Main Menu

Thursday, December 5th, 2019

 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં નગ2પાલીકા અને મહાનગ2પાલીકામાં હેલમેટ મુક્તીના પ્રજાલક્ષી નિર્ણયને આવકા2તા : અમ2ેલી જિલ્લા ભાજપ પ્રમુખ હી2પ2ા

અમરેલી,વાહન ચાલકોને પોતાની સુ2ક્ષા જળવાય 2હે તે માટે કેન્દ્ર સ2કા2 દ્રા2ા વાહન ધા2કોની સલામતી માટે બનાવવામાં આવેલ કાયદામાં જનતાની માંગ અનુસા2 ગતિશીલ ગુજ2ાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જનતા નો અવાજ સાંભળીને કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો કે, 2ાજયમાં મહાનગ2પાલીકા અને નગ2પાલીકા વિસ્તા2માં મુસાફ2ી ક2તા વાહન ચાલકોને હેલમેટમાંથી મુક્તી આપવામાં આવશે. આ નિર્ણયને અમ2ેલી જિલ્લા ભાજપ પ્રમુખ હી2ેન હી2પ2ાએ આવકા2ી 2ાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને વાહન વ્યવહા2 મંત્રીશ્રી આ2.સી.ફળદુ ને આ ઐતિહાસીક નિર્ણય પ્રજા માટે લેવા બદલ અમ2ેલી જિલ્લા ભાજપ પ્રમુખ હી2ેન હી2પ2ાએ સ2કા2નો આભા2 માન્યો છે અને જિલ્લાની જનતા વતી શુભેચ્છાઓ પાઠવી છે.


ગુજ2ાત સ2કા2 દ્વા2ા શહે2ી વિસ્તા2ો માટે હેલ્મેટ મૂક્તિ આપવાનો આવકા2દાયી નિર્ણય

અમરેલી, 2ાજયની ભા2તીય જનતા પક્ષની સ2કા2 જનહિતની સમસ્યાઓને દૂ2 ક2વામા અગ્રેસ2 2હે છે. શહે2ના વાહન ચાલકો માટે અગવડરૂપ બનેલ હેલ્મેટની સમસ્યાને 2ાજય સ2કા2ે દૂ2 ક2વાના પ્રયાસરૂપ લીધેલ નિર્ણયને અમ2ેલી જીલ્લા ભાજપ મહામંત્રી અને યુવા અગ્રણી કૌશિક વેક2ીયા એ આવકા2ી છે સાથોસાથ સુંદ2 નિર્ણય લેવા બદલ 2ાજયની રૂપાણી સ2કા2ને અભિનંદન પાઠવ્યાનુ જણાવાયેલ છે.


હીરો પોતાની ચમક ક્યારેય પણ ગુમાવતો નથી : ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામ ડોબરીયા

