Main Menu

શ્રી પરેશ ધાનાણીનું વિરોધપક્ષના નેતાપદેથી રાજીનામુ

(જી.એન.એસ)ગાંધીનગર,
લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સ્વાદૃ ચાખ્યા બાદૃ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહૃાું છે. કાર્યકરો મોટા નેતાઓ પર હારનો ટોપલો ઠલવી રહૃાા છે ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવા માટે જીદૃે ચઢ્યા છે ત્યારે કોંગ્રેસના અમરેલીના ઉમેદૃવાર પરેશ ધાનાણીએ આજે બીજેપીના ઉમેદૃવાર નારણ કાછડીયાથી હાર્યા બાદૃ વિપક્ષ નેતા પદૃ પરથી રાજીનામું આપી દૃીધુ હતું ત્યારે આકંલવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદૃેશ પ્રમુખ પરથી રાજીનામું આપી દૃીધુ છે. પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદૃ પરથી તો અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદૃેશ પ્રમુખના પદૃ પરથી હાઇકમાન્ડને ઇ-મેલ કરીને પોતાનું રાજીનામું આપી દૃીધુ છે. આમ કોંગ્રેસનાં બે દિૃગ્ગજ નેતાઓના રાજીનામાંથી રાજ્યનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બંન્ને કદ્દાવર નેતાઓએ રાજીનામાં તો આપી દૃીધા છે પરંતુ હાઇકમાન્ડ તેનો સ્વાકાર કરે છે કે નઇ તે જોવાનું રસપ્રદૃ બની પહશે. પરંતુ ત્યાં જ હાઇકમાન્ડમા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાના પદૃ પરથી રાજીનામું આપી દૃેવા માટે હઠે ચઢ્યા છે. તો ત્યાં એ પણ જોવાનું રહેશે કે રાહુલ ગાંધી બાદૃ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદૃે કોણ બિરાજમાન થાય છે. પરંતુ હાલમાં તો સ્પષ્ટ નજર આવી રહૃાું છે કે, ગુજરાતમા કોંગ્રેસ તૂટી રહી છે.« (Previous News)error: Content is protected !!