Main Menu

અમરેલીના નવા ખીજડીયાના કાંતામા સોજીત્રા પરીક્નમા કરવા ગયા બાદ રહસ્‍યમયી રીતે લાપતા થઇ ગયા

જુનાગઢ, જંગલમા માજી પાગલ જેવા થઇ મારે ઘરે જાવુ રટણ કરતા જોયા હતા બસ પછીથી એ એકદમ તંદુરસ્‍ત અને સ્‍પુર્તીલા કાન્‍તામાનો કયાય પતો નથી આવી જ ઘટના થોડા વર્ષો પહેલા ગીરનાર ઉપર બની હતી જીયાથી માડી પરબ થઇ નીચે ઉતરતો એ યુવાન અચાનક કયાક ગુમ થઇ ગયો હતો. બનાસકાંઠા મહેસાણા તરફનો 30 35વર્ષના આ યુવાને જેણે જોયો તેઓ તેના પર કાઇક બોલબોલ કરતો હોય તેવા સમાચાર મળ્‍યા હતા. તાજેતરમાં અમરેલી જીલ્‍લાના નવા ખીજડીયા ગામના કાન્‍તાબેન ગોરધનભાઇ સોજીત્રા ઉ.વ.70 તેના પરિવાર અને સ્‍નેહિઓ સાથે પરિક્નમા કરવા ગયેલા અને જીણા બાવાની મઢી ખોડીયાર ચોક પાસે જ ભોજલરામ અન્‍નક્ષેત્ર નજીક ગીડદીમાં પરિવારથી અલગ પડી ગુમ થઇ ગયા તેને શોધવા જંગલમાં મળેલા એક પરિવારે કહ્યુ આ માજી પાગલ જેવા થઇ પછી ઘરે જવાનુ રટણ કરતા હતા જેનુ હજી ભાળ મળી નથી ગેબી ગીરનારમાં અનેક રહસ્‍યોના તાણાવાળા વણ ઉકેલ્‍યા પડયા છે. આ પંથકમાં મેડાવડામાં લાખોની મેદની એકઠી થાય છે. ઉપરાંત ગુરૂદત અંબાજી અને જૈન દેરાસરમાં લાખો લોકો હરવા ફરવા આવે છે આવી સ્‍થિતિમાં ગેબી ગુફાઓ અને જંગલમાં કોઇ ને કોઇ અદ્રશ્‍જ થઇજાય પછી તેને પાછ આવવુ મુશ્‍કેલ બને છે. 100 કી.મી.નું જંગલ તેને જકડી લે છે. તેમ કહી શકાય તેમ નથ છેલ્‍લા બે દસકામા ગુમ થવાના અનેક કિસ્‍સા બન્‍યા છે.



« (Previous News)