Main Menu

અમરેલી જિલ્લાના આરોગ્ય તંત્રના 16 કમર્ચારીઓને છુટા કરાયા

આજે અમરેલી જિલ્લાના આરોગ્ય તંત્રના 16 કમર્ચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા હતા. ચાર વર્ષ પહેલાના 2015ના મેરીટ લીસ્ટ પ્રમાણે ભરતી કરાયેલા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરોનું મેરીટ લીસ્ટ ખોટુ હોવાનું ખુલતા સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં ગયેલ અને હાઇકોર્ટેના નિર્દેશ અનુસાર એ ભુલભરેલા મેરીટ લીસ્ટના આધારે નોકરી મેળવનારને છુટા કરવાના હતા જે અંતર્ગત અમરેલી જિલ્લામાંથી 16 કમર્ચારીઓને છુટા કરાયા હતા કોર્ટના હુકમ બાદ અમલવારી કરાતા અમરેલી જિલ્લાના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.






error: Content is protected !!