Main Menu

7 વર્ષ પહેલા રાઘેશ્‍યામબાપુએ અલ્‍હાબાદ પ્રયાગરાજ બનશે તેવી આગાહી કરેલ

ધા2ી, ભા2તમાં 12 હજા2 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્‍ણનો જન્‍મ થયો ન હતો તે સમયે હિન્‍દુઓના ધર્મગુરૂ એવા શ્રી આદિ શંક2ાચાર્યએ મુસ્‍લિમ આક્રમણખો2ોને ભા2તમાંથી હાંકી કાઢયા હતા. અને અલ્‍હાબાદ માંથી પ્રયાગ2ાજ બન્‍યુ તેમ મઘ્‍યપ્રદેશના નર્મદાને કાંઠે આવેલુ હોસંગાબાદ હવે મહાદેવ ઘાટ બનશે. અને ગુજ2ાતનું પાટનગ2 ગાંધીનગ2 પણ ભવિષ્‍યમાં પ2મધામ બનીને 2હેશે. તેવું અમ2ેલી જિલ્‍લાના જંગલમાં અલગા2ી જીવન વિતાવવા શ્રી 2ાધેશ્‍યામબાપુ બંસ2ીવાળાએ આજે અવધ ટાઈમ્‍સને આપેલી એક મુલાકાતમાં જણાવ્‍યુ હતુ. ૐ નમો ભગવતે વાસુદેવાય આદેશ નમસ્‍કા2 દંડવત પ્રણામ જેનો જીવન મંત્ર છે. અને અમ2ેલી જિલ્‍લાના ધા2ી તાલુકાના જી2ા ડાભાળી નજીક સનાળા જેવા જંગલના વિસ્‍તા2માં અલગા2ી જીવન વિતાવવા અને ગુજ2ાતના કુષિમંત્રી શ્રી આ2.સી. ફળદુ સાહેબ જેના શિષ્‍ય છે તેવા શ્રી 2ાધેશ્‍યામ બાપુ તા. 1પ જાન્‍યુઆ2ીના 2ોજ પ્રયાગ2ાજમાં કુંભ મેળાનું શાહીસ્‍નાન પુર્ણ ક2ી પ2ત આવીને ફ2ીથી તા. 4 ફેબ્રુઆ2ીના 2ોજ સોમઢખલ્લૃ,ખ 5ખત્ર ર્ંખ8જીઘ્રય્‍ ૉૃ3્‌સ્‍ ઢભૈંસ્‍ ફય્‍્ર ઘખ,ેંખ0ન્‍ ફખવન્‍ ર્ વખભય્‍ઇખ,જીસ્‍ શસ્‍0ન્‍ ેૈંંખ
વતી અમાસનુ સ્‍નાન ક2વા આજે કુંભ મેળામાં જવા 2વાના થયા હતા. શ્રી 2ાધેશ્‍યામબાપુએ અવધ ટાઈમ્‍સ સાથેની મુલાકાતમાં જણાવ્‍યુ હતુ કે હજા2ો વર્ષ પહેલા ભા2તના તીર્થધામો અને નગ2ોના નામો હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબના હતા. પણ મુસ્‍લિમ આક્રમણખો2ોએ તેના નામો બદલી કાઢયા હતા. પણ હવે યુગ બદલાઈ 2હયો છે. અને આજથી સાત વર્ષ પહેલા તેમણે અલ્‍હાબાદમાંથી પ્રયાગ2ાજ બની જશે. તેવી આગાહી ક2ી હતી. ત્‍યા2ે કેન્‍દ્રમાં કોંગ્રેસ પ્રે2ીત સ2કા2 હતી આજે તે આગાહી સાચી પડી છે. ઘણા વર્ષોથી જંગલમાં જીવન વિતાવવા 2ાધેશ્‍યામબાપુ બંસ2ી લઈને જંગલમાં ફ2તા હોય અને જંગલના 2ાજા સિંહ સામે આવી જાયતો 2ાધેશ્‍યામબાપુ તેને ઈશા2ો ક2ે એટલે સિંહ પણ ગલુડીયાની જેમ નીચેબેસી જાય છે. અને કુંવામાં સાત કલાક સુધી જળ સમાધી લઈ લેના2ા 2ાધેશ્‍યામબાપુ દસ દસ દિવસ સુધી પાણીનું ટીપુ પણ મોમાં નાખતા નથી તેવા તેમના ઘણા ચમત્‍કા2ોને નજ2ે નિહાળના2ાઓમાં ધા2ીના સ2પંચજીતુભાઈ જોષી અને બાપુની સેવામાં તલ્‍લીન 2હેતા 2ાકેશભાઈ મહેતા પણ છે.