Main Menu

હાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે

રાજુલા,(જયદેવ વરૂ)અમરેલી જિલ્લા ના દરિયા કાંઠો અતિ સેન્સેટિવ મનાય છે 2008 માં મુંબઈ હુમલા વખતે કસાબ કુબેર નામની બોટ મારફત જાફરાબાદ શિયાળબેટ પીપાવાવ વિ સ્તાર માંથી પસાર થયો હતો અને શિયાળબેટ આગળ આવેલ સવાયપીર દરગાહ એ દર્શન કર્યા હોવાનું મનાય રહ્યું છે જેના કારણે અતિ મહત્વ ની આ દરિયાઈ સીમા મનાય છે ભાવનગર અને અમરેલી જિલ્લા ને જોડતો આ દરિયા કાંઠો પોલીસ માટે અતિ મહત્વ નો મનાય છે તેવા સમયે ભારત પાકિસ્તન વચ્ચે તણાવ ભર્યો માહોલ હોવાને કારણે જરા પણ ચૂક ન રહે તે માટે પોલીસ સમગ્ર દરિયા કાંઠે એલર્ટ થઈ છે ખાસ કરી રાજુલા જાફરાબાદ પંથક ને જોડતી દરિયાઈ સીમા પર ઔદ્યગિક જોન હોવાને કારણે અનેક ગુજરાતી પરપ્રાંતી માણસો કામ કરી રહ્યા છે અને ટાપુ ઉપર આવેલ શિયાળબેટ ગામ આખું વસવાટ કરે છે અતિ મહત્વ ના અહીં લેન્ડિંગ પોઇન્ટ પણ આવેલા છે તેવા સમયે આજે ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવ દ્વારા એક કોમ્બિંગ નું આયોજન કરવા માં આવ્યું હતું વહેલી સવારે પ્રથમ પીપાવાવ માં કોસ્ટગાર્ડ અને પોલીસ સાથે રાજુલા જાફરાબાદ માં આવેલ દરિયા કાંઠા ની કંપની ઉચ્ચ અધિકારી ઓ સિક્યુરિટી હેડ ઓફિસરો સાથે એક સંકલન બેઠક નું આયોજન કરવા માં આવ્યું હતું ત્યાર બાદ રેન્જ આઇજી અશોક યાદવ ,એસપી નિર્લિપ્ત રાય,ડીવાયએસપી,ચૌધરી,એલસીબી એસઓજી સેન્ટર આઈબી સ્થાનિક આઈબી રાજુલા જાફરાબાદ પોલીસ,પીપાવાવ મરીન પોલીસ,કોસ્ટગાર્ડ ઓફિસરો સહીત ટિમો દ્વારા જેટી વિસ્તાર માંથી 2 બોટ સાથે દરિયાઈ પેટ્રોલિંગ કર્યું હતું અને જાફરાબાદ પીપાવાવ શિયાળબેટ મહુવા અલંગ સહીત ના મહત્વ ના પોઇન્ટ પર પોલીસ પેટ્રોલિંગ કરી ચેકીંગ કરવા માં આવ્યું હતું અને પોલીસ એ કોમ્બિંગ હૃદ્ય ધર્યું હતું સાથે સાથે ઉદ્યોગ વિસ્તાર માં સ્થાનિક ને તમામ પ્રકાર નું માર્ગદર્શન અને જરૂરી સૂચના આપવા માં આવી હતી અચાનક કોઈ હિલચાલ સામે આવે તો શું કરવું કેવી રીતે પોલીસ ને જાણ કરવી સાવચેતી ના ભાગરૂપે શું કરવું સહીત અનેક પ્રકાર ની સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ખાસ કરી દરિયાઈ ટાપુ ઉપર આવેલ શિયાળબેટ ના સરપંચ ને સાથે રાખી મુલાકાત કરી શિયાળબેટ ના લોકો ને પણ જરૂરી સૂચના આપી જાગૃત કર્યા હતા અને ખાનગી બોટો મારફત એ તમામ દરિયાઈ માર્ગો ની વિજિત કરી રાજુલા જાફરાબાદ ના જોડતા દરિયા ના તમામ માર્ગો પર પોલીસ એ પેટ્રોલિંગ કર્યું અને નિરીક્ષણ પણ કરવા આવ્યું હતું જેટી વિસ્તાર માં કંપની સિક્યુરિટી પણ વધારા