Main Menu

‘કબીર સિહએ કરી ૨૪૩.૧૭ કરોડની કમાણી, ’ઉરી’ને આપશે માત

શાહિદૃ કપૂર અને કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ ‘કબીર િંસહની કમાણીને ક્રિકેટ મેચ, નવી ફિલ્મોની રિલીઝ, વિવાદૃ જેવા કોઈપણ ફેક્ટર અસર કરતા નથી. ફિલ્મની મંગળવાર સુધીની કમાણી ૨૪૩.૧૭ કરોડ રૂપિયા છે. બુધવારે ફિલ્મની કમાણી ૨૦૧૯માં રિલીઝ થયેલ વિકી કૌશલ સ્ટારર ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકની ૨૪૫.૩૬ કરોડ રૂપિયાની કમાણીને પાર કરી દૃેશે. આ સાથે જ ‘કબીર િંસહ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મની લિસ્ટમાં ‘ઉરીને પાછળ ધકેલી દૃસમા નંબર પર આવી જશે. ઉપરાંત ‘કબીર િંસહ ૨૦૧૯ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની જશે.
૧૦ જુલાઈના રોજ બુધવારની કમાણી ઉમેરાયા બાદૃ આ લિસ્ટમાં ‘ઉરીને ‘કબીર િંસહ રિપ્લેસ કરી દૃેશે. ‘ઉરી ત્યારબાદૃ ૧૧મા નંબર પર આવી જશે.






error: Content is protected !!