Main Menu

અમરેલીની અવદશા માટે નવા એવોર્ડનો ઘોષણા કરતા ડૉ. કાનાબાર

અમરેલી,1960માં, બૃહદ મહા2ાષ્‍ટ્રમાંથી ગુજ2ાતની 2ચના થઈ ત્‍યા2ે અમ2ેલીના સદ્‌ભાગ્‍યે અમ2ેલીના પનોતા પુત્ર ડો. જીવ2ાજ મહેતા નવ2ચિત ગુજ2ાત 2ાજયના મુખ્‍યમંત્રી બન્‍યા. તેમના વતનપ્રેમને કા2ણે, અમ2ેલીને જીલ્‍લાનો દ2જજો મળ્‍યો અને તેમની દીર્ઘષ્‍ટિએ કા2ણે આ2ોગ્‍ય ક્ષેત્રે અમ2ેલીને હાલની સીવીલ હોસ્‍પીટલનું અદ્યતન બિલ્‍ડીંગ અને શિક્ષણ ક્ષેત્રે અમ2ેલી વિદ્યાસભા ય્‍ય્‍લ્લ નીચે કોલેજો સાથે વિશાળ કેમ્‍પસ, અમ2ેલીનું એ2પોર્ટ વિગે2ેની ભેટ મળી, જે આજે પણ અમ2ેલીની જનતાની સેવામાં કાર્ય2ત છે. ત્‍યા2 પછીના લગભગ 6 દાયકામાં, કમનસીબે અમ2ેલીનો જેવો વિકાસ થવો જોઈએ તે થયો નથી. માત્ર ખેતી આધા2ીત 2હેવાથી અને 2ાજુલા જાફ2ાબાદ વિસ્‍તા2ને બાદ ક2તાં, કોઈ મોટા ઉદ્યોગો ન આવવાથી, અમ2ેલી ગુજ2ાતના પછાત જીલ્‍લાઓમાં એક જીલ્‍લા ત2ીકે ગણાવા માંડયો છે. સા2ાં અને હોંશિયા2 અધિકા2ીઓ અમ2ેલીમાં પોસ્‍ટીંગ લેવાનું ટાળે છે અને અમદાવાદ-સુ2ત જેવા મહાનગ2ોમાં વસવાટ ક2તાં મા-બાપો તેમની દીક2ી પણ અમ2ેલીમાં દેવા તૈયા2 નથી.
અમ2ેલીની આ પ2િસ્‍થિતિ માટે કોણ જવાબદા2 છે તે વિવાદમાં પડવું નથી પણ એટલું કહી શકાય કે છેલ્‍લા પ0 વર્ષમાં અમ2ેલીમાંજે કાંઈ નવું નિર્માણ થયું છે, જે કોઈ નવી સગવડતાઓ ઉભી થઈ છે તેમાં અમ2ેલીથી સાહસ ક2ી બહા2 જઈ, મોટા શહે2ોમાં સ્‍થાયી થઈ આગળ વધના2, ડાયમંડ મર્ચન્‍ટસ, બિલ્‍ડ2ો અને ઉદ્યોગપતિઓનો ફાળો મોટો છે. અમ2ેલી જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તા2માં, આ વતનપ્રેમીઓની ઉદા2 સહાયથી અનેક ચેકડેમો અને જળાશયોનું નિર્માણ થયું છે, અન્‍યથા લોકોને મોટા પાયા પ2 હિજ2ત ક2ી બીજા જીલ્‍લાઓમાં જવું પડયું હોત. એજ2ીતે હી2ાના વ્‍યવસાયે ખેતીની સાથે સાથે 2ોજગા2ીમાં મોટો ટેકો ઉભો ર્ક્‍યો છે જેને કા2ણે ખેડુતો અને ગ્રામ્‍ય વિસ્‍તા2ની જનતા ટકી 2હી છે.
