Main Menu

હું કાર્તિકને નજીકથી જાણવા માંગુ છું: શર્મિન સહગલ

થોડા સમય પહેલા સારા અલી ખાન અને અનન્યા પાંડે સ્વીકારી ચૂકી કે કાર્તિક તેને સારો લાગે છે અને તેનો ક્રશ છે. સારાએ તો એવું પણ કહીં દૃીધું હતું કે મારે કાર્તિક જોડે કોફી ડેટ પર જવું છે. તો વળી અનન્યા સાથે પણ કાર્તિક ઘણી વખત જોવા મળી ચૂક્યો છે.
હવે શર્મિન સહગલનું દિૃલ પણ કાર્તિક આર્યન પર આવી ગયું. શર્મિનને કાર્તિક સાથે વધારે અને વધારે સમય વિતાવવો છે. એટલું જ નહીં તે તેને ખુબ નજીકથી જાણવા માંગે છે. ફિલ્મ મમાલથી હાલમાં જ ડેબ્યુ કરનારી આ હિરોઈન શર્મિનને એક સવાલ કરવામાં આવ્યો કે તમે એવી એક વાત કહો કે જે કાર્તિક આર્યનને પુછવા માંગતા હોય.
આ સવાલનો જવાબ આપતા શર્મિને કહૃાું કે, હું એને પુછીસ કે શું તમે મારી સાથે ડેટ પર આવશો કાર્તિક? ત્યારબાદૃ પુછ્યું કે શા માટે તે કાર્તિક સાથે ડેટ પર જવા માંગે છે. તો હિરોઈને કહૃાું કે હું એની સાથે સમય વિતાવવા માંગુ છું, વાત કરવા માંગુ છું અને એને નજીકથી જાણવા માંગુ છું. આવી વાતો સાંભળીને લાગે છે કે શર્મિનને ખરેખર કાર્તિક પર ક્રશ છે. જો કે કાર્તિકનું આ વાત પર કોઈ રિએક્શન હજું નથી આવ્યું.


error: Content is protected !!