Main Menu

Wednesday, August 21st, 2019

 

‘હાઉસફુલ ૪માં રાણા દૃગ્ગુબાટી અને અક્ષય કુમાર કવ્વાલી સોન્ગમાં ચમકશે

મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ ૪ આ વર્ષની બિગ બજેટ ફિલ્મોમાંની એક ફિલ્મ છે. આ ફિલ્મ ‘હાઉસફુલ સિરીઝની ચોથી ફિલ્મ છે. ફિલ્મ સાજીદૃ નડિયાદૃવાલાના પ્રોડક્શન હાઉસ હેઠળ પ્રોડ્યૂસ થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં એક કવ્વાલી સોન્ગ પણ હશે જેનું શૂિંટગ થઇ ગયું છે. આ કવ્વાલીમાં અક્ષય કુમાર અને રાણા દૃગ્ગુબાટી બાકીની સ્ટારકાસ્ટ સાથે દૃેખાશે. આ કવ્વાલી હીરો અને વિલનનો ફેસ ઓફ છે જેમાં બન્ને વચ્ચેનું ફની કન્વર્ઝેશન છે.
આ કવ્વાલી સોન્ગનું શૂિંટગ મુંબઈના સ્ટુડિયોમાં થયું હતું. ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ૨૦૦ બેકઅપ ડાન્સર્સ હાજર હતા. ‘હાઉસફુલ ૪ ફિલ્મમાં બે સમયગાળાની સ્ટોરી છે જેમાં પુનર્જન્મની વાત પણ છે. આ સોન્ગ વર્તમાન સમયમાં રિલીઝ થયું છે. ફરહાદૃ સામજીએ આ કવ્વાલી લખી છે.
ફિલ્મમાં વર્તમાન સમયની સ્ટોરીમાં અક્ષય કુમાર હેર સ્ટાઇલિસ્ટના રોલમાં છે જેનું શૂિંટગ લંડનમાં થયું હતું. જ્યારે ભૂતકાળના સમયની સ્ટોરી રાજસ્થાનમાં સેટ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અક્ષય કુમાર, રાણા દૃગ્ગુબાટી, રિતેશ દૃેશમુખ, બોબી દૃેઓલ, પૂજા હેગડે, કૃતિ ખરબંદૃા, જોની લીવર અને ચંકી પાંડે સામેલ છે. ઉપરાંત ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો પણ સ્પેશિયલ રોલ છે. ફરહાદૃ સામજી આ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ આ વર્ષે દિૃવાળી પર રિલીઝ થઇ શકે છે.


સાંસદૃ નલીન કુમાર કટીલન્ો કર્ણાટક ભાજપના નવા અધ્યક્ષ બનાવાયા

ભાજપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેનું સમર્થન કરનાર નલીન કુમાર કટીલને કર્ણાટકમાં મોટું પદૃ આપ્યું છે. મંગળવારના રોજ ભાજપની તરફથી જાહેર કરાયેલી વિજ્ઞપ્તિ પ્રમાણે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કટીલને ભાજપના નવા પ્રદૃેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી. લોકસભા ચૂંટણીમાં પ્રચાર દૃરમ્યાન ભાજપના નેતા એ કહૃાું હતું કે ગોડસે એ એકને માર્યો, કસાબે ૭૨ને માર્યાપપરંતુ રાજીવ ગાંધીએ ૧૭૦૦૦ લોકોને માર્યા. પ્રજા ખુદૃ નક્કી કરે કે વધુ ક્રૂર કોણ છે.
કર્ણાટકની દૃક્ષિણ કન્નડ સીટ પરથી હાલ સાંસદૃ નલીન કુમાર કટીલને કર્ણાટક ભાજપના અધ્યક્ષ બનાવાની માહિતી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ િંસહની તરફથી અપાઇ. નલીન કુમાર કટીલ કર્ણાટકના મુખ્યમંત્રી યેદિૃયુરપ્પાની જગ્યા લેશે. યેદિૃયુરપ્પાએ જુલાઇ ૨૦૧૯મા ચોથી વખત કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
નલીન કુમાર કટીલ ૧૮ વર્ષની ઉંમરમાં આરએસએસના પ્રચારક બન્યા હતા. ત્યારબાદૃ તેઓ ભાજપમાં સામેલ થયા અને ૨૦૦૪મા જિલ્લાના મહાસચિવનું પદૃ સંભાળ્યું. ત્યારબાદૃ ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતીને સાંસદૃ બન્યા. તેમને ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનાત્મક સચિવ બી.એલ.સંતોષના ખૂબ નજીકના મનાય છે. તેમએ એવા સમયમાં પ્રદૃેશ પાર્ટી અધ્યક્ષ બનાવ્યા જ્યારે ભાજપ અધ્યક્ષે સીએમ યેદિૃયુરપ્પાને તેમની કેબિનેટના વિસ્તારની મંજૂરી આપવામાં આવી.