અમરેલી,અમરેલી જીલ્લો સુકી ખેતી ઉપર આધારિત છે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ જીલ્લો હીરા ઉદ્યોગ ઉપર નભતો ગયો. અને જીલ્લાના મોટા ભાગના લોકો સુરત તરફ વસવાટ કરવા લાગ્યા. આ ઉપરાંત જો રાજુલાથી સુરત વચ્ચે રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે તો અમરેલી જીલ્લાનો મહતમ વિકાસ થાય. અને લોકોને પુરતી રોજગારી પણ મળી રહે. સાથો સાથ સૌરાષ્ટ્રને જો ઝગમગતુ કરવુ હોય તો માત્ર હીરા ઉદ્યોગ જ કરી શકે તેમ છે. તેમ જીલ્લા ભાજપ ડાયમન્ડ સેલના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ ઘનશ્યામભાઇ ડોબરીયાએ અવધ ટાઇમ્સ સાથેની એક વાતચીતમાં જણાવ્યુ હતુ. ભાજપ ડાયમન્ડ સેલના પ્રમુખ ઘનશ્યામભાઇ ડોબરીયાએ જણાવ્યુ હતુ કે અમરેલી જીલ્લો સુકી ખેતી ઉપર આધારિત છે. અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ જીલ્લો હીરા ઉદ્યોગ ઉપર નભતો ગયો. આ વિસ્તારમાં ખારો પાટ તેમજ ફલોરાઇડ વાળો વિસ્તાર હોય. જેના કારણે આ જીલ્લાનો જોઇએ તેવો વિકાસ થયો નથી. જો જીલ્લાનો વિકાસ કરવો હોય અને લોકોને પુરતી રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા રાજુલાથી સુરત સુધીની દરિયાઇ માર્ગે રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે તો આ જીલ્લાનો મહતમ વિકાસ થાય અને તેનો લાભ આ જીલ્લાની પ્રજાને પણ મળી શકે. આ ઉપરાંત વધ્ાુમાં એમ પણ જણાવ્યુ હતુ કે જે વિસ્તાર પાણી વાળો છે ત્યાંના ખેડુતોની માથે બેંકનું દેવુ હોવાના કારણે ખેડુત ડુબી ગયો છે. અમરેલી જીલ્લામાં અગાઉ 1400 જેટલા હીરા ઉદ્યોગના યુનીટો ચાલતા હતા. જેની સામે હાલમાં 600 થી 700 જેટલા યુનીટો માંદી હાલતમાં ચાલી રહયા છે. સાથો સાથ કોટની જેમ હીરાના યુનીટની બહાર કારખાનું શરૂ થશે. તેના બોડ લગાવામાં આવ્યા હોય છે. અને જ્યારે રત્ન કલાકાર પોતાના કારખાને જાય ત્યારે ફરી વખત આ તારીખે કારખાનુ ચાલુ થશે તેવા બોર્ડ લગાવેલા જોવા મળે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે ભાવનગર જીલ્લાનું નારી અને સાવરકુંડલાનું નેસડી ગામ ઉપર મહેસુલનું મોટુ દેવુ નીકળ્યુ હતુ. દુનિયાના હીરાની તેમજ જવેલરીની માંગ ખુબ જ છે. સરકાર દ્વારા જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે જે આટીઘુટી વાળા હોવાના કારણે લોકો અજ્ઞાન હોવાથી ઘણી વખત કોઇ પણ પ્રકારની કાગળમાં ક્ષતી રહી જતા પેનલ્ટી ચુકવવાની થાય છે ત્યારે આખા મહિનાની કમાણી આ પેનલ્ટી ચુકવવામાં વહી જતી હોય. તેના બદલે જો સરળ અને ભયમુક્ત નિયમ બનાવવામાં આવે તો આ ઉદ્યોગનો ફરી વિકાસ થઇ શકે તેમ છે. સાથો સાથ વેપારીઓને સરળતાથી માલનું પેમેન્ટ સમયસર મળવુ જોઇએ. તદુપરાંત અત્યારે આ ઉદ્યોગમાં મંદીનું પ્રમાણ ઓછુ છે પણ મોટા વેપારીઓ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ ચાલી રહયુ છે. તેવુ વાતાવરણ ખડુ કરી દે છે. તેમજ આર્થિક મંદી ખુબ જ ઓછી છે. પરંતુ લોકોમાં ભય વધારે જોવા મળી રહયો છે. જો સૌરાષ્ટ્રને તેમજ અમરેલી જીલ્લાને હીરાની જેમ ચળકળાટ આપવો હોય તો સરકારે હીરા ઉદ્યોગ માટેના સારા સલાહકારોની મદદ લઇ અને જો આ ઉદ્યોગ પ્રત્યે ધ્યાન આપે તો અત્યારે જે ધંધો ચાલી રહયો છે તેના કરતા 4 ગણો આ ધંધો ચાલે તેવી શક્યતા રહેલી છે. તેમ અમરેલી જીલ્લા ભાજપ ડાયમન્ડ સેલના પ્રમુખ ઘનશ્યામભાઇ ડોબરીયાએ જણાવ્યુ હતુ.


