલની સંસ્થા ર્ઝ્રંદ્ગસ્ઈર્મ્ંન્એ આર્જેન્ટીનાના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસીને આંતરરાષ્ટ્રીય ફુટબોલથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દૃીધો છે. મેસીએ હાલમાં સમાપ્ત થયેલા કોપા અમેરિકા કપ દૃરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લગાવવાને કારણે સસ્પેન્ડ કરી દૃેવામાં આવ્યો છે. દૃક્ષિણ અમેરિકી ફુટબોલ નિયંત્રણ સંસ્થાએ આ સાથે શુક્રવારે મેસી પર ૫૦ હજાર અમેરિકન ડોલરનો દૃંડ પણ ફટકાર્યો છે. આ દૃંડ તેના પર આર્જેન્ટીનાની ચિલી પર ૨-૧થી જીત બાદૃ કરવામાં આવેલી ટિપ્પણીને કારણે ફટકારવામાં આવ્યો છે.
મેસી અને આર્જેન્ટીના આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકે છે. આ પ્રતિબંધને કારણે મેસી આ વર્ષે ચાર મૈત્રી મુકાબલો રમી શકશે નહીં. ૩૨ વર્ષીય મેસી આર્જેન્ટીનાનો સપ્ટેમ્બર અને મેક્સિકો વિરુદ્ધ રમાનારી મેચ અને ઓક્ટોબરમાં જર્મની અને એક અન્ય ટીમ જેની પસંદૃગી હજુ બાકી છે જેની વિરુદ્ધ રમી શકશે નહીં. મેસી અને આર્જેન્ટીના ફુટબોલ સંઘ બંન્ને તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. મેસી ચિલી વિરુદ્ધ રમાયેલા મુકાબલામાં મળેલા રેડ કાર્ડને કારણે માર્ચમાં સાઉથ અમેરિકી વિશ્ર્વ કપ ક્વોલિફાયર્સના પ્રથમ મુકાબલામાં રમી શક્યો નહતો.


થાઈલેન્ડ ઓપન: રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ફાઇનલમાં પહોંચી

સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સ જોડીએ શનિવારે અહીં થાઈલેન્ડ ઓપનના સેમિફાઇનલમાં કોરિયાના સુંગ હૃાૂન અને શિન બેક શેઓલને પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ ભારતીય જોડીએ અંતિમ-૪ મુકાબલાને ૨૨-૨૦, ૨૨-૨૪, ૨૧-૯થી પોતાના નામે કર્યો હતો.
વર્લ્ડ રેિંક્ધગમાં ૧૬મા સ્થાન પર રહેલી આ ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે હવે રવિવારે ચીનની લી જુન હેઈ અને લિયૂ યૂ ચેનની જોડીના પડકારનો સામનો કરવો પડશે.
ચીનની આ જોડીએ એક અન્ય સેમિફાઇનલ મુકાબલામાં જાપાનના હિરોયુકી એન્ડો અને યુતા વાજાનાબેની જોડીને ૨૧-૧૩, ૨૨-૨૦થી પરાજય આપ્યો હતો.


મોહમ્મદૃ આમિર પછી હવે વહાબ રિયાઝ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે

પાકિસ્તાન ક્રિકેટને વધુ એક ઝટકો લાગ્યો છે. મોહમ્મદૃ આમિર પછી ફાસ્ટ બોલર વહાબ રિયાઝે પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દૃીધી છે. રિયાઝે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન મનીને આ અંગે જાણ કરી હતી. તેણે કહૃાું હતું કે તે હવે ટેસ્ટ ક્રિકેટમાં રમવા માગતો નથી. તે અત્યારે કેનેડામાં ગ્લોબલ ટી-૨૦માં રમી રહૃાો છે. થોડા દિૃવસોમાં તે પાકિસ્તાન પરત ફરશે અને આ અંગે એક પ્રેસ કોન્ફ્રન્સમાં જાહેરાત કરશે.
રિયાઝે પોતાના ૧૦ વર્ષના ટેસ્ટ કરિયરમાં ૨૭ મેચ રમીને ૮૩ વિકેટ ઝડપી છે. ગયા અઠવાડિયે આમિરે નિવૃત્તિ લેતા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સે તેના નિર્ણયની ટીકા કરી હતી. હવે જોવાનું રહેશે કે રિયાઝના નિર્ણયને કેવો રિસ્પોન્સ મળે છે.


