Main Menu

તંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા

હમ તુમ્હેં મારેગે ઓૈર જરૂર મારેગેં લેકીન વો બંદુક ભી હમારી હોંગી ગોલી ભી હમારી હોંગી ઓૈર વકત ભી હમારા હોગા બસ જમીન તુમ્હારી હોંગી : કાંઇ થયું તો અમે પરમાણું બોમ્બ ફોડીશું…તો અમારે કાંઇ રાહુલની જાનમાં ફોડવા નથી રાખવાના…: કીસને કહા ફોગ ચલ રહા હે ? ટીવી ખોલકર દેખો હમારી ઇન્ડીયન આર્મી કા ખોફ ચલ રહા હૈ…

અમરેલી,
એરસ્ટ્રાઇકથી સોશ્યલ મીડિયામાં આજે દિવસભર કોમેન્ટોની સટાસટી બોલી હતી જેમા થયેલી કોમેન્ટોમાંથી ” પાકિસ્તાની સોલ્જર્સને જણાવવામાં આવ્યું કે, ભારતમાંથી મિરાજ આવે છે તેથી ચુનાની પડીકી લઇ ઉભા રહયા પણ મિરાજ તંબાકુને બદલે વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા….’અને હમ તુમ્હેં મારેગે ઓૈર જરૂર મારેગેં લેકીન વો બંદુક ભી હમારી હોંગી ગોલી ભી હમારી હોંગી ઓૈર વકત ભી હમારા હોગા બસ… જમીન તુમ્હારી હોંગી અને નરેન્દ્ર મોદી હાથમાં બંધ્ાુક ચકાસતા હોય તેવી તસવીર સાથે સાથે શ્રી મોદી અને ઇમરાનની તસવીર સાથે કાંઇ થયું તો અમે પરમાણું બોમ્બ ફોડીશું…તો અમારે કાંઇ રાહુલની જાનમાં ફોડવા નથી રાખવાના…તથા કીસને કહા ફોગ ચલ રહા હે ? ટીવી ખોલકર દેખો હમારી ઇન્ટીયન આર્મી કા ખોફ ચલ રહા હૈ…કોમેન્ટે ધ્ાુમ મચાવી હતી. નરેન્દ્ર મોદીની તસવીર સાથે આ તો હજુ 44 સાવજના બદલાનું ટ્રેલર જ હતું વાલા હજુ તમને આખું ફિલ્મ બતાવાનું છે.
આ ઉપરાંત “જમીન વેંચવાની છે 1100 રૂપિયે વિધો સર્વે નં. 2019, ટીપી ફાઇનલ જિલ્લો કરાંચી ટૂંક સમયમાં ભારતમાં ભળે છે.જંત્રી મુજબ દસ્તાવેજ વહેલા તે પહેલાના ધોરણે: બ્રોકર : નમો એસ્ટેટ’ અને યે મોદીકા હિન્દુસ્તાન હૈ, ઘરમે ઘુસેગા ભી, ઓર મારેગા ભી ભારત માતા કી જય યે દેશ નહી ઝુકને દુંગા સહિતની અનેક કોમેન્ટોએ ધ્ાુમ મચાવી હતી.






error: Content is protected !!