ખાંભા, વિજપડી, જાફરાબાદમાંથી 21 લાખની વિજ ચોરી ઝડપાઇ

અમરેલી,અમરેલી જીલ્લામાંથી વિજ ચોરીના કેસ ઝડપી લેવા અધિક્ષક ઉજનેરની સુચનાથી જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સમયાંતરે ચેકીંગ ધરવામાં આવી રહયુ છે. જેમાં આજે સવારે સાવરકુંડલા, જાફરાબાદ, વિજપડી, ખાંભા પંથકમાં 58 ટીમ દ્વારા વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં 21.83 લાખની વિજ ચોરી ઝડપાતા વિજ ચોરોમાં ફફડાટ ફેલાય ગયો હતો. સાવરકુંડલા વિજ વર્તુળ કચેરી દ્વારા આજ સવારથી સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા, તેમજ વિજપડીના આસપાસના ગામોમાંથી વિજ ચોરીના કેસ ઝડપી લેવા 58 ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ 558 જેટલા કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 169 કેસમાં વિજ ચોરી ઝડપાતા આ તમામને વિજ બીલો ફટકારવામાં આવ્યા હતા. આમ સાવરકુંડલા વિજ વર્તુળ કચેરી દ્વારા વિજ ચોરીના કેસ ઝડપી લેવા ચેકીંગ હાથ ધરવામાં આવતા વિજ ચોરોમાં ફફડાટ ફેલાય ગયો હતો.


અમરેલી નાગરીક સહકારી બેંક દ્વારા લોન ડીફોલ્ટરો સામે કોર્ટમાં ફરીયાદ

અમરેલી,અમરેલી નાગરીક સહકારી બેંક લી. દ્વારા બેંકની લોનના હપ્તા નિયમીત નહી ભરનાર. તેમજ ચેક રીટર્ન થતા અમરેલી ચીફ કોર્ટમાં પ્રશાંતકુમાર ગોપાલદાસ ગોરડીયા રહે. શ્યામનગર લીલીયા રોડ અમરેલી રૂા.2,50,000, અશરફભાઇ બાબુભાઇ ભટ્ટી રહે. ફુલારા ચોક અમરેલી રૂા.2,30,000, નિલેશભાઇ નારણભાઇ ખુમાણ રહે. સાંઇકૃપા વેસ્ટર્ન પાર્ક સોસાયટી રૂપાયતન સ્કુલ પાછળ પીરની દરગાહ પાસે અમરેલી રૂા. 2,00,000, મુકેશભાઇ બટુકભાઇ પાઠક રહે. ગીરીરાજનગર, શેરી નં.1 નુતન હાઇસ્કુલ પાસે ચિતલ રોડ અમરેલી રૂા.30,000, અકિલભાઇ માણંદભાઇ કુવાડીયા રહે. 42- સ્વામીનારાયણનગર-1 , વલ્લભકુંજ, બ્રાહ્મણ સોસાયટી અમરેલી રૂા.30,000, પ્રદિપભાઇ પ્રવિણભાઇ પીઠડીયા રહે. બી-46, શેરી નં.2, સહજ હોલ, અમૃતનગર ચક્કરગઢ રોડ અમરેલી રૂા. 28,000, કાશમભાઇ સબુરીશા રફાઇ રહે. માંગવાપાળ તા.જી. અમરેલી રૂા.25,000, અનિલભાઇ વિનુભાઇ સાથળીયા રહે. સિધ્ધી વિનાયક ગલી સામે, રામજી મંદિર સામે પંચમુખી હનુમાન પાસે સાવરકુંડલા ગલી અમરેલી રૂા. 20,000, રાજેશભાઇ હિરાલાલ આદેસરા રહે. બ્લોક નં.150, ઓમનગર ચિતલ રોડ અમરેલી રૂા. 10,000 ચેક રીટર્ન થતા ફરીયાદ નોંધાવતા હપ્તા કે વ્યાજ ભરવા કે સી.સી. રીન્યુ કરવામાં ઠાગા ઠૈયા કરનાર લોન બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. બેંકની રીકવરીની કામગીરી અંગે દેખરેખ રાખનાર ડિરેક્ટર પી.પી. સોજીત્રાની યાદીમાં જણાવેલ છે કે હજુ પણ ટુંક સમયમાં એવા સી.સી. ધારકો કે જેઓ લાંબા સમયથી સી.સી. રીન્યુ કરાવતા ન હોય કે વ્યાજ અને સ્ટોક પત્રક નિયમિત આપતા ન હોય તેઓની સામે કોઇ પણની શેહશરમ રાખ્યા વગર વસુલાત અંગે સખ્ત પગલા ભરવામાં આવશે.


05-12-2019


05-12-2019-Mumbai samuh Lagan


error: Content is protected !!