Main Menu

અમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ

અમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોય નેતા કે કાર્યકર શુભચિંતકો ફરકયા નથી જેમી ચૂંટણી નજીક આવે ત્યારે બધા મસમોટી ડંફાસો મારે ખોટા વાયદા કરી પ્રજાને લલચાવી મત લઈ જાય છે તે સામે આ વિસ્તારના રહીશો લડત આપવા માટે તૈયાર થયા છે અને અન્યાય થતા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા આપ્યાનું જિલ્લા ચૂંટણી અધિકારી ને લેખિતમાં રજૂઆત કર્યાનું યુનુસ સાહ કાસમસાહ કાદરી અને સાહિલભાઇ સંધીએ જણાવ્યું છે.



« (Previous News)
(Next News) »



error: Content is protected !!