Main Menu

આજે જબરાબાદ શેરમાં સિંહણના આટા ફેરા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

2016 બીજી જાન્યુઆરી પછી ફરીવાર આજે જાફરાબાદ શહેર માં આજે સિંહણ આવી ગઈ કલાકો બાદ વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહણ ને પાંજરે પુરી બાબરકોટ નર્સરી ખાતે ખસેડી માછીમારો ના રહેણાંક વિસ્તાર માં સિંહણ આવી ચડતા સવાર થી બપોર ના 1 વાગ્યા સુધી ભારે અફડા તફડી ચારે તરફ લોકો અગાસી પર ચડી સિંહણ ને નીહાળી

જાફરાબાદ શહેર માં આજે સામાકાંઠે માછીમારો ના રહેણાંક વિસ્તાર જ્યાં માછીમારો મચી પકવતા હોય અને ચુકવતા હોય છે તેવા વિસ્તાર માં સવારે 9 વાગ્યા આસપાસ આશરે 3 થી 5 વર્ષ ની સિંહણ આવી ચડી અને સ્થાનિક આગેવાનો મારફત વનવિભાગ ને જાણ કરતા રાજુલા રેન્જ નો વનવિભાગ ના આરએફઓ રાજલ પાઠક સહીત ફોરેસ્ટ ટ્રેકર રેસ્ક્યુ ટિમ નો કાફલો અહીં પોહ્ચ્યો અને ચારે તરફ લોકો ના સ્થાનિક ટોળા એકઠા થયા અને બપોર 1 વાગ્યા સુધી આ રેકયું ઓપરેશ ચાલ્યું હતું અને બપોર ના 1 વાગે રાજુલા વનવિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું સાથે સાથે અહીં આખા જાફરાબાદ શહેર માં સિંહ આવ્યા ના સંચાર થી સામા કાંઠે સિંહ ની ચારે તરફ લોકો ના તોલા મોટી સંખ્યા માં એકઠા થતા જાફરાબાદ પોલીસ સહીત ના અધિકારી કર્મચારી ઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સિંહણ ના સમાચાર થી સ્થાનિક મહિલાઓ માં ભારે ભય નો માહોલ થોડીવાર માટે જોવા મળ્યો હતો અને જાફરાબાદ ની દરિયા ની ખાડી નજીક સિંહણ પોહચી ગઈ હતી અને વનિવભાગ ના કર્મચારી ઓ પણ ભારે ચિંતા માં મુકાયો હતો સાથે કલાકો બાદ રેસ્ક્યુ ઓપરેશન કરી લેતા રાહત નો શ્વાસ લીધો હતો અને અહીં 2016 બીજી જાન્યુઆરી ના દિવસે સવારે લાઈટ હાઉસ વિસ્તાર માં સિંહ આવી ચડ્યો હતો અને વનવિભાગ દ્વારા બપોર એ કલાકો બાદ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું ત્યાર બાદ આજે 4 વર્ષ પછી ફરીવાર જાફરાબાદ શહેર માં સિંહણ પોહચી હતી જેને લઇ ને સિંહો ને હવે દરિયા કાંઠા ના ઠંડા વિસ્તાર માં વધારે પસંદ આવ્યું છે ધીમે ધીમે સિંહો દરિયા કાંઠા ના વિસ્તારો માં નવું ઘર બનાવી રહ્યં હોય તેમ વારંવાર આ પ્રકાર ના દર્શ્યો સામે આવી રહ્યા છે

ખુલા વિસ્તાર માં ખૂંખાર સિંહણ ને ખુલા માં રેસ્ક્યુ કર્યું

રાજુલા વનવિભાગ એ ખુલ્લા વિસ્તાર માં ખૂંખાર ક્રોધિત થયેલી
સિંહણ ને ગન વડે ઇન્જેક્શન આપી બે ભાન કરી રેસ્ક્યુ ઓપરેશન કર્યું
હતું જોકે રેસ્ક્યુ પહેલા વનવિભાગ સામે સિંહણ એ બાયો ચડાવવા નો ડણક
આપી ડરાવવા નો પ્રયાસ કર્યો હતો આખરે વનવિભાગ ના કર્મી ઓ એ જીવ
જોખમ માં મૂકી બોલેરો પર ચડી બેફાન કરી ઓપરેશન મહામુસીબતે કરી દીધું

ખૂંખાર સિંહણ ના કારણે છેલ્લી ઘડી એ પોલીસ કર્મી ને પણ દૂર ખસેડ્યા

સિંહણ વધુ [પડતી ક્રોધિત થતા વનવિભાગ ને અણસાર આવી જતા
પોલીસ અધિકારી અને કર્મચારી ઓ ને પણ થોડા અંશે દૂર ખસેડી દીધા
હતા સિંહણ રેસ્ક્યુ થી બચવા થી રહેણાંક મકાન માં ભાગવા ના પ્લાનિંગ માં હતી
પરંતુ સિંહણ ભાગે તે પહેલા વનવિભાગ એ પાંજરે પુરી દબોચી લીઘી

સ્થાનિક લોકો ના સહકાર થી રેસ્ક્યુ ઓપરેશન કર્યું : વનવિભાગ

જાફરાબાદ રાઉન્ડ ના ફોરેસ્ટ એમ.આર. પરમાર એ જણાવ્યું હતું
સ્થાનિક લોકો એ જાણ કરતા અમારી વનવિભાગ ની ટીમ પોહચી ગઈ અને
રેસ્ક્યુ ઓપરેશન કરી બાબરકોટ નર્સરી ખાતે ખસેડી સ્થાનિક આગેવાનો અને
લોકો નો સારો સહકાર મળ્યો હતો



(Next News) »



error: Content is protected !!