ઉના સહિત નાઘેર પંથક માં મેઘરાજા નું આગમન.

આજ રોજ ઉના સહિત આસપાસ ના ગામો જેવા કે દેલવાડા , નવાબંદર સહિત નાઘેર પંથક માં વહેલી સવાર ના 4 વાગ્યા થી ઝરમર વરસાદ થી લઈ કડાકા સાથે ધોધમાર મેઘરાજા નું આગમન થતાં લોકો માં ખુશી ની લાગણી ફેલાઇ હતી અને વાયુ વાવાજોડા ને ધ્યાને લઈ લોકો સાવચેતી વર્તી રહ્યા છે આ તકે દરિયાઈ પટ્ટી વિસ્તાર જેવા કે રાજપરા , નવાબંદર , દીવ સહિત ના દરિયા માં વહેલી સવાર થી જ કરંટ દેખાતા લોકો ને દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
« અમરેલી શ્રીરંગ સોસાયટીમાં મેઇન રોડ ઉપર મોતના આઠ કુવા (Previous News)
(Next News) 12-06-2019-purti »