Main Menu

સાવરકુંડલાનાં જાબાળ નેશ્‍નલ હાઇવેની હાલત ગંભીર

સાવરકુંડલા ,
ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત દ્વારા સરકાર શ્રી ને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી કે સાવરકુંડલા માંથી પસાર થતો નેશનલ હાઇવે પીપાવાવ થી અંબાજી રોડમાં સાવરકુંડલા રિદ્ધિ-સિદ્ધિ મંદિર થી જાબાળ ગામ સુધી રોડની હાલત અતિ ગંભીર છે
તેથી ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત દ્વારા આ રોડને રીસરફેસિંગ દિન ર0માં નહિ કરવામાં આવે તો ગાંધીજી સીંઘ્‍યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે તેવી સરકાર શ્રી ને ચીમકી આપી છે અને આ રોડ તાત્‍કાલિક ધોરણે રીસરફેસિંગ કરવા સરકાર શ્રી ને વિનંતિ કરેલ છે.« (Previous News)error: Content is protected !!