સ્ટીવનો સફળ કમબૅક માટેનો સંકલ્પ તેની શાનદૃાર સદૃીમાં જોવા મળે છે: પીટર સ્મિથ

ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ઍશિઝ-ટેસ્ટમાં ૨૧૯ બૉલમાં ૧૪૪ રન બનાવીને ઑસ્ટ્રેલિયાની ટીમને મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢનાર ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથના પિતા પીટર સ્મિથે એક અખબારી મુલાકાતમાં પુત્રની આ યાદૃગાર ઇિંનગ્સ વિશે કહૃાું હતું કે ‘સ્ટીવ છેલ્લાં કેટલાક મહિનાઓની માનસિક યાતના પછી તેમ જ લોકોના પ્રચંડ દૃબાણ વચ્ચે કાબિલેદૃાદૃ ઇિંનગ્સ રમ્યો છે. આ તેની સર્વશ્રેષ્ઠ નહીં તો એક શ્રેષ્ઠ ઇિંનગ્સ તો કહેવાશે જ. ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં બૉલ સાથે ચેડાં કરવાનો ગુનો સાથી ખેલાડી કૅમેરોન બૅક્ધ્રોટને કરાવવામાં ડેવિડ વૉર્નર સાથે મળીને મોટી ભૂમિકા ભજવવા બદૃલ સ્ટીવ સ્મિથના રમવા પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો. જોકે, શરૂઆતથી છેક સુધી સ્ટીવને પિતા પીટરને બહુ સારો સાથ મળી રહૃાો હતો. એ આઘાત અને યાતનામાંથી બહાર આવવા પીટર સ્મિથે પુત્રનું મનોબળ વધાર્યું હતું. એક તરફ મીડિયાની અને અસંખ્ય લોકોની સ્ટીવ પર પસ્તાળ પડી હતી ત્યારે બીજી બાજુ પિતા પીટરે તેને મન પર સંયમ રાખવાની સલાહ આપી હતી.
પીટર સ્મિથે વધુમાં કહૃાું હતું કે ‘કમબૅકના આ સફળ સ્તર સુધી પહોંચવા તેણે ખૂબ મહેનત કરી હતી. એ કપરો સમયકાળ જાણે તેની સૌથી કઠિન ઇિંનગ્સોમાંની એક હતી. જોકે, તેણે સફળ કમબૅક માટે જે સંકલ્પ કર્યો હતો એ તેની આ સેન્ચુરીમાં જોવા મળે છે. હું લૉર્ડ્સમાં રમાનારી બીજી ટેસ્ટ જોવા લંડન જવાની તૈયારી કરી રહૃાો છું. ત્યાં જઈને હું મારા પરિવારજનો સાથે જોડાઈ જઈશ.


‘કેજીએફ- ૨માં સંજય દૃત્ત સાથે મેજર ફાઇટ સીન્સ હશે: યશ

કન્નડ સુપરસ્ટાર યશ હાલ તેની ફિલ્મ ‘કેજીએફના બીજા ચેપ્ટરના શૂિંટગમાં વ્યસ્ત છે. ‘કેજીએફ- ૨ ફિલ્મથી સંજય દૃત્ત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહૃાો છે. સંજય દૃત્તના જન્મદિૃવસ ૨૯ જુલાઈના રોજ તેનો ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં તે ‘અધીરા નામના વિલનના રોલમાં છે. યશે જણાવ્યું કે, ‘આ રોલ માટે સંજય દૃત્ત એકદૃમ પરફેક્ટ છે. તેમણે અમારી સાથે ફિલ્મનું શૂિંટગ ઓગસ્ટથી શરૂ કર્યું છે.
યશે જણાવ્યું કે, આ ફિલ્મમાં અમારા બન્નેના ખાસ દિૃલધડક એક્શન સીન્સ હશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેણે કહૃાું કે, ‘સ્ક્રિપ્ટ મુજબ તે મારી વિરુદ્ધ છે અને અમારા વચ્ચે મેજર ફાઇટ સિક્વન્સ હશે. અમે આ એક્શન સિક્વન્સને એકદૃમ ખાસ બનાવવા માટે કામ કરી રહૃાા છીએ. વધુમાં તેણે ઉમેર્યું કે, ‘ફિલ્મ અમારા બંનેના કેરેકટર્સ વગર આગળ વધી શકે એમ જ નથી. અમે અત્યાર સુધી ફિલ્મનું ૧૫થી ૨૦ ટકા જેટલું શૂિંટગ પૂરું કરી લીધું છે.
આ ફિલ્મ કન્નડ, તમિળ, તેલુગુ અને હિન્દૃીમાં રિલીઝ થશે. યશે માહિતી આપતા કહૃાું કે, ‘આ વખતે અમારી પાસે ફિલ્મનું હિન્દૃી વર્ઝન પણ છે એટલે હા, મિસ્ટર દૃત્ત તેની લાઇન્સ હિન્દૃીમાં બોલશે. અમારી પાસે તમિલનાડુ, આંધ્રપ્રદૃેશ, કર્ણાટક અને મુંબઈના એક્ટર્સ છે જે તેમનો કલ્ચરલ લેવર આમાં ઉમેરશે. પણ આ બધાથી વિશેષ મને લાગે છે કે, કેજીએફ કઈ સ્પોકન લેન્ગવેજમાં છે તેના પર આધાર રાખતું નથી. ફિલ્મના વિઝ્યુઅલ્સ અને ઈમોશન્સ જ ફિલ્મની સાચી જાન છે.


