Main Menu

કર્ણાટક સંકટ વચ્ચે કોંગ્રેસના વોરરૂમમાં ઈમરજન્સી મીિંટગ, રાહુલ-સોનિયા ગેરહાજર

કોંગ્રેસ અધ્યક્ષ પદૃેથી રાજીનામું આપ્યા બાદૃ પાર્ટીની કમાન કોને મળશે, તેને લઈ હજુ મંથન ચાલી રહૃાું છે. તેવામાં બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી માટે કર્ણાટકમાં મોટું સંકટ આવીને ઉભું પડ્યું છે. ત્યારે આ સંકટને લઈ દિૃલ્હી કોંગ્રેસના વોર રૂમમાં એક ટોપ લેવલની મીિંટગનું આયોજન કરાયું છે. માનવામાં આવી રહૃાું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ માટે સંભવિત નામોની ચર્ચા સાથે કર્ણાટક સંકટ પર ચર્ચા થઈ શકે છે.
ખાસ વાત તો એ છે કે, રાહુલ અને સોનિયા ગાંધી આ બેઠકમાં સામેલ નહીં થાય. બંને નેતાઓ બેઠકમાં સામેલ ન થતાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. તો કોંગ્રેસ અધ્યક્ષ પદૃ માટે કેપ્ટન અમિંરદૃર િંસહે પાર્ટીની કમાન યુવા નેતૃત્વને સોંપવાની માગ કરી છે. સુત્રોના જણાવ્યા પ્મરાણે જ્યોતિરાદિૃત્ય િંસધિયા અને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અધ્યક્ષ બનવાની રેસમાં આગળ છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદૃરે ટ્વીટ કરીને કોઈ યુવા નેતાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્વીટમાં તેઓએ લખ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામાના દૃુર્ભાગ્યપુર્ણ નિર્ણય બાદૃ, ઉમ્મીદૃ છે કે, કોઈ બીજો ડાયનેમિક યુથ નેતા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પાર્ટીને મજબૂત કરશે. તો આ ટ્વીટને લઈ બીજેપીએ અમિંરદૃર િંસહ પર નિશાન સાધતા કહૃાું કે, કેપ્ટને રાહુલ ગાંધીની િંનદૃા કરી છે, કેમ કે તે એક અન્ય યુવા નેતાની વાત કરી રહૃાા છે કે, જે સક્ષમ હોય અને પાર્ટીમાં ઉર્જા ભરી શકે. આ એક રીતે રાહુલ ગાંધીની િંનદૃા છે.


error: Content is protected !!