Main Menu

સાવરકુંડલામાં પેરા મિલિટરી ફોર્સના બે જવાન ને સર્પદંશ : એકનું મૃત્યુ એક ગંભીર

ચુંટણી ફરજ માં અમરેલી જિલ્લામાં મુકાયેલા પેરા મિલિટરી ફોર્સના ઈન્ડો તિબેટીયન ફોર્સ ની કંપનીના હેમરાજભાઈ મનજીભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 32 તથા નરેશકુમાર કોમાજી ભાઈ ઉંમર વર્ષ ૩૮ ની કંપની સાવરકુંડલા હોય ત્યાં રાત્રિના સુતા હતા ત્યારે બંનેને સાપ એ દંશ દેતા હેમરાજભાઈ નું મૃત્યુ નીપજ્યું હતું નરેશકુમાર જીવન-મૃત્યુ વચ્ચે જોલા ખાય રહેલ છે જેને અમરેલી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે આ બનાવની જાણ થતાં કલેકટરશ્રી આયુશ કુમાર ઓક એસ પી શ્રી નિલીપ્ત રાય તથા શ્રી પરેશ ધાનાણી શ્રી કૌશિક વેકરીયા શ્રી પીન્ટુભાઈ સહિતના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા« (Previous News)
(Next News) »error: Content is protected !!