કેટરીનાની બહેન ઈસાબેલ સલમાનના બનેવી સાથે ડેબ્યૂ કરશે

અભિનેત્રી કેટરીના કૈફે બોલિવૂડમાં એક એકથી ચઢિયાતી ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ ઉભી કરી દૃીધી છે. હવે તેણે પોતાની બહેન ઈઝાબેલ કૈફની કારકિર્દૃી બનાવવાની જવાબદૃારી પણ પોતાના માથે લઈ લીધી છે. હવે કેટરીના કૈફ પોતાની બહેનને પોતાની સાથે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરાવવા જઈ રહી છે.
થોડા સમય પહેલાથી ઈસાબેલની ડેબ્યૂ વિશે ચર્ચાઓ થઈ રહી હતી કે તે સૂરજ પંચોલી સાથે જોવા મળશે. પરંતુ હવે કોઈ ડાન્સ ફિલ્મમાં નહીં પરંતુ સલમાન ખાનના બનેવી આયુષ શર્માની સાથે પોતાની આગામી ફિલ્મ ‘ક્વથામાંથી ડેબ્યૂ કરશે. આ ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યૂસ કરશે. ઈસાબેલે એક ફોટો શેર કરતા આ અંગે ખુશી વ્યક્ત કરી છે.


નેવુંના દૃાયકાની એક્ટ્રેસીસે કોમેડીમાં ખૂબ મોટું કામ કર્યું છે: યામી

જ્યારે યામી ગૌતમે થોડા સમયમાં આવનારી સટાયરિકલ બ્લેક કોમેડી ફિલ્મ ‘બાલા સાઇન કરી ત્યારે તેને ખ્યાલ હતો કે કોમિક જેનર તેના માટે ચેલેન્જિંગ અને નવું છે. યામીએ આ પહેલા આ જેનરનું કશું ટ્રાય નથી કર્યું પણ તે શ્રીદૃેવી, માધુરી દૃીક્ષિત નેને અને જુહી ચાવલાની મોટી ફેન છે. આ બધી જ એક્ટ્રેસીસનું કોમિક ટાઇિંમગ ખૂબ જ સારું હતું. યામી બેક ટુ બેક ત્રણ કોમેડી ફિલ્મો આપવાની છે. તેણે તેના સ્ક્રીન આઇડલ્સમાં ઇન્સપિરેશન શોધી છે. તે જણાવે છે કે, ‘એક એક્ટર કિ બીજાની હૃાુમર બ્રાન્ડ કે કોમિક ટાઇિંમગને રેપ્લિકેટ ન કરી શકે. પણ, તેમણે કેવી રીતે પરફોર્મ કર્યું તેને તેઓ આત્મસાત્ જરૂર કરી શકે.
શ્રીદૃેવીની ચાલબાઝ કે જુહી ચાવલાની યસ બોસ હોય કે હમ આપકે હે કોનમાં માધુરી દૃીક્ષિતનો કોમિક ટાઇિંમગ હોય. આ બધી જ ફિલ્મો મારા નાનપણનો એક મોટો ભાગ રહી છે. તેમની એક્ટ્સમાં એક મેથડ હતી. આંખનો એક ઇશારો કોઇ એક ઇમોશન દૃર્શાવતો તો નેણથી બીજું ઇમોશન દૃર્શાવાતું. કોમેડીમાં હંમેશા લાફ આઉટ લાઉડ જોક્સ જ હોવા જરૂરી નથી. ક્યારેક હૃાુમરને સટલ રીતે પણ રજૂ કરી શકાય. કોમેડીના મામલામાં નેવુંના દૃાયકાની એક્ટ્રેસે ખૂબ જ મોટું કામ કર્યું છે.યામીએ તેના ફેવરિટ્સ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મને નાનપણથી ફિલ્મો ખૂબ જ ગમે છે. હું ક્યારેક હમ આપકે હે કોનના શ્યો પણ ભજવતી હતી. આજે પણ જ્યારે સમય મળે ત્યારે એ ફિલ્મો ફરી વાર જોઇ લઉં છું.


