Main Menu

અમરેલીના સેવાભાવી અને કાવેરી ગોળવાળા શ્રી નાસીર ટાંકનો આજે જન્મ દિવસ

અમરેલી,
આપણા કોઇ સ્વજનનો જન્મ દિવસ હોય એટલે પેલુ જુનુ સદાબહાર ગીત તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર…યાદ આવે અને આપણે એવી કામના પણ કરીએ પણ અમરેલીના દીલના ધનવાન અને લાગણીશીલ યુવાન કાવેરી ગોળવાળા શ્રી નાસીર ટાંકનો આજે જન્મ દિવસ છે.
નાની ઉમરે પોતાના સ્વભાવને કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા શ્રી નાસીર ટાંક સાવ અનોખી માટીનો માનવી છે એક વખત ઇન્સાનિયતને જોવી હોય તો મળવા જેવા માનવી નાસીર ટાંકને મળવું પડે અને તેને ઓળખવો પડે નાસીર અમીરી,ગરીબી અને નાત-જાતથી પર છે આ યુવાનને ઇશ્ર્વરની અણમોલ ભેટ સમા બાળકો પ્રિય છે .



« (Previous News)



error: Content is protected !!