Main Menu

લાઠીના ટોડા નજીક એક જ જગ્યા ઉપર બે અકસ્માતમાં ત્રણના મોત

લાઠી તાલુકાના ટોડા નજીક ગઈકાલે રાત્રિના સર્જાયેલા બે અકસ્માતમાં ત્રણના મોત થયા હતા મોડીરાત્રીના બે બાઇક સામસામે અથડાતા બંને બાઇક ચાલકનું મોત નિપજયા હતા જ્યારે થોડા સમય બાદ આ જગ્યા પાસે એક સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત થતાં સ્કુટર ચાલક નું મૃત્યુ થયું હતું(Next News) »error: Content is protected !!