Main Menu

આજે અમરેલી સીટી પોલીસ અને પોલીસ હેડ કર્વાટર વચ્ચે દીલધડક મેચ

એક તરફથી ભારત મેચ હારી ગયુ તેનો અપસેટ છે ત્યારે અમરેલીમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કમર્ચારીઓની વચ્ચે ચાલતી મેચ પરાકાષ્ઠાએ પહોંચી છે.
અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશનોની 16 ટીમો વચ્ચે ચાલતા જંગમાં આજે સેમી ફાઇનલ રમાશે જેમા અમરેલી સીટી પોલીસ સ્ટેશન અને પોલીસ હેડ કર્વાટર વચ્ચે દીલધડક મેચ રમાશે અમરેલીના પોલીસ હેડ કવાર્ટરમાં આજે સેમી ફાઇનલમાં જે ટીમ જીતે તે ટીમ એસપી કચેરી એ ગૃપ સામે વિજેતા થયેલી લાઠીની ટીમ સાથે આગામી રવીવારે ફાઇનલમાં ટકરાશે તેમ જાણવા મળેલ છે.






error: Content is protected !!