Main Menu

પીટર હૈંડ્સકોમ્બ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમશે

કાંગારૂ વિકેટકીપર બેટ્સમેન પીટર હૈંડ્સકોમ્બ આઈસીસી વિશ્ર્વ કપ ૨૦૧૯ની સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમશે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે આ વાતને સમર્થન આપ્યું છે.
પીટર હૈંડ્સકોમ્બને પાછલા અઠવાડિયે ઈજાગ્રસ્ત ડાબા હાથના અનુભવી બેટ્સમેન શોન માર્શના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
લેંગરે જણાવ્યું, હું તમને સાચુ કહુ તો પીટર હૈંડ્સકોમ્બ ચોક્કસપણે રમશે, ૧૦૦ ટકા. તે તેનો હકદૃાર છે, તે ટૂર્નામેન્ટ માટે ટીમમાં સામેલ ન થવાથી દૃુખી હતી. તે દૃુર્ભાગ્યશાળી હતી કો અમને અહીં સુધી પહોંચાડ્યા બાદૃ તેને ટીમમાં સામેલ ન કરવામાં આવ્યો.






error: Content is protected !!