Main Menu

બાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી

બાબરા, (ચિતરંજન છાટબાર પ્રતાપભાઈ ખાચર)
ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન ના દાંત ખાટા કરવા અને ઘડી ના છઠા ભાગમાં પાકિસ્તાન નું નામો નિશાન મિટાવવા ની તાકાત નો પરચો આપતા ભારત ની વાયુસેના એ વિશ્વ ની ફલક ઉપર ચાર ચાંદ લગાડી દીધા છે જમ્મુ કાશ્મીર ના પુલવા માં પાકિસ્તાનની આતંકવાદી ઘુસી આવી ભારત ની આન બાન અને શાન ગણાતા જવાનો ઉપર આત્મધાતી હુમલો કરી 46 જવાનો ને શહીદી વ્હોરી પડી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતીય સેના ને આતંકવાદ નાથવા સંપૂર્ણ છૂટ આપી હતી જેના પગલે ભારતીય જવાનો દ્વારા મીરાજ લડાકુ ફાઇટર મારફતે પાક વિસ્તાર માં ઘુસી 1000 કિલો દારૂ ગોળા ના ધમાકાકરી અને ભારત સીમા માં બહાર આતંકવાદી સંગઠન ના સમૂહ ના 300 જેટલા નો ખાત્મો બોલાવી દેવા માં આવ્યો હતો
ભારતીય વાયુ સેના ની કામગીરી બિરદાવી બાબરા નાગરિક બેંક ચોક ખાતે સ્થાનિક આગેવાનો શ્રી વાલજીભાઈ ખોખરિયા મુનાભાઈ મલકાણ લલિતભાઈ આંબલિયા મુકેશભાઈ ખોખરિયા રાજુભાઈ વિરોજા પ્રતાપભાઈ ખાચર બિપિનભાઈ રાદડિયા મયુરભાઈ રાવળ કુમારભાઈ સોલંકી હરુનભાઈ મહેતર મયુરભાઈ પીપળવા સહિત ના લોકો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવા માં આવી હતી
પૂર્વ ધારાસભ્ય શ્રી વાલજીભાઈ ખોખરીયા દ્વારા જણાવ્યું હતું કે આગામી દિવસો માં પાકિસ્તાનધૂળ ચાટતું થવા ની તૈયારી ઉપર છે દરેક મુદ્દે
કેન્દ્ર ની ભાજપ સરકારે પાકિસ્તાન ને ઘેરી લીધું છેઆવનારા દિવસો માં પાકિસ્તાન નેસ્તનાબૂત થવા તરફ હશે…






error: Content is protected !!