ની વધારી દેવાય હતી આજે અહીં આવેલા પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ ,સ્વાન એનર્જી સહીત દરિયા કાંઠે આવેલ નાની મોટી કંપની ઓ ના અધિકારી ઓફિસરો કર્મચારી સાથે મહત્વ ની બેઠકો મળી હતી સ્થાનિક સંચબંદર,વિક્ટર,ધારાબંદર સહીત અનેક લેન્ડિંગ પોઈંટ પર પણ વિજિતો કરી હતી ખાસ કરી રાજુલા ના તમામ મહત્વ ના દરિયાયય માર્ગ પર ની તમામ ગતિવિધિ પર તપાસ કરી પેટ્રોલિંગ કરી સ્થાનિક લોકો ને જાગૃત કરવા માં આવ્યા હતા નું આયોજન કરવા માં આવ્યું હતું વહેલી સવારે પ્રથમ પીપાવાવ માં કોસ્ટગાર્ડ અને પોલીસ સાથે રાજુલા જાફરાબાદ માં આવેલ દરિયા કાંઠા ની કંપની ઉચ્ચ અધિકારી ઓ સિક્યુરિટી હેડ ઓફિસરો સાથે એક સંકલન બેઠક નું આયોજન કરવા માં આવ્યું હતું ત્યાર બાદ રેન્જ આઇજી અશોક યાદવ ,એસપી નિર્લિપ્ત રાય,ડીવાયએસપી,ચૌધરી,એલસીબી એસઓજી સેન્ટર આઈબી સ્થાનિક આઈબી રાજુલા જાફરાબાદ પોલીસ,પીપાવાવ મરીન પોલીસ,કોસ્ટગાર્ડ ઓફિસરો સહીત ટિમો દ્વારા જેટી વિસ્તાર માંથી 2 બોટ સાથે દરિયાઈ પેટ્રોલિંગ કર્યું હતું અને જાફરાબાદ પીપાવાવ શિયાળબેટ મહુવા અલંગ સહીત ના મહત્વ ના પોઇન્ટ પર પોલીસ પેટ્રોલિંગ કરી ચેકીંગ કરવા માં આવ્યું હતું અને પોલીસ એ કોમ્બિંગ હૃદ્ય ધર્યું હતું સાથે સાથે ઉદ્યોગ વિસ્તાર માં સ્થાનિક ને તમામ પ્રકાર નું માર્ગદર્શન અને જરૂરી સૂચના આપવા માં આવી હતી અચાનક કોઈ હિલચાલ સામે આવે તો શું કરવું કેવી રીતે પોલીસ ને જાણ કરવી સાવચેતી ના ભાગરૂપે શું કરવું સહીત અનેક પ્રકાર ની સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ખાસ કરી દરિયાઈ ટાપુ ઉપર આવેલ શિયાળબેટ ના સરપંચ ને સાથે રાખી મુલાકાત કરી શિયાળબેટ ના લોકો ને પણ જરૂરી સૂચના આપી જાગૃત કર્યા હતા અને ખાનગી બોટો મારફત એ તમામ દરિયાઈ માર્ગો ની વિજિત કરી રાજુલા જાફરાબાદ ના જોડતા દરિયા ના તમામ માર્ગો પર પોલીસ એ પેટ્રોલિંગ કર્યું અને નિરીક્ષણ પણ કરવા આવ્યું હતું જેટી વિસ્તાર માં કંપની સિક્યુરિટી પણ વધારા ની વધારી દેવાય હતી આજે અહીં આવેલા પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ ,સ્વાન એનર્જી સહીત દરિયા કાંઠે આવેલ નાની મોટી કંપની ઓ ના અધિકારી ઓફિસરો કર્મચારી સાથે મહત્વ ની બેઠકો મળી હતી સ્થાનિક સંચબંદર,વિક્ટર,ધારાબંદર સહીત અનેક લેન્ડિંગ પોઈંટ પર પણ વિજિતો કરી હતી ખાસ કરી રાજુલા ના તમામ મહત્વ ના દરિયાયય માર્ગ પર ની તમામ ગતિવિધિ પર તપાસ કરી પેટ્રોલિંગ કરી સ્થાનિક લોકો ને જાગૃત કરવા માં આવ્યા હતા



« (Previous News)



error: Content is protected !!