‘પલ પલ દિૃલ કે પાસનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશ

એક્ટર અને રાજકારણી સની દૃેઓલનો દૃીકરો કરણ દૃેઓલ એક્ટર તરીકે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહૃાો છે. ‘પલ પલ દિૃલ કે પાસ ફિલ્મને ખુદૃ સની દૃેઓલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કરણ દૃેઓલ સાથે એક્ટ્રેસ તરીકે સહર બામ્બા છે. સહર બામ્બા ‘બોમ્બે ટાઈમ્સ ફ્રેશ ફેસ કોન્ટેસ્ટ ની વિનર છે અને તેને સોનાક્ષી સિન્હાના હસ્તે એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના પ્રોડ્યૂસર ‘ઝી સ્ટુડિયો અને ‘સની સાઉન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. ફિલ્મ ૨૦ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.
કરણ દૃેઓલ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ હતો, પરંતુ એક એક્ટર તરીકે આ ફિલ્મથી તે એન્ટ્રી લેશે. કરણે અગાઉ ફિલ્મ ‘યમલા પગલા દિૃવાના ૨ના ડિરેક્ટરને આસિસ્ટ કરવાનું કામ કર્યું હતું. ‘પલ પલ દિૃલ કે પાસ એક એડવેન્ચર લવ સ્ટોરી હશે.


આયુષ્માન ત્રણ મહિના બાદ પત્નીને મળ્યો, સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના છેલ્લાં કેટલાંય સમયથી બોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ‘આર્ટિકલ ૧૫ના પ્રમોશન બાદૃ આયુષ્માન ફિલ્મ ‘બાલા તથા ‘ગુલાબો સિતાબોના શૂિંટગમાં વ્યસ્ત બન્યો હતો. આવતા મહિને આયુષ્માનની ‘ડ્રિમગર્લ રિલીઝ થવાની છે. આ ઉપરાંત તે ‘શુભ મંગલ ઝ્યાદૃા સાવધાનનું પણ ટૂંક સમયમાં શૂિંટગ શરૂ કરશે. વ્યસ્ત હોવાને કારણે આયુષ્માન છેલ્લાં ત્રણ મહિનાથી પત્ની તાહિરાને મળી શક્યો નહોતો.
તાજેતરમાં જ આયુષ્માન ખુરાના ઘરે પરત ફર્યો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામમાં પત્ની તાહિરાની એક તસવીર પોસ્ટ કરીને એક ક્યૂટ નોટ શૅર કરી હતી. આયુષ્માને કહૃાું હતું, ‘ખબર નથી કે તે શું શોધી રહી છે? ઘરની ચાવી કદૃાચ ખોવાઈ ગઈ હશે અથવા હું થોડાંક મહિનાઓથી ગુમ થઈ ગયો હતો. ત્રણ મહિના બાદૃ તેની પાસે પરત ફર્યો
તાહિરા કેન્સરને કારણે ચર્ચામાં આવી હતી. શરૂઆતમાં તાહિરા પોતાની બીમારીને લઈ કંઈ પણ કહેવા માગતી નથી. જોકે, હોસ્પિટલની કેટલીક વિઝીટ બાદૃ અને અન્ય દૃર્દૃીઓને મળ્યા બાદૃ તાહિરાએ કેન્સર અંગે ઘણું જ વાચ્યું હતું અને પછી તેણે પોતાને કેન્સર હોવાની વાત સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે તાહિરા તથા આયુષ્માને વર્ષ ૨૦૦૮માં લગ્ન કર્યાં હતાં અને બંનેને બે સંતાનો છે.


error: Content is protected !!