ફ્રાન્સે પણ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું

ફ્રાન્સે પણ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે. ફ્રાન્સના યુરોપ અને વિદૃેશ મામલાઓના પ્રવક્તા જ્યાં-વેસ લે ડ્રાયને કહૃાું કે કાશ્મીર પર અમારી નીતિ સ્પષ્ટ છે. આ મામલો ભારત-પાકને દ્વીપક્ષીય રાજકીય વાતચીત દ્વારા ઉકેલવાનો છે. આ પહેલા ડ્રાયને પાકિસ્તાની વિદૃેશમંત્રી શાહ મહેમૂદૃ કુરેશી સાથે મંગળવારે ફોન પર વાત કરી હતી. ડ્રાયને પાકિસ્તાનને શાંતિ સ્થાપવા માટે કહૃાું હતું. તેમણે કહૃાું કે એવી કોઇ સ્થિતિ પેદૃા ન થવી જોઇએ જેનાથી બન્ને દૃેશ વચ્ચે તણાવ વધે.


ટ્રમ્પ્ો ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો: મધ્યસ્થીની ત્ૌયારી બતાવી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું છે કે પોતે આ સપ્તાહાંતે ફ્રાન્સમાં નિર્ધારિત ય્૭ શિખર સંમેલન દૃરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીને મળશે અને કશ્મીરમાંની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એમની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહૃાું કે હું વડા પ્રધાન મોદૃીને મળવાનો છું. ફ્રાન્સમાં સપ્તાહાંતે અમે મળવાના છીએ. મને લાગે છે કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિૃલીને ઉકેલવામાં મદૃદૃ કરીશું.
ઉલ્લેખનીય છે કે, હજી સોમવારે જ ટ્રમ્પે મોદૃી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને અલગ અલગ રીતે ફોન કર્યો હતો અને એમની સાથે કશ્મીર મુદ્દે ચર્ચા કરી હતી.
ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહૃાું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી સમસ્યાઓ છે અને એ ઉકેલવા માટે હું મધ્યસ્થી કરવાના કે બીજું કંઈ પણ કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. મારે બંને જણ (મોદૃી અને ઈમરાન) સાથે સારા સંબંધો છે, પણ એ બંને (ભારત અને પાકિસ્તાન) હાલ સારા મિત્રો નથી.
ટ્રમ્પે કહૃાું કે, સાચું કહું તો ઘણી જ વિસ્ફોટક પરિસ્થિતિ છે. મેં ગઈ કાલે વડા પ્રધાન ખાન અને વડા પ્રધાન મોદૃી, બંને સાથે ફોન પર વાત કરી હતી. એ બંને જણ મારા મિત્રો છે. એ બંને બહુ સારા માનવી છે અને બંનેને પોતપોતાના દૃેશ માટે પ્રેમ છે. બહુ જટિલ પરિસ્થિતિ છે. ઘણું બધું ધર્મથી જોડાયેલું છે. ધર્મ બહુ જટિલ વિષય છે. હિન્દૃુઓ છે, મુસ્લિમો પણ છે. પણ એમને સારું બને છે એવું હું નહીં કહું.