શહે2માં ભુગર્ભ ગટ2ને કા2ણે ચા2ે બાજુ 2સ્‍તાઓ ખોદાય ગયા છે. આના કા2ણે સમગ્ર દિવસ દ2મિયાન ધૂળની ડમ2ી ઉડતી જોવા મળે છે. 2સ્‍તા પ2ની દુકાનો તથા તેની અંદ2નો માલ સામાન/ફર્નીચ2 સાંજ સુધીમાં ધૂળથી મઢાય જાય છે. 2સ્‍તાપ2 ચાલતાં અને સ્‍કુટ2-મોટ2 સાયકલ પ2 નીકળતાં નાગ2િકોને સતત આ ઉડતી ધૂળનો સામનો ક2વો પડે છે, અને આ ધૂળને કા2ણે તાવ-શ2દી-ઉધ2સના દર્દીઓથી અમ2ેલીના દવાખાનાઓ ઉભ2ાય 2હયા છે. 2સ્‍તા પ2 ઠેકઠેકાણે મસમોટા ખાડાઓને કા2ણે એક્‍સીડન્‍ટોની સંખ્‍યા પણ વધી 2હી છે. બોમ્‍બમા2ાથી ઘ્‍વંસ થયેલ કોઈ નગ2 જેવી હાલત શહે2ની થઈ છે. જો કેઅમ2ેલીના વેપા2ીઓ અને નાગ2િકો મુંગા મોઢે આ બધું સહન ક2ી 2હયા છે અને જેમની જવાબદા2ી છે એવા જીલ્‍લાના નેતાઓ અને વહીવટી તંત્ર નિંભ2 બની ઘુવડની જેમ આ તમાશો જોયા ક2ે છે.કવિ 2મેશ પા2ેખની આ અમ2વલ્‍લી છેલ્‍લા લગભગ 2 વર્ષથી જાણે ગ્રહણ લાગી ગયું હોય અને જે હાલત થઈ છે તેનાં કા2ણે અમ2ેલીની જનતા ત્રાહિમામ પોકા2ી ગઈ છે. (હમણાં, પ્રજાસાાક દિવસે, કેન્‍ સ2કા2ે ભા2ત2ત્‍ન, પદ્મવિભૂષણ અને પદ્મશ્રીથી દેશના કેટલાંક ઉમદા વ્‍યક્‍તિઓનું સન્‍માન ર્ક્‍યુ છે ત્‍યા2ે)
અમ2ેલીની આ સ્‍થિતિ માટે જવાબદા2 તમામ લોકો માટે, કેટલાંક નવા એવોર્ડની 2ચના ક2ી, તેમને આપવા જોઈએ. જેમકે, અમ2ેલીના 2સ્‍તાઓને આડેધડ ખોદી નાખી, શહે2 જાણે બોમ્‍બ મા2ો થયો હોય તેવું ખંડે2 જેવું બનાવી દેના2 કોન્‍ટ્રાકટ2ોને ચંગીઝખાન અને મહમદ ગીઝની એવોર્ડ આપવો જોઈએ. જીલ્‍લામાં ચાલતાં વિકાસના નવા કામોની દેખ2ેખ 2ાખવાનું કામ જેમનું છે તેવા તમામ અધિકા2ીઓ કે અમ2ેલીની આ દુર્દશા જોયાં પછી પણ જેમના પેટનું પાણી હલતું નથી તેવાં બધાજ નિર્ભ2 અધિકા2ીઓને તેમની સંવેદનહીન જાડી ચામડી માટે મગ2મચ્‍છ એવોર્ડ આપવો જોઈએ. અમ2ેલી જીલ્‍લાનું મુખ્‍ય મથક હોવા છતાં, આ બદત2 હાલત જોયા પછી પણ જેની ઉંઘ ઉડતી નથીતેવા અમ2ેલીના નેતા હોવાનો ફાકો 2ાખતાં તમામ આગેવાનોને કુંભકર્ણ એવોર્ડ આપવો જોઈએ, છેલ્‍લા 2 વર્ષથી, ખાડા-ટેક2ા વાળા 2સ્‍તાઓ અને તેમાંથી ઉડતી ધૂળ સતત ખાતાં 2હેલાં હોવા છતાં, જેણે ઉંહકા2ો પણ ર્ક્‍યો નથી તેવી અમ2ેલીની જનતાને તેની સહનશીલતા માટે મહાસહનશીલ એવોર્ડ આપવો જોઈએ. તેમ ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્‍યું છે.« (Previous News)error: Content is protected !!