Main Menu

અમારા બધા ભાઇઓ કરતાં શ્રેષ્ઠ છે રોહિત શર્મા: મુશ્તાક મોહમ્મદ

ભારતીય ઓપનર રોહિત શર્માએ એક પછી એક સદૃી ઇિંનગ્સ રમતા ક્રિકેટ વર્લ્ડને પોતાના દિૃવાના બનાવી દૃીધા છે. તેના ફૈન્સ લિસ્ટમાં પાકિસ્તાનના દિૃગ્ગજ ક્રિકેટર પણ સામેલ છે. તાજેતરમાં જ શોએબ અખ્બતરે તેના વખાણ કર્યા હતા. હવે પૂર્વ ક્રિકેટર મુશ્તાક મોહમ્મદૃે મોટું નિવેદૃન આપ્યું છે. તેમણે કહૃાાં કે રોહિત શર્મા તેમના તમામ ભાઇઓ કરતાં શ્રેષ્ઠ ક્રિકેટર છે.
પાકિસ્તાનના મહાન ક્રિકેટરોમાં ગણતરી થનાર મુશ્તારે બર્મિંઘમમાં કહૃાું કે તેઓ જબરદૃસ્તા ખેલાડી છે. ૪૦ વર્ષથી પણ વધુ સમય સૌથી ઓછી ઉંમરના ટેસ્ટમાં સદૃી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરનાર આ ક્રિકેટરને જ્યારે પૂછવામાં આવ્યું કે રોહિત તેમના કયા ભાઇ (હનીફ, સાદિૃક કે વજીર)ની યાદૃ અપાવે છે તો તેમણે ફટાક કરતાં કહૃાું કે તેઓ અમારા કરતાં કયાંય શ્રેષ્ઠ છે. આંકડા તેનો સાક્ષી છે.
વર્લ્ડ કપ-૨૦૧૯માં ૬૪૭ રન બનાવી ચૂકેલા રોહિતની બેિંટગના વખાણ કરતાં તેમણે કહૃાું કે તેમની ટેકનિકલી, આક્રમકતા, અને શોટ સિલેક્શન એવી છે જેને જોવામાં સારું લાગે છે. જ્યારે તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, ઓપનર રોહિત શર્મા, અને પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમની તુલના અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહૃાું કે મને કોઇ ક્રિકેટરની બીજા ક્રિકેટર સાથે તુલના કરવી પસંદૃ નથી. પરંતુ આ ત્રણેય કંસિસ્ટેંટ પ્લેયર છે.


error: Content is protected !!