ચિદૃમ્બરમ્ન્ો ફટકો: સુપ્રિમે તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કયા

આઈએનએક્સ મીડિયા મની લોર્િંન્ડ્રગ કેસમાં ફરાર એવા પૂર્વ નાણાંમંત્રી પી ચિદૃમ્બરમની મુશ્કેલીઓ વધી છે. ચિદૃમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ જ રાહત મળતી નથી દૃેખાતી. ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી અને સ્પષ્ટ કહી દૃીધું હતું કે અરજીકર્તા આગામી સુનાવણીની રાહ જુઓ.
પૂર્વ નાણા મંત્રી પી. ચિદૃમ્બર ૈંદ્ગઠ મીડિયા કેસમાં દિૃલ્હી હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દૃેતાં ગુમ થઈ ગયા હતાં. તેમની પર ધરપકડની તલવાર લટકી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, જો તમામ ખામીઓ દૃૂર થઈ છે તો મામલાની સુનાવણી કરવામાં આવે. પરંતુ જસ્ટિસ રમન્નાએ કહૃાું કે, અમે માત્ર લિસ્ટિંગ કરીશું, મામલો નહીં સાંભળીએ.
કોંગ્રેસના સાંસદૃનો પક્ષ રજુ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચિદૃમ્બરમની ધરપકડ રોકવાની અપીલ કરી હતી. તેમણે દૃલીલ આપી હતી કે, મારા અસીલ ક્યાંય ભાગી નથી જતા. જોકે આ મામલે કોર્ટે કહૃાું હ્તું કે, અરજીકર્તાની અરજી દૃોષપૂર્ણ છે અને તેને ખામિમુક્ત કર્યા બાદૃ જ લિસ્ટિંગ માટે મોકલવામાં આવી શકે છે. જસ્ટિસ રમન્નાએ કહૃાું હતું કે, અમે આનાથી વધારે કશું જ ના કરી શકીએ. અરજીકર્તાએ આજ સવાર સુધીની રાહ જોઈ પડશે.
આ ઉપરાંત, રજિસ્ટારે કોર્ટને જાણકારી આપી કે લિસ્ટિંગ પર નિર્ણય ચીફ જસ્ટિસે કરવાનો છે, પરંતુ અમે તે આદૃેશની રાહ જોઈ રહૃાા છીએ. ચીફ જસ્ટિસ હાલમાં અયોધ્યા મામલાની સુનાવણી કરી રહૃાા છે, એવામાં તેમને વચ્ચે ટોકી ન શકાય. કપિલ સિબ્બલે આ મામલે ભાર મૂકતાં જસ્ટિસ રમન્નાએ કહૃાું કે, જો ચીફ જસ્ટિસ તેમને આદૃેશ આપે છે તો તેઓ આ મામલાની સુનાવણી કરી શકે છે.
કપિલ સિબ્બલે ચિદૃમ્બરમ વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલી લુકઆઉટ નોટિસ પર પણ તેમના વકીલ કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યો હતો. તેમાને કહૃાું હતું કે, મારા ક્લાઈંટ ક્યાંય ભાગી નથી જતા. તેવી જ રીતે મારા ક્લાઈંટ ક્યાંય છુપાયા પણ નથી. તેમ છતાયે તેમના વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડી દૃેવામાં આવી છે. સીબીઆઈએ તેમના ઘર પર એક નોટિસ પણ ચોંટાડી દૃીધી તેમ પણ સિબ્બલે કહૃાું હતું.
સુપ્રીમ કોર્ટથી પી. ચિદૃમ્બરમને તાત્કાલિક ધરપકડથી રાહત મળવાને લઈ આંચકો લાગ્યો છે. તો બીજી તરફ ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ તરફથી પી. ચિદૃમ્બરમની વિરુદ્ધ લુકઆઉટ સકર્યુલર જાહેર કરી દૃીધો છે. એટલે કે હવે પી. ચિદૃમ્બરમ જો દૃેશની બહાર જવાનલ પ્રયાસ કરશે તો એરપોર્ટ પર તેમને પકડવામાં આવી શકે છે.
બીજી તરફ, સીબીઆઈએ ચિદૃમ્બરમની અરજી પર સુપ્રીમમાં કેવિએટ દૃાખલ કરી છે. ચિદૃમ્બરમની અરજી પર એકપક્ષીય આદૃેશ જાહેર ન કરવાની માંગ કરવામાં આવી છે. પ્રક્રિયા મુજબ હવે સુપ્રીમ કોર્ટથી ચિદૃમ્બરમને તાત્કાલીક ધરપકડથી સંરક્ષણ મુશ્કેલ છે. સીબીઆઈનો પક્ષ જાણ્યા બાદૃ જ સુપ્રીમ કોર્ટ કેવિએટ દૃાખલ થતાં આદૃેશ જાહેર કરે છે.


error: